SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ સદ્ગત વાડીલાલ માતીલાલ શાહે આથી જ કહ્યુ` છે કે સામાન્ય જનમાંથી જૈન બનવા માટે વિવેક અને આચરણ એમ બે માત્રા ઉમેરાવી જોઇએ. આથી જ જૈન બન્યા પછી તેની એ મહત્ત્વકાંક્ષા સહજ જાગે છે કે સવી જીવ કરું ક્ષાસન રસી.’ પ્રાણીમાત્ર સાથે આત્મભાવે જોયા વગર આ મહત્ત્વાકાંક્ષા શી રીતે અમલી બની શકે ? સર્વ ધર્મોનેસ અનુગમાને-સર્વ સંપ્રદાયને પોતીકા ગણ્યા વિના આ ન જ ખૂની શકે. પ્રબુદ્ધ જીવન મહાન આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકરના આ શબ્દો તેની પ્રતીતિ આપે છે. ‘વક્ષેપાતો ન મે વરે, મ દ્વેષઃ વિāિg । યુત્તિનનનું ચય, તસ્ય નાર્ય: પાિહઃ ॥' એટલે કે વમાન મહાવીર સાથે મારે। પક્ષપાત નથી; તેમ કપિલ, કણ્વ, કણાદ કે પંતજલિ સાથે મારે। અપક્ષપાત નથી. જ્યાં જ્યાં ગુણુ છે. ત્યાં ત્યાં જ મારો પક્ષપાત છે. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યું તે કાઇએ પૂછ્યું : - આપ શિવમંદિરમાં આવી શકો ? ' તેમણે તરત ત્યાં જાતે જઇને સંકુળ ઉત્તર આપી દીધા. તે વખતને તેમના ઉચ્ચારેલા શ્લોક આ રહ્યોઃ ['भवबीजांकुरजनना, रागाद्याः क्षयभुपागता यस्य । ब्रह्मा वा विष्णुर्वा ફરો રંગનો,વા નમસ્તસ્મૈ ॥' ] એટલે કે જેમનાં રાગદ્વેષ નષ્ટ થયા છે, તેમનું નામ બ્રહ્મા હેા, વિષ્ણુ હા, શકર હે કે જિનેશ્વર, હા! નામની સાથે મને મતલબ નથી, વિતરાગતા-રાગદ્વેષ-રહિતતા . સાથે મારે મતલ” છે. ચેાગીશ્વર આન ધનજીએ તા રામરહિમાન વચ્ચે પણ એકતા માની છે. તે જોઈ છે. સજ્જતા! આજે જ્યારે આખુ વિશ્વ પંચશીલ તરફ્ આકર્ષાઇ રહ્યુ છે, ત્યારે ત્યાં સધમ સેવા વિના ખીજો કાઇ તખતા વિશ્વને એક શી રીતે કરી શકશે? અહિંસક પ્રતિકાર એ જૈન સંસ્કૃતિનું બીજું લક્ષણ અને વિશ્વને મળેલી મહાન ભેટ છે. આધુનિક ઇતિહાસકાર પણ જે પાર્શ્વપ્રભુના જીવનને પ્રમાણિત ગણે છે અને જેમના સધના શ્રી વર્ધમાન તે પણ્ અનુયાયી હતા, તે પાવનાથનુ ક્રમ સામેનુ અહિંસક યુદ્ધ જાણીતુ છે. આપણે એ તા જાણીએ છીએ જ કે ચેગીશ્વર શ્રીકૃષ્ણ પ્રભુએ લેાકાને દુઃખ દેતા કાલીયનાગને નાથ્યા હતા. જ્યારે પાર્શ્વનુયાયી વધુ માને ચંડકાશિક નામના નાગ કે જે જનતાને મહાન ત્રાસદાયક થઇ પડયા હતા, છતાં તેને નાથીને નહીં, પણ નચાવીને જિતી લીધે હતા અર્થાત્ એ નાગે વધુ માન સાધુને ભરડો લઈ તે ડંખ દીધા, તાય તેમણે તે પ્રેમામૃત જ પીરસ્યું અને ઝેરને પરાજય કર્યો અને ઝેરીલા નાગ પણ અમૃત પાવન થઇ, તેણે પોતાના ઝેરી સ્વભાવ છાડી દીધા. અહીં કાઇ કહેશે કે એ નાગ તે ભૂતકાળમાં સાધુપુરુષ હંતે તે હુ કહીશ કે અનાય ક્ષેત્રમાં પણ મહાવીર ગયા હતા. તેમણે કહ્યું ! ‘સાધુ ! તું અહીંથી ચાલ્યા જા.' તરત મહાવીરે આચરણથી જવાબ આપી દીધાઃ ના; હું આવીશ અને તમારા ગામમાં જ નહિ; તમારા દિલમાં સુદ્ધાં પેસીશ.' આખરે તે ‘સર્વ જીવ છે સિસમ, જો કરિયેતા ચાય’· અને ‘ì આચા’ આ સૂત્રા એમણે સાક કરી બતાવ્યાં. આ માર્ગે મહાવીર જ ગયા છે એમ નથી. જે કાઇ ‘ સચ્ચસ આણાએ ’ માનતા હતા, તે બધા જ ગયા છે. એમાં ... મેતારજ મુનિ અને ધર્મરુચિ જેવા શ્રમણે ગયાં છે તેમ સુખ્શન અને અર્જુનક જેવા શ્રમણેાપાસક પણ ગયા છે. આ એમને સફળ અહિંસક પ્રતિકાર. આમ એ જૈન સંસ્કૃતિની છ મહાભેટ છે. જૈન દર્શનની ત્રીજી ભેટ છેઃ વ્યક્તિ અથવા સમાજનું સતેલન કરવું એટલે કે ધર્મ અને સ ંસ્કૃતિ' બન્નેની રક્ષા કરવી. તા. ૧૫-૬-૧૮ વહાલાં શ્રોતાજને ! આપમાંનાં ઘણાંખરાં કદાચ જાણતાં જ હશા કે જૈન ધમ ગુરુપૂજામાં તો માને છે જ. ઉપરાંત સમાજ ધર્મને જ મહત્ત્વ આપે છે. આથી તેમના નમક્કાર મંત્રમાં સૌથી પહેલું નામ એ વિભૂતિઓનુ મૂકે છે કે જે માત્ર પોતે જ તરતા નથી, તૂખડાંની જેમ પાતે તરે છે તે સાથેાસાથ બીજાઓને તારે છે. તેઓ માત્ર મનુષ્યોના જ નહિ, પ્રાણીમાત્રનાં માબાપ બની વિશ્વવાત્સલ્ય આચરે છે. ‘નમ્। અરિહંતાણુ !' . એ પંચપરમેષ્ઠીમાંનું પ્રથમ પદ તેનુ ઉત્કૃષ્ટ પ્રમાણ છે. ઉત્તરાધ્યયન નામનુ જે શાસ્ત્ર શ્રમણ ભગવાન મહાવીરના નિર્વાણુ વખતે અપાયેલા ઉત્તરરૂપે છે, તેમાં 'સિદ્ધાળું ચ નમાવવા પદ છે, પણ સિદ્ધપદમાં તે વ્યક્તિગત વિકાસ પામેલા પુરુષ સુદ્ધાં આવી શકે. એટલે અહીં “અરિહત” પદને અલગ તારવી પ્રથમ મૂક્યું. આ વિધાન પર ગંભીર રીતે વિચારતાં સહેજે જણાશે કે ‘શ્રોતસ્માત” અને વૈદિક શાખા જૈનમાં સમન્વિત થાય છે, વળી આથી એ પણુ સહેજે જણાશે કે સામુદાયિક અહિંસક પ્રતિકારને ખ્યાલ જૈન સંસ્કૃતિના આ લક્ષણમાંથી સહેજે કળી શકાય તેમ છે; એટલું જ નહે પણ ‘મારા સાથીએ ભૂલ કરે, એનું પ્રાયશ્ચિત મારે કરવું જોઇએ' એવી ઊંડી અને વ્યાપક અહિંસા પણ જૈન ધર્મ અને જૈન સંસ્કૃતિનું સુંદર કુળ છે. ઋષભનાથ તીર્થંકરના સમયમાં ભરત બાહુબલિના યુદ્ધને એક ઈંદ્રે અટકાવ્યું હતું. મહાવીર સમયે એ કુમારાનાં યુદ્ધને એક સાધ્વી માતાએ અટકાવ્યું હતું. આથી જ આચાયોએ ગાયું; ‘ધાર્ં સર્વધર્માનાં જૈન ગતિ રાખનમ્' એટલે કે જૈન ધર્મ સર્વધર્મપ્રધાન છે, જો જૈન ધર્મ સધર્મપ્રધાન હોય તે તેની જવાબદારી કેટલી ? એ સવાલ સહેજે અહીં ઊઠે છે. ગાંધીજીએ એ જવાબદારી ઉપાડી અને સ્વરાજ્ય પછી પણ એ જવાબદારી ચાલુ રાખીને જ તે તેઆખલી તરફ્ દોડી ગયા, સ્વરાજ્યના ઉત્સવ' માણવા ઊભા ન રહ્યા. કહેવાતા જૈન ચતુર્વિધ સધ અહિંસાને એ અર્થમાં ન અપનાવી શકયા, એ ભૂલને સુધારી એણે ગાંધીજીના એ અધૂરા કાર્યને આગળ ધપાવવા આગળ આવવું જ જોઇએ ને ? ચાલે, વહાલા શ્રોતાજના ! હજી આપણે થેાડા આગળ વધીએ અને જૈન સંસ્કૃતિનું ચેાથું લક્ષણ ટૂંકમાં વિચારી લઇએ, પરિવર્તનશીલતા એ જૈન સંસ્કૃતિનુ ચેાથુ લક્ષણ છે. અહીં પશુ આપણે કબૂલ કરવું પડે છે કે છેલ્લા અનેક વર્ષોથી એકાંગીપણ આવ્યું છે, તેનું કારણ પરિવર્તનશીલતાનાં લક્ષણુને લગભગ સાવ ભુલાઈ ગયું. કદાચ પરમ વૈષ્ણવ એવા છતાં પરમ જૈન ગાંધીજી આથી જ આજના ચતુર્વિધ જૈન સંધ કરતાં ય આગળ ચાલી ગયા, એમ માનવામાં અત્યુકિત નહિ ગણાય. આપ જાણતા જ હશો કે જે જૈન સમાજમાં પાર્થાયત્યયી સÜબંધારણ હેાવા છતાં શ્રી મહાવીરે મૂળભાવ જાળવી છેક નવું બંધારણ આપ્યું. શ્રી કેશીભ્રમણ પેાતાના સમૂહ સાથે જ ગૌતમની સાથે તદાકાર ની ગયા. આખા સમાજ માટે પરિવર્તનશીલતાને આ કાંઈ આ નાદર નમૂના ન ગણાય ! આમાં કડક ક્રિયા કે નરમ ક્રિયાના ય સવાલ નહેાતા, સવાલ તા પરિવતનશીલતાને પચાવવાની ક્રાન્તિપ્રિયતાના હતા. નહિ તે ઋષભનાથ તીય કરના સંધ કરતાં અજિતનાથ તીર્થંકરના સધ, બાહ્ય દૃષ્ટિએ શિથિલ જ ગણાય ને? કાં શ્વેતવસ્ત્ર અને કયાં રંગીન વસ્ત્ર ! કાં પંચમહાવ્રત ધર્મ અને કયાં ચતુષ્પમધ ! ભગવાન મહાવીર પછી પણ ક્રાન્તિપ્રિયતાના ચેડા નમૂના જોઇ લઇએ ! જે જૈન સમાજમાં દિગંબર શ્રી કુંદકુ ંદાચાર્યે જ્ઞાનજ્યાતિ પર ભાર આપી ક્રાન્તિકિરણા ફેંકયાં હતાં, જે જૈનસમાજમાં પટણા, મથુરા, વલ્લભીપુર જેવાં ક્રાન્તિપ્રિય સ ંમેલનો થયાં હતાં, જે જૈનસમાજમાં ધર્મ પ્રાણુ લાંકાશાહ. અને એ માર્ગે ચાલનારા ધમસિંહજી લવજી અને ધર્મદાસજી જેવા સાધુપુરુષા થયા હતા, જે જૈન શ્વેતાંબર સમાજમાં તાજા ધર્મવિજયજી અને વલ્લભવિજયજી જેવા જ્યોતિર્ધર સતા થઈ ગયા. જે સ્થા. સમાજમાં અજરામરજી, સહનલાલજી, સતી પાવતી, અમાલખ ઋષિ, જવાહરલાલજી અને ચેાથમલજી વગેરે જો ધર્મ એ સેતુ' છે, તે સંસ્કૃતિ ઘરેણું છે. ધ જો ખીજ છે, તેા સ ંસ્કૃતિ વૃક્ષ છે. ધર્માંમાં કેન્દ્રસ્થાને વ્યક્તિ છે, જ્યારે સંસ્કૃતિમાં કેંદ્રસ્થાને સમષ્ટિ છે. માનવ વ્યક્તિ એ એક એવું અનુપમ સર્જન છે કે જેમાં વિશ્વ ભરનાં વ્યક્તિ, સમાજ અને સમષ્ટિના સમાવેશ થઈ જાય છે,
SR No.525943
Book TitlePrabuddha Jivan 1958 Year 19 Ank 17 to 24 and Year 20 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1958
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy