________________
રજીસ્ટર્ડ ન B ૪૨૬૬ વાર્ષિક લવાજમ રૂા. ૪
બબુ જીવન
W
‘પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ વર્ષ ૧૯ : અંક ૧૮
C
શ્રી મુખઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
મુંબઈ, જાન્યુઆરી ૧૫, ૧૯૫૮, બુધવાર આફ્રિકા માટે શીલિંગ ૮.
છુટક નકલ : નયા પૈસા ૧૯
------ ચલ -
તંત્રી: પરમાનંદ કુંવરજી કાપડિયા
ગુજરાત અને મગાળાને સાંકળતી કાળજીની સાંસ્કૃતિક
મારા જેવા અનેક અંગાળીઓનાં યૌવનસભર સમાં, આ અમદાવાદ શહેર સાથે સકળાયેલાં છે. સૌ પ્રથમ ભારતીય આઇ. સી. એસ. શ્રી સત્યેન્દ્રનાથ ટાગાર, વિશ્વકવિ ટાગારના મોટા બંધુ હતા અને આ શહેરમાં શાહી ભાગમાં આવેલા જુના જમાનાના આદશાહેાના એકાદ મહેલમાં નિવાસ કરતા હતા. ત્યારે રવીન્દ્રનાથ તેમની કિશાર વયમાં શાંત જ્યાત્મના—રસેલી રજનિમાં, આવા એક મહેલની અગાશીમાં એકલા વિહરતા. પોતાના પ્રારંભકાળનાં ગીત એમણે અહીં જ રચેલાં અને સંગીતમાં ગૂંથેલાં.
“ નલિની, ખાલગા ખિ, ધૂમ એખાને ભાંગીલા નાકિ ઋ
(હે સરાજ, તારાં ચક્ષુ ખેાલ, શું તારી નિદ્રા હજી પૂરી થઈ નથી ?) આ પરિષદના ખંડમાં જ, મેં આ ગીત મારા મનમાં ગુજાવ્યુ છે, હું જાણું છું કે આજે અમદાવાદની આ જ્યોત્સના—ઝરતી રાતે આપણામાંના અનેકને પણ નિંદર નહિ આવે.
અમદાવાદ ખાતે ગત ડીસેખર માસની ૨૮–૨૯ તારીખા દરમિયાન મળેલા અખિલ ભારતીય બેંગ સાહિત્ય સ ંમેલનમાં પ્રસ્તુત સ ંમેલનના સ્થાયી પ્રમુખ શ્રી દેવેશચંદ્ર દાસે કરેલા પ્રવચનમાં ગુજરાત અને બંગાળાના સૈકાજીના પરસ્પર સાંસ્કૃતિક સંબ ંધનું નિરૂપણ કરતાં નીચે મુજબ જણાવ્યું હતું:—
ટાગારની અમર ગાથા “ધી હંગ્રી સ્ટાન્સ” નુ જાદુ આ નગર પર છવાયેલું છે. અમારે માટે આ કહાણીના સૌદયે, અસખ્ય સમણાંને આકાર અર્પી છે. રવીન્દ્રનાથ આ સંમેલનનાં સૌ પ્રથમ પ્રમુખ હતા. એમના આશીર્વાદથી પાવન થયેલાં અમે, આ સ ંમેલનના સભ્યો, અમારી વાર્ષિક પરિષદ માટે આ નગરને આંગણે આવ્યા છીએ. આ સ ંમેલનને શહેર વળી સત્કારવાની માનનીય નગરપતિએ તત્કાળ તત્પરતા દાખવી છે. આવું સ્વાગત, ભારતીય સાહિત્યની પરિષદોના ઇતિહાસમાં કદાચ અપૂર્વ જ હશે. આ સ ંમેલનમાં, બંગાળ અને ગુજરાતના પુરાણા સબંધોના કડી'ધ ઇતિહાસમાં એક નવું પ્રકરણ ઉમેરાય છે.
1 -
બંગાળ અને ગુજરાતના ભૂતકાલિન સબંધોની લગભગ વિસ્તૃત બની ચૂકેલી કહાણી આજે અનંત ઇતિહાસના ઉછંગમાં નવજીવન પામે છે. ઇસ્વીસનના પ્રથમ સૈકામાં લખાયેલા “પેરીપ્લસ એક્ટ ધી ઇરિથ્રીઅન સી” માં બંગાળ અને ગુજરાત વચ્ચે ધીકતા વેપારને ઉલ્લેખ આપણને જોવા મળે છે. જો કે એ જમાનામાં, એમની મદદમાં આજનાં વૈજ્ઞાનિક સાધન નહાતાં છતાં ય અંગાળી વ્યાપારીઓ, બંગાળના ઉપસાગર, હિંદી મહાસાગર અને અર્ખી સમુદ્ર પાર કરીને ગુજરાતનાં અનેક અદા સાથે વેપાર કરવા માટે આવતા હતા. તેઓ પાણી જેવું પારદર્શીક મસલીન અને રેશમ લઇને આવતા અને અહીંથી આ પ્રદેશની વાણિજ્યની જણુસા પેાતાની સાથે લઈ જતા. ' :
蔡蔡蔡崇
ગુજરાતના ભાવભીના મિત્રોને એ જાણીને પણ આનંદ થશે કે, એ જમાનાના બંગ સાહિત્યમાં પણ ગુજરાનુ એક અતિ સુંદર ચિત્રવણું ન-આલેખાયેલું પડયું છે. કવિ કંકણ મુકુદરામે પોતાના ચંડી કાવ્ય” માં ગાયું છેઃ “બધા સોદાગરો સમુદ્રની સફરે નીકળી પડે છે તેમની નાવા વાણીજ્યની જણસ વહે છે,”
爰繋※營業漴誉系
પરંપરા
સાગરખેડુ ગુજરાતીએ
ગુજરાતના સાહસિક સાગરખેડુઓ તા પોતાની નાની હાડીઓમાં પણ ઠેઠ બંગાળ સુધી આવતા. પાચુગીઝ સૈનિક—નાવિક અલમુક પણ પોતાની નોંધપોથીમાં, અન્ને પ્રાંત વચ્ચેના ધમધાકાર - વ્યાપારના નિર્દેશ કર્યાં છે.
28
બંગાળી કવિ વિજયગુપ્તે આલેખેલાં વર્ષોંનામાં, આપણને ગુર્જર દેશની સમૃદ્ધિનું ભવ્ય ચિત્ર સાંપડે છે.
“આ દેશના લેાકા અતિ સમૃદ્ધ છે. તે રત્નાના હાર સંગ્રહે છે. જ્યારે અમાસ પછી પૂર્ણિમાં આવે છે ત્યારે તે સાગરના તરંગા પર સ્વાર થઈને નીકળી પડે છે અને–ઢગલાખધખેતી અને શખ લઈ આવે છે, વગેરે.”
અગાળી, ચંડિકાવ્યમાં, બંગાળી સફીની ગુજરાતની સકરનું નીચેનું વર્ણન જોવા મળે છે.
“સસ ગ્રામેર એને થાય ના જાય ?”
( સપ્ત ગ્રામના વેપારીએ કયાં નથી જતા ? )
તે હિંદી મહાસાગર પર સવાર થઈને શ્રી લંકા અને દક્ષિણુ ભારતના કિનારા સુધી જતા હતા એટલું જ નહિ, તે ઠેઠ પાટણ, અણહિલ પાટણ કે સેામનાથ પાટણની સો ખેડતા હતા. વિ ખંશીદાસની “મનસા મંગલ” કૃતિમાં આપણને નીચેનું વર્ણન પ્રાપ્ત
થાય છે.
ગોપાલ મીર બાહર હલેસાથી હકારાતી ૪૦ હાડીના કાફલા સાથે નીકળી પડે છે અને પેાતાની ઝલ પાટણ હાવાની ઘેાષણા કરે છે. જમીન માર્ગે પણ બંગાળ અને ગુજરાત ઉજ્જૈનને રસ્તે સાંકળાયેલાં હતાં. પ્રાચીન વિદ્યા અને ધમધાકાર વેપારના ધામ સમા આ શહેર દ્વારા બંગાળી બોગાઝા, અથવા ભૃગુકચ્છજેને આજે આપણે ભરૂચ કહીએ છીએ ત્યાં સુધી આવતા. માત્ર વેપાર માટે જ નહિ, જ્ઞાન અને સ ંસ્કૃતિના વિનિમય માટે પણ આ માગ વપરાતા હતા.
રાજારી સત્તાના સધ અને અથડામણુના એ પુરાણા દિવસામાં જમીનમાગ કરતાં દરિયાઈ માર્ગે વધુ લોકપ્રિય હાય એ તદ્દન સ્વાભાવિક છે. જ્યાં સુધી બંગાળી પ્રજા એક સાગરખેડૂ પ્રજા રહી ત્યાં સુધી ગુજરાત સાથેને આ સપર્ક અખંડ ચાલુ રહ્યો હતો. ત્યાર પછી છેક વર્તમાન સદીના આરંભમાં આ સપર્ક પાછા પ્રગાઢ બન્યા.
પ્રાચીન દિવસેામાં દૂર દૂરના માર્ગોએ થઇને જે મહાન બંગાળીઓ કાઠિયાવાડ આવ્યા હતા અને પેાતાની સાથે બ’ગાળની સંસ્કૃતિની જ્યોત લેતા આવ્યા હતા, તેઓ આજે ઔદિચ્ય ગૌડ બ્રાહ્મણને નામે અહીં ઓળખાય છે. આચાય દિનેશચંદ્ર સેને પોતાના બૃહત્તર અ ંગ” નામના પુસ્તકમાં આને નિર્દેશ કર્યાં છે. આવા સાંસ્કૃતિક સંબધા આપણી અનેક સમાન પ્રકારની પૂજા અને સમાન સ્વરૂપના ઉત્સવામાં જોવા મળે છે. ગુજરાતમાં આપણે શીતળા ( શ્રીતલા ) ની પૂજા જોઇએ છીએ જે