________________
“જીસ્ટર્ડ ન B ૪ર૬૬ વાર્ષિક લવાજમ રૂા. ૪
બહુ જીવન
Y
પ્રબુદ્ધ જૈન’નું નવસકરણ વર્ષ ૨૦ : આ ૪
મુંબઈ, જીન ૧૫, ૧૯૫૮, રવિવાર આફ્રિકા માટે શીલિંગ ૮
શ્રી સુઈ જૈન યુવક સધનુ પાક્ષિક મુખપત્ર છુટક નકલ : નયા પૈસા ૧૯
કચ્છ : 1 Lesses
તંત્રી: પરમાનંદ કુંવરજી કાપડિયા -----
કર્મ-અકર્મ વિવેક
- ( કાલ ગ્લીકનું Secret of Serenity' માંથી ચીની પ્રજાની માનસિક ભૂમિકા રજુ કરતા એ પ્રકરણના અનુવાદ પ્રમુધ્ધ જીવનના ક્રમશઃ તા. ૧-૨-૫૮ તથા તા. ૧૫-૪-૧૮ ના અંકમાં પ્રગટ કરવામાં આવ્યા છે. 'વિકાસ' માસિકના માર્ચ માસના અંકમાં પ્રગટ થયેલ એ પુસ્તકના એક ખીજા પ્રકરણને અનુવાદ નીચે સાભાર ઉષ્કૃત કરવામાં આવે છે. તંત્રી.)
આનંદ મેળવવે એ પણ જરૂરતું છે. તેથી જ્યારે હું ધરમાં ન હોઉં ત્યારે ખીજી વ્યક્તિ સાથે જાણે તે મારા કુટુંબની જ વ્યક્તિ ડ્રાય તેવી રીતે વર્તવાને પ્રયત્ન કરૂ છું.
22
આપણે યુરોપીય પ્રજા એમ કહીએ છીએ કે “બીજાઓ તમારા પ્રત્યે જેવું વર્તન રાખે એમ તમે ઇચ્છતા હૈ। એવું વર્તન બીજાઓ પ્રત્યે તમે રાખા.” “Do unto others as you would have them do unto you” સારા વ્યવહાર રાખવા માટે આ એક પાયાની વસ્તુ છે. આ સિધ્ધાન્તને અનુસરીને ચાલીએ ત। ભાગ્યે જ આપણા સંબંધો કાઇ સાથે અગડે,
.
કાન્ફ્યુશિયસે પણ આ જ રીતે વિચાયું હતું, પણ તેની રજુ આત તેણે જુદી રીતે કરી. તેણે કહ્યું, “બીજાએ તમારા પ્રત્યે જે ન કરે. એવું તમે ઈચ્છતા હે, તેવું ખીજા પ્રત્યે તમે ન આચરા. "What you do not wish others should do unto you, do not do unto them ” ઉપલક રીતે જોતાં આ સિદ્ધાંત નિષેધાત્મક અને કાયડા જેવા દેખાય છે; પણ મારા મિત્ર ચાઓએ એક વખત એવી સરસ રીતે આ નિયમ સમજાવ્યો કે મને એમ થયું, ખરેખર, કેટલીક વખત કર્મ કરવા કરતાં કર્મ ન કરવાથી વધારે સારી રીતે કાર્ય · સધાય છે.
ચાએ એક પ્રસિદ્ધ વ્યક્તિ છે. તેને સ્નેહીઓ પણ ઘણા છે. પચાસની આસપાસ પહેાંચેલા એવા તે પ્રકૃતિએ કામળ અને મિલનસાર છે. જ્યારે બહાર નીકળે ત્યારે તેને જોઇને લેકા ઊભા રહી નમસ્કાર કરે, શુભેચ્છા દર્શાવે અને પછી જ આગળ વધે. આખા વખત તેની સલાહ લેવા માટે આવેલા મનુષ્યાથી તે ઘેરાયેલે રહે છે. પણ તે કંદી કંટાળતા કે થાકતા નથી. અંધાંને સાપ આપી વિદાય કરે છે.
એક વખતે કાંઈ અજાણ્યા માણસને ચાઓએ કઇ મદદ કરી, અલ્લામાં પેલા માણસે તેને પૈસા આપવા માંડયા. ચાએ તે માણસના બદલે વાળવાના આવા વિચારથી સહેજ હસ્યા, પણ મનમાં તેને આ ગમ્યું નહિ. પૈસા પાછા આપતાં તેણે કહ્યું, “મહેરબાની, પણ મે તમને મદદ કરી એમ કહીને તમે મને જે માન આપેા છે, તે જ મારા માટે ઘણું છે. તમારા પૈસા કરતાં તમારી મિત્રતા મળે તેમાં મને વધારે આનદ છે. હું માનુ છું પૈસા કરતાં એ મિત્રતા વધારે દીધ જીવી હશે.”
મે ચાઓને પૂછ્યું. ‘તે” એમ કેમ કહ્યું ? “ ત્યારે તેણે કહ્યું, “ કન્ઝ્યુમ્પસે આ જ કહ્યું છે. મિત્ર મિત્ર વચ્ચે મીઠાશભર્યું. સબંધ .જાળવી રાખવાના તેના નિયમનું માત્ર મેં અનુસરણ કર્યું છે. જગતના તમામ માણુસા બધા ભાઇઓ છે. મારે મન કાઇ પરાયું કે અજાણ્યું નથી, હું ફકત મારા કુટુંબીઓના જ છુ' એમ હું મને નથી માનતા. મારા સ્નેહી, પાડેશી, બધાંને હું એટલે જ નજીકને એમ સમજું છું. આપણા પોતાના ઘરમાં માણસને જરૂર શાંતિ મળે છે. આખા દિવસની સખત મજુરી કર્યા પછી સાંજે ઘેર આવીને પોતાના કુટુંબકબીલા સાથે બેસીને આનંદ કરવા એ આરામદાયક અને તાજગી આપનાર છે, પણ મિત્રા કે..સ્નેહીએ પાસેથી ચે એવા જ
“ અને ખરેખર! તારે ધણા બધા સ્નેહીઓ છે.” મેં કહ્યું, તેણે વિનયપૂર્વક જવાબ આપ્યા. “ જો સાચે જ મારે કોઇ . સ્નેહીઓ હાય તે તેનું કારણ એ નથી કે હું તેને માટે પ્રયત્ન કરે છું. ખરૂં જોતાં હું તેનાથી ઉલટુ કરૂં છું. મને જે સત્ય સમજાયુ છે તે પ્રમાણે મિત્રા કરવાની સહેલી રીત એ છે કે મિત્રા કરવાના ઈરાદાપૂર્વક કંઈ ન કરવું. ‘ ખીજા પાસેથી આપણે જે ઈચ્છતા હાઈએ તેવું વર્તન આપણે રાખવું. ' એ તમારા સિદ્ધાંત મને કઇંક સ્વાર્થી અને પરાણે ક્રજ પાડનારે લાગે છે. એમાંથી ચેકખા એવા અર્થ નીકળે છે કે હું તમારા માટે કઈંક કરૂં છું અને તમે ઈચ્છતા હા કે ન ઇચ્છતા હૈા પશુ તમે એવુ જ મારે માટે કંઇ કરી એવી હું અપેક્ષા રાખું છું. આ એક જાતના જોરજુલમ નથી-? તમને એક દાખલો આપી સમજાવુ. ધારો કે કોઇ એક વ્યક્તિ જેની સાથે તમારે બહુ નિકટના પરિચય નથી તે તમને જમવાનું નેતરૂ આપે તે તમે શું કરશે ? ” “ ભ્રુણે ભાગે હું સ્વીકાર ” મેં કહ્યું “ ભ્રૂણું ભાગે” એમ કહેા છે ત્યારે ચોક્કસ તા નથીને ? ” “ એ તા પરિસ્થિતિ ઉપર આધાર. ” હું ખેલ્યો, “ તમે ચોક્કસ નથી, કારણ કે તમે જાણા છે કે તે તમને જમવાનુ નેાતર આપે છે તેની પાછળ તેના મનમાં એમ પડેલુ' હશે કે તમે પણ તેને સામે જમવા તેડે, ” મેં કહ્યું.
કદાચ
હવે ધારો કે તમને તેને જમાડવાની ખાસ ચ્છિા . નથી તે તમે મુશ્કેલીમાં મૂકાયા છે! એમ ખરૂ ને? જો જમવાની ના પાડા તે પેલાને ખેડુ લાગવાના તમને ભય છે. અને ઈચ્છતા નથી છતાં હા પાડવી પડે છે તે તમને મનમાં દુઃખ થાય છે. તમે વ્યવહારૂ માણસ હોવાથી તમારે ઘેર તેને જમવા તેતરવાના જ છે. આમ પરાણે વ્યવહાર વધે. એક બીજાને ત્યાં જમા અને જમાડે, એક ખીજા અંદરથી ઇચ્છતા હોય કે ન ઇચ્છતા હોય તેાયે એનો અંત જ નહિ આવે. આ રીતે, તમારા મિત્ર કઇંક અંશે તમારી સ્વતંત્રતા હરી લે છે, જેમાંથી તમે ભાગ્યે જ છૂટી શકા. ત્યારે જો તેણે તમને આમત્રણ આપ્યું જ ન હોત તે તમારે પણ સામે કઈ કરવાનું ન રહેત. આ રીતે કર્મ કરવા કરતાં અકમતા વધારે સારી નથી ?”
મને ચાની આ વાત સ્વીકારવાનુ વ્યાજબી લાગ્યું. જ્યાં સામી વ્યક્તિ પાસેથી બદેલાની અપેક્ષા મનમાં રાખીને તેને માટે કંઈ કરો ત્યાં દુઃખ ઊભું થવાનુ છે. કાઇની સાથે સંબંધ બાંધવા પાછળ હૃદયમાં ઊંડે ઊંડે પણ કંઇ હેતુ છુપાએલા હાય તો તે પાયામાંથી ખાટુ' છે.