________________
તા. ૧-૧૧-૫૭
મુંબઈ અને પરામાં આ હાસ્પીટલ એક અગ્રગણ્ય હોસ્પીટલ બન્યુ છે. શરૂઆતથી જ આ સૉંય હોસ્પીટલનું ટ્રસ્ટ કરવામાં આવેલ અને એ ટ્રસ્ટના શ્રી નરેાત્તમદાસ મગનલાલ, શ્રી સુમતિલાલ મગનલાલ, શ્રી કાન્તિલાલ મગનલાલ અને શ્રી પનાલાલ મગનલાલ એ ચાર ભાઈઓ ટ્રસ્ટી હતા. પાછળથી શ્રી નાત્તમદાસ મગનલાલ ટ્રસ્ટી તરીકે નિવૃત્ત થયા છે, અને હાલ બાકીના ત્રણ ટ્રસ્ટી આ સસ્થાના વહીવટ સભાળે છે. આ હાસ્પીટલના નીભાવ પાછળ દર વર્ષે ૪૦, ૫૦ ૬૦ હજાર જેટલી ખેાટ આવે છે તે આ ભાઈઓ અને એમનાં કુટુંબીજના તરથી પુરી કરવામાં આવે છે. પ્રારંભથી તે આજ સુધી સરકાર, મ્યુનીસીપાલીટી અથવા તે જાહેર જનતા પાસેથી કાઈ મહ્દ માંગવામાં કે લેવામાં આવી નથી. આ તેમના સાહસ, પુરૂષાર્થ અને શ્રધ્ધાને અનેક ધન્યવાદ મટે છે.
પ્રભુદ્ધ જ્વન
૧૨૧
થાય અને તે આ બધું બતાવતાં કાઈ જુદા જ ઉલ્લાસ-આત્મસતાષ–અનુભવતા હોય. તેમણે હાસ્પીટલમાં ફેરવતાં ફેરવતાં જણાવેલુ કે “આ કામ હું મારૂં' સર્વસ્વ માનું છું. મને જીવનનું સત્ય આ સેવા દ્વારા જ પ્રાપ્ત થઈ રહ્યું છે. આ સેવાના નિષ્કામ આનંદને કઈ રીતે વ્યક્ત કરવા, વવવે તે મને સમજાતું નથી. મારી સશક્તિ મેં આ કાર્યને જ સમર્પિત કરી છે અને એમ કરવામાં હું . જીવન ની પૂરી સમ્રળતા અનુભવી રહ્યો છુ, ”
.
સર્વોદય હાસ્પીટલને સર્વ ઉત્કર્ષ તેમની જીવનનિષ્ઠા અને કાર્ય - કુશળતાને આભરી છે. તેમની સમર્પણ ભાવનાએ એવી જ નિષ્ટાવાળા ડાકટરોને આ હાસ્પીટલ તરફ આકાર્ષ્યા છે. અને તેથી આ હોસ્પીટલ કુશળ અંતે સેવાભાવી અનેક ડાકટરો અને નર્સીની સેવા મેળવવા ભાગ્યશાળી થયુ છે. એ દિવસે સર્વોદય હાસ્પીટલ વિગતથી જોયુ અને તે દ્વારા કાન્તિલાલભાઇના પરિચય થયા-અન્ને કારણે તે દિવસના અનુભવ મારા માટે ભારે પ્રેરણાદાયી બન્યો. મારૂ દિલ કાન્તિલાલભાઈ પ્રત્યેના આદર- વડે અત્યન્ત પુલકિત બન્યું.
5
કાઇ પણ ચેોગનિષ્ટ માનવીને મળવું, તેને પરિચય થવા, તેની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા તેના પુનિત આત્માનાં દર્શન કરવા એના આનંદ અને ઊર્મિપ્રેરકતા એક નાની સરખી તીર્થયાત્રા સદશ હોય છે. આ યોગ ભક્તિના હાઈ શકે છે, જ્ઞાનના હોઈ શકે છે, કમેના હાઈ શકે છે. આવી વ્યક્તિ સુવિખ્યાત પણ હાય અને કાઇ ખુણે ખળતા નાના સરખા દીવા માફક અપખ્યાત-કદાય. અગાચર–પણ હાય. તેનું મહત્ત્વ તેની ખ્યાતિ ઉપર અવલંબિત નથી, પણ તેની એકધારી નિષ્ઠા, ઉપાસના અને પ્રાણવાન ચારિત્ર્ય ઉપર નિર્ભર હાય છે. આવું સુભગ વ્યક્તિત્વ મેં કાન્તિલાલભાઈમાં જોયુ અને જે સમાજમાં આવી સેવા પરાયણ વ્યક્તિ હોય તે સમાજ પણ ધન્ય છે એવા ઉદ્ગાર મારા અન્તરમાં સહજપણે સ્ફુરી આવ્યા. ટી. ટી. કે. ની અસફળ વિદેશ યાત્રા
ભારતના અર્થસચિવ ટી. ટી. કૃષ્ણમાચારી યુરોપ અમેરિકાના પ્રવાસેથી લાજેતરમાં પાછા ફર્યાં છે, જે હેતુ માટે તે વિદેશ ગયા હતા તેમાં તેમને ધારી સફળતા મળી હાય એમ લાગતુ નથી. તેમની આ નિષ્ફળતા આપણને નીચુ જોવડાવે તેવી છે. આવી નિષ્ફળતા ક્રમ મળી તે પ્રશ્ન આપણુ સર્વેની સામે ઉભા થાય છૅ.
આપણી મેઢી આશા અમેરિકા ઉપર હતી. અમેરિકા ધારે તે આપણી ખીજી પ ંચવર્ષીય યોજનાને પૂરેપૂરી પાર પાડવા માટે જે ૧૪૦ કરાડ ડેાક્ષરની પૂરવણીની જરૂર છે તે આખે આખી આપી શકે તેમ છે. આમ છતાં ત્યાંથી તેમને લગભગ ખાલી હાથે કેમ પાછા આવવું પડ્યું?
ઘેાડા વિસ પહેલાં અમેરિકાની ઇન્ડીયા લીગના પ્રમુખ શ્રી જે. જે. સીંગના એક લેખ શ્રી પ્રેસ જર્નલ’ માં પ્રગટ થયા હતા. તેમાં તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે અમેરિકા તરફથી ભારતને કશા પણ આર્થિક ટકા મળવા સંભવ નથી. અમેરિકાના આજના વહીવટકર્તાઓ ઈચ્છે તે પણ અમેરિકાની કાંગ્રેસ ભારત માટેની આવી કાઇ પણ માગણીને મજુર કરે તેમ નથી. આ મુદ્દાને સ્પષ્ટ કરતાં તે પણ જણાવેલું કે “ એમાં કાઈ શક નથી કે જો હિંદમાં લેકશાહીને પીછેહઠ કરવી પડે અને ભારતમાં સામ્યવાદી સરમુખત્યારશાહી સત્તા ઉપર આવે—જેના પરિણામે લેકશાહી પ્રજાસત્તાકનાં મહત્ત્વનાં અંગે સ્વાભાવિક રીતે જ નાબુદ થાય—આમ બને તે અમેરિકનાને તેને સખ્ત આઘાત લાગશે અને તેઓ ઊંડી નિરાશા અનુભવશે. આ બધું બરાબર હોવા છતાં ભારત વિષે આજનું અમેરિકા કાઈ પ્રીતિ કે પક્ષપાત ધરાવતુ નથી. જો હિંદની અથૅરચના ભાંગી પડે તો તેનાં જે પરિણામેા સ્વતંત્ર દુનિયાને ભોગવવા પડે તેના લાંખી નજરે જોનારા અમુક અમેરિકનને પુરા ખ્યાલ છે, પણ આ ગણ્યાગાંઠયા અમેરિકનને બાદ કરતાં અમેરિકાની વસ્તીના ઘણા મોટા ભાગ ભારતની વિદેશનીતિ અને તે અંગેના ભારતના કેટલાક આગેવાનેાના પ્રવચન અને વલણુ અંગે ખૂબ ના– ખુશ છે. છે. આ કારણને લીધે, જો કે આજે ભારતને મદદ કરવામાં આવે
જેમ દરેક જીવતી અને જાગતી સંસ્થા પાછળ મોટા ભાગે એક શક્તિશાળી વ્યકિત તેના આત્માના સ્થાને ડાય છે તેમ આ સર્વોદય હોસ્પીટલના આત્મા ઉપર જણાવેલ ભાઈઓમાંના એક શ્રી કાન્તિલાલભાઈ છે. તેએ આખા હોસ્પીટલની વ્યવસ્થાની સમગ્ર જવાબદારી અનેાખી તમન્ના અને ભાવનાશીલતાપૂર્ણાંક ઉપાડી રહ્યા છે, અને અને પેાતાની સર્વ શકિત—તન, મન તથા ધન–તેએ આ પાછળ ખરચી રહ્યા છે. તેમને મન આ જ તાનું જીવનકાર્ય છે. તેમના બહાળા વ્યાપાર વ્યવસાય છે, પણ તે તેમના ભાઈ મોટા ભાગે સભાળે છે. તેઓ પોતાની ઓફીસે હ ંમેશા થાડા સમય જાય છે, પણ તેમનું બધું ધ્યાન અને ધુન કેવળ સૌંધ્ય હોસ્પીટલ પાછળ છે. પોતાને આવું પરમાર્થિક કાર્ય ચલાવવા—સંભાળવા મળ્યું છે. એ માટે પોતે ઊંડી ધન્યતા અનુભવે છે. સર્વોદય હાસ્પીટલનું ઉદ્ઘાટન થયું તે પ્રસ ંગે હું ગયેલા, પણ તે તેા ૫૬ ખીછાનાના હાસ્પીટલની શરૂઆત હતી. આજે તે જેમ વડ નવી નવી વડવાઇઓ વડે મેઢુ તે મોટુ થતુ જાય તેમ આ હોસ્પીટલના વિસ્તાર ખૂબ મોટા થઇ રહ્યો છે. અને આઉટડેર ડીપાર્ટમેન્ટ, પેથેલોજી, એકસ રે, એ. પી. પી. પી. ડીપાર્ટમેન્ટ, ઇલેકટ્રોથેરેપી ડીપાર્ટમેન્ટ અને સર્વ પ્રકારની સામગ્રીવાળું ઓપરેશન થીએટર--એમ હોસ્પીટલને અંગે જરૂરી બધાં ખાતાં ખેલવામાં આવ્યા છે. અને આખા હાસ્પીટલે એક નાના સરખા કાલેનીનું રૂપ ધારણ કર્યું છે.
હાસ્પીટલને આ સર્વ વિકાસ, વ્યવસ્થિતતા અને સાધનસ પ નતા શ્રી કાન્તિલાલભાઈની સતત દેખરેખ અને કાર્ય કુશળતાને આભારી છે. આ હાસ્પીટલમાં દર્દીઓને નિરામિષ આહાર આપવામાં આવે છે. રસાડાની વ્યવસ્થા ઉંચા પ્રકારની છે. અનાજ, શાક, ફળ દુધ બધું જ સારામાં સારૂં લાવવામાં આવે છે. અને ક્ષયનિવારણ માટે પૂરતા પૌષ્ટિક આહારની જરૂર હાય છે. તે બાબતમાં અહિં કશી પણ ખાટી કરકસર કરવામાં આવતી નથી. આ હોસ્પીટલ સૌ કાઈ માટે ખુલ્લુ' છે. નાત જાત ધર્મ કે સંપ્રદાયના કાઈ ભેદ નથી. હિંદુ, મુસલમાન, પારસી બધાય વર્ગો અને વર્ણો અહિં સૌ સાથે વસે છે અને આરાગ્ય સપાદન કરે છે.
Tath
આજથી લગભગ એ માસ પહેલાં આ સર્વાંય હાસ્પીટલ જોવા માટે સવારના ભાગમાં હું ગયેલા. કાન્તિલાલભાઇએ બધે ફેરવીને જે કાંઇ કાર્ય થઈ રહ્યું છે તેવુ મને ન કરાવ્યું કાન્તિલાલભાઈ લગભગ દરેકને આળખે. આા ભાઇને અહિં આવ્યાને હજુ પંદર દિવસ થયા છે અને પાંચ રતલ વજન વધ્યુ છે.' આ બહેનને અહિં સ્ટેચરમાં લાવેલા, ચાર મહીનાથી અહિં છે, ૨૦ રતલ વજન વધ્યુ છે અને હવે ચાતરફ હરી કરી શકે છે—આમ દરેક દર્દીની વિગત આપણને સમજાવતા જાય અને તેમને પ્રોત્સાહનના એ શબ્દો કહેતા જાય. કાન્તિલાલભાઈને જોતાં દર્દીઓની આંખમાં કૃતજ્ઞતા સૂચવતી પ્રસન્નતા તરવરતી દેખાય. બધા દર્દીઓ પેાતાનાં ભાઇ ભાંડુ હૈય એવી નરમાશ અને આત્મીયતાથી તે દરેકને ખેાલાવે અને અગવડ. સગવડનાં ખબર પૂછે. આપણને આ બધું જોતાં સહજ આનંદ