________________
૧૦૨
નક્કર વસ્તુ બનેલ છે. ગઈ કાલે પૂરા થયેલા ગ્રામદાન સમેલનમાં જેમણે ભાગ લીધા હતા તેમણે માત્ર તેના ખાસ ક્ષેત્ર અંગે નહિ પણ રાષ્ટ્રની અરચનાના વિશાળ સંદર્ભમાં ગ્રામદાનના મહત્વતા સ્વીકાર કર્યા હતા—તે વિષે, સૌ સહમત થયા હતા.” મહાઅમાત્યે એવી આશા વ્યક્ત કરી હતી કે આજના જાહેર જીવનની ધમાલ અને વચ્ચે મુમબરાડાના આચાર્ય ભાવે શાન્ત નરમ અવાજ વધારે ને વધારે લાકા' સાંભળશે અને તેમને એ. સત્યનુ ભાન કરાવશે કે રાજદ્દારી પુરૂષા જે માપગજ હંમેશા રજુ કરે છે તે કરતાં આપણી સિદ્ધિઓને માપવા માટે કાઈ ખીજો જ માપગજ હસ્તી ધરાવે છે.” આચાર્ય વિનેાખાને અંજલિ આપતાં તેમણે વિશેષમાં જણાવેલું કે “તેમને મળવું અને એક સુકલકડી શરીર ઉપર આત્મતત્વ કેવી રીતે વિજયી નીવડે છે તેના ફરી ફરીને અનુભવ કરવા એ હંમેશા આલ્હાદક અને સતાષજનક લાગે છે.”
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૦-૫છ
જમીનને પ્રશ્ન ન ઉકલે, તેા તેમની ઉપર સામ્યવાદમાં વિશ્વાસ રાખ વાની કરજ લાદવામાં આવશે એવી માન્યતા વ્યક્ત કરી છે અને જણાવ્યું છે કે આ સિવાય બીજો કાઈ વિકલ્પ તેમના માટે રહેતે નથી.” આ ફકરા સંબંધમાં શ્રી વલ્લભસ્વામી તરફથી જાણવા મળે છે કે આવી મતલબનું તેમણે એ પ્રસંગે કશુંજ કહ્યું નથી અને તેના સથનમાં અમદાવાદના ભૂદાનકાર્ય કર શ્રી સૂર્યાંકાન્ત પરીખ જણાવે છે કે છાપાવાળાઓના તે દિવસના વાર્તાલાપ પ્રસંગે હું હાજર હતા, વલ્લભસ્વામીના મેમાં સદેશના પ્રતિનિધિએ તદ્દન ખોટા જ શદે મૂકયા છે. વિશેષમાં એ જ દિવસના ગુજરાત સમાચાર તથા જનસત્તા કે જેમાં આ વાર્તાલાપ–પ્રસંગ પ્રગટ થયા છે તેમાં વલ્લભસ્વામી ઉપર મુજબ માલ્યાના કશા પણ ઉલ્લેખ નથી.” આગળ વધતાં ભાજી સૂર્યકાન્ત જણાવે છે કે “આ બધું થયા પછી સણાસરામાં મળેલ નયી તાલીમ સંધની સભામાં શ્રી જુગતરામભાઇ અને શ્રી ખબલભા---- તે પણ વલ્લભસ્વામી સાથે ખુલ્લી વાતા થયેલી, શ્રી ખખલભાઈએ તેમને સીધુંજ પૂછેલું કે “વિનેાખા સામ્યવાદી થઇ જાય, એટલે કે હિંસાના આશ્રય લે. ખીજા અર્થમાં કહીએ તેા સાધનવિવેક ચૂકે એવુ તમે સાચે જ માને છે?” ત્યારે તેમણે કહેલું કે “અરે, વિનેખા તે કીડીને પણ મારે એવા . માણસ નથી—તે કદી હિંસક થાય જ કેવી રીતે ?”
આ રીતે વિનોબા ભાવે –પ્રેરિત અને સંચાલિત ગ્રામદાન આન્દોલનને સંપૂર્ણ અર્થમાં અખિલ ભારતીય રૂપ મળ્યું છે અને આજે દેશના રાજકારણમાં મહત્ત્વ ધરાવતા રાજકીય પક્ષા તરફથી હાર્દિક અનુમતિ પ્રાપ્ત થઇ છે. અને એ ઉપરથી આશા બંધાય છે કે આપણે ત્યાં જમીનસાથે ગામડાની નવરચનાને પ્રશ્ન અન્ય દેશા કરતાં વધારે ...... સરળતાથી અને કાયદા કે શસ્ત્રની ખળજબરી સિવાય ઉકેલાશે. આ નૂતન પરિસ્થિતિએ ગ્રામદાન આન્દોલનમાં રહેલી ભવ્ય શકયતાનું આપણને વિશિષ્ટ ભાન કરાવ્યું છે. આ આન્દોલનને બને તેટલા વેગ આપવામાં આપણે સૌ પૂરો સાથ આપીએ, અને અહિંસક ક્રાન્તિને સફળ અને સાર્થક બનાવવામાં આપણી શક્તિના પૂરા ઉપયાગ કરીએ—એ જ આપણુ સર્વેના દિલની આકાંક્ષા અને પ્રાર્થના હા1 સિધ્ધિવાદ વિરૂધ્ધ સાધનવાદ” વિષે એક ખુલાસા
તા. ૧–૮–૫૭ ના પ્રબુદ્ધ જીવનમાં સિદ્ધિવાદ વિરૂદ્ધ સાધનવા એ મથાળા નીચે એક નોંધ લખવામાં આવી હતી. તે નોંધ ભૂદાન આન્દોલનના અગ્રેજી મુખપત્ર ‘ભૂદાન’ માં પ્રગટ થયેલ P. H. P. ની સહીથી પ્રગટ થયેલ એક લખાણના એક વાકય ઉપર તેમ જ તા. ૮-૬-૧૭ ના ‘સ દેશ’ માં પ્રગટ થયેલ વિનાબાજીના અંગત મંત્રી શ્રી વલ્લભસ્વામીના છાપાવાળા સાથેના વાર્તાલાપમાંના અમુક કરા ઉપર આધારિત હતી.
P: H. P. તુ વાકય હતું: “ વિનેખાએ કહ્યું કે “જો એમને લાગશે કે ખીજો રસ્તા નથી તેા પોતે જાહેર રીતે હિંસાને આશરે લેશે.” આ વાક્ય આગળ પાછળનાં વાકયા સાથે જોડાયેલું હતુ જેમાં તે અવતરણ કરતી વખતે મને ખ્યાલ નહાતા. એ આખે! કુકરા નીચે મુજબ હતા –
It may be asked if there is any hope of all this being realised in the near future? Vinobaji said that he would openly resort to violence if he felt that there was no other way. But he was convinced that in the second half of the twentieth century with all the developments of science,vioHence would defeat itself. Non-violence was the only way of deliverence.”
અર્થાત: વળી કાષ્ટ એમ પૂછે કે નજીકના ભવિષ્યમાં આ બધું સિદ્ધ થવાની કાઈ આશા છે ખરી? વિતાબાએ જણાવ્યુ કે જો તેમને લાગશે કે ખીજો કાઈ રસ્તા નથી, તે પોતે જાહેર રીતે હિંસાના
અનેકમુખી વિકાસપૂર્વકના વીશમી સદીના આ પશ્ચાદ્ધમાં હિંસા પેાતાને જ નિષ્ફળ બનાવશે. અહિંસા એ માત્ર ઉધ્ધારનો માગ છે.”
વલ્લભસ્વામીના “અવતરિત ફકરા નીચે મુજબ હતા. “વિતાખાજીએ. પાંચ કરોડ એકર જમીન ન મળે તે સામ્યવાદી બની -જવાની વાત નથી કરી પરંતુ તેમણે તે, જો અહિંસા અને પ્રેમથી
આમ એક અધુરૂ અવતરણ અને ખીજું ગેરસમજુતી પેદા કરે એવા છાપાંના ખીનપાયાદાર સમાચાર-એ એ ઉપર આધારિત કરવામાં આવેલી ચર્ચા અને તર્કધારાની હવે કાષ્ટ ખાસ ઉપયોગીતા કે પ્રસ્તુતતા રહેતી નથી એટલું એ નોંધ અંગે ખુલાસા કરતાં હું મનનુ હળવાપણું અનુભવું છું.
શ્રી ડાકાભાઇ દેસાઈનું કોંગ્રેસનુન
અમદાવાદ શહેરમાં તા. ૧૬-૮-૫૭ ના રોજ અમદાવાદ શહેર યુવક કૉંગ્રેસ તરફથી ગુજરાત વિદ્યાપીઠમાં શ્રી મગનભાઈ દેસાઈના પ્રમુખપણા નીચે એક ચર્ચા સંમેલન યેાજવામાં આવ્યું હતું. આ સ ંમેલનમાં ‘યુવક અને શીસ્ત તેમ જ ‘ કોંગ્રેસ સંગન' અંગે જુદા જુદા યુવાનેએ પોતાનાં મન્તવ્ય રજુ કર્યા હતા. આ પ્રસંગે તા. ૧૮-૮-૫૭ ના ‘ગુજરાત સમાચાર'માં જણાવવામાં આવ્યું છે તે મુજબ ગુજરાત પ્રદેશ સમિતિના મંત્રી શ્રી ઠાકારભાઈ દેસાઇએ પ્રવચન કરતાં જણાવ્યુ હતુ કે “ આજે સત્તા . મારફતે પોતાના વિચારને અમલમાં મૂકવા માગતા કેટલાક પક્ષે લોકોને વિચાર કરતા અટકાવવાનુ કામ કરે છે. ભૂદાનવાળા પણ હિંદુસ્તાનમાં લેકે જેમ બને તેમ ઓછામાં ઓછા વિચાર કરે એ રીતે કામ કરી રહ્યા છે. આજે આ રીતે સત્તા કબજે કરવાના પ્રયાગ ચાલી રહ્યો છે.” આથી આગળ વધીને તેમણે જણાવ્યું હતુ કે “ પી. એસ. પી વાળા, સામ્યવાદી અને ભૂદાનવાળા પણ બધા એકમેકથી વિરૂદ્ધ હાવા છતાં આજે એક થઈ રહ્યા છે અને કાંગ્રેસના ઉચ્છેદ કરવા નીકળી પડ્યા છે. ” તેમણે વિશેષમાં એમ પણ જણાવ્યુ હતું કે “ભૂદાન પાર્ટી પણ પોલીટીકલ પાર્ટી છે. ભૂદાનવાળાઓને સામાન્ય લોકેાની સેવા કરવી નથી. રાજ્યની સત્તા કબજે કરવાના ઘાટ પાર પાડવા છે. એ બધા પક્ષાને લેાકાના વિચારને રૂંધીને સત્તા હાથ કરી છે.”
ભૂદાન જેનું આજનું નવું રૂપ ગ્રામદાન છે તે આન્દોલન અને તેના સંચાલકો વિષે ઉપર કરવામાં આવેલા આક્ષેપ અણુકટતા છે, અને કૉંગ્રેસમાં શ્રી ઠાકોરભાઈ જે વિશિષ્ટ સ્થાન ધરાવે છે તે કૉંગ્રેસની પ્રતિભાને હીણપત પહોંચાડનારા છે. જેમ ખીજી બાબતાને મુક્ત પ્રચાર... પ્રચાર
છે. પણ તેમાં અન્યને વિચાર કરતા અટકાવવાપણું કે અન્યના વિચાકરશને રૂધવાપણું કયાં આવે છે તે કલ્પનામાં આવતુ નથી. વળી સત્તા કબજે કરવાની વાત તે દૂર રહી સત્તાથી ભૂદાનવાળા ભાગે છે અને ભડકે છે એવા તેમની ઉપર આક્ષેપ છે. જેમ ધર્મઝનુન એમ પક્ષ અમુન પણ માનવીને અપ્રમત્ત બનાવે છે. શ્રી.ઠાકારભાઇની વાણીમાં