________________
‘પ્રભુદ્ધ જૈન ’તું નવસંસ્કરણ વર્ષ ૧૯: અંક ૮
← અબુ
મુંબઈ, ઓગષ્ટ ૧૫, ૧૯૫૭, ગુરૂવાર આફ્રિકા માટે શીલિંગ ૮.
રજીસ્ટર્ડ ન. B ૪૨૬૬ વાર્ષિક લવાજમ રૂા. ૪
આ લાઇફ-સ્ટાઇલ
તંત્રી: પરમાન ંદ કુંવરજી કાપડિયા -- ----- --s ches
‘ગ્રામદાન’ દ્વારા નિર્માણ થઈ રહેલી
भवन
શ્રી મુંબઈ જૈન ચુવક સંઘનુ' પાક્ષિક મુખપત્ર છુટક નકલ : નયા પૈસા ૧૯
સર્વતામુખી ક્રાન્તિ
( ગ્રામદાન શબ્દ આજકાલ આપણા કાન ઉપર ખૂબ અથડાય છે, પણ ગ્રામદાન એટલે શુ', તેમાં કેવી શક્યતા રહેલી છે, અને વિનાબાજી તે સબંધે શું શું વિચારો ધરાવે છે તેને બહુ જ ઓછા લેકાને ખ્યાલ છે. આ વિષય ઉપર, ‘એ. આઇ. સી. સી, ઇકોનોમિક રીવ્યુ' ના પહેલી જુનના અંકમાં શ્રીમન્નારાયણના લેખ સારા પ્રકાશ પાડે છે. ભારતની ભાવિ આર્થિક ક્રાન્તિની દૃષ્ટિએ ગ્રામદાનમાં મળેલાં ગામડાઓનું ભાવિ આયોજન વિશિષ્ટ મહત્વ ધરાવે છે અને તેથી તેની શકયતાઓ જાણવી સમજવી એ આપણુ સ માટે જરૂરી તેમ જ ઈચ્છનીય છે. એ લેખને અનુવાદ નીચે પ્રગટ કરવામાં આવે છે. તંત્રી. )
ભારતમાંની જમીનની અટપટી છતાં અત્યંત મહત્વની સમસ્યાના ઉકેલ· માટે ગ્રામદાન આંદોલન'ની જબરદસ્ત શક્યતાઓ પ્રત્યે થોડા સમય પહેલાં કેરળમાં આવેલ કાલડી ખાતે ભરાયેલ સર્વોદય સ ંમેલને સૂચક ધ્યાન ખેંચ્યું હતુ. એપ્રિલ માસના છેલ્લા સપ્તાહમાં મસુરીમાં મળેલ વિકાસ કમીશનરેશના ( Development Commissioners) સ ંમેલનમાં પણ ઉક્ત વિષય કેટલીક વિગતે ચર્ચવામાં આવ્યો હતો. તે સંમેલનમાં પંત પ્રધાન જવાહરલાલજીએ આ આંદલનને આવકાતાં એવી આશા દર્શાવી હતી કે સહયોગી ખેતી ( Co-operative Farming) ના અખતરાઓ માટે યેાગ્ય વાતાવરણુ અને આદશ પાર્શ્વભૂનું ઉપાદાન ગ્રામદાનમાં અપાયેલ ગામડાં કરી શકશે. કાલડીન સર્વોદય સંમેલન પ્રસ ંગે, ગ્રામદાન આંદેલનના વિવિધ પાસાં અંગે આચાય વિનાબાજી સાથે ચર્ચા કરવાની મને તક પ્રાપ્ત થઈ હતી. એટલે, ‘પરિવ્રાજક સાધુ' ( Walking Saint ) ના આ નવા ક્રાંતિકારી આંદોલન અંગેનું સ્પષ્ટ ચિત્ર સામાન્યજનતા સમક્ષ રજૂ કરવાનું ઉપયાગી થઈ પડશે.
ભૂજ્ઞાન દેાલનની શરૂઆતમાં, જેમની પાસે જમીન હાય તેમણે પેાતાની જમીનના છઠ્ઠો હિસ્સા ગામના ભૂમિહીન માને દાન કરવા એવી આચાય વિનેબાજીએ માંગણી કરી. આ રીતે, ભૂદાન યજ્ઞ આંદાલન દ્વારા વિનાબાજીએ અત્યાર સુધીમાં ૪૫ લાખ એકર જમીનનું દાન પ્રાપ્ત કર્યું છે. પરંતુ ઉત્તર પ્રદેશ અને બિહારમાંના કેટલાંક ગામના લોકો અને પછીથી એરિસ્સા અને તામિલનાડના કેટલાક ગામડાંઓના લોકોએ, ભૂમિહિન લોક-વચ્ચે જમીનની ફેરવહેંચણી કરવા માટે, તેમની સધળી જમીન—નાની અને માટી–વિનેશ્માજીને દાન આપવાનું સ્વીકાર્યું. ભૂદાન આંદેલનની આ નવી પ્રક્રિયા હવે ગ્રામદાન” તરીકે ઓળખાય છે. આ ગ્રામદાન આંદોલનને વિનાબાજી
:
કરાના ગાય
એક મહાન અહિંસક અને અતિ મહત્વની ક્રાંતિ તરીકે મૂલવે છે. કોઇપણ એક ગામના બધા ખેડૂતો, સ્વેચ્છાપ્રેરિત ત્યાગ અને એક બીજાના સહયાગની ભાવનાથી, પોતાની સઘળી જમીનનું દાન કરીને પછી પોતાના કુટુંબમાં જેટલી સભ્યસમ્યા હાય તેના પ્રમાણમાં ક્રીથી જમીનના ટુકડાઓ પ્રાપ્ત કરે તેની કલ્પના કરો ! માનવ મન અને હૃદય ( બુદ્ધિ અને ઉર્મિ ) ના આ અદ્દભૂત પરિવર્તનથી વિશેષ કે મેટી કાઈ ક્રાંતિ હાઈ શકે ખરી ? એરિસ્સામાંના ગ્રામદાનમાં અપાયેલ એક ગામડામાં એક વ્યકિત દાન પહેલાં ૨૪ એકર જમીન ધરાવતી હતી; ફેરવઢે ચણી વખતે તેને મળી માત્ર ૩ા એકર, જ્યારે બીજી એક વ્યક્તિ જેની પાસે બિલકુલ જમીન ન હતી તે તેના મેટા કુટુ ખતા કારણે પાંચ એકર જમીન મળી. અને આ બધાનુ વળી વિશેષ મહત્વતા આ છે કે ૨૪ એકર જમીન ધરાવનાર વ્યકિતએ
વિનેબાજી પાસેથી આભારની લાગણી સાથે અને સ્વાર્પણની ભાવનાથી ૩૫ એકર જમીન મેળવી.
ગ્રામદાનમાં અપાયેલ ગામડાંઓમાં, જમીનને અમુક ભાગ— ઓછામાં ઓછે. દસમા ભાગ, સહકારી ખેતીના સ્વરૂપે સામાન્ય ખેતી માટે જૂદો રાખવામાં આવે છે. આ સામાન્ય ખેતીના ઉત્પન્નના ઉપયેગ સામૂહિક સેવાઓ જેવી કે પંચાયત વહીવટ, ગ્રામ્ય શાળા, પ્રસૂતિગૃહા, સફાઈ કાર્ય, સાંસ્કારિક પ્રવૃત્તિ અને ગ્રામ્યઉત્સવાના ખર્ચ માટે કરવામાં આવે છે. જો સમસ્ત ગ્રામ્યજનતાની ઇચ્છા થાય તે બધી જમીન એકત્ર કરીને તેને સહયોગથી ખેડવામાં આવે છે. વિનેાખાજી આવી સહકારી ખેતીની તરફેણમાં છે, જો કે સમસ્ત ગ્રામ જનતાની ઇચ્છા વિરૂદ્ધ આખા ગામની જમીન એકત્ર કરીને તે લાદવાનુ તેમને ગમતું નથી. સહકારી ખેતી માટે આખા ગામની જમીનના ખે, ત્રણ કે ચાર બાજીમાજીના ટૂકડા કરવાનું “ગ્રામ સભા” મૈં અનુકૂળ થાય તે તે તેમ કરી શકે છે, આને અંગે મુનીયાદી. વિચાર એ છે કે સહકારી ખેતીની જમીનને વિસ્તાર એટલે ખધા મેઢા ન હાવા જોઈએ કે જેથી તેના ઉપર કામ કરનારાં વિવિધ કુટું માટે નિકટના સામાજિક સપર્ક જાળવી રાખવાનું અશકય થાય. અલબત્ત, સહકારી ખેતી ઐચ્છિક હાવી જોઈએ અને નહિ કે તે જબરદસ્તીથી લઠ્ઠાવી જોઇએ. પરંતુ આ માટે ગ્રામજનતાને સહકારી ખેતીના ફાયદાઓ સમજાવવા જોઇએ અને થાડાક આદર્શ સહકારી ખેતી અંગેના પ્રયાગ તેમને સહકારી ખેતીના કાયદાઓની ખાતરી કરાવવામાં ઘણાજ સારા ફાળા આપશે.
આખા ગામની જમીન એકત્ર કરીને તેના ઉપર સહકારી ખેતી કરવાનું જો કદાચ શકય ન હેાય તે જાહાં જૂદાં કુટુ ખાને માત્ર તેમના ઉપયોગ માટે અને નહિ કે તેમની અંગત મિલ્કત તરીકે જમીનના અમુક ભાગ આપવામાં આવશે. વિવિધ કુટુ ંમને અપાયેલ આવા જમીનના ભાગ વેચી શકાશે નહિ તેમજ ગીરવી રાખી શકાશે નહિ, પરંતુ જ્યાં સુધી ગ્રામ જનતાની યાજના મુજબ તેના ઉપર યોગ્ય રીતે ખેતી કરવામાં આવશે ત્યાં સુધી તે તેવા કુલ પાસે રહેશે.
ખેતીની વિવિધ ક્રિયાઓ-જેમાં ખેડાણ, વાવણી, પાકતી લઢણી, જળ સીંચાઈ, ખાતરના ઉપયોગ કરવા અને પાકનું વેચાણ કરવું. તે બધાનાં સમાવેશ થાય છે તેમાં શક્ય તેટલી વધુમાં વધુ સહકારી પદ્ધતિઓનો ઉપયાગ કરવાની આશા તેવા કુટુ એ પાસેથી રાખવામાં આવે છે. આ પ્રકારની એકમેકની મદદને પણ સહકારી ખેતીના એક પ્રકાર ગણી શકાય. ગમે તેમ પણ, ગ્રામદાનમાં અપાયેલ ગામડાંઓની જમીનની માલીકી સમસ્ત ગામના લોકોની હશે અને નહિ કે કોઈ એક અની “ગ્રામ સભા” જૂદા જૂદા કટમાં પાસેથી ભાડુ તથા કર ઉધરાવશે અને રાજ્યસત્તાને ચૂકવી આપશે.