________________
ગોલ્ફના તેઓ ભારે શોખીન
એમ
સાર હતા અને રાજકીય વાટાધાટોમાં વતા હતા. તેમનું માનસ કામી, હતું, કામી કટ્ટરતા નહોતી અને જ્યારે કાયદે આઝમમાં તાછડાઈ, અહંકાર અને ઝનુન જોવામાં આવતા હતા ત્યારે આગાખાનમાં, હમેશાં નમ્રતા, સભ્યતા અને ઉદારતાના અનુભવ થતા હતા, અને સામાના દિલને મીઠાશથી જીતવાની તેમનામાં ભારે તાકાત હતી.
છેલ્લા દશકામાં મુસલમાન કામના બે આગેવાના ગયા. એક કાયદે આઝમ ઝીણા જે જવા છતાં પણ ભારત પ્રત્યે દ્વેષ મત્સરથી ભરેલા પાકીસ્તાનમાં જીવતા જ છે એમ આપણને લાગે છે. ખીજા નામદાર આગાખાન જે ગયા તા આજે, પણ જેમની સાથેના આપણી રાષ્ટ્રીય સબંધ લગભગ વીસેક વર્ષથી લગભગ નહિ જેવા થઈ ગયા હતા. આ બન્ને આગેવાનાએ જો ભારતની એકતાનું સમર્થન કર્યું." હાત, ભારતની આઝાદીની લડતમાં જો તે સામેલ થયા હાત તે ભારત અખંડ રહ્યું હાત અને ભારતની સીકલ પણ જુદી હાત. પણ વિધિની એ ઇચ્છા નહાતી. તે પછી વિધિપ્રેરિત કાણુ કેમ' વહ્યું તેને હવે આપણે બહુ વિચાર ન કરીએ. જે કાઇ ગયું. તેના વિશિષ્ટ ગુણાના ચિન્તન વડે આપણા જીવનને સમૃદ્ધ બનાવીએ એ જ હવે તા ઉચિત છે. પરમાનă
સાહિત્યતા તેઓ હતા. તેમના
તેઓ
શ્રી કપુરચંદ નેમચંદ મહેતાનું જાહેર સન્માન
તા. ૧૧ મી ઓગસ્ટ ૧૯૫૭ રવિવારે સવારના દસ વાગ્યે મુંબઈ રાજ્યના પંત પ્રધાન માનનીય શ્રી. યશવ ંતરાવ ખી. ચવ્હાણુ શ્રી સંયુક્ત જૈન વિદ્યાર્થી ગૃહ (પ્લોટ ન. ૬૪: શિવ (પશ્ચિમ) માટુંગા, શીવ રસ્તા. ) માં પધારશે અને મંગળ પ્રવચન કરશે. અને ત્યાર ખદ સંયુક્ત જૈન વિદ્યાર્થી ગૃહને રૂા. ૧૫૦૦૦૦ નું દાન કરનાર શ્રી નેમચંદ કચરાભાઈ તથા બાઈ લાડકીબાઈ તેમચંદ ચેરીટી ટ્રસ્ટના ટ્રસ્ટીએ શ્રી કપુરચંદ્ર મહેતા તથા તેમના ભાઈનું સન્માન કરવામાં આવશે. આ પ્રસગે જૈન જૈનેતર ભાઈ બહેનેાને મોટી સખ્યામાં હાજર રહેવા વિનંતિ છે. મંત્રીઓ, સયુક્ત જૈન વિદ્યાથી ગૃહ, વજ્રેશ્વરી પર્યટણ સપ્ટેબરની સાતમી
તારીખ ઉપર મુલતવી
ઉપર જણાવ્યા મુજબ એગસ્ટ માસની ૧૧ મી તારીખ અને રવિવાના રેજ સવારના ભાગમાં સંયુક્ત જૈન વિદ્યાર્થી ગૃહમાં શ્રી કપુરચંદ તેમચંદ મહેતાને સન્માન સમારંભ ગોઠવવાનું એકાએક નક્કી થવાથી અને સંયુક્ત જૈન વિદ્યાગૃહ સાથે મુંબઇ જૈન યુવક સંધના કેટલાક કાર્યકર્તા ગાઢપણે સંકળાયેલા હાવાથી ઓગસ્ટ માસની ૧૦ તથા ૧૧ તારીખ માટે યેાજવામાં આવેલુ સંધના સભ્યોનું વજેશ્વરી પટણ આગામી સપ્ટેંબર માસની ૭ અને ૮ તારીખ ( શનીરવે ) ઉપર રાખવામાં આવેલ છે. આ પર્યટણ માટે સ્ટેટ ટ્રાન્સપોની બસને પ્રબંધ કરવામાં આવ્યો છે. પટણમાં જોડાનાર માટે વ્યક્તિ દીઠ રૂ। ૮ તે બન્ને રૂા. ૮ અને ૧૨ વર્ષ નીચેના માટે રૂા. પા તે બદલે રૂા. ૫ લેવાનુ નક્કી કરવામાં આવ્યું છે. આ પર્યટણમાં જોડાવા ઇચ્છનારે ઓગસ્ટ માસની આખર સુધીમાં પેાતાનાં નામ ઠામ સાથે જરૂરી રકમ સધના કાર્યાલયમાં ભરી જવી. મર્યાદિત સંખ્યા માટે પટણ ચેાાયલુ હાઈને પર્યટણમાં જોડાવા ઇચ્છનારે પેાતાનું નામ નોંધાવવામાં વિલંબ ન કરવા વિનંતિ છે.
સત્રીઓ, મુંબઇ જૈન યુવક સઘ
વિષયસૂચિ
બહુજન અનુમત સમાજવાદ
પ્રકીણ નોંધ : એ ચિરસ્મરણીય સન્માન સમારંભ, લાલખની ધરનારને અવગણીએ નહિ; પણ અપનાવીએ, સિદ્ધિવાદ વિરૂદ્ધ સાધનવાદ, સર્વોદય વિચારની સાર્વભૌમતા ! સૌજન્યમૂર્તિ સ્વ. નરહરિભાઇ, નામદાર
આગાખાન.
સામ્યવાદ અને સર્વાદય
પૃષ્ટ જવાહરલાલ નહેરૂ પુષ્ટ પરમાનંદ ૬૧
વિતાબાજી ૬૭
al. 9-2-40
આગામી પ પણ વ્યાખ્યાનમાળા
શ્રી મુંબઈ જૈન યુવક સંધ તરકથી આ વખતે તા. ૨૧મી ઓગસ્ટ બુધવારથી તા. ૨૮ મી ઓગસ્ટ ગુરૂવાર સુધી પયુ પણ વ્યાખ્યાનમાળા ગોઠવવામાં આવનાર છે. વ્યાખ્યાતાઓની યાદી હજુ નક્કી થઈ નથી. માળામાં સર્વ સેવા સ ંધના પ્રમુખ કાર્ય કર અને મૌલિક ચિન્તક દાદા એમ છતાં એક એ બાબતા જાહેર કરી શકાય તેમ છે. આ વ્યાખ્યાન ધર્માધિકારીનાં તા. ૨૬ મી ઓગસ્ટથી તા. ૨૮ મી ઓગસ્ટ સુધી એમ સતત ત્રણ દિવસ સવારના ૮ વાગ્યે પહેલા બે દિવસ રાકસી થીએટરમાં અને ત્રીજો દિવસ ભારતીય વિદ્યાભવનમાં—અહિંસાની વિકાસશીલતા એ વિષય ઉપર ત્રણ વ્યાખ્યાના થશે. આ ઉપરાંત ૫. સુખલાલજીને સ્વાસ્થ્યની અનુકુળતા હશે તે ભારતીય વિદ્યાભવનના આશ્રય નીચે તા. ૧૯ મી ઓગસ્ટથી ૨૧ મી. એગસ્ટ, એમ ત્રણ દિવસ સાંજના છ વાગ્યે ભવનના ગીતામંદિરમાં ૫. સુખલાલજીનાં ‘દાર્શનિક મિમાંસા’ એ વિષય ઉપર ત્રણ વ્યાખ્યાન થશે.
તા. ૨૧ ઓગસ્ટથી તા. ૨૫ ઑગસ્ટ એમ પહેલા પાંચ દિવસ Àવાટ્કી લેાજમાં, તા. ૨૬, ૨૭ `રાકસી થીએટરમાં, વ તા. ૨૮ ભારતીય વિદ્યાભવનમાં અને છેલ્લા દિવસ તા. ૨૮ મી ઓગસ્ટ રાકસી થીએટરમાં એ મુજબ પર્યુષણ વ્યાખ્યાનમાળાની . વ્યાખ્યાન સભાઓ હ ંમેશાં સવારના ૮૫ વાગ્યે શરૂ કરવામાં આવશે. મત્રી, મુબઇ જૈન યુવક સદ્ય ગ્રાહક બંધુઓ અમને વી. પી. ના ખર્ચથી બચાવે
ત્યાર જ્યારે જ્યારે પ્રબુધ્ધ જીવનના ગ્રાહકનું વાર્ષિક લવાજમ શ. ૪ પુરૂ થાય છે ત્યારે ત્યારે પખવાડીઆ પહેલાં તેમને ખબર આપવામાં આવે છે. તે ખબરના પરિણામે પોતપોતાના લવાજમના રૂા. ૪. કોઈ સાથે મુંબઈ જૈન યુવક સંધના કાર્યાલયમાં (૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ ૩) મોકલી આપવા અથવા તે મનીઓર્ડરથી કાર્યાલય ઉપર રવાના કરવા અને ગ્રાહક તરીકે ચાલુ ન રહેવુ હાય તા તે મુજબ તરત જ ખખ્ખર આપવા અને એ રીતે વી. પી. ના નિરર્થક ખર્ચથી અમને અથવા તે પેાતાને બચાવવા આગ્રહપૂર્વક વિનંતિ છે. તે આટલું જરા ધ્યાનમાં રાખે તે અમારી તકલીમાં પણ ઘટાડો થાય. વ્યવસ્થાપક, પ્રબુધ્ધ જીવન પુસ્તકાલયમાં વસાવવા લાયક, શિક્ષણ સંસ્થામાં પાઠયપુસ્તક અથવા ઇતર વાંચન તરીકે ઉપયોગમાં લેવા લાયક, કાઇ પણ શુભ પ્રસંગે ભેટ આપવા કે વહેંચવા લાયક પુસ્તકો
સત્ય શિવ સુન્દરમ્
પર્માનંદ કુવર્ડ્ઝ કાપડિયાના લેખસંગ્રહ કાકાસાહેબ કાલેલકર અને પંડિત સુખલાલજીના પ્રર્દેશા સાથે કિંમત રૂા. ૩, પેસ્ટેજ ૦-૬–૦ ઐાધિસત્ત્વ
સ્વ. ધર્માનંદ કોસમ્મી રિચત મૂળ મરાઠી નાટક
અનુવાદકા :
શ્રી પરમાનંă કુંવરજી કાપડિયા તથા શ્રી કાન્તિલાલ ખરેડિયા કાકાસાહેબ કાલેલકર તથા સ્વ. ધર્માંનદ સખીની પ્રસ્તાવના સાથે કિંમત રૂા. ૧-૮-૦, સ્ટેજ ૦-૨-૦ મુંબઈ જૈન યુવક સંધના સભ્યા તથા સત્ય’ શિવ’ સુન્દરમ્ : કિંમત રૂ. ૨, દર્શન અને
પ્રબુદ્ધ જીવનના ગ્રાહકી માટે મેલિસત્ત્વ : કિંમત રૂ. ૧ ચિંતન
પડિત સુખલાલજી સન્માન સમિતિ તરફથી પ્રકાશિત પંડિત સુખલાલજીના આજ સુધીના ગુજરાતી તથા હિંદી લેખાને સંગ્રહ એ વિભાગ ગુજરાતી : એક વિભાગ હિંદી : કુલ ત્રણ વિભાગમાં કિંમત રૂા. ૨૧; પૈકીંગ પોસ્ટેજ શ. ૪ મળવાનું ઠેકાણું : મુંબઈ જૈન યુવક સંઘ, ૪૫૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઇ, ૩