________________
1 TbE DE =^15TH
૪૮ મ
પ્રબુદ્ધ જીવન
પંડિત સુખલાલજીના સન્માનાથે ચેાજાયેલ સ્નેહસ મેલન
ખીજો સેિ સવારે એટલે કે તા. ૧૭-૬-૫૭ રવિવારની સવારે સાડા નવ વાગ્યે ટા. રાધાકૃષ્ણન્ અને પ ંડિત સુખલાલજીના સન્માનાર્થ ચોપાટી ઉપર આવેલા પ્રાણસુખલાલ મફતલાલ સ્વીમીંગ બાથના કાફેટેરીયામાં એક સ્નેહસ ંમેલન યોજવામાં આવ્યું હતુ. આગળના દિવસના સમારંભમાં ઉપસ્થિત થયેલી વિશિષ્ટ વ્યક્તિ આ સમેલનમાં પણ જરૂર આવશે એવી આશા હતી. પણ ડૉ. રાધાકૃષ્ણન તથા શ્રી. ઉછર`ગરાય ઢેબર તે દિવસે સવારે સાડા સાત વાગ્યે હવાઇ વિમાનમાં દીલ્હી ભણી વિદાય થયા હતા; શ્રી મોરારજીભાઈ તથા કાકાસાહેબ કાલેલકર દે જુદે ઠેકાણે રોકાયા હતા. આ રીતે આ સ્નેહસ ંમેલનદારા આ વિશિષ્ટ વ્યક્તિઓની વધારે સમીપ આવવાને લાભ ન મળ્યો, તેમની ગેરહાજરીની ઉણપ સૌના મનમાં સાલી, પણ સાથે સાથે સ્નેહસ ંમેલનમાં એકત્ર થયેલ મંડળીના મન ઉપર આવા મોટા માણસાની હાજરીને જે ભાર લાગે છે અને વાતાવરણ ઘણીવાર ભારેખંમ બની જાય છે અને મીલન ઔપચારિક બની જાય છે તેવું આ સ્નેહસ ંમેલનમાં ન બન્યું. અને જાણે કે મિત્રોના મેળા હોય તેવું સ્વાભાવિક સ્વરૂપ આ સ્નેહસ ંમેલને ધારણ કર્યું.
સમિતિના કાર્ય અંગે થાડુંક ખેલવાનું આવ્યું. તેમણે જણાવ્યું કે સન્માનનિધિ અને સન્માનસમારંભ અંગે અમે જે જે મુરાદા બાંધી, કલ્પના કરી તે સમુરાદો અને કલ્પના સાકાર બની શકી હતી, જે અમારા માટે ઊંડા સતાષ અને આનંદના વિષય હતા, શરૂઆતમાં રૂ. ૭૫૦૦૦ ના લક્ષ્યાંકને પહોંચવા ધારેલુ તે તે લક્ષ્યાંકને પહેાંચી વળ્યા. ત્યાર બાદ લાખ સુધી પહોંચવાને મનેારથ સે તે તે મનેરથ પણ સિધ્ધ થયા. ડૉ. રાધાકૃષ્ણન સમારંભના અધ્યક્ષસ્થાને આવે તે કેવું સારૂં ? એમ વિચાર્યું તે એ વિચાર પણ સફળ થયા. મારારજીભાઈ તથા કાકાસાહેબની ઉપસ્થિતિ તે કલ્પનાની બહાર નહાતી, પણ કોંગ્રેસ પ્રમુખ શ્રી ઢેબરભાઈ આ પ્રસંગે આવવા ઈચ્છશે તા પણુ અણુધાર્યો કામેા તેમને ગમે ત્યાં ખેંચી જશે એવી ભીતિ હતી, તેા તે ભીતિ ખેાટી પડી અને તેએ પણ આવી ચઢયા. સમારંભમાં ઢેબરભાઇએ કશુ પણ ખેલવાની ના કહેલી. તેમની સાથે નક્કી કરવામાં આવેલા કાર્યક્રમમાં તેમનુ નામ હતું જ નહિ, આમ છતાં અમારા બધાના આગ્રહ હતા કે ઢેબરભાઇએ તે આ પ્રસંગે કાંઈક ખોલવું જ જોઇએ. આખરે આભારનિવેદન કરવાનું તેમણે સ્વીકાયું. કૉંગ્રેસ પ્રમુખ જે સમારંભમાં આભારવિધિ કરે તે સમારંભનુ કેટલું માટું ગૌરવ લેખાય એ આપ જ વિચારશે. છેવટે આ
સવારના સાડા નવ પહેલાં પ્રસ્તુત સ્થળે લગભગ અઢીસે। ભાઈ બહેનેા એકઠા થયા હતા. પં. સુખલાલજી, મુનિ જિનવિજયજી, કલકત્તાથી ખાસ આવેલા શ્રી. સોહનલાલજી દુગડ તેમ જ ‘તક્ષ્ણ’સમારંભ માટે ઉચિત સ્થાન મુંબઈ યુનિવર્સિટીને હાલ ગણાય, પશુ
આ દિવસેામાં ખાસ કરીને સેનેટની સભા હાય જ અને તે આ હાલમાં જ ભરાય, તેથી તે હાલ મળવાની કાઇ આશા જ નહાતી. એમ છતાં એ હાલ પણ મેળવવા આપણે ભાગ્યશાળી થયા. અને આપે જોયુ હશે—અનુભવ્યુ હરો–કે એ હાલ મળવાના કારણે સમાર ંભની ભવ્યતામાં કોઇ એર વધારા થયા હતા.
પાક્ષિકના તંત્રી શ્રી ભવરમલ સિંધી, કાલ્હાપુરથી આવેલા ડા. પાધ્યે, અમદાવાદથી આવેલા સ્ત્રીજીવનના તંત્રી શ્રી મનુભાઈ જોધાણી, જાણીતા સાહિત્ય લેખક શ્રી બાલાભાઈ જયભિખ્ખુ, ગુર્જર ગ્રંથ કાર્યાલયના માલીક શ્રી શંભુભાઈ વગેરે મિત્રો. મુંબઇ શહેરના જૈન જૈનેતર અનેક આગેવાન ભાઈ બહેન, સન્માન નિધિના દાતાઓ, સન્માન સમિતિના અધિકારીઓ અને સભ્યા, મુંબઇ જૈન યુવક સધના કાર્યવાહકો વગેરે સંખ્યાબંધ મિત્રો ઉપસ્થિત થયા હતા. જુદા જુદા ટેબલ ઉપર પાતપોતાના મિત્રો સાથે સૌ કાષ્ઠ ગોઠવાયા હતા. આગળના દિવસના અભૂતપૂર્વ સન્માન સમાર ંભની અસાધારણુ સફળતાની પ્રસન્નતા સૌ કાઇના મેઢા ઉપર તરવરતી હતી. પેાતપેાતાની વાતચિતામાં સૌ કોઈ મશગુલ હતું. વાર્તાવિનેદ અને હસવાના ખડખડાટ વડે કાફેરીયાને હાલ ગાજી રહ્યો હતા. .આવતી જતી વાનીઓને મુક્ત મને ન્યાય અપાઈ રહ્યો 'હતા. સહજ સ'મીલિત મિત્રો એકમેકને મળવા માટે અહિંથી તહીં ઘુમી રહ્યા હતા. આગળના દિવસના વાતાવરણમાં જેટલી ગંભીરતા હતી તેટલું જ હળવાપણું આજના વાતાવરણમાં વ્યાપી રહ્યુ . હતું. આ રીતે ચેાજાયેલ સ્નેહસ ંમેલન પૂરા અર્થમાં સાર્થક બની રહ્યું હતું.
all. 9-10-49
ખાનપાન ચાલી રહ્યું હતુ એ દરમિયાન પ્રાસંગિક વિવેચન શરૂ થયા. પ્રારંભમાં પંડિતજીના પરમ મિત્ર મુનિ જિનવિજયજીએ જૈન સમાજને વિશેષતઃ ઉદ્દેશીને પોતાના વિચારો કઇંક લખાણથી પ્રગટ કર્યાં અને પડિતજીના કરવામાં આવેલ અપૂર્વ બહુમાન વિષે ઊંડો સ ંતોષ વ્યકત કર્યો. શ્રી. સાહનલાલજી દુગડ જેમણે કલકત્તા ખાતે સન્માનંનિધિમાં રૂા. ૫૦૦૧ ભરીને ત્યાંના કાર્યની શરૂઆત કરી હતી તેમણે જૈન યુનિવર્સિટી ઉભી કરવા .અનુરોધ કર્યાં.કલકત્તાના જાણીતા સામાજિક કાર્યકર્તા શ્રી ભર્મલ સિંધીએ આજના અન્ય પડિતા અને પડિત સુખલાલજીમાં જે મહત્વને ક્રૂક છે તે સમજાવતાં જણાવ્યું કે “જ્યારે ખીજા દાર્શનિક પડિતા શાબ્દિક ચર્ચા કરવામાં અને ભૂતકાળનું ગૌરવ ગાવામાં પોતાના પાંડિત્યની સાર્થકતા સમજે છે ત્યારે પંડિત સુખલાલજીએ ભૂતકાળની ગૌરવગાથામાં જકડાઈ નહિ રહેતા તેમાં રહેલા તત્વજ્ઞાનને વર્તમાનકાળની સમસ્યા સાથે સાંકળ્યુ છે અને આજની પ્રજાને ઉદ્દેશીને વિવિધ પ્રકારે માર્ગદ ન-જીવનદર્શન-કરાયુ છે. તેમના વિચારામાં મૌલિકતા છે, નિડરતા છે, અદ્યતનતા છે.” શ્રી પરમાન દભાઇના ભાગે પણ સન્માન
“અને આ બધા કરતાં પણ અસાધારણ મહત્વની ઘટના તે એ બની કે પંડિતજીના સન્માન સમારોહ યાજાય તે પહેલાં ગુજરાત યુનિવર્સિટી પડિતજીને ડાકટરેટ (ડૅાકટર એક લેટર્સ)ની પદવી આપવાના વિચાર કરે તે તેમના પાંડિત્યની-વિદ્યોપાસનાની સર્વ મુખી કદર થઈ લેખાય એવી અમારામાંના કેટલાકના મનમાં કલ્પના ઉદ્દી. કલ્પના એક વસ્તુ હતી; તેને વાસ્તવિક રૂપ મળે તે પહેલાં તેણે ધણા કાઠા વીંધવા પડે તેમ હતું. આ માટે અમુક અમુક વ્યક્તિએાની અનુકુળતા હોવી જોઇએ; સીન્ડીકેટ મારફત દરખાસ્ત આવવી જોઇએ; સીનેટે પસાર કરવી જોઈએ; ચેન્સેલરે એટલે મુંબઇ પ્રદેશના રાજ્યપાલે મન્નુર કરવી જોઇએ. આ બધું લગભગ અશકય જેવું લાગતું હતુ. એમ છતાં કાઈ પણ વ્યક્તિના લેશ માત્ર વિરેધ સિવાય સીન્ડીકેટે પંડિતજીને ડૉકટરેટની ઉપાધિ આપવાનું નક્કી કર્યું. સીનેટે સીન્ડીકેટની દરખાસ્તને સર્વાનુમતે અનુમતિ આપી અને ચેન્સેલરે તાજેતરમાં તેને મજુર કરી. આપણે કરેલા સન્માન અને નિધિઅર્પણ કરતાં પણુ આ બાબતનુ મહત્વ તે। કાઈ દુ જ છે. આ રીતે આ કલ્પના પણ શ્ર્વિર પૂરી' પાડી. જ્યોતિષની ભાષામાં કહીએ તા સ ગ્રહેાના સુયોગ વચ્ચે આ કાર્યની શરૂઆત કરવામાં આવેલી અને તેથી દરેક ધારણામાં આપણને આટલી બધી સફળતા મળી શકી.
“આ બધામાં પણ સન્માન નિધિના આંક. રૂા. ૯૦૦૦૦ આસપાસ આવીને અટકેલો તે એકાએક લાખ સુધી શી રીતે પહોંચ્યા તે તે એક અદ્ભુત ઘટના બની છે. સરકારી જેă જે ઉદ્વિગ્નતાનું વાતાવરણ પેદા કર્યું હતુ. તે વચ્ચે ૯૦ હજારના એક લાખ થવાની કાઈ શકયતા જ નહાતી લાગતી. આથી બરાબર અઠવાડીઆ પહેલાં બપોરના વખતે હું' મારા ઘેર આરામ કરતો પડયા હતા. ત્યાં મારા મિત્ર ભાઈ દુર્લભજી ખેતાણીના ટેલીફોને આવ્યો અને તેમણે ક્રૂડનું કામ કર્યાં સુધી પહેાંચ્યું છે, ખીશું ચાલે છે. વગેરે મળતા વિષે
પુછપરછ કરી. મે' તેમનું
જાળ્યુ કે સન્માને નિધિનું કામ
રૂા. ૯૦૦૦ ૦ ઉપર આવીને અટકયુ છે અને મતારથ તે ઘણે લાખ