________________
રજીસ્ટર્ડ નં. B ૪૨૬૬ વાર્ષિક લવાજમ રૂા. ૪
प्रबद्ध भवन
શ્રી મુંબઈ જૈન ચુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છુટક નકલ : નયા પૈસા ૧૯
‘ પ્રબુદ્ધ જૈન ’તું નવસકરણુ વર્ષ ૧૯ : અંક પ્
મુંબઈ, જુલાઇ ૧, ૧૯૫૭, સેમવાર આફ્રિકા માટે શીલિંગ
માથે મા અમાલ મલે તંત્રી : પાનદ કુંવરજી કાપડિયા ક
પંડિત સુખલાલજીને શાનદાર સન્માનસમારંભ
“ગંગા યમુનાના સંગમ જેવા એ ઋષિઓના સ’ગમ જોવા–તેમાં નહાવા હું અહિં આવ્યા છું.” . ન. દેખર જે દિવસની કંઇ સમયથી રાહ
પૂજ્ય પંડિતજીને આદર-અંજલિ
જોવાઇ રહી હતી તે દિવસ આખરે નજીક આવ્યા અને પંડિત સુખલાલ જીના આગામી સન્માન સમારેાહના સમાચાર દૈનિકપત્રોમાં ઝળકવા લાગ્યા..એ દિવસ હતા જુન માસની ૧૫ મી તારીખ. સમારેહ સ્થળ હતું મુંબઈ યુનિવર્સિટીના વિશાળ કાન્વાકેશન હાલ, સમય હતા સાંજના પાંચ. એ દિવસે સાંજના ચાર વાગ્યાથી કાન્વેİકેશન હોલમાં ભાઈ બહેનની ભરતી શરૂ થઇ હતી. પેાણા પાંચ વાગ્યે આખા હાલ તેમ જ ગેલેરી ચીકાર ભરાઇ ગઇ હતી. મુંબઈ રાજ્યના કેટલાક પ્રશ્વાના, સરકારી અધિકારી, ન્યાયધીશા, અધ્યાપક અને મુંબઈ શહેરના અનેક આગેવાન શહેરી આ પ્રસંગે ઉપસ્થિત થયા હતા. પત્રકારે અને ખબરપત્રીએ નિયત સ્થાને ગોઠવાઇ ગયા હતા. ઓલ ઇન્ડીઆ - રેડીએ તેમ જ ગવર્ન્મે ન્ટ ઑફ ઇન્ડી
(છંદ : અનુષ્ટુપ્) તિમિર તેજને એને ભેદ ના ખાદ્ય દૃષ્ટિમાં, હ શેના અને એને ખેદ શા ઉર–સૃષ્ટિમાં ? આંખને કેાડિયે એને જ્યેાતિ નહીં રહી જલી, કિન્તુ અંતરમાં એને જલે નિત્ય દૉપાવલિ, જ્ઞાનના ભાર છે એવા અપરિગ્રહી દેહપે, કૈ નમ્રતા ઝૂકાવે છે નિરહંકારી શીશને. એને સન્માનું શું હું તે ? ચેાગ્યતા એવી શું ધરૂં? પ્રજ્ઞાની એની વૃષ્ટિને ઝીલે શું પાત્ર છીછરું ?, તેય સ્હેજે સરી જાયે શબ્દ આ પૂજ્યભાવના, Àાભ સાથે ધરૂં પા૨ે સ્થિર પ્રગતિશીલના, ગીતા પરીખ
ક્રૂ' જેને વસ્ત્રના પરિગ્રહ માયારૂપે વળગ્યું નથી એ અર્થમાં ‘અપરિગ્રહી’ શબ્દ સમજવા. ઇશાવાસ્ય ઉપનિષદમાં આત્માનું સ્વરૂપ ‘સ્થિર છતાં ગતિશીલ' એમ વળ્યું છે. પ ંડિતજીમાં એ સ્વરૂપ આબેહુબ મૂર્ત થાય છે.
ડા, સવ પહેલી રાધાકૃષ્ણનું
ડ્રીમ્સે ડીવીઝનવાળા - સન્માન સમા
રંભનાં પ્રવચને અને દૃશ્યો ઝીલવા માટે તાતાની સાધનસામગ્રી ઉચિત સ્થાને ગેાઠવી રંહ્યા હતા, ગેલેક્સીઓ નાં વિદ્યાર્થીઓની ઠડ જામી -હતી. સૌનામે હા ઉપર અનેરી ઉત્સુકતા તરવરતી હતી. સૂર્ય પશ્ચિમ દિશાના ક્ષિતિજ તરફ્ ઉતરી રહ્યો હતા અને આથમણી બાજુએથી વહી રહે સૂર્ય પ્રકાશ આખા હાલને અજવાળી રહ્યો હત। ઉનાળાની રૂતુના કારણે એકત્ર થયેલી માનવમેદની અકળામણને પશ્ચિમ દિશાએ આવેલા સમુદ્રપટ “ઉપરથી અવારનવાર વહી આવતી ઠંડી પવનલહરી હળવી બનાવતી હતી. પોણા પાંચ વાગ્યે ૫. સુખલાલજી પોતાની મંડળી સાથે આવી પહેાંચ્યા. તરતમાં જ સન્માન સમિતિના પ્રમુખ શ્રી મેોરારજીભાઇ પધાર્યા. ખરેખર પાંચ વાગ્યે સન્માનસમારેહના નિયત અધ્યક્ષ ભારતના ઉપરાષ્ટ્રપતિ ડૉ. રાધા
પંડિત સુખલાલજી સંઘવી
*===0.