________________
તા. ૧૫-૫-૫૭
ધણા પ્રસંગે આવ્યા છે, જેમાં અનેક જુદી જુદી વ્યક્તિએ તેમને અનેક રીતે આકર્ષવા પ્રયત્ન આર્યાં છે. પરંતુ જ્યારે તેમને ખબર પડે કે આ બધું પ્રલાભનરૂપ છે, ત્યારે તેમણે સામી વ્યક્તિને સા* સાફ્ કહી જ દીધું છે કે “તમારા પક્ષમાં કે વાડામાં આકર્ષવા માટે કે અમુક ઉદ્દેશથી જ જો આ ાય તો આપણા સબંધ અહીં જ પૂરા થાય છે.” પંડિતજીને નામે કાઈ કુળ વેચી ખાવા માગે તે તે કદિયે શકય નથી. પેાતાની પ્રજ્ઞાને ગિરા મૂકીને તે કદિ વાત કરતા નથી. એવા પ્રસંગ ઉપસ્થિત થતાં જ તે તેને કાપી નાખે. તેઓ પોતાના વિચારોમાં હમેશાં સ્વતંત્ર જ રહ્યા છે. કાછના ય ગમા— અણુગમાની કે માનાપમાનની તેમણે આ માટે દરકાર રાખી નથી. તેમ છતાં પેાતાના વિચાર। યેાગ્ય ભાસતાં તેનું પરિવર્તન કરવામાં પણ તે આનાકાની કરે તેવા નથી.
પંડિતજીની સેવા
શ્રીમાન પંડિતજીએ વ્યા
પક રીતે જૈન પ્રજાની જે સેવા
કરી છે તે ચિરસ્મરણીય જ રહેશે. તેમણે જૈન તત્ત્વજ્ઞાનના પ્રાસાદ્ભૂત સન્મતિત જેવા મહાન ગ્રંથને સંશોધિત કરીને એક મહાન કાર્ય કર્યું છે, તે ઉપરાંત પ્રમાણુમીમાંસા, જ્ઞાન બિંદુ આદિ ગ્રંથાને સુયોગ્ય રીતે સંપાદિત કર્યો છે. દેવેન્દ્રસૂરિકૃત કર્મગ્રંથાના હિંદી અનુવાદ તેમણે કર્યાં છે. આજ સુધીમાં તેમણે વિવિધ વિષયના ચિંતનપૂર્ણ લેખા લખ્યા છે. આ બધાં કાર્યોમાં કયારેક એક બીજાને ગમતી • અણુગમતી બાબતોનો સમાવેશ થવા છતાં વિનુ જૈન પ્રજા પંડિતજીની વિશિષ્ટ સેવાના સ્ત્રીકાર કરશે એમાં લેશ પણ શંકાને સ્થાન નથી. અંતિમ નિવેદન
શ્રીમાન પડિતજીએ જીવનમાં અતિ વિશાળ ચિંતનપૂર્વક વિદ્યાસાધના અને આરાધના કરી છે, એટલું જ નહિ પણ ભાણં દલસુખ માલવણિયા જેવા પોતાની જ કક્ષાના તત્ત્વચિંતક શિષ્યને પણ તૈયાર કર્યાં છે.
બેઠકે સામસામી
પ્રબુદ્ધ જીવન
( માકાન્તા–અનુષ્ટુપ)
“આહાહા છે નિત નવું કંઈ જોઇને માણવાનુ, કૈવી રૂડી સફર .જીવને મુગ્ધભાવે નિહાળું !” છે શું અહિં નિરખ્યુ હતુ તે તેજ પાછુ હું ભાળું? કંટાળ્યા છું, અવ લડું જ શું વિશ્વમાં આ પ્રવાસે ?”
ખાલી ઉઠયા વહી જાતી ગાડીની ખારીની કને, બેઠેલા સામસામા એ કિશાર–વૃધ્ધ માનવી.
૧૩
ઉપરાંત ડૉ. નથમલજી ટાઢિયા, શ્રીમતી બહેન ઇન્દુકળાબેન વગેરે અનેક વ્યકિતઓ માટે પ્રૌઢ વિષયના મહાનિમધ ( થિસિસ ) લખવામાં સાક્ષી અને પ્રેરણાદાયક બન્યા છે. અનેક વિદ્યાનાએ એમની પાસેથી ગંભીર વિચારા મેળવ્યા છે. અને મારા વિશ્વાસ છે કે પડિતજી પોતાની જિંદગીમાં ધણું ઘણું કરી જશે. છતાં ય મારી એક હક્કદાર શિષ્ય તરીકે ભીખ છે કે શ્રીમાન પ ંડિતજીએ પેાતાના જીવનમાં અધ્યયન કરતાં આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકર, આચાર્ય શ્રી મલ્લવાદી, યાકિનીમહત્તરાપુત્ર શ્રી હરિભદ્રાચાય અને યશોવિજયાપાધ્યાય વિશે અને તેમના ગ્રંથરાશિ વિશે પોતાના હૃદયમાં જે વ્યાપક અને ગંભીરાતિગભીર' વિગતાના સંચય કર્યો છે તેને યથાસમય મૂર્તરૂપ આપી ભારતીય પ્રજાને અને તે સાથે જૈન પ્રજાને સમૃદ્ધ બનાવે. મારી આ ભીષ્મ માત્ર તટસ્થ રહીને મોઢાની જ ભીખ નથી, પણ તે અંગે જે કાંઇ સાધનો
પ્રજ્ઞાચક્ષુ પ'ડિત સુખલાલજી
આવશ્યક હોય તે બધાંય પૂરા પાડવાની પ્રતિજ્ઞા સાથેની ભીખ છે. તે માટે અતિ આવસ્યક આર્થિક સાધનનો પણ આમાં સમાવેશ કરીને જ.હું ભીખ માગી રહ્યો છું. હું તે વર્ષોથી
આવી આશા રાખું છું અને શ્રીમાન પડિતજીને પ્રસંગે પ્રસગે વિનતિ પણ કરું છું અને આજે ગુરુગુણગાન – પ્રસ ંગે
પુનઃ પણ વિનવું છું.
શ્રીમાન પડિતજીએ પ્ર
સંગે પ્રસંગે ઉપરોકત મહા
પુરુષો વિશે જે ટૂંકી ટૂંકી
નોંધા કરી છે અને જે ભાવા
વ્યકત કર્યાં છે તે જોયા પછી
અનેકાનેક જૈન વિદ્વાન મુનિવરા અંતરથી માને છે કે આ મહાપુરુષનુ તાત્ત્વિક વન અને
એમના ગ્રંથરાશિનું તાત્ત્વિક પરીક્ષણ શ્રીમાન પંડિતજી
સિવાય આલેખી શકે એવી ખીજી એક પણ વ્યકિત જૈન સમાજમાં તેમ જ અન્ય *સમાજમાં છે જ નહિ.
મુનિ પુણ્યવિજય
આગન્તુક ( ક્રુવિલ ંબિત ) હૃદયની રમણીય કુટિરમાં અતિથિ કૈંક સદાય પધારતા, પણ સહુ કરી વાસ વિદાય થ અતિથિ અન્યની કાજ કરે જગા, કુટિરમાં પણ આવ્યુ છે. આજ કા કરી સહુ કમજે ખસ રહી જતું, મથતી હૈાર હું કાઢી જવા છતાં નહિ હઠે, નહિ અન્યની કાજ એ ગીતા પરીખ કરી ચેિ જરી સ્થાન ‘અહમ્' મમ!