________________
તા. ૧-૬-૫૩
(૩)
પ્રબુદ્ધ જીવન
હિં સાશકિત, દડશકિત અને લાકશકિત વિભાજન
ક
જોકે આ સસ્થા શુહત્ત્વની છે છતાં આપણને સંસ્થાની આસકિત ન હેાવી જોઈએ. સસ્થા પ્રત્યે ભકિત રાખીએ, તેનું કામ ચાલુ રાખીએ પરંતુ સંસ્થામાં કેટલાક માણસો એવા પણ હાવા જોઇએ કે જે કરતા રહી શકે. આ રીતની રચના અને કાક્રમ જો આપણે ન કરીએ તે આપણા વિચાર ક્ષીણુ થઈ જશે અને વિચારશાસન ચાલશે નહીં. આપણે ખીજું શાસન ચલાવવા માંગતા નથી. જુએ ને ! બિહારના લોકો થેડાક અભિમાન સાથે કહે છે કે ખૂદાનયજ્ઞનું કામ બિહારની કાંગ્રેસે પ્રથમ ઉડાવ્યું. અને તેના પછી હેદરાખાદમાં અખિલ ભારતીય ક્રાંગ્રેસે તેને સ્વીકાર કર્યાં, ખરી રીતે ખતે છે શું ? ઉપરથી એક સરકયુલર પત્ર આવે છે : ભૂદાનમાં મદદ કરવી એ કોંગ્રેસવાદીઓની કરજ છે.' આ તે ગગા હિમાલયથી પડવા માંડી અને હરદ્વાર આવે છે એ રીતે તે પરિપત્ર પ્રાંતિક સમિતિમાં આવે છે. અને હિમાલયથી ગંગા હરદ્વાર આવ્યા પછી આગળ વહેતી ગઢમુકતે શ્વર જાય છે તેવી રીતે પરિપત્ર ત્યાંથી જિલ્લા એફિસમાં જાય છે. ગંગા ગમે ત્યાંથી જાય પણ તે ગંગા જ રહે છે, તેવી જ રીતે પરિપત્રમાંથી પરિપત્ર જ પેઢા થાય છે, મેં વિના૬માં એક વખત કહ્યું હતું કે દરેક જાતિ પેાતાની જાતિને જ પેદા કરે છે. તેવી રીતે પરિપત્ર પરિપત્રને જ પેદા કરે છે. આખર કામ કાણ કરે? કામ તો કરનારા છે. ગામડાના લોકો પણ ત્યાં સુધી પરિપત્ર પહોંચે છે જ કયાં ? તે તે એક એક્િસમાંથી બીજી એફિસમાં જાય છે. ત્યાંથી ત્રીજી એફિસમાં જાય છે, આટલું જ થયું. એટલે ભૂમિદાન-યજ્ઞ જેવે આપણા કાર્યક્રમ જ્યાં સુધી આપણે ઘેર ઘેર પહેાંચી ન શકીએ-ત્યાં સુધી સ ળતાને પામી શકતા નથી. પાંચ લાખ ગામડાંઓમાંથી ૨૫ લાખ એકર જમીન પ્રાપ્ત કરવા માંગીએ છીએ. એક ગામદી પાંચ એકર મેળવી શકીએ તે કાર્ય ઘણુ' જ સરળ ખની જાય છે. પણ એટલાં ગામામાં પહેાંચી ક્રાણુ શકે ? એટલા માટે આપણી પાસે મુખ્ય સાધન વિચાર–પ્રવાહ થઇ શકે છે. તેની યોજના આપણે કરવી જોઇએ. આ જ આપણે કાક્રમ રહેશે. આટલી આપણી હિંમત નહીં ચાલે તે આટલાં ગામામાં આપણે વી રીતે પહાંચી શકીશું ? કેવી રીતે કરીવળીશું ?—આવું જ્યારે લાગશે ત્યારે આપણને માલુમ પડશે કે અંગ્રેજીમાં શોર્ટ કટ' કહે છે તેની શોધમાં આપણે કાનૂન બનાવવા જોએ, ફલાણુ કરવુ' જોઇએ એમ ઈચ્છવું આપણું કામ નથી, એટલું જ નહીં પણ એવા કાય માં લાગવાયી આપણે પરધમતું આચરણ કરીશું', સ્વધતું નહીં. આપણા સ્વધમ' એ છે કે ગામે ગામ ધૂમવું અને વિચારમાં શ્રદ્ધા રાખવી, એવું ન કહીએ કે વિચાર સાંભળવાથી સંભળાવવાથી શું કામ થશે? વિચારથી જ થશે. કારણ કે આપણું કાય વિચારથી જ થઇ શકે એવુ છે. આથી વિચારની સત્તા, વિચારશાસન આપણુ' એક હથિયાર છે.
કામ
.
અને ખીજાં હથિયાર છે તતૃ'વિભાજન. સમગ્ર કર્તૃત્વ, સમગ્ર કેમ શકિત એક સ્થળે કેન્દ્રિત થવાને બદલે ગામેગામ ક શક્તિ, કે સત્તા નિર્માણ થવી જોઇએ. એટલે જ હું કહું છું કે દરેક ગામને
એ હક છે કે પોતાને પોતાના ગામમાં કઇ ચીજ રાખવી અને કઇ ચીજ ન રાખવી તેને નિય પાતે જ કરે. જો કાઇ એક ગામ પેાતાના ગામમાં ઘાણી ચલાવવાનું નક્કી કરે અને મિલનુ તેલ રાતે તેમ કરવાને તેને અધિકાર હાવા જોઇએ. જ્યારે આપણે આવી વાત કરીએ છીએ ત્યારે અમલદાર વર્ગ કહે છે. કે આ રીતે તે એક મેટા રાજ્યમાં નાનું રાજ્ય ચાલી શકે
( ગતાંકથી ચાલુ)
નહીં. તેથી જ હું કહુ છુ કે સત્તાનું વિભાગીકરણ જો આપણે નહીં કરીએ, કત્વનું વિભાજન નહીં કરીએ તે સેના-ખળ અનિવાય' છે એટલું સમજી લેજો. તે પછી સેના વગર આજ તો ચાલશે નહી” એટલુ’ જ, નહી, પણ કયારેય ચાલશે નહી. પછી કાયમ માટે એમ જ કહા કે સેનામળથી કામ લેવુ છે." અને સેના સુસજ્જ કરવી છે, પછી એમ ના કહેશે કે અમે સેનાથી છુટકારા માગીએ છીએ. કાઈ કાઈ વાર પણ એવી ભાષા ફરીથી ના વાપરશેા. તે કાઇ દિવસ પણ સેનાથી છુટકારા માગતા હૈ। તો પરમેશ્વરના કહ્યા મુજબ આપણે કરવું જોઇએ. પરમેશ્વરે બુદ્ધિનું વિભાજન કર્યુ છે અને દરેકને બુદ્ધિ આપી છે. વીછીને પણ આપી, સાપને પણ આપી, સિહતે પશુ આપી, અને મનુષ્યને પણ આપી. ઓછીવત્તી પણ દરેકને બુદ્ધિ આપી છે અને કહ્યું કે પોતાના જીવનનું કામ પેાતાની મુદ્ધિથી જ કરી. તેથી સમગ્ર વિશ્વએટલી ઉત્તમ રીતે :ચાલવા લાગ્યું કે તે વિશ્રાંતિ લઇ શકે છે અને તે એટલે સુધી કે લેાકાને એવી શંકા થવા માંડી કે પરમેશ્વર છે કે નહીં.
આપણે પણ રાજ્ય એવી રીતે ચલાવવુ છે કે જેથી કાં ઉભી થાય કે કાઇરાજ્યસત્તા છે કયાં? લેાકા એમ પણુ કહે 'કૈ હિન્દુસ્તાનમાં રાજ્યસત્તા નથી ત્યારે જ આપણું રાજ્યશાસન અહિંસક બન્યું કહેવાય.
વિલેજ પ્લાનીંગ
એટલા માટે જ
આપણે ગ્રામરાજ્યને ઉદ્ધાપ કરીએ છીએ અને એથી જ આપણું નિયંત્રણની સત્તા ગામડામાં અર્થાત્ ગાંમડાવાળા જ નિયત્રણની સત્તા પોતાના . હાથમાં લે એવુ' માગીએ છીએ. જનશકિતનું એ પશુ એક ઉદાહરણ છે કે જેમાં ગામડાવાળા પાતે જ જાગૃત થાય. અને અમારે અમુક ચીજ પેદા કરવી છે એવા નિણ્ય કરે. અને સરકાર પાસે માગણી કરે કે અમુક માલ અહીં નહીં આવવા જોઇએ. એટલે એ માલને કવે જોઈયે. સરકાર તેમ શકે નહીં અથવા રાંકવાનું ઈચ્છવા છતાં રોકી શકે નહીં તે એના વિધમાં ઉભા રહેવાની હિં’મત કરવી પડશે. અને એ રીતે જ તે સરકારતે અત્યંત મદદ પહોંચાડશે. કારણ કે તેનાથી સૈન્યબળને છેદ થશે. આમ કર્યા સિવાય સૈન્યબળના છેદ કદી થઇ શકશે નહીં. દિલ્હીમાં કાઇ એવી બુદ્ધિ પેદા થાય (પછી ભલે ને તે બ્રહ્મદેવની મુઘ્ધિ હાય ક જેને ચાર મગજ છે અને તે ચારે દિશામાં · જોઇ શકે છે) અને તે ગમે તેટલી સૂક્ષ્મ હોય છતાં બધાંને લાભ દાયી એવુ દરેક ગામના કારભારનું નિયંત્રણ અને નિયાજન ત્યાંથી થઇ શકે એ વાત કદી શકય છનવાની નથી. એટલા માટે જ નેશનલ પ્લાનિ ગને બદલે વિલેજ પ્લાનિંગ હાવુ જોઇએ. સારી રીતે કહીએ તે નેશનલ પ્લાનિંગના અવિલેજ પ્લાનિંગ હોવા જોઇએ. અને વિલેજ પ્લાનિ ગની મદદમાં જેટલુ કરવુ જોઈએ તેટલું જ દિલ્હીથી કરવુ જોઈએ. તે આ છે આપણા કાર્યક્રમના ખીજો અશ; એક તા વિચારશાસન અને બીજું આ કર્તૃત્વ-વિભાજન. તેથી આપણે જે કંઇ કરીએ તે કતૃત્વવિભાજનની દિશામાં કરવુ જોઇએ. એટલા માટે જ આપણે જમીનની વહેંચણી ગામડામાં કરવા માંગીએ છીએ. જમીનના સવાલ જ્યારે ઉભા થાય છે ત્યારે લે ખેલવા માંડે છે ત્યારે – અધિકમાં અધિક
સીલિંગ બનાવા વધારેમાં વધારે કેટલી જમીન રાખવીઃ તે નક્કી કરો. જ્યાથી આ ભૂમિદાન યજ્ઞનુ આંદોલન જોર પકડી રઘુ' છે અને જનતામાં તેની એક ભાવના પેદા થઇ રહી છે,