________________
૧૬૦
પ્રબુદ્ધ જૈન
એ સ્થળેથી પસાર થતા અને ચાલુ લડત સાથે કશા પણ સંબંધ નહિ ધરાવતા નાની ઉમ્મરના પ્રવીણચંદ્રનું ગાળી ખહારથી મૃત્યુ નીપજ્યું–આ બનાવ અત્યન્ત દુઃખદ છે અને ઉભયપક્ષે એક ભારે કમનસીખ ઘટના છે. જાણવા મળતી વધારે વિગતો ઉપરથી એમ પણ લાગે છે કે પેાલીસે આ ગેાળી બહાર શરૂ કરવામાં ઘણી ઉતાવળ કરી હતી અને લેાકાને પુરી ચેતવણી આપવામાં આવી નહોતી અને શરૂઆતના ગાળા બહાર સાધારણ રીતે આકાશમાં કરવામાં આવે છે. તેવી ક્રાઇસ'ભાળ પણ આ પ્રસંગે લેવામાં આવી નહોતી. આ અશ્રુગમે તે હોય પણ આ કમનસીબ ઘટનાના ભાગ ખનેલા પ્રવીણચંદ્રને શહીદ કહેવા અને એ શહીદના નામ ઉપર લેાકલાગણી ઉશ્કેર્યાં કરવી એ શહીદ શબ્દન કેવળ અન" અને દુરૂપયોગ કરવા ખરાખર છે.
આવી જ રીતે રાજકાટમાં તા. ૨૭-૩-૫૩ના રાજ ત્યાંની વેસ્ટ હાસ્પીટલમાં મણિબહેન મૂળજી નામની એક ખાઈનું મૃત્યુ થયું. આ ઘટના સંબધે લડતના પ્રચારકા તરફથી એવા સમાચાર ચેતરફ વહેતા મૂકવામાં આવ્યા કે એ બહેન લડતના પ્રાર ંભથી ઉપવાસ ઉપર હતાં; તેમને સરકારી જેલમાં પૂરવામાં આવ્યાં હતાં અને તકેદારીથી તેમના ઉપવાસ છુપાવવામાં આવ્યા હતા અને જેલમાં હવે તેમની શરિરસ્થિતિ ટકી શકે એમ નથી એમ જ્યારે સરકારને લાગ્યું ત્યારે જ તેમને હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં તેમનુ ૫૮ દિવસના ઉપવાસના પરિણામે મૃત્યુ થયું અને એ બહેન શહીદ થઇ ગયાં. આ સમાચાર સામે વાસ્તવિક હકીકત એ મુજબની છે એ બહેનને જાન્યુઆરીની છ મી તારીખે અન્ય બહેનેા સાથે કાનુનભંગ અંગે ગીરફતાર કર્યાં હતાં. જેલમાં જ્ગ્યા બાદ તે અનાજ ખાતા નથી એમ એ બહેને જણાબુ એટલે સરકાર તરફથી દુધ, ફળ, ચા, સાકર વગેરે તેમને પુરાં પાડવામાં આવ્યાં અને તેને તેમણે ઉપયોગ કર્યાં અને ૧૧ મી જાન્યુઆરીએ બીજી બહેન સાથે તેમને છેડી મૂકવામાં આવ્યા, ઘેર જવા બાદ કાઇ માંદગીના કે એવા કાઇ કારણે તેમને હાસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યાં, જ્યાં તેમનું મૃત્યુ થયું. આવી હકીકત હોવા છતાં આ બહેનને શહીદ તરીકે જાહેર કરવામાં આવ્યાં અને તેમની રાજકોટમાં ભવ્ય સ્મશાનયાત્રા કાઢવામાં આવી, અસત્યપ્રચારને આથી વધારે કપોલકલ્પિત નમુના આપણે ભાગ્યે જ કલ્પી શકીએ છીએ.
મુનિ સંતબાલજી કૅટલાએક સમયથી સૌરાષ્ટ્રમાં વિચરે છે. વેચાણકરવેરા વિધી લડતના અભ્યાસ કરવાના હેતુથી અને એ લડતનું કાઈ રીતે સમાધાન થઇ શકતું હેાય તે તેવે પ્રયત્ન કરવાના હેતુથી તે થાડા દિવસ પહેલા રાજકાટ આવ્યા. તેમની સત્યનિષ્ઠા કે શુભભાવના વિષે આજે કાઇ પણ ઠેકાણે બે મત છે જ નહિ. તેમે ઉપાશ્રયનુ એકાન્ત જીવન ગાળતા સ્વલક્ષી જૈન મુનિ નથી, પણ ઉદારચરિત તપસ્વી લેાકસેવક છે અને તેમના પ્રત્યે શાસક તેમ શાસિત ઉભય વગ ખૂબ આદર ધરાવે છે. તા. ૨૦-૧-૫૩ના રાજ એક સામ્યવાદી કાર્યકર બહેન શ્રી નિરૂપમા પટેલની આગેવાની નીચે દોઢથી બે હજાર માણસોનું ટાળુ સંતખાલજીના નિવાસસ્થાન ઉપર ધસી આવ્યું અને સ ંતખાલજી વિષે યાતદ્દા મેલવા લાગ્યું. જાણે કે આ બહેનને અહિ ંસાની-ભગ વાન મહાવીરના ધની-ભારે પડી હોય તેમ `હિંસાને ઉત્તેજે કાણુ?? ‘મહાવીર ધમને લજવે કાણુ ?” સાધુકપડાં લજવે કાણુ ?' એવાં સૂત્રા મેલાવવા એ બહેને શરૂ કર્યાં અને ‘સંતબાલજી, સંત ખાલજી' એ રીતે લેૉકા તેમને ઝીલવા લાગ્યા-પ્રત્યુત્તર આપવા લાગ્યા. આ સાંભળીને મુનિ સંતબાલજી મહાર આવ્યા અને ઓટલા ઉપર ઊભા રહ્યા અને લાંકાને શાન્ત રહેવા કહ્યું પણ શાન્ત રહે એ ખીજા. સાધુના વેશ ઊતારી નાખ,' 'તારે ને કાંગ્રેસને શુ ?' થાકી રહીશ.' ઘરમાં ગૂડી જા,' 'પાછો જા,' ‘અહીં શું કામ આવ્યા છે ?? આમ તેમની સામે ઊભેલાં બહેને તથા ભાઇઓ જેમ તેમ મેલવા લાગ્યાં. કૈટલાક સંતબાલજી સામે ધુળ ઊડાડી; કેટલાકે કાંકરા નાંખ્યા; કાઇએ મુનિશ્રીનુ કપડું ખેચ્યું, સંતબાલજી સ્થિર મુદ્રાએ ઉભા રહ્યા. ન કાંઇ ખેલ્યા, ન ઉશ્કેરાયા.
તા. ૧-૨-૫૩
લગભગ અડધા કલાક આ રીતે તેાફાન કરીને ટાળુ વીખરાયુ'. એક સન્ત સાધુ પુરૂષ સામે આપણા જ ભાઇ બહેના આવું ઉછ ખલ વિનયહીના વતન દાખવે એ આપણા સતે માટે ભારે શરમાવનારૂ છે. જે પ્રશ્ન ઉપર આ લડત ચાલી રહી છે તે પ્રશ્ન વિષે એમત હાઈ શકે છે. જેને વેચાણવેરે। અન્યાયરૂપ લાગતા હાય તેને તેને વિરાધ કરવાના પુરો અધિકાર છે અને તેવી જ રીતે વેચાણવેરા સામે ચાલતી લડત અનુચિત છે ોમ જેને લાગતુ હોય તેને પણ પોતાને અભિપ્રાય વ્યકત કરવાને અને ખાટા માગે જઇ રહેલા લેાકાને સાચા માર્ગે લાવવા એટલાજ અધિકાર છે. વેચાણવેરા સામેની વ્યાપારીએની લડત તદ્દન વ્યાજખી છે એમ માની લઈએ તે પણ હિંસા, સત્ય, સંયમ, વિનય, વિવેક એ સની સતત આહુતિ અપાયા કરે એવું પ્રસ્તુત લડતને રૂપ અપાતાં લડતના પાયા નબળા પડે છે અને પ્રજામાનસમાં લડત સામે એક પ્રકારની ધૃણા પેદા થાય છે. એક સંત પુરૂષની આવી રીતે આંતરડી કકળાવીને આપણે આપણું પોતાનુ જ અકલ્યાણ નેાતરીએ છીએ એ આપણે ન ભુલીએ.
આ રીતે નૈતિક કક્ષામાં વેચારણકરવેરાની લડત એકદમ ઉત્તરતી જાય છે. વ્યાખ્યાની ઉપરનાં ભાષણા મેાટા ભાગે પ્રચારલક્ષી અત્યુકિત અને અસત્યાથી ભરેલા હોય છે. હડતાળ પાછળ ગુંડાગીરી પણ મહત્વનો ભાગ ભજવી રહેલ છે અને પાલે બારણે યા રાતના વખતે વેપારી જ્યાં ત્યાં ચાલી રહ્યા હોય છે. જાહેરજીવનમાંથી ગારવ, પ્રતિભા, પરસ્પર આદરભાવ લાપાતા જાય છે અને જે વધારે અમાઁદ રીતે સરકારને, કાંગ્રેસને, વર્ષોંજીના સમાજના કાય કર્તાઓને વખોડી શકે, તુચ્છકારી શકે તેનું બહુમાન થાય છે લડતની ભિન્ન ભિન્ન ખાજુએ તપાસતાં સૌરાષ્ટ્રનું શાણુપણ, પરસ્પર સમાધાનથી કામ લેવાની દીદ્રષ્ટિ, વિનય વિવેક 'આ ખધું કર્યાં લુપ્ત થઇ ગયું એવા પ્રશ્ન થાય છે. હજુ પણ પ્રજા સમજે, માત્ર સૌરાષ્ટ્રને! જ વિચાર કરવાને બદલે સમગ્ર હિંદના અનુસ ંધાનમાં સૌરાષ્ટ્રને પ્રશ્ન સમજવા પ્રયત્ન કરે, આ કર ન જોઇએ અને તે બંધન ન જોઈએ એવી ટુકી દૃષ્ટિ છેડીને લાંખદોર દષ્ટિએ સૌરાષ્ટ્રના સર્વાંગી વિકાસને ધ્યાનમાં લે, અને એ દૃષ્ટિએ જે કાંઈ કરભારણ જરૂરી લાગે તે હસતા મેઢે ઉપાડી લેવા તત્પરતા દાખવે, બીજી ખાજુએ આ લડતના મૂળમાં આ કે તે કરની અસહ્રતા નથી રહેલી ( વેચાણકરવેરા બીજા પ્રાન્તા માટે સુસહ્ય છે તે સૌરાષ્ટ્ર માટે અસહ્ય છે એમ માનવાને કાઇ કારણ નથી) પણ ભાંગતા જતા વ્યાપારના પરિણામે અકળાતા મુઝાતા ડુબતા મધ્યમવર્ગને ઉંડે। અસ તાપ રહેલા છેએ વાસ્તવિકતા લક્ષ્યમાં રાખીને સ્વીકારીને મધ્યમ વર્ગના વ્યાપાર ક્રમ ટકી રહે અને તેમની આવિકા ક્રમ સરળ થાય એના ઉપાય અને માર્ગો સોરાષ્ટ્ર સરકાર પ્રજાના મધ્યમ વર્ગના આગેવાને સાથે મળીને વિચારે, ચિત્તવે, અમલમાં મૂકું, સૌંદય એ જો સૌરાષ્ટ્ર સરકારનુ લક્ષ્ય ડાય તે તે સર્વાદયમાં મધ્યમ વર્ગના ઉય પણ સમાયલે જ છે અને સમસ્ત પ્રજાગણની સભ્યતા, સંસ્કૃતિ, અને આચારવિચાર સમધારણના આધાર આખરે મધ્યમ વર્ગ જ છે એ સામાજિક તથ્ય સમજીને તેને જીવાડવા, ટકાવવા, ઉંચે લાવવા સૌરાષ્ટ્ર સરકાર વધારે સજાગ બને-આવી ઉભય વિષે સૌ કાઇની સાદા અને પ્રાથૅના છે. પાનંદ.
વિષયસૂચિ પાંચવર્ષીય આયોજન પ્રકીર્ણ નોંધ-ખાલ દીક્ષા, શ્રી કેશવલાલ રાધવજી સંધરાજકા એન્ડ શ્રૃધસ વિદ્યાલયના મકાનનું શિલારાપણુ, સૌરાષ્ટ્રના વેચાણુકરવેરા વિરોધી લડતના નૈતિક રૂપરંગ. કલ્યાણયાત્રી સત્યની ક્રાંતિકારી શકિત
શ્રી કાન્તિ ખરેાર્ડિયા
પરમાનદ
શ્રી કરસન માણેક મહાત્મા ટોલ્સ્ટોય
પુણ ૧૫૫
૧૫૮ ૧૬૧
૧૬૨