________________
વર્ષ ઃ અંકઃ
૧૪
૧૯
શ્રી મુંબઈ જૈન યુવક સધનુ પાક્ષિક મુખપત્ર
પ્રબુદ્ધ જેન
તંત્રી : પરમાનંદ કુંવરજી કાપડિયા
મુંબઇ : ૧ ફેબ્રુઆરી ૧૯૫૩, રવીવાર
પંચવષીય આયેાજન આયાજનની આવશ્યકતા
જુલાઈ ૧૯૫૧માં રાષ્ટ્રીય નિયોજન પંચે દેશના વિકાસની યાજનાનો એક ખરા રજુ કર્યાં હતા. પંચવર્ષીય આયોજનના મંડાણુ આમ એપ્રીલ ૧૯૫૧માં મંડાયા અને આયોજનની સમાપ્તિ માર્ચ. ૧૯૫૬માં થવી જોઇએ. આ નિયોજન પંચ તરફથી આ પંચવર્ષીય યોજનાનું આખરી સ્વરૂપ તા. ૮ મી ડિસેખરે આપણા દેશની વિધાન સભા સમક્ષ રજુ કરવામાં આવ્યું હતું. તે યાજનાની રૂપરેખા આપણે ક્રમશઃ જોઇશુ.
દુનિયાના બીજા આગળ વધેલા દેશોની સરખામણીમાં આપણે દેશ આણ્વિક ક્ષેત્રે ઘશેા જ પછાત છે એ એક નકકર હકીકત છે અને તે આપણને બધાને સુવિદિત છે. અર્થશાસ્ત્ર અને નાણાશાસ્ત્રના વિશારદો આપણા અથત ંત્રના વિધવિધ ક્ષેત્રના આંકડાએ અને દલીલોથી આ હકીકત પુરવાર કરી શકે. પ્રજાજીવનના ખેાળિયામાંથી ચરખી નીકળી જઈ સુકકાં હાડકાં દેખાવા લાગ્યાં છે. આપણી અપાર ગરીબી, સાવ નીચુ’વનધોરણ, ભેળસેળવાળા સમાજસ્વાસ્થ્યને પારાવાર નુકસાન કરતા ખોરાક, ઔદ્યોગિક અને કૃષિ વિષયક એજ્જુ ઉત્પાદન, કારમી માંધવારી, ચીજોની અછત, દુનિયામાં ખૂબઁ ની ગણાય તેવું માયાદી આવકનું. ધારણ, ઓછી રાષ્ટ્રીય આવક-એવી બધી આપણા અથ ત ંત્રમાંની ક્ષતિએ-આર્થિક શરીરને ગ'ધાવી નાંખતાં ગુમડાંઓ-આજે પણ નજરે ચડે છે. શહેરી જનતા ભલે કદાચ એ ભૂલે-અથવા સાધનસ પત્ર લેાકા ભલે પેાતાની જ નજરે ખુલ્લું ઘટારવા પ્રયત્નશીલ હોય, પણુ હકીકતે આપણેા દેશ કૃષિ–પ્રધાન છે અને તેના નિયાજનમાં ખેતી, શ્રામેાદ્યોગ, નાના પાયાના ઉદ્યોગ અને ગ્રામવિસ્તારના લોકોના આર્થિક ઉત્કર્ષોંનું સ્થાન *અચૂક છે. આ કાયમી મુઝવતા સવાલામાં દેશના ભાગલાને પરિણામે અને યુદ્ધ પછીની આર્થિક વિટંબણાઓએ પરિસ્થિતિ વધુ - અગાડી. શ્રી મનુ સુબેદાર કહે છે તેમ, “ લડાઇ એ એક ભયંકર વ્યાધિ છે, તેમાંથી હાનિકારક પરિણામા અને દુર્દશા જ નીકળે છે. એવુ કહેનારા છે કે લડાઈને લીધે અમુક દેશને, અમુક પ્રજાને અથવા અમુક વર્ગને ફાયદો થયા છે થાંડા સમયને માટે દેખીતી પૈસાની રેલમછેલ ઝાંઝવાનાં ‘જળ સમાન જ છે.” આ વસ્તુસ્થિતિને અસ્વીકાર થઈ શકે તેમ નથી. યુદ્ધુથી દેશની જાહેાજલાલી અને સુખશાંતિ ઘટયા છે. દેશના ભાગલા પડવાથી કમનશીબે જે પરિસ્થિતિ નિર્માણ થઇ તેથી સંયુકત ભારત રચાઇ શકયું હાત તા જેની અરચના અને આર્થિક ભવિષ્ય અને સંકલના એક જ જાતની રહી શકી હોત તેમાં લૂણા લાગ્યો. એ રાજકીય ઘટનાએ પણ પારાવાર વિટ’બણાઓ ઉભી કરી. આ આર્થિક અંધાધુ ધીતે ક્રમ સતાપકારક ઉકેલ લાવવા તે નિયોજનનુ કાર્ય ક્ષેત્ર અને ધ્યેય થઇ રહે છે.
રજીસ્ટર્ડ ન મી. ૪૬૬
વાર્ષિક લવાજમ રૂપિયા ૪
કોઇ પણ મધ્યમ વતા માણસ આજે જાણે છે કે ધરસ સાર આખભેર ચલાવવામાં કટલી મુશ્કેલી છે. તેને પણ કાં તો આવક વધારવાના વિચાર કરવા પડે છે—તાણી તૂંસીને પણ્ અને નહી તે ખ પર કાપ મૂકવા પડે છે. કાપ મૂકતાં કયાં કાપ વધુ મૂકી શકાય, કયાં કાપ ઓછો મૂકી શકાય, કઇ ચીજને ફેમીલી બજેટ માંથી ઉડાવી દઇ શકાય વિ. ખાખતા ધ્યાનમાં લઇને ટાંટીયા મેળવવા પ્રયાસ કરવા પડે છે. કુટુંબની આર્થિક સ્થિતિને વિચાર કરવામાં જો આની જરૂર હોય તેા ગામ, શહેર, રાજ્ય અને બધા રાજ્યાની કેન્દ્ર સરકારને કટલી આવશ્યકતા જણાય અને તેમાં ધ્રુવી મુઝવણેા પડે તે સમજી શકાય તેવું છે. સાધને મર્યાદિત હોય, કામ મુશ્કેલ હોય, ઝડપથી વિકાસ કરવા હાય, કઈ વસ્તુ પહેલા હાથ ધરવી અને કઈ પછી તે નકકી કરવાનું હાય ત્યારે જ નિયાજનની જરૂર પડે છે. પા. જ્યાં મતભેદ ન હોય ત્યાં ઉભા કરી એક વગ જે વાત કરે તેના બીજા વર્ગ વિરોધ કરવા જ જોઈએ એવા જાણે આપણા દેશમાં રવૈયો થઇ ગયો છે. રચનાત્મક ટીકા અને સકારણ વિરાધતુ હ ંમેશા સ્થાન છે જ, છતાં રાજકીય મતમતાંતરને કારણે ટીકા ન થવી જોઇએ. આ સંજોગોમાં આપણા વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરૂ અકળાઈ ઉઠે છે એ સ્વાભાવિક છે. એમણે રાષ્ટ્રીય નિયોજનના કાર્યને પોતાની નજર સમક્ષ રાખ્યું છે અને આતે પાર પાડયા વિના દેશના ઉદ્દાર નથી થવાને એમ એ માને છે. તેમની સરકારે રાષ્ટ્રીય પંચને આ કામગીરી સાંપીને ખૂબ ડહાપણ કર્યું છે એમ તેઓ કહે છે.
નિયાજનનો ખ્યાલ આપણા દેશમાં નવા નયાં. રશિયામાં પંચવર્ષીય આર્યેાજનથી જે આર્થિક અને સામાજીક વિકાસ સાધી શકાયા તેનાથી આખી દુનિયા ચકિત થઇ ગઇ. આપણુ નિયાજન જૂદી પદ્ધતિનુ છે. લેાકશાસનને સિદ્ધાંતે, વ્યકિતવિશેષના સ્વીકાર કરીને, મરજીયાત રીતે આને અમલ થવાના છે. ફરજીયાત રીતેકાન્ક્રપ્શનની ઢમે-આપ નિયંજન અમલમાં આવી શકે જ નહીં એ દેખીતુ છે. આ રાષ્ટ્રીય નિયોજનનું અંતિમ ધ્યેય તા *ભારતની સમસ્ત પ્રજાની શારીરિક, આર્થિક અને નૈતિક ઉન્નતિ જ છે અને તેમાં એ મતને સ્થાન નથી. મહાત્માજી જેને ‘ દરિદ્રનારાયણ ’ કહેતા હતા તે પરિસ્થિતિને ધરમૂળમાંથી નાબુદ કરવાના દેશના આ સાહસિક અને વ્યાજબી પ્રયાસ છે ધ્યેયને પહોંચવાની સીડીનુ આ પહેલું પગલું છે.
૧૯૩૦-૩૨ થી આપણે રાષ્ટ્રીય નિયાજન વિશે સાંભળીએ છીએ. “ સર એમ. વિશ્વરૈયાએ આ બાખતમાં પ્રજાનું ધ્યાન ખેંચ્યું હતું. તે પછી અવારનવાર બીજા અર્થશાસ્ત્રના અભ્યાસીઓએ પણ આ વિષય તરમ્ નજર દોડાવી હતી. કૉંગ્રેસે પડિત નહેરૂના પ્રમુખપણા નીચે ૧૯૩૮માં એક નેશનલ પ્લાનીંગ કમીટી નીમી હતી જેણે સુંદર કાર્ય કર્યું હતું અને અનેક પ્રક્ષાની