________________
પ્રબુદ્ધ જીવન
પંડિત બેચરદાસના જીવનપરિચય
( ભાવનગર ખાતે શ્રી યશેાવિજયજી જૈન ગ્રંથમાળા તરફથી તા. :૨૫-૧૦-૧૩ રવિવારના રોજ શ્રી પરમાનદ,કુવસ્છ ાપડિયાના હાથે પંડિત ખેચરદાસ જીવરાજ દેશીને સુવર્ણ ચંદ્રક આપવામાં આવ્યે તેમના જીવનને આપ્ટે પરિચય નીચે આપવામાં આભે છે, આ સત્યને ફૂલના હાર પર નહિ, પણ તલવારની ધાર પર જીવનાર, પાંડિત્ય ખાતર અપૂર્વ આત્મભાગ આપનાર, રાષ્ટ્ર ખાતર હદપારીની સજા ભાગવનાર, સરસ્વતી દેવી, સમાજ ને રાષ્ટ્રની તન, મન ને ધનથી સેવા કરનાર પડિતવય` શ્રી. મેચરદાસજીની ગણના ભારતના અગ્રગણ્ય સાક્ષરો, રાષ્ટ્રસેવકા ને સમાજસેવકામાં છે. તેમણે જીવનની ત્રિવિધ દિશા એમાં પોતાના પુરૂષાથ તે અવિરતપણે વહાતી જીવનને ચરિતાઘ કર્યું છે. તેમાંય ખાસ કરીને જૈન સ'ને અંધશ્રદ્ધાની નિદ્રામાંથી જગાડનાર આ યુગના ગણ્યાગાંઠયા પંડિતપુષ્ઠોમાંના તેઓ એક છે.
તંત્રી ) ન હતું. એટલામાં સંવત ૧૯૫૮-૫૯ ની સાલમાં સ્વ. શાસ્ત્રવિશારદ જૈનાચાય વિજયધમ સૂરિજી મહારાજે જૈન વિદ્વાના તૈયાર કરવાના ઉદ્દેશયી, માંડળમાં સંસ્કૃત પાઠશાળાની સ્થાપના કરેલી તેમાં અભ્યાસ કરવા માટે વલભીપુરના જ રહેવાસી શ્રી હચદ્ર ભુરાભાઇ (સ્વ.મુ, શ્રી. જય ંતવિજયજી) માંડળ જતા હતા તેમની સાથે પડિતજી પણ માંડળ ગયા.
જૈન વિદ્વાના તૈયાર કરવાની શ્રી, વિજયધ સુરીશ્વરજીની તમન્ના ભારે ઉત્કટ હતી. તેમને આવા બુદ્ધિશાળી વિદ્યાથી તે જોઇને ભારે આન ંદ થયો. આ પછી તે સ્વ, સૂરિજીએ પ્રખર જૈન વિદાઈ । ગુજરાતના અર્થ પ્રધાન વાતાવરણમાં તૈયાર થવા મુશ્કેલ જાણીને વિદ્યાવ્યાસંગના વાતાવરણવાળા કાશી જવાને નિણ ય કર્યાં. બેચરદાસભાઈએ માંડળમાં પાંચસાત મહિના રહીને કૌમુદીના અભ્યાસ કર્યાં. પછી આચાય મહારાજ સાથે કાશી જવા માટે પગપાળા રવાના થયા. પણ તેમનાં માતુશ્રીની • ઇચ્છા તેમને આટલે દૂર મેકલવાની ન હતી એટલે હર્ષોંચભાઈની સાથે ગાધરાથી તેએ! વલભીપુર પાછા આવ્યા. અને સાતમી ચેપડી ત્યાં પૂરી કરી.
૨૪
ઊગતી ઉંમરમાંથી જ મુસીબતમાં જીવવા ટેવાયેલા પુરૂષાર્થી પડિતજી આજે ત્રેસઠ વની ઉમ્મરે પણુ, મનને કે તનને અસ્વસ્થ બનાવી દે એવી મુશ્કેલીઓ વચ્ચે પણુ, સમભાવપૂર્વક પોતાની સરાતી અને સમાજધમ ની ઉપાસનાને અસ્ખલિતપણે આગળ વધારી રહ્યા છે. નવુ' નવું જાણવાની અને સત્યને શેાધવાની એમની વૃત્તિમાં આજે પણ ઢીલાશ નથી આવી, એ એમના વનની એક આગળ પડતી વિશેષતા છે,
ભારતના અને જૈનેાના ઇતિહાસમાં વલભીપુરનું નામ ભારે મહત્ત્વનું સ્થાન ધરાવે છે. જૈન આગમ શાસ્ત્રોને ગ્રંથસ્થ કરવાનું ગૌરવ આ નગરીને ફાળે જાય છે. સૌરાષ્ટ્રની ધરતીના ગૌરાભર્યાં આ વલભીપુર (વળા) નગરમાં વિ. સ’. ૧૯૪૬ ની સાલમાં, માગશર વદ આમાવાસ્યાને દિવસે પંડિતજીને જન્મ થયા હતા. એમના પિતાશ્રીનુ નામ જીવરાજ લાધાભાઇ દેશી. માતાનું નામ આતમખાઇ. નાતે વીસાશ્રીમાળી દેરાવાસી જૈન. કુટુંબની સ્થિતિ બહુ સાધારણ. પંડિતજીના ભણુતરની શરૂઆત વળાના ચૂડી નિશાળમાં થયેલી. ત્યારપછી પાંચ ચોપડી સુધી તેએ પાતાના મેસાળ સણાસરામાં ભણ્યા, અને છઠ્ઠી ચાપડી વલભીપુરમાં આવી પૂરી કરી. આ દરમ્યાન એમની ૧૦ વર્ષની ઉમ્મરે એમના પિતાશ્રીનું અવસાન થયું, અને કુટુંબની આવકાના સવાલ ભારે મુશ્કેલીભર્યાં ખેતી ગયા. સમાજની પ્રચલિત રૂઢિ મુજબ પોતાના પિતાશ્રીનુ કારજ કરવા માટે તેમની માતાને પોતાની આખરી પૂજી સમાં કડલાં અને ડાળિયાં વેચી દેવા પડેલાં એ વાત કહેતા કહેતા આજે પણ પંડિતજીનુ ત્રિલ દ્રવી ઉંડે છે. આ પછી કુટુ ળતા નિર્વાંહ ચલાવવા માટે. તમળાઇને પારકા દળણાં-માંડણાનું પાર– વગરનું કામ કરવું પડતું; અને છતાં નિર્વાહ તા પૂરા થઇ શકતા જ નહીં. એ દીકરા અને એક દીકરી એમ પેતાનાં ત્રણ સંતાના માટે રાતદિવસ મથામણ કરતી પોતાની માતાને મદત કરવા પૉંડિતજીએ કદી પણ કામ કરવામાં શરમ કે નાનમ અનુભવી ન હતી. દાણામાં મેળવવા માટે રાખ ચાળી આપવી, કાલાં ફોલવાં, કાલાંના ટાલિયાંમાંથી રૂનાં પૂમડાં વીણવાં, દાળમશાલી (તળેલી દાળ) વેચવી વગેરે જે મળી શકે તે કામ પંડિતજી કરતા રહેતા.
વધુ અભ્યાસની ઇચ્છા છતાં આવિકાના સવાલ જ એટલે ભારે થઇ પડયા કે ભણવાની વાતને ચાર થઇ શકે એમ જ
તા. ૧-૧૧-૫૩
માતાની ઈચ્છાથી અભ્યાસ છોડીને પાછા તે આવવું પડયું હતું, પશુ મનમાંથી ભણવાને વિચાર દૂર થતા ન હતા. એટલે મેચરદાસ પાલીતાણા ગયા, અને મુ. શ્રી, સિદ્ધિવિજયજી મહારાજ સુરતીની પાસે રહીને નવતત્ત્વ વગેરેના ધાર્મિક અભ્યાસ કર્યાં. પાલીતાણાના આ વસવાટ દરમ્યાન એમને જમવા વગેરેની પુષ્કળ મુશ્કેલી વેઠવી પડેલી. તેમની આએ બરફીચૂરમાતા મે ભરીને આપ્યા હતા, તે પહેાંચ્યું ત્યાં સુધી તે રાજ વખતસર ખાવાનું મળતું, પણ પછી' તેા પ્રભાત્રના વગેરેમાં જે કાંઇ તેનાથી ચલાવી લેવું પડતુ. કાઈ કાષ્ટ દિવસ ા એકાદશી પણ થઇ જતી. છેવટે જામનગરના એક સગૃહસ્થ શ્રી. સૌભાગ્યદ કપૂર દે માસિક ૫, ૧૦ આપવાનું નક્કી કર્યું, અને એમને માગ કઈક સરળ અન્યા.
પાલીતાણામાં એક વર્ષ રહી તે વળી પાછા વલભીપુર આવ્યા. ફાઇએ કહ્યું કે ‘વૃષભ’રાશિવાળાને લાંબાં પ્રવાસનો 'જોગ છે. આ સાંભળી બેચરદાસને ફરી પાછા કાશીના વિચારો આવવા લાગ્યા. પણ ખાએ રજા ન આપી, એટલે છેવટે મહુસાણા પાઠશાળામાં જઈ પહેોંચ્યા, અને ત્યાં એક માસમાં ભાંડારકરની માર્ગીપદેશિકાની પહેલી ચેપડી પૂરી કરી. પશુ આટલાથી વિદ્યા માટે તલસતા પોંડિતજીને આત્મા સ ંતુષ્ટ ન થયા, અને એક દિવસ માતાને પૂછ્યા વગર જ હપ ચદ્રભાઇ સાથે સ ́વત ૧૯૬૨-૬૩ ના અરસામાં તે કાશી ઉપડી ગયા. આમ વિદ્વાન તૈયાર કરવાની ધગરાવાળા આચાર્ય મહારાજ અને ગમે તે ભાગે વિદ્યા ઉપાર્જન કરવાની ભાવનાવાળા વિદ્યાથાના સુયૅગ થઇ ગયા. પણ છ મહિનામાં પડિતજી શીતળાની ખીમારીમાં સપડાયા, તે જાણીને એમનાં બા સાવ એકલાં એકલાં હૅક બનારસ પહોંચી ગયાં, માતૃસ્નેહનું માપ આપણે બુદ્ધિના ગજે ન કાઢી શકીએ.
કાશીમાં એ વરસ રાકાઇ તે વલભીપુર ગયા ત્યારે
to: