________________
તા. ૧-૮-૫૩.
પ્રબુદ્ધ જીવન
સત્તમાલજી સાથે એક સપ્તાહ
(વીસાવદર તાલુકાની યાત્રાનાં કેટલાક સસ્મા)
મુનિશ્રી સંતબાલજીને કાયક્રમ વિસાવદર તાલુકામાં શરૂ થતા હાઈને તેમની સાથે રહેવાનું સદ્ભાગ્ય મને સાંપડયું. બગડું ગામ એ પ્રવાસક્રમનું પહેલું મુકામ' હતું.” શરૂઆતથી જ પ્રયાસ કરવા છતાં પાંચ વિધાથી વિશેષ ભૂમીદાન અહિથી પ્રાપ્ત થંતુ ન હતુ, પરંતુ સંતખાલજીની વાણીના પ્રભાવને કારણે તે જ દિવસની સભામાં કુલ્લે ૨૦ વિધા જમીનની જાહેરાત થઇ..
મુનિશ્રીએ કહ્યું:—અત્યારનું આર્થિક યુધ્ધ એ સાત કાટાનું યુધ્ધ છે. એમાંના ચાર કાઢા તૂટયા છે. હજું (1) અમલદાર શાહી, (ર) મુડીવાદ, (૩) ચૌદશીયા વર્ગ, એમ ત્રણ કાઠા તેડવાના બાકી છે. પરંતુ તેને કૈલ અહિંસક રીતે જ લાવવાના છે. આ ઉકેલ તે સ્નેહવાદ છે. હું તેને ત્યાગવાદ કહું . એક શટલામાંથી છઠ્ઠો ભાગ આપવાની વાત સમજાવતાં મુનિશ્રીએ કહ્યુ કે “ધરતી : ખેડતાં જનકરાજાને જાનકી મળ્યા હતાં એ જાનકીને (ભૂંસીને) રામપાસે (નીતિ પાસે) લાવે ! આમ થશે તે સામ્યવાદને બદલે સામ્યયેાગ આવશે.” રાજાઓની તેજીલી તલવારા પણ · યુગના સાદ પાસે મુઠ્ઠી થઈ ગઈ એ વાત યાદ કરીને મુનિશ્રીએ કહ્યું કે “ભૂમીના પતિ થવાને બદલે તેને માતા માનીએ અને તેના આશીર્વાદ મળે તેવા લાયક પુત્રા બનીએ !' '
આ પછી તુરત જ એક ખેડુતે પાંચ વિધા જમીન આપતાંની સાથે કહ્યું કે જે અમારાં સદ્ભાગ્ય છે કે અમે દાતા બન્યા છીએ, ભૂમીદાન રાજાઓથી જ થતું, પરંતુ આજે મને એ અધિકાર અને સુઅવસર પ્રાપ્ત થયા છે.” ખરેખર આ વખતે મુનિશ્રીની આંખમાં આનંદનાં આંસુ ભરાઈ આવ્યાં.
વહેલી સવારમાં ખેલતાં તેમણે કહ્યું કે “મજૂરીની સાથે જો ધર્માંતત્વ ભળે તેા. બુદ્ધિના ઉપયોગ બીજાને રંજાડવામાં નહીં ખેંચાય. આ જ માર્ગે ખેડુત જગતના તાત કહેવાશે. માણુસની લગની ઇશ્વર તરફથી જ હોય અને જો તે પરિગ્રહના ટ્રસ્ટી દાતા 'ખની જાય તે વિરાટની (વસ્તીની) એકતા થાય અને એ એકતાને જગતના કાઈ પરિખા રૂધી શકે નહીં. જગતને તાત જે નીતિને "માર્ગે વળવાને ખલે ખીજામાં તણાઈ જાય તે જગતની સારી આશા રાખવી નિરર્થક છે.
*
*
*
બગડુથી અમે બરડીયા પહોંચ્યા. માગ માં કેટલાક સવાલ થયા. એક ભાઇએ પુછ્યુ કે મુંડીવાદીઓના વારા આવવાને બદલે ખેડુતાને વારા શા માટે? અમને તે માંડ હજી હમણાં જ મળ્યું છે. એ 'માહ ક્રમ છુટે ?”
મુનિશ્રીએ તે ક્વિંસના જ પ્રવચનમાં કહ્યું કે “જે માણસ વરસાદની જેમ હંમેશાં દાનથી વરસ્યા કરે છે. તે સમાજની કામધેનુ ગાય સમાન છે. જે દાન કરે છે તે વધારેમાં વધારે મેળવે છે. જે ભાગ ભાગવે છે. તે રાગ મેળવે છે. અને જે કશુંય કરતા નથી તે નાશ પામે છે.” મુડીવાદીઓને યાદ કરતાં સુનિશ્રીએ કહ્યું કે “ દેશમાં કરાડા માણસા જ્યારે ટુકડા ટુક્ડા આપવા માંડયા છે ત્યારે આંગળીને વેઢે ગણી શકાય તેવા માણસા રહી જશે શું?
‘ચણાના ઘડામાં મુઠ્ઠી ભરીને આખી મુઠ્ઠીની મમતા છેડી નહિ. અને નાસવા જતાં ભુંડે હાલ પડયા વધારેમાં ઘડે। પણ ફાડયો. ’
આ
ભૂદ્દાન કાર્ય તે યજ્ઞ સાથે સરખાવતાં તેમણે કહ્યું કે યજ્ઞમાં તમારે મમતા હેામવાની છે. જે ભૂમી માંધાતાઓની નથી થઇ તે આપણી શું થશે?” સાગર પાર કરવા હેાડીની રાહ જોઈ બેઠેલા શ્રેતાઓના સમુંહને સંબોધતા મુતિશ્રીએ કહ્યું કે બાંધેલ અચકામાંથી ઘેાડુ' આપ્યુ કશ. એનાથી જ તમે પાર ઉતરશે, તે જ તમને તારશે.” પ્રવચન પુરૂ થયું કે એક અ
બેઠેલાં વાંદરાએ જ્યારે ત્યારે તેના હાથ અટવાયા અને મુઠ્ઠી પણ છુટી ગઇ,
નમ્ર જુવાન મહારાજશ્રી પાસે આવ્યા અને એક લખેલી ચીઠ્ઠી તેણે મહારાજશ્રીને આપી. ચીઠ્ઠીમાં લખ્યુ હતું કે ભારે આજીવિકાનું કાઇ સાધન નથી. તા મને પાંચ વિધા જમીન અપાવવા મહેરબાની કરશેા.” આંખા નીચી એ હાથ જોડી ઉન્નત મસ્તકે પ્રભુને પ્રાથના કરતાં. સતબાલજીએ કહ્યું “શ્વર એવા દહાડા જરૂર લાવશે. - આટલી વાત માત્રથી જ પેલાને ઠંડક વળી ગઇ હાય તેમ તે ખુશ ખુશ થઇ ગયા અને વંદના કરી ચાલતા થયા.
#
બીજે દહાડે એક આગેવાન ખેડુતને હું, તેડી લાવ્યા. ગઈ ધારાસભાની ચુંટણીમાં તે એક ઉમેદવાર હતા. સંતખાલજીની સાથે મે તેની ઓળખાણ કરાવી. તેમને ભૂમઁદાન અંગે પુછતાં, તેમણે જવાબ આપ્યો કે હું તો દાન આપવા ઇચ્છુ છું, પરંતુ ોકરાના કહે છે.” અમને ચેાડીકવાર તેા હસવુ આવ્યું, પર ંતુ મુનિશ્રીના પ્રત્યુતર સાંભળવા અમે સૌ ઉત્સુક હતા. વિશ્વવાત્સ ત્યના લેખેા લખવાનુ કામ છોડી તેમણે કહ્યું “આ વસ્તુ આવ કાર દાયક છે. દરેક વખતે ધરના બધા જ સભ્યોની જો સમતિ લેવાતી જ હાય તા તેમાં ખાટુ શું છે? પણ ધારાસભાની ચુંટણીમાં ઉભા તે વેળા પુત્રને, પત્નીને, એમ સતે તમે પુછ્યું હતું ?” આ રીતે તે આગેવાન ખેલતાં સપડાઇ ગયા. પાને હસવુ` કે ખામાણે રહેવુ તે નકકી કરી શકયા નહી. પર ંતુ અમાને હસતા જોઈને તે પણ હસવા માંડયાં. મુનિશ્રીગ્સે કહ્યુ, કે તમે ઇચ્છો તે તમારા કુટુંબીઓને મળું. તેમને પણ વાત, સમજાવું ” પરંતુ સાંજરે પાછા આવીશ એમ કહીને તે આગે વાન ગયા. પણ પછી તે દેખાયા જ નહિં.
સવારમાં મેાણપરી જવા માટે વિહાર શરૂ થયા. ગામમાંથી નીકળતાંની સાથે હ ંમેશની ટેવ મુજળના સૂત્રેા મીરાંબહેન એલાવતા જતાં હતાં, અમે સૌ ઝીલતા હતા. આ સૂત્રેા તે “સત્યને વિજય થાઓ,.” .પ્રેમના વિજય થાઓ,;' નીતિને ત્રિજય થા;” દયાના વિજય થાઓ, ધમાં વિજય થાઓ.’ “ક્ષમાના વિજય થાઓ” વગેરે હતાં. માટી મેાળુપરી પહેાંચતાં પહેલાં માછલા સુધી લૉકા સામે આવેલા. જમીનના નાના નાના ટુકડાઓ મેળવવાથી શું વળશે એવી શંકા પણ કાષ્ટકને માગ માં ઉઠેલી. મુનિશ્રીએ રાત્રે પ્રવચન કરતાં જણાવ્યું કે ભૂમિદાન એ જમીનના ટુકડા માટે જ નથી. એ હૃદયના ટુકડા માટે છે. વળી પ જે સમાજમાંથી યા અને દાન નાશ પામશે તે સમાજને અંત વહેલા આવશે.’’ તેમણે કહ્યું કે જે કર્યું. શૂરા હાય છે તે ધમે પણ શૂરા બને છે.” “લેાકાની બેદરકારી તરફ ટંકાર કરીને મુનિશ્રીએ કહ્યું કે હુકકાના ધાણી. અબદુલખાં પઠાણે બેદરકારીમાં ધ્રાંસની ગછમાં તણખા પાયા ત્યારે માન્યું કે ઇતનેસે કયા? પરંતુ તેમાંથી તે આખું ગામ તારાજ થયું . તેલ ગણાંની નાનકડી આગ પ્રત્યે જો આટલી જ મેદરકારી સેવાય તો તે એ આગ આખા દેશમાં સળગી ઉઠે.” યાગતા મહિમા સમજાવતાં તેમણે કહ્યું કે "ત્યાગ કરવાથી `માણુસ ગુમાવતા જ હાત અથવા તે તેનુ ઓછું થતું હાત તા રામાયણ સર્જાયું ન હેાત ” તેમણે લેકાને ખાત્રી આપતાં કહ્યું કે ધસમસતા પૂરને શકવાની આપણી ઇચ્છા નથી. પરંતુ તે સીધે માર્ગે વહન કરે તે આપણે ઇચ્છીએ છીએ.”
મેાણુપરીથી પાંચ વિધાનુ ભુમિદાન અને શ. ૩૫૨] સ'પત્તિ દાન લઇને અમારી યાત્રા સરસાઈ પહાંચી. એકભાઈએ કહ્યુ` ‘“કાયદા સિવાય કાઈ માનશે નહીં, માટે કાયદો લાવા,” ત્યારે મુનિશ્રીએ કહ્યું “કાયદો લાવવાની વાતમાં દિવાળીયાપણું રહેલું છે. સજ્જનપણું નહીં. કાયદાની રાહ જોઇને પોતાના ભુખ્યા ભાંડની સામે ન જુએ અને બધું વિસરી જાય તો તેને ગીતાની