________________
પ્રબુદ્ધ, જૈન
२८
હતી, કિન્તુ ૨ વર્ષમાં જમાનો બદલી ગયા છે. હવે ૧૮ વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિને દીક્ષા ન અપાવી જોઇએ. ઉમરની સાથે સાથે યોગ્યતા પર પણ ધ્યાન અપાવુ જોઇએ. શ્રી. અમૃતલાલ દોશીના પ્રમુખ પ્રવચનમાંથી ઉદ્ધૃત
તા. ૧૫-૬-પર
લાગ્યા કરે છે કે જેમાં જૈન ધર્મના સમગ્ર સ્વરૂપનો સમાવેશ થઇ જાય. મુબઇ અધિવેશનમાં પણ આ વાતની ખર્ચા ચાલી હતી, પરન્તુ ૨૬ વર્ષો થયા આ દિશામાં કોઇ પ્રયત્ન થયા નથી.
ધાર્મિક શિક્ષણ તરફ પણ આપણે ધ્યાન આપવાનું રહે છે. ભારતના બંધારણ અનુસાર સરકાર ' ધ કાર્યોમાં. સાધક કે બાધક નહિ રહે. ‘સેકયુલર સ્ટેટ'ના અર્થ એ જ છે કે સરકાર આપણા આધ્યાત્મિક જીવનની જવાબદારી નથી લેતી. તે તે માત્ર આપણી ભૌતિક આવશ્યકતાઓ પૂરી કરવાની જવાબદારી લે છે. આ પરિસ્થિતિમાં આપણા પર આપણા ધર્મના સિધ્ધાન્તાના પ્રચારની જવાબદારી આવે છે. યાગ્ય જૈન વિદ્યાથીઓને જૈન ધર્મના સૈધ્ધાન્તિક, દાર્શનિક અને સાંસ્કૃતિક શિક્ષણ આપવાની આપણી ફરજ થઈ પડે છે; નાના બાળકામાં જૈન ધર્માંના સંસ્કાર જાગૃત કરવા માટે કન્ફરન્સે પાઠયપુસ્તકા તૈયાર કરેલ છે તે યાગ્ય છે, પરન્તુ એક વાતનુ ઘણુ દુ:ખ રહે છે કે અત્યારે આપણા સમાજમાં એક પણ એવી સંસ્થા નથી, જ્યાં વિદ્યાથી ઓને જૈન આગમ, `ન શાસ્ત્ર, કર્મગ્રન્થ, અર્ધમાગધી ભાષા વગેરેનું ઉચ્ચ કાર્ટિનુ જ્ઞાન અપાતું હોય, બનારસમાં પાર્શ્વનાથ વિદ્યાલય (એર્ડિંગ) અવશ્ય છે, પરન્તુ પૂર્વ ભૂમિકા તૈયાર કરનારી કાઇ સંસ્થા ન હોવાથી ત્યાંના લાભ પણ બહુ થોડા પ્રમાણમાં લેવાઇ રહેલ છે. એવી સંસ્થાની મને ખાસ અગત્ય લાગે છે. ભારતના મધ્ય સ્થળમાં એવી સંસ્થા હાવી જોઇએ. આ સંસ્થાના લાભ મુનિરાજે પણ ગ્રહણ કરે, કેમ કે ત્યાગ અને તપની શાલા જ્ઞાનની સાથે છે.
આજે મુનિરાજોમાં આંગળીને ટેરવે ગણી શકાય તેટલા પણ ઉચ્ચ વિદ્વાન નથી. સંતેને મારી પ્રાર્થના છે કે ચાગ્ય સાધુઓ અને સાધ્વીને એવી સંસ્થામાં અવશ્ય ભણાવવા જોઈએ. કા મુઝ સંતની દેખરેખમાં અભ્યાસનું કાર્ય થવુ જોઇએ.
તે
અન્ય નામ
ગૃહસ્થામાં પણ જૈનધમ ના વિદ્રાન હૈાવા જોઇએ, પરન્તુ આ ત્યારે જ બની શકે, જ્યારે જૈન સમાજ વિદ્રાનાના આદર કરતાં શીખે. સમાજમાં ધનની પ્રતિષ્ઠા છે. જે વિદ્વાનની આશા રખાતી હાય તો સરસ્વતીનો આદર કરવાનું અનિવાર્ય છે. સિવાય આમિક અભ્યાસને પ્રેરણા મળી શકશે નહિ. હું આશા રાખું છું કે એક ઉચ્ચ સંસ્થાના નિર્માણુ કાર્ય પર જ્યાન આપવામાં આવશે—જેને સિધ્ધાન્તશાળા કે આપવામાં આવે. જ્યાં સુધી સાહિત્યરસિક વ્યક્તિ નહિ હોય, ત્યાં સુધી સાહિત્ય પ્રકાશનને પણ શું ઉપયોગ છે? ભગવાન મહાવીરનું જે જ્ઞાન આપણા આગમાના રૂપમાં છે તેને સુરક્ષિત રાખવાનો-જીવિત રાખવાના–એક માત્ર ઉપાય અધ્યયન દ્વારા પર પરા ચાલુ રાખવાના જ છે. પંચાંગી—મૂળ આગમ, ટીકા, ભાષ્ય, ચૂણી અને અવચૂરીના જ્ઞાનની પરંપરા લુપ્ત થઇ રહી છે. આપણે જ્ઞાન–પરંપરાનું રક્ષણ કરવાની જવાબદારીથી દૂર રહી શકીશું ? કદિ નહિ. આશા છે કે આ વાત પર અધિવેશ નમાં વિચાર કરવામાં આવશે,
*
આપને એ વિદિત છે કે હું વ્યકિતગતરૂપે બાળદીક્ષાને વિરોધી છું. બિકાનેર સ્ટેટમાં તે વિષયને લગતું ખીલ પણ મે રજુ કર્યું હતું. મદ્રાસ અધિવેશનમાં પણ બાળદીક્ષા વિરાધી પ્રસ્તાવ મે રજી કર્યાં હતા, પરન્તુ કારણવશાત્ અધિવેશનમાં હાજરી આપીને હું તે રજી કરી શક્યા ન હતા. આ પ્રસ્તાવ જે રૂપે પાસ' થયા છે, તેથી મને સતાય છે. તેને અમલ પૂર્ણરૂપે થવો જોઇએ. ગયા સાધુસંમેલનમાં દીક્ષાથીની વય ૧૬ વર્ષની મૈગ્ય માનવામાં આવી
આપણી સામાજિક સ્થિજિનું ચિત્ર સામાન્ય રીતે ફીક દેખાવા છતાં ગંભીર ચિંતા ઉપજાવે તેવું છે. લગ્નક્ષેત્ર, નાની નાની જ્ઞાતિઓ, ગોળ કે એકડા પૂરતું મર્યાદિત છે, તેથી લગ્નજીવનમાં જોઇએ તેવા સંવાદ જળવાતા નથી, આપણા સંસ્કારાને હરકત ન પહોંચે તે રીતે જો એ ક્ષેત્રનો વિસ્તાર કરવામાં આવે તે સામાજિક સ્થિતિ સારા પ્રમાણમાં સુધરે એમ મારૂં નમ્ર મંતવ્ય છે. આ સાથે સંતતિનિયમનને પ્રશ્ન પણ વિચારવા જેવા છે. તે માટે આપણા શાસ્ત્રકારોએ બ્રહ્મચર્ય ની જે વિવિધ ભૂમિકાએ બતાવી છે, તેનું પાલન કરવાની આવશ્યકતા છે.
આરોગ્યની બાબતમાં પણ આપણે ખૂબ જ પછાત છીએ. વિવિધ પ્રકારના વ્યાધિએ આપણી વારવાર મુલાકાત લેતા જ હોય છે અને તે આપણી કમાણીને એક સારા જેવા ભાગ લઇ જાય છે. વળી રાગી માતપિતાના સતાના રોગી કે દુČળ થાય છે, અને એ ક્રમ ઉત્તરાત્તર વૃધ્ધિ પામતાં સારાયે સમાજની અધાગતિ થાય છે. આ સ્થિતિમાં તેમને ચેાગ્ય ઉપચારા ઉપરાંત આરોગ્ય સાચવવાના સિધ્ધાંતાનુ વાસ્તવિક જ્ઞાન મળે તે અત્યંત જરૂરતુ છે.
આપણી ઉછરતી પ્રજાના શારીરિક બંધારણ પર જ્યારે હુ નજર કરૂં છું, ત્યારે વિષાદની ઘેરી લાગણી અનુભવું છું. પ્રીકા ચહેરા,દુલ દેહ અને સત્રના અભાવએ જાણે આપણી ખાસિયત થઈ પડી છે, અને તેમ છતાં જાણે કે આ બધાનુ કંઇ જ મહત્ત્વ ન હોય તે રીતે આપણે વર્તીએ છીએ; પણ એ યાદ રાખવુ ધટે છે કે દુશ્મળ શરીરમાં વિકારી મનને! વાસ થાય છે અને વિકારી મન આપણી સર્વોત્તમ ભાવનાઓના નાશ કરે છે. વળી તપ, તિતીક્ષા અને વૈયાવ્રુત્ત્વના માર્ગે આગળ વધવુ હાય । ત્યાં પણ સારૂ સ્વાસ્થ્ય અને ખડતલતા જરૂરી છે. તેથી આ વિષયમાં પ્રવર્તતી ઉપેક્ષાવૃત્તિને સત્વર ત્યાગ કરીને તે માટે યેાગ્ય પ્રાધ કરવા જોઇએ. વ્યાયામ, યોગાસનો, પુષ્ટિકારક ખોરાક અને યોગ્ય પરિચર્યાએ એના અનુભવસિધ્ધ ઉપાયો છે.
આપણા વાનપ્રસ્થ અને શ્રૃદ્ધ પુરૂષો જે રીતે પોતાના સમય ગાળ છે. એમાં પણ સુધારા કરવા જેવા છે. સામાન્ય પ્રથા એવી હોવી જોઇએ કે વાનપ્રસ્થ થયેલા મનુષ્યોએ આપણી ધાર્મિક અને સામાજિક સસ્થાઓમાં પોતાનું સ્થાન શોધી લેવુ જોઇએ અને તેને પોતાના અનુભવના અને તેટલા લાભ આપવા ોએ, નિરાંત અને તેટલા વધુ લાભ છે. નિષ્ક્રિયતા એક નથી—એ વાત આપણે જેટલી વહેલી સમજી લઈએ
વૃધ્ધ, અશક્ત અને નિરાધાર સ્ત્રી-પુરૂષોની જીંદગી કેવી રીતે સુખી થાય તે માટે અન્ય દેશોમાં અને અન્ય સમાજોમાં ઘણી ઘણી વિચારણાઓ થઈ છે, જ્યારે આપણે ત્યાં થોડા છુટાછવાયા પ્રયાસો વિના વિશેષ કંઇ પણ થયું નથી. હું ઇચ્છું છું કે આ પ્રશ્ન પર સમાજસુધારકો ગ`ભીર વિચાર કરે.
આપણા સમાજ એકવાર શ્રીમંત અને સુખી ગણાતા, પશુ આજે તે પરિસ્થિતિએ તદ્દન પલટો લીધો છે. ગરીબાઇ અને બેકારીએ બેકાબુ બનીને પોતાનું સ્થાન જમાવ્યું છે અને તેની નાગચૂડમાં મધ્યમ વર્ગ ખૂબ ખૂબ ભીંસાઈ રહ્યો છે. આ સ્થિતિ ઉત્પન્ન થવાનું કારણુ સરકારની રાજનીતિ ઉપરાંત આપણી અજ્ઞાન અને જડ મનેદશા પણ છે. પરિસ્થિતિમાં અસાધારણ પરિવર્તન થાય તે પણ આપણે આપણી રીતરસમો બદલીએ નહિ તે બીજી પરિણામ શુ" આવે? ધનની દરદ્રતા કરતાં મનની રિદ્રતા આપણને વિશેષ નુકશાન કરે છે એ વાત કદી પણ ભુલવા જેવી નથી,