________________
પ્રબુદ્ધ જૈન
તા. ૧૫-૫-૫૨
ચિંતા કરવાનું પણ કારણ રહ્યું નહી. સામ્યવાદીઓની આવી સ્થિતિ છે. માસે જે લખ્યું તે લેનિને કર્યું. આપણે પણ તેની પાછળ પાછળ ચાલતા રહી -મુકામ પર પહેાંચવાનું છે. માસના લખવામાં અને લેનિનના કરવામાં કાઇ કાઈ જગ્યાએ તફાવતના ભાસ થાય છે. તેટલી એકવાકયતા કરીને દેખાડવાના પ્રયાસ ક્રાઇ કોઈ વખત કરવા પડે છે. તે પણ બહુ મુશ્કેલ કામ નથી, કારણ કે એ જાણીતુ છે કે શ્રુતિવચન પ્રમાણે જ સ્મૃતિ હોવી જોઈએ, આથી જે સ્મૃતિવચન વધારે સ્પષ્ટ હેાય તે તે પ્રમાણે શ્રુતિને અર્થ કરી લેવાથી કામ થઈ જાય છે. આટલું" કયુ` કે બધી બાજુથી ‘ લાઇન કલયર ' (રસ્તા સાફ).
૧૬
પરંતુ
સૃષ્ટિનું
તે
- હોત, તો સૃષ્ટિકર્તા ઈશ્વરની કોને જરૂર પડત ? મન ભલે બન્યું હાય, છતાં સૃષ્ટિ અને મન બન્નેથી અલગ આત્માં સિલકમાં રહી જાય છે. પણ તેનુ અહીં ઠેકાણું જ નથી; અને કાઇ ઠેકાણું બતાવી દે તે તે તુર્ત જ તેને ઇન્કાર 'કરશે. શ‘કરચા એવા મનુષ્યને કહે છે.. ભાઈ રે તારી જોડે મારે વાદ જ નથી, કારણ કે આત્માના અસ્વીકાર કરનાર જે તુ છે, તે તું પોતે જ આત્મા છે. તે તું તેને સ્વીકાર કરીશ તે તારા સ્વીકારથી તે સિધ્ધ થશે. તુ' તેના અસ્વીકાર કરીશ તે તારા અસ્વીકાર કરવાથીયે તે જ સિધ્ધ થશે.' “હું જાણું છું.' કહેનારની જાગૃતિ જેટલી સહજ રીતે સાબિત થાય છે તેટલી જ “ છું... ઉંધુ છું” કહેનારની પણ સાબિત થાય છે. સૃષ્ટિ અને મન એ બંનેને આકાર આપનાર આ ત્રીજા આત્માના વિચાર ન કરતાં સમાજરચનાના ચકકરમાં પડવાને લીધે સદ્ગુણેનુ સ્વતંત્ર મહત્વ જ રહેતું નથી. જેને આપણે આધ્યાત્મિક સદ્ગુણુ કહીએ છીએ તે એ લોકોની દૃષ્ટિએ ફક્ત અશાસ્ત્ર (ભૌતિક પરિસ્થિતિ) ની ઉપજ છે.
ગાંધીવિચારની દશા બરાબર આથી ઉલટી! પેલી પાકી સંગીન ઈમારત, તે આનું બધું પેલું ભોયરૂ ! ગાંધીજીનાં વચના જોઇએ તે તે વચનાનાં પણ વિકાસ થયા છે. પછીનાં વચને વિરૂધ્ધ પહેલાનું કાઇ વચન મળી આવે તે ગાંધીજી કહેશે કે જેના મેળ કરી આપવા ન બેસે. પછીનું વચન સાચું માની પહેલુ' છેડી દો એમ કહી તે છુટી લે છે, તેમની મેટામાં મેાટી લડાઈમાંથે નહાતી કાઇ પૂયોજના, ન તંત્ર, ન રચના. “ મારે એક ડગલું અસ થાય” કહેનારને ભગવાન એ પગલાં ખંતાવે પણ શા માટે ? વારૂ', પછીના વનનેયે પ્રમાણ માનવુ કે ? । તેમને જવાબ છે: “ વચનપ્રમાણુ માના જ નહીં. તમારી પેાતાની અકકલ દોડાવા, જ્યાં સુધી હું છું ત્યાં સુધી મને પૂછે. મારા પછી તમે બધા સતંત્ર-સ્વતંત્ર જ છે.” આથી અનુયાયીઓમાં પણ કારના કાઈ સાથે મેળ ભેંસતા નથી. એક સજ્જન વિનાદમાં મેલ્યાઃ “ ગાંધીજી હતા અને તેમની નજીકના સાથીએ પણ ગીતાભક્ત છે, અને દરેકે ગીતા પર કઇ ને કઈ લખ્યું છે. પણ કાઇ એકના ગીતાના ખીજાના ગીતા સાથે મેળ ખાતા નથી.” આ વિદને આપણે ભૂલી જઈએ, કારણ કે તેથી ગીતાના શબ્દોની વ્યાપકતા પ્રગટ થવા સિવાય બીજું કંઇ, સાબિત નથી થતું. પણ એ વાત તે સાચી જ છે કે જીવન વિષેના કાઈ પણ પ્રશ્ન પર, બલ્કે ખાદી જેવા સર્વોદય વિચારના મૂળભૂત વિષય પર પણુ, ગાંધીજીના બધા નજીકના સાથી કાઇ એક જ નીતિ દર્શાવશે એવી ખાતરી નથી. આથી જ્યારે કાઈએ ગાંધીજીને સૂચવ્યું કે તેમણે પૈાતાના વિભાર શાસ્ત્રીય પરિભાષામાં મૂકવા જોઈએ, ત્યારે તેમણે જવાબ આપ્યો કે: “એક તો મને તેમ કરવાના સમય નથી, અને
બીજું અત્યારે તે મારા પ્રોગ ચાલી રહ્યા છે. તેમાંથી ધીમે ધીમે
જ્યારે શાસ્ત્ર અને ત્યારે ખરૂં." તેમણે આપેલાં કારણા બિલકુલ યોગ્ય હતાં, પણ બીજા એક કારણસર પણ મને તેમને જવાબ ગળે ઊતરી ગયા. શાસ્ત્રયપરિભાષા રચવાથી થાય શું? એટલુ જ કે તેનાથી વિરોધી શાસ્ત્રીય પરિભાષાને જવાબ મળે, પણ જે રીતે શસ્ત્રખળથી શસ્ત્રબળ ક્ષીણ નથી પડતુ પણ વધ્યે જાય છે, અને એક કાયડામાંથી અનેક કાયડા પેદા થાય છે, તેવી જ રીતે એક પિરભાષાને ખીજી પરિભાષા સાથે લડાવવામાં ખુલાસા થવાને બદલે વધારે ગુંચવાડા જ પેદા થાય છે, એટલે વિચારને પરિભાષામાં ઢાકી બેસાડવા કરતાં તેને છૂટા રાખવામાં વધારે લાભ છે. પણ તેમાંથી વિસવાદી સર નીકળવા લાગે છે અને યુધ્ધના અનુયાયીઓ જેવી ગતિ થાય છે. તેમાં જેમ ચાર શિષ્યાએ ચાર રસ્તા લીધા, તેવી રીતે આમાં દસ જણા દસે દિશા પકડે છે. એ સ્થિતિમાં ગાંધીજીએ કહ્યું છે. તેમ દરેક પેાતાની અકકલ ચલાવવી એ જ સાથે રસ્તા છે.
અપૂ
વિનાબા ભાવે
શ્રી મુ`બઈ જૈન યુવક સંઘ માટે મુદ્રક પ્રકાશક : શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, ૪૫–૪૭ ધનજી સ્ટ્રીટ. મુંબઈ, ૩ મુદ્રણુસ્થાન; શ્રી મહાવીર પ્રીન્ટીંગ વસ, ૪૫—૪૭, ધનજી સ્ટ્રીટ. મુંબઇ ૩
આત્મશૂન્ય વિચારમાં વ્યક્તિ સ્વાતંત્ર્યને સવાલ જ ઉભા થત નથી, હલમતમાં કેટલા વાળ કપાયા તેની ગણતરી કાણુ અને શુ કામ કરવા બેસે ? તેમ વ્યક્તિ આવે છે અને જાય છે, સમાજ નિત્ય ચાલે છે, માટે સમાજનું અસ્તિત્વ છે, વ્યક્તિ શૂન્ય છે, એટલુ' 'જ સમજી લેવાનું છે,
સગરપુત્રે જે રીતે ગગાના મૂળ પ્રવાહ (ગંગોત્રી ) ની શોધ કરી, તેમ આ તત્ત્વવેતાએ સપૂર્ણ માનવતિહાસને મૂળ પ્રવાહ શેાધી કાઢયો છે. નિણ્ય એ આપ્યો છે કે જેવી રીતે ખાણુ છૂટી ગયા પછી તેની દિશા બદલી શકાતી નથી, ચોકકસ દિશામાં જવાનું તેના નસીબમાં લખાયેલું જ છે તેવી જ રીતની આપણી સ્થિતિ છે. પૂર્વ ઇતિહાસના પ્રવાહે આપણા કાર્યની દિશા નક્કી કરી નાખેલી છે. આપણે માટે ક્રિયાસ્વાતંત્ર્ય રહ્યું નથી. પહેલા લાહીની નદી વહેશે, ત્યાર પછી દૂધ અને મધની નદીએ વહેશે, અને છેવટે બધાંની તરસ છિપાવનાર શીતળ જલની નદીઓ દરેકના ઘર આગળથી વહેશે. આમ બધુ પહેલેથી નકકી થઈ ચૂકેલું છે. યુક્લિડની ભૂમિતિની માફક ક્રાંતિનું એક સુવ્યવસ્થિત શાસ્ત્ર તિહાસની મેંપૂર્ણ તપાસ અને શાંધ–
ખોળયા તેમને પ્રાપ્ત થયું છે. પહેલાં ક્રાંતિ કયાં ક્યાં થશે તેનું ભવિષ્યકથન પણ માસે કરી રાખ્યુ છે. જો કે તે સાચુ નથી પડયું', પણ તે તે ન્યાતિષના ભવિષ્યકથનમાં થાય તેવી થાડી નજરચૂક જ થઈ છે. તેટલાથી ફલજ્યોતિષનુ શાસ્ર નિષ્ફળ ગણાતુ નથી. યમરાજનુ નેાતરૂં જેમ ટાળી શકાય નહીં, તે પ્રમાણે • ક્રાંતિનું ભવિષ્ય ટાળી શકાવાનું નથી. આમ હેાવાથી તેમાં ભાગ લેવે, સાથ દેવા, એટલું જ આપણા હાથમાં છે. અને માત્ર એટલુજ આપણે કરવાનું છે.
આવી આ આત્યંતિક નિષ્ઠામાં ગાંધી–વિચાર બેસી શકતા નથી, આ જંણાવી દેવાની જરૂર લાગવાથી કિશારલાલભાઇએ આ નાનકડા પ્રયત્ન કર્યો છે.
૫. માંશુ શાસ્ત્ર અને મેાકળી બુધિ
કહે છે કે વાલ્મીકિએ રામચરિત્ર અગાઉથી જ લખીને રાખ્યુ હતુ અને પછી રામ તે પ્રમાણે અક્ષરશઃ ચાલ્યા. આથી તેમને રતીભર પણ મુશ્કેલી ન પડી. ચાપડીમાં જોતા ગયા અને કરતા ગયા પરિણામ પણ લખ્યું–લખાયેલુ તૈયાર હતું. આથી તેની
(00)