SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ઃ૧૪ અંક: ૩ શ્રી મુખઇ જૈન યુવક સ’ઘતું પાક્ષિક મુખપત્ર પ્રબુદ્ધ જૈન તંત્રી : પાનદ કુંવરજી કાપડિયા મુંબઇ : ૧ જુન ૧૯૫૨ રવીવાર એ અણુપ્રીછી ઘરદીવડી સામાજિક પ્રક` માટે ઘસાતા, નામના મેળવતા અને કાળક્રમે ભુ’સાતા સમાજસેવકોની જીવનનાંધ અવારનવાર છાપાઓમાં જોવામાં આવે છે અને તેમના જીવનમાં રહેલાં અનુકરણયાગ્ય અંશને સુન્દર આકારમાં રજુ કરવામાં આવે છે, પણ કુંટુબજીવનમાં ટાયલી અને પતિની, બાળબચ્ચાંની, સ્વર્જનસબંધીની સેવામાં ઘસાતી અને ભૂંસાઈ જતી સ્વાર્પણની-આત્મવિલોપનનીમૂર્તિસમી ગૃહિણીની ભાગ્યે જ કાઇ નોંધ લે છે. આવી ઘરદીવડી આયુષ્યનું તેલ પહોંચે ત્યાં સુધી કાઇ નાના ઘરનાને ખુણા અજવાળે છે અને તેલ ખુટયે આ જગતમાંથી વિદાય લે છે અને કંઇ કાળ સુધી ન ભુંસાય એવું સ્મરણ નજીકનાં સ્વજનાનાં ક્લિમાં મૂકતી જાય છે. આવી હજી થાડા સમય પહેલાં જ એલવાયલી મે ઘરદીવડીઓને થોડાક પરિચય આપવા એ આ નોંધના હતુ છે. અમથી એકનું નામ હતુ. અમથી, એ ગામડા ગામમાં રહેતા એક ગરીબ કુટુંબની ગૃહિણી હતી. તેના પતિ શિક્ષકનું કામ કરતા હતા. તે ફક્ત ગુજરાતી એ જ ચેપડી ભણેલી હતી, છતાં એનામાં તેજસ્વીતા, નીડરતા કાઈ જુદા જ પ્રકારની હતી. વ્યવહારદક્ષતા, ચતુરાઇ, ચપલતા અને કામની ઝડપમાં ભાગ્યે જ એને કા પહોંચી શકતું. જૂઠ, પ્રપંચ, ચારી, અસત્ય સાથે અને ભારે વેર હતુ. અને તેથી એ આવા પ્રસગાએ કડક અને સામાને સ્પષ્ટ ભાષામાં સ‘ભળાવી દેવા જેટલી કડવી પણ બનતી. એનામાં સ્વાભમાન અને તેજસ્વીતા એટલી જોરદાર હતી કે સિદ્ધાન્તના પ્રશ્ન ઉપર પોતાના પતિ સાથે લડવામાં પણ તે શાંજ સાચવૃત્તિ ધરાવતી નહિ. આમ છતાં બીજી બાજુ એનામાં પ્રેમભકિત અને કુણી લ ગણીએ પણ એટલી જ ઉત્કટ પણે વિકસેલી હતી. જુનવાણી એ ચાલતાં ક્રિયાકાંડ તરફ એને રસશિષ નહાતાં. એવી રસત્તિ સેવાભાવનામાં હતી અને સદ્ગુણુ અને સહજ પ્રાપ્ત થયા હતા. સાધુસંતની સેવા, મહેમાનોની પરાગત, ધર પૂછતા આવનારને આવકાર આપવા એ એનો મુખ્ય સ્વભાવ હતા, અને તેથી એ સ્ત્રીવર્ગીમાં આગળ પડતુ' સ્થાન મેળવી શકી હતી. ગામના નાનાં મોટાં ઘરના બિડેલા સુધ્ધાં અને આત્મીય ભાવથી જ મેલાવતા. કાઈએ ‘વડુભાવ’ કે સગાઇભાવ' એની સાથે ભાગ્યે જ બતાવ્યો હતો. આ સ્થાન સેવાવૃત્તિના કારણે મેળવેલા સદ્ભાવને લીધે જ એણે પ્રાપ્ત કર્યું હતું. તે બજારમાંથી શાકથી માંડીને એક એક ચીજ લાવવાની, ઢારઢાંખરને સંભાળવાની, રસોઈ વખતૠર કરવાની વગેરે સધળી જવાબદારી ઉઠાવીને તેના ધણીને નિશ્ચિન્ત રાખતી અને તેના જ્ઞાનવ્યવસાયમાં અને તેટલી અનુકુળતા કરી આપતી, યુવાવસ્થાના કાળમાં તેના ધણીને ભક્તિયોગનેા નાદ લાગેલા, ઘેરથી : સવારના બહાર નીકળે તે બાર બાર કલાકે વનવગડેથી રઝળતે સાંજે ઘેર ૨૭. ન. શ્રી, ૪૬૬, [ વાર્ષિક લવાજમ રૂપિયા ૪ • આવે, જ્ઞાનસાહિત્ય ચર્ચા કે ભતમ`ડળના સમાગમમાં સોંપેલું કામ વિસારી કઢ઼િ કર્દિ રાત્રીના બાર બાર વાગ્યે ઘેર પાછો કરે છતાં આ ખાઇએ તેના ધણીને દિ ઊંચે સાદે એક અક્ષર સંભળાવ્યા નહાતા. તેમજ તેના વિષે દિલમાં કદિ કોઇ પ્રકારને અસ'તા સેન્યે નહાતા. ઉમ્મર વધવા સાથે તેમના જીવનની કક્ષા પણુ વધતી રહી હતી. છેલ્લાં બે વર્ષથી બન્ને બ્રહ્મચર્ય વ્રતને સ્વીકારીને જીવન વ્યતીત કરતાં હતાં. બાઇને એ સન્તાન હતાં. વૃધ્ધ સાસુસસરા જીવતા હતા. આ બાઇ ૧૦ મહીનાની માંદગી ભોગવી અને પોતાના પતિની અમાપ સવા પામીને થોડા દિવસ પહેલા વિદેહ થઈ. તેના અવસાન ખબર આપતાં તેનો પતિ જણાવે છે કે “જે ગુણથી નારી જાતિએ જગતમાં અજાણ રહીને પણ જગતને ચડાવવામાં ફાળા આપ્યા છે તેમ જ અનેકાને જેની દીક્ષા આપી છે એ છે એનું ચારિત્ર્ય અને પવિત્રતા. મારા ચારિત્ર્યધડતરમાં એણે જે ફાળે આપ્યો છે, અને મને જે રીતે જાગૃતર્યો છે એ તે હું આ નાનકડા પત્રમાં કેવી રીતે કહી શકું ? જગત્ હંમેશાં મહાન પુરૂષોને જ પિછાણે છે અને પૂજે છે, પણ એ મહાપુરૂષોને ઘડનાર, પ્રેરણા આપનાર કે સહાય્ય ઉત્તેજન આપનાર નારી વર્ગ એ તે હ ંમેશાં અણુજાણુ જ રહ્યો છે. માન પ્રતિષ્ઠા વિનાની આ મૂક સેવાથી જનારી બન્દનીય—પૂજય અને સતી કહેવાઇ છે એ વસ્તુનું ભાન આવા પ્રસંગે મને પૂરી આ રીતે કરાવ્યું છે." સુરજ ૧૪-૧૫ આવી જ એક બીજી ખાઈનું નામ હતું 'સુરજ, તેનુ' હજુ થૈડા દિવસ પહેલા ૬૩-૬૪ વર્ષની ઉમ્મરે અવસાન થયું. તેના જીવનની ભાત વળી કાંઈક જુદા જ પ્રકારની હતી. વર્ષની ઉમરે તેનુ લગ્ન થયેલું. સાસરામાં કુટુંબની આર્થિક સ્થિતિ સારી હતી, ભણતરમાં તેને સાધારણ ગુજરાતી વાંચતાં લખતાં આવડતુ, પરણીને સાસરે આવી ત્યારે સાસુ હયાત નહોતાં. ધરમાં આધેડ વયના સાસરા, કાયદાના અભ્યાસ કરતા જેઠ, સ્કુલમાં ભણુતા એ દેર અને એક નણંદ હતાં, જે પરણેલાં હતાં, નખુદ નાનાં હતાં અને તેને સંભાળવાની કેટલીએક જવાબદારી આ આઇને માથે આવી હતી, ઘેાડા સમય બાદ જેઠાણી એ બાળા મુકીને મરી ગયાં. જે પરણે નહિ ત્યાં સુધી અને ત્યાર પછી પણ કેટલાકે સમય જેઠાણીનાં એ બાળકા તેના ભાગે સંભાળવાના આવ્યા. કેટલાક વર્ષના ગાળે મોટા દૂર એક નાની ઉંમરની વિધવા મૂકીને ગુજરી ગયાં. તેને આ ખાઇ સિવાય બીજુ કાણુ સંભાળે? વળી પોતાનાં બાળકને ઉછેરવાના એજો ઉત્તરાત્તર વધતા જ જતા હતા. થોડાંક વર્ષ બાદ નાના દેર તથા દેરાણી અલ્પ સમયના ગાળે તરતમાં જ જન્મેલી એક બાળકીને મૂકીને મરી ગયાં. તેને તેણે જ ઉછેરી મોટી કરી, ભણાવી અને પરણાવી. આઠેક વર્ષ પહેલાં તેમના પતિ બહુ લાંખી
SR No.525937
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1952 Year 13 Ank 17 to 24 and Year 14 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1952
Total Pages204
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy