SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જૈન તા. ૧-૫-૫૨ આ આધુનિક ઋષિકા (રશિયન-રીંછપુત્રા)ની! મર્યા પછી કાઇ એક સ્વર્ગ મળે છે એવી કલ્પના પર પુરાણને વાચક ઊડતા રહે છે, અને રશિયામાં કોઇ એક સ્વર્ગ આવ્યુ છે એ કલ્પનામાં અમારી આ મંડળી આ વિશાળ સમાજ— વાદી સાહિત્યના અભ્યાસનું કષ્ટ વેઠતી. ૧૯૪૦ના વ્યક્તિગત સત્યાગ્રહના સમયે 'જેલમાં એક કમ્યુનિસ્ટ મિત્ર મને કહેવા લાગ્યાઃ “તમે કમ્યુનિસ્ટ સાહિત્ય હજી વાંચ્યું નથી લાગતું, તે વાંચવું જોઇએ.” મેં કહ્યું: “હું કાંતવા એંસું છું તે વખતે તમે જ મને વાંચી' સ’ભળાવેા.’’ તે વખતે તેમણે પોતાની દૃષ્ટિએ ચૂટેલું સાહિત્ય મને વાંચી સ`ભળાવ્યું. તે પહેલાં માકર્સનું પિત્ઝ જે આ નવીન વિચારાની સરિતા છે, તે હું બહાર હતા ત્યારે જ પુરસદે વાંચી લીધું હતુ., તેથી તેમણે જે વાંચી સંભળવ્યું તે સમજવામાં મને મુશ્કેલી પડી નહીં. રાજ કલાક–દોઢ કલાક સાંભળતા. કેટલાક મહીના આ કાર્યક્રમ ચાલ્યે. તેમણે વાંચી સ ́ભળાવેલુ સાહિત્ય ચૂટેલું હતું, છતાં પણ તેમાંની પુનરૂકિતએની મારા પર ખૂબ છાપ પડી છે. આપણાં યુવાનાનાં મન આ પુનરૂતિઓના દોષથી કઢાળ્યા નથી પણ ઉલટાં તરભેળ થયાં છે એમાં કંઇ નવાઇ નથી. ૩. એ નિષ્ટાએ * તે કહેવા લાગ્યાઃ “ રસ્તા તે આજ સાચેા છે. પણ આપણાં પગલાં જ સીધાં પડતાં નથી. અહીં જ જુને ! આપણે જેલમાં આવ્યા તે સત્યાગ્રહી બનીને, પણ ચોરી કરીને હાર્ સંદેશા મેકલીએ છીએ. એટલું જ નહીં, પણ જરૂરની વસ્તુઓ પણ ચેારીથી મેળવીએ છીએ. આ આપણું સત્ય છે, અને આગ્રહ શકિત આપણી એટલી છે કે એ ચાર માસ પણ ભારે પડી રહ્યા છે ! આવા આપણે નામના સત્યાગ્રહી છીએ. આવા ભાગ્યાં-તૂટયાં સાધનાથી સફળતાં શી રીતે મળે? માટે જ આજે આપણને જે એકાંતના લાભ મળ્યો છે. તેના કાયદે ઉઠાવી જરૂરી ગુણ વિકાસ કરવા જોઇએ.” આમ કહી એ લાંકા સયમનુ આલખન લઇ, જેલનું કામ પૂરૂ કરી, તે ઉપરાંત જેલમાં કાંતવાનું, પી જવાનું, વણવાનું અને ભંગીકામ પણ કરવા લાગ્યા. જો મનુષ્યના બીજા કેટલાકને આ અતવૃત્તિ ગળે ઉતરી નહીં. “ સત્ય અને અહિંસાનુ ઝીણવટથી આચરણ કરવાની વાત તમે રાજકીય લડતમાં કરો છે, પણ તમે જ કહેા કે જગતના ઇતિહાસમાં આટલી રાજકીય લડાઇઓ થઇ, તેમાંથી એક પણ દાખલેા એવા છે કે જેમાં આપણે આજે જે સંયમ પાળીએ છીએ તેથી વધારે સયમ પળાયે! હ્રાય? અહિં સક લડાઇની સફળતા માટે સર્વ સામાન્ય સ્વભાવ જ બદલવાની જરૂર હાય · અહિંસક લડાઇ મૃગજળ જ ઠરશે. સદગુણોની વૃધ્ધિ કરી કરી તમે બધી પ્રજાને કયાં સુધી ત્યાગના માધપાઠો આપી શકશો ? દુ નનુ હૃદયપરિવર્તન કયારે થશે? અને આ રીતે પ્રજાનાં દુ:ખ કયારે ફીટરો? નજીકના ભવિષ્યમાં આ વસ્તુ ખનશે ખરી કે ? બીજો કાઈ માર્ગ દેખાયા નહી માટે અમે ગાંધીજીને માર્ગ લીધે, રસ્તા સારા તો છે પણ જો તે ધ્યેય પર પઢાંચાડી શકે તેમ બીજી ન હોય તો શું તે સારા છે માટે જ તેના પર ચાલતા રહેવુ તરફ રશિયાને જુઓ. ખેતજોતામાં ત્યાં કેટલી ક્રાંતિ થઈ ગઈ. દેશની કાયાજ તેણે પલટાવી નાંખી, અને હવે તે આખા જગતને ગળી જવાની ઉમેદ ધરાવે છે. અને આપણે તે અહીં સત્ય, અહિ સાના અને જેલના નિયમાના સક ંજામાં ફસાઇ પડયા છીએ. એથી શું વળવાનું છે? ચાર મહિના પણ ધીરજ રાખી શકતા નથી એમ કહેા છે, પણ દેશમાંના બધા કા કર્તા મહિનાના મહિના જેલમાં સર્જયા કરે છે તે શું નાની સુની વાત છે? તેમાંયે જો બહાર કાંઇ ચાલ્યા કરતું હાત તા જુદી વાત હતી, પણ બહાર તા બધે સૂમસામ અને અમે અહીં સંયમ પાળતા બેઠા છીએ ! ! શું બહા-રના સૂમસામ અને અમારા સયમમાંથી સ્વરાજ્ય પેદા થવાનું છે ? માટે આપણે માર્ગ જ ભૂલ્યા છીએ એમ સમજીને આત્મસંશોધનમાં પડવાને બદલે મા સંશોધન પર લાગવું જોઇએ. આપણા આત્મા તા જેવા જોઇએ તેવા જ યોગ્ય છે.” આમ કહી આ મ'ડળીએ સમાજવાદી અને સામ્યવાદી સાહિત્યના અભ્યાસ શરૂં કર્યા, પ્રલયકાળમાં પૃથ્વી જળમય થતાં એક્લા બચેલા માર્કડેય જે રીતે અફાટ સાગરમાં તરતા રહે છે, તે પ્રમાણે જેલના આ એકાંતવાસમાં આ તરૂણ વ સમાજવાદી અને સામ્યવાદી સાહિત્યના સાગરમાં તરવા લાગ્યા, અને સાચે જ, આ સાહિત્ય કાઈ જગ્યાએ ઉંડુ તે કાઈ જગ્યાએ છીછરૂ, છતાં સમુદ્રના જેવું અપરંપાર છે, ઘેાડા ભાઇઓએ માકકૃત વેવિટ ના ઉડા દરિયામાં ડૂબકી મારી. ઘણાએ રશિયામાંથી બહાર પડેલાં, સાધારણુ ઉંડાણવાળા, પ્રચારક સાહિત્યમાં જ મર્જન કરવા લાગ્યા. વાર ંવાર ગમે તેટલી પુનઃક્તિ થાય તેની પરવા ન કરતાં સાહિત્યના સતત પ્રચાર કરતા રહેવાને અદમ્ય ઉત્સાહ પ્રાચીન પૌરાણિકા પછી અબ્જ સુધી કામ્યુનિસ્ટ સિવાય બીજા કઈએ બતાવ્યા નહીં હોય. સાંભળનાર અને વાંચનાર કેટલુંયે ભૂલી જાય છતાં તેની બુધ્ધિમાં કઇક ને કંઇક સંસ્કાર રહી જ જવાને—આવી શ્રધ્ધા તે પ્રાચીન ઋષિઓની તેમ જ ગુણવિકાસ અને સમાજરચના આ બે એકાંતિક નિષ્ઠા પુરાણ કાળથી હજુ સુધી ચાલુ જ છે. ગુણવિકાસવાદી કહે છેઃ “ગુણાને લઈને જ આ જગત ચાલે છે. માણસનું જીવન પણ આવું જ ગુણપ્રેરિત છે. ગુણાને જેમ જેમ વિકાસ થાય છે તેમ તેમ સમાજનુ' ધડતર સહેજે બદલાતું જાય છે. માટે સજ્જનેએ " પોતાનું બધું લક્ષ ગુણવિકાસ પર કેન્દ્રિત કરવુ જોઇએ. સમાજરચનાના કદમાં પડવું તે નકામા અહંકારને વળગાડ છે. “ બાજૂસ્થાવર્ગનમ્ ” જગતના (ઉત્પત્તિ વગેરેના) વ્યાપારના અપવદ છોડીને આ ભકતાની મર્યાદા છે. અહિંસા, સત્ય, સયમ, સ’તેષ, સહકાર વગેરે યમનિયમેાની નિષ્ઠા દૃઢ કરવી, આ ગુણા પોતાના રાજના વ્યવહારમાં ઉત્તરાત્તર પ્રગટ થાય તે માટે પ્રયત્ન કરવા, એટલું જ આપણુ કામ છે. આટલું કરીએ તે બાકીનું બધું આપોઆપ થશે. બાળકને દૂધ પિવડાવ' એમ માતાને કહેવુ પડતુ નથી. દુઃખ પડે એટલે રડવુ એ નાના બાળકને .શીખવવું' પડતુ નથી. વાત્સલ્ય હશે તે દૂધ આપોઆપ પિવડાવશે. દુઃખ હશે તે સહેજેરશે. આ એક નિષ્ઠા છે. તે બધા સ ંતોના હૃદયમાં સહજ સ્ફૂર્તિથી રહે છે. ગીતામાં દૈવી સપત્તિના ગુણુ અને જ્ઞાનના લક્ષણની જે યાદી આપી છે તેના એક એક ગુણુ અને લક્ષણ પર જ્ઞાનદેવે જે રસાળ વિલેપન કર્યું છે તેના મૂળમાં આ જ નિષ્ઠા છે. તેથી બિલકુલ ઉલટુ કામ્યુનિસ્ટાનું તત્ત્વજ્ઞાન છે. તે કહે છે: “જેને તમે ગુણવિકાસ હેા છે તે થાય છે. જો કે ચિત્તમાં, પણ તે ચિત્તે કરેલે હાતા નથી, પણ પરિસ્થિતિએ કર્યાં હેય છે, ચિત્ત જાતે જ પરિસ્થિતિ પ્રમાણે બનેલું હોય છે. ‘મૌતિમ ચિત્તમ’ (ચિત્ત ભૌતિક પદ્મા છે). નાના બાળકને દાઢીમૂછ રાખનાર ખાવાની ખીક લાગે છે, તેનુ કારણ તેની માને દાઢીમૂછ નથી હોતાં, તે સિવાય બીજી` શુ` છે? જો તેની માને દાઢીમૂછ હાત તો બડમૂળના વેશ જોઈને બાળક ન ગભરાત. દુ:ખ થાય તે સહેજે રડવુ આવે છે એમ કહેા છે, પણ સેય ભાંકીએ તે દુ:ખ પણ સહેજે થાય. ચિત્ત કઈં સ્વતંત્ર પદાર્થ છે શું હું સાચુ પૂછતાં તે સૃષ્ટિનુ એક પ્રતિબિંબ માત્ર છે, છાયારૂપ જ છે. છાયાના નિયમનથી વસ્તુનું નિયમન થાય કે વસ્તુના નિયમનથી છાયાનુ થાય? રાત્રે ગાઢ નિદ્રા આવે તે ચિત્ત પ્રસન્ન થાય છે અને સત્ત્વગુણુ પ્રગટે છે. ત્યાર આદ થોડા વખત પછી ભૂખ લાગે છે, એટલે રજોગુણ જોર કરે છે, અને જમ્યા કે તરત તમેગુણુ વધે છે. તે પછી ગુણાને શા માટે
SR No.525937
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1952 Year 13 Ank 17 to 24 and Year 14 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1952
Total Pages204
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy