________________
પ્રબુદ્ધ જૈન
૧૯૨
થોડાં જળબિન્દુઓ વરસાવવા. જેટલું જ. હજુ આવ્યું છે. આજે આ કેન્ફરન્સ પ્રમત્ત સાધુ સંસ્થા વિષે એક શબ્દ ઉચ્ચારી શકે તેમ નથી, કાંઈ પણ ધાર્મિક કે સામાજિક સુધારાની વાત રજુ કરી શકે તેમ નથી, પ્રતિષ્ઠા, ઉપધાન અને અજન શલાકાના નામે આજે કરવામાં આવતાં લાખો રૂપિયાના દ્રવ્યવ્યય સામે આંગળી ચીધી શકે તેમ નથી. આ કાન્ફ્રરન્સ તરફથી સ્થિતિચુસ્ત વર્ગની આળી લાગણી રખેને દુભાઈ ન જાય એવા ભય અને સાવચેતી પૂર્ણાંક કેટલાએક સમયથી પ્રગટ થતી પત્રિકા આજે વધારે નિર્માલ્ય દશામાં નીકળી રહી છે. આવી અપ`ગ દશામાં જીવંતી કોન્ફરન્સ · કયા સ્વત્વના અભિમાન પૂર્વીક પાંતાના સુવણૅ મહાત્સવ ઉજવશે એ કલ્પનામાં આવતુ નથી, કાઇ એમ ન સમજે કે આ નાંધ કોન્ફરન્સ પ્રત્યેની ક્રાઇવિપક્ષ બુદ્ધિથી લખાઇ રહી છે, જે ઉદ્દેશો ઉપર વણુ બ્યા તેવા ઉદેશે ખર લાવવા માટે આવી કાન્ફરન્સાની જરુર ઉપયોગીતા છે. પણ જ્યાં પોતાના દારિદ્રય, પંગુતા, નિષ્ક્રિયતા, જડતા, અપ્રગતિશીલતા સિવાય બીજુ કશું જ રજી કરવાનું નથી તેવી ચીથરેહાલ દશામાં કાન્સે પોતાના સુવર્ણ મહોત્સવ ઉજવવા નીકળવુ તેના બદલે ભૂતકાળની કારકીદી વિષે મૌન સેવવું, વર્તમાનને ખરેખર આળખવા અને સમાજનું અને દેશનું ઉજજવળ ભાવી રચવા તરફ તેના કાર્ય વાહકાએ -સૂત્રધારાએ–પાતાનુ ધ્યાન, શકિત અને સાધનસામગ્રી કેન્દ્રિત કરવી—એમાં વધારે શાણપણ અને ડહાપણ છે. એ વાસ્તવિકતા તરફ તેમનું ધ્યાન ખેંચવું એટલે જ આ નોંધના ઉદ્દેશ છે.
તા. ૧૫-૩-પર
એવા આપણા હક્યમાં વિશ્વાસ પેદા થાય છે. થોડા સમય પહેલા જ્યારે મારા જાણવામાં આવ્યું કે આચાર્ય શ્રી વિજ્યવલ્લભસરિ કેટલાંયે વર્ષોથી ખાદી પહેરે છે ત્યારે જૈન સાધુ અને ખાદીને સાધારણ રીતે બારમો ચંદ્રમા હોય એવા મારો ભ્રમ ભાંગ્યા અને તેમના વિષેને મારા આદર દ્વિગુણીત થયા. આવી જ રીતે ખીજા એક ખાદીધારી સાધુને અઢીએક માસ પહેલાં ભાવનગરમાં પરિચય થયે, તેમના ઉદાત વિચારે સાંભળવામાં આવ્યા, મંદિર, મૂર્તિ અને પ્રતિષ્ઠાને બદલે દયા, દાન અને સેવાને ઉપદેશતા તેમને જોયા, અને સાંપ્રદાયિક વેશમાં આધુનિક સાર્વગ્રાહિતાનુ તેમનામાં દર્શીન કર્યું ત્યારે હું આનંદ અને વિસ્મયથી મુગ્ધ બન્યા. તેમના વિષે વધારે તપાસ કરતાં એમ જાણવા મળ્યું કે ૧૯૩૦/૩૨ની સત્યાગ્રહની લડતમાં તેમણે જેલવાસ પણ ભાગવેલ. ત્યાર બાદ અમુક સયેાગે તેમને જૈન દીક્ષા તરફ ખેંચી ગયા અને તેમણે તથા તેમના પિતાએ એક સાથે જૈન દીક્ષા અ’ગીકાર કરી. આજે જે કે જૈન સાધુનુ જ પર પરાગતત વન તે જીવે છે, છતાં ગાંધીજી પ્રત્યે તેઓ અપૂર્વ ભકિતભાવ ધરાવે છે અને આજના પ્રશ્નો બહુ વ્યાપક અને ઉદાર દષ્ટિએ વિષારી શકે છે. સુન્દર તેમની આકૃતિ છે અને પ્રવાહબધ્ધ સુસ'સ્કારી તેમની વાણી છે. આવા સાધુ જે કોઇ સપ્રદાયમાં હાય તે સંપ્રદાય તેવા સાધુથી જરૂર શાભે છે, ગૌરવાન્વિત બને છે.
·
અલબત્ત, આજે રજત મહેાત્સવો અને સુવર્ણ મહોત્સવા સ્થળે સ્થળે ઉજવાઇ રહ્યા છે. આજે ચાતરમ્ આને જ પવન વાઈ રહ્યો છે. અનેક ફુટકળ સસ્થાઓ જેમ તેમ કરીને આજ સુધી જીવ્યાની હકીકતને ભારે ધામધુમપૂર્વક ઉજવે છે. ઉલટુ આજસુધી કશુજ થઈ શક્યુ નથી એ વાસ્તવિકતાને ઢાંકવા ખાતર જ અનેક સંસ્થાઓના રજત મહત્સવ અને સુવર્ણ મહોત્સવો ચાજવામાં આવે છે એ પ્રસંગે સંસ્થાના આજ સુધીના મામુલી કાના અતિશયોકિતભર્યા વણુના ભારે સુોભિત આકારામાં અને અનેક નામદારાની છબીઓ સાથે સમાજ સમક્ષ રજુ કરવામાં આવે છે અને જાણે કે આ કાઈ અોડ અને અનન્ય સંસ્થા હાય અને અનેક સેવાઓ અને પુરૂષાર્થનાં પ્રકરણાથી ખીચેાખીષ ભરેલી હાય અને આખા સમાજની આ સંસ્થાએ જ જાણે કે કાયાપલટ કરી હ્રાય એવુ ભ્રામક ચિત્ર ઉભું કરવામાં આવે છે. આવા મહેસવા પાછળ મેોટા પ્રમાણમાં દ્રવ્યર્વ્યય કરવામાં આવે છે, ઢોલનગારાં અને પડધમ વાગે છે, રાષ્ટ્રના કોઇ નેતા પાસે આવા સમારંભનું ઉદ્ઘાટન કરાવવામાં આવે છે અને પ્રમુખસ્થાને નિયેાજાયલી વ્યકિત સંસ્થાના ભારોભાર વખાણ કરે છે. પણ 'આ બધું ચાર દિવસનું ચાંદરણું ડાય છે, સમાજ લાંખેા વખત ભરમાયેલી દશામાં રહેતા નથી અને સરવાળે સંસ્થાનું દારિદ્રય વધારે નગ્નસ્વરુપે બહાર આવે છે. જૈન શ્વે. મૂ. કાન્ફરન્સના આગેવાના આવા પોલા સમાર`ભી દૂર રહે અને ક્રાન્ફરન્સને વધારે સજીવ, વધારે પ્રાણવાન અને કાર્યકારી અનાવવા તરફ પોતાનુ લક્ષ્ય કેન્દ્રિત કરે એ જ વધારે આવશ્યક અને સત્યપરાયણુ માર્ગ છે.
આવા એક મુનિવરના ઠીક ઠીક પરિચયમાં આવેલા સૌરાષ્ટ્રના આગેવાન ‘કાંગ્રેસી નેતા શ્રી બળવન્તરાય ગેાપાળજી મહેતા તેમના વિષે પોતાના મન ઉપર પડેલી છાપ એક અંગત પત્રમાં નીચે મુજબ વ્યકત કરે છે:--
“છેલ્લા થોડા માસ દરમિયાન જૈન મુનિ શ્રી ચંદ્રપ્રભસાગરજીના મને અણુધાર્યા પરિચય થયા. તેમણે ગયુ. ચાતુર્માસ ભાવનગરમાં કર્યું હતું તે દરમિયાન એક દિવસ સમવસરણના વંડામાં તેમનુ એક જાહેર વ્યાખ્યાન હતું. મિત્રેની ઇચ્છાને વશ થઇને મને પણ ત્યાં જવાનું બન્યું. માનવતાનાં સોપાન ' એ તેમને વ્યાખ્યાન વિષય હતા. એમન પહેલી વાર સાંભળતાં તેમના તરફ મને સ્વાભાવિક આકર્ષણ થયું. તેમના વ્યાખ્યાનમાં ઊંડું ચિન્તન, સ્પષ્ટ નિર્મળ દૃષ્ટિ, વાસ્તવિક પરિસ્થિતિ વિષે સભાનતા અને ભાવનાનુ પ્રાબલ્ય અનુભવગેમર થતાં હતાં. તેમનું વકતૃત્વ પણ માહક હતું. સમાજ ઉપર તેમના વક્તવ્યનો સારો પ્રભાવ પડતા હોય એમ મને લાગ્યુ,
જૈન મુનિ ચંદ્રપ્રભસાગરઃ એક પરિચય
વર્તમાન જીવન જીવતાં જીવતાં પણ જાણ્યે અજાણ્યે કેટલાક પૂર્વગ્રહા બધાઇ જાય છે અને તે અંગે જૈન સાધુએ એટલે આવા જ હોય અને આવા ન જ હાય, તેમના વિચાર અનેવળા આજ પ્રકારના હૈાય અને આ પ્રકારના ન જ હોય એવા કંઇક ઇ ખ્યાલ પૂર્વ કે આપણે વિચરતા હાઈએ છીએ તેમાં કાંઇક જુદું જ અપવાદ રૂપ જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે આપણને ભારે આશ્ચર્ય થાય છે. અને માનવીજીવન ગમે તેવા રૂઢિના ચેગડામાં જડાયલુ હાય તે પણ તેમાં જો હીર હોય તે તે ઝળકી ઉઠયા વિના રહેતું નથી
...
“જી વાર શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય ઉપર તેમને પ્રવચન કરતાં સાંભળવાના પ્રસંગ મને પ્રાપ્ત થયા, વેધક ષ્ટિથં બે મહાન આચાર્યના જીવનનું તારતમ્ય તેમણે સભા સમક્ષ રજુ કર્યું હતું, સમાજના સમગ્ર અંગ ઉપાંગાનું વિશાળ દૃષ્ટિથી અવલેાકન કરવા તેમણે જૈન સમાજને ઉદ્માંધન કર્યું હતુ. એ વખતે મને લાગ્યું કે આવા મુનિશ્રીને માત્ર જૈન સમાજ આગળ જ નહિ પણ વિશાળ જનસમાજ આગળ પોતાના વિચારો રજુ કરવાની તક મળે એ બહુ જરૂરી છે,
“ભાવનગરના ટાઉનહોલમાં ‘સેવાના સન્માગે.” ઉપર તેમનુ એક જાહેર વ્યાખ્યાન રાખવામાં આવ્યુ: હતું, જે વખતે વયા‰દ્ધ જૈનાચા શ્રીમદ્ વિજયવલ્લભસૂરિજી પ્રમુખસ્થાને બીરાજ્યા હતા. તદુપરાન્ત વડવાના ઉપાશ્રયમાં તેમનુ અન્તિમ વ્યાખ્યાન સાંભળવાના મને સુયોગ પ્રાપ્ત થયા હતા. આ ભંધા ઉપરથી મારા મન ઉપર એક એવી છાપ પડી છે કે આ મુનિશ્રી પાસે જીવનની એક સમગ્ર અને સમન્વય સાધતી દ્રષ્ટિ છે. જગતના, દેશના, માનવ સમાજના, વર્તમાન પ્રશ્નો વિષે તેમની પાસે સ્પષ્ટ માહીતી છે. અને એ પ્રાના ઉકેલ માટે આવશ્યક એવી નિર્મળ પ્રજ્ઞા પણ તેઓ ધરાવે છે. કાઇ સંકુચિત વાડામાં અટવા ગયા સિવાય જીવનને સર્વગ્રાહી રીતે અવલોકવા માટેની તેમની તત્પરતા ખરેખર પ્રશસનીય છે.