________________
તા. ૧૫-૩ પર
પ્રબુદ્ધ
“તેમનાં ભાવનગરથી- વિહાર કર્યાં બાદ ટાણા મુકામે તેમનુ એક વિશેષ પ્રવચન સાંભળવાની મને તક મેળા હતી તેમજ પાલીતાણા ખાતે ગાંધીજીની સંવત્સર વખતે અપાયેલ જાહેર વ્યાખ્યાનમાં હાજર રહેવાના. પણ મને સુયોગ સાંપડયો હતો.
મુનિશ્રી
આ સવ ઉપરથી મને એવી પ્રતીતિ થઇ છે ચંદ્રપ્રભસાગરજી માત્ર જૈન સમાજના જ નહિ પણ સમગ્ર માનવ સમાજના ઉપદેશક અને માર્ગદર્શક થવાની પાત્રતા તથા જ્ઞાન, વૈરાગ્ય અને ઉંડી અન્વેષકદ્રષ્ટિને પરિણામે તે સમાજ ઉપર સારા પ્રભાવ પાડવાનું સામર્થ્ય ધરાવે છે, વળી વાસ્તવિકતાની નકકર ભૂમિકાને છોડયા સિવાય ઉન્નત . આદર્શો પ્રજા સન્મુખ તે સરળ અને હૃદયંગમ ભાષામાં રજુ કરી શકે છે; તેમજ સ`સારની આધિ, વ્યાધિ અને ઉપાધિમાં મશગુલ રહેલા લાંકાને થોડા સમય માટે પણ એક ઉચ્ચ અને દિવ્ય ભુમિકાનું તે દર્શન કરાવી શકે છે,
“ આ દેશમાં જે અનેક સ’પ્રદાયા પ્રવર્તે છે. તે દરેકમાં ચંદ્રપ્રભુ સાગર જેવી કાઇને કોઇ વિશિષ્ટ અતે સત્ત્વશાળી વિભૂતિઓ જોવા મળે છે. પોતપોતાના સ’પ્રદાયના આગમાં તેમના ભાગે જે કાંઈ પ્રવૃત્તિ, કામગીરી કરવાની આવે તે તે પ્રવૃત્તિ અને કામગીરી તેઓ જરુર જાવે, પણ સાથે સાથે તે સમગ્ર સમાજને માટે પણે પ્રવૃત્તિશીલ રહે, લેાકાને પ્રેરણા અને દારવણી આપે, અને સમાજનુ વાતાવરણ, ઉચ્ચ કોટિનું રાખે એ એટલુ જ બલકે વધારે જરુરી
છે એમ મારૂં માનવું છે.
જૈન
નાસિક છઠ્ઠામાં માલેગાંવ પાસે ચ’પુરી નામનું એક ગામ છે. ત્યાં દર વરસે ખેડાના નામના દેવતાને નામે મેાટા મેળા ભરાય છે. અને એ પ્રસંગે આસપાસના પ્રદેશોમાંથી હજારાની સખ્યામાં લેકા આવે છે અને સેંકડોની સંખ્યામાં બકરાઓનાં બલિદાન અપાય છે. ૐાઈ કાંઈ વાર આ સખ્યા ત્રણ હજાર સુધી પહોંચી જાય છે.
આ વખતે માલેગાંવમાં બિરાજતા જૈન મુનિશ્રી જવિજયજીએ માલેગાંવના નાગરિકોને આ હિંસા અટકાવવા માટે પ્રેરણા આપી. અને ચાંના કેટલાક આગેવાન આ દિશાએ કાર્ય કરવા કટિબધ્ધ થયા. નજીકમાં આવેલ ઘેાડનદીના છવદ્યા મંડળે આ કાર્ય ઉપાડી લીધું. ચંદનપુરી તેમ જ આસપાસના ગામડાના હજારો લોકાની સહી સાથે આ તલ અટકાવવા માટે ત્યાંના છઠ્ઠા . કલેકટરને અરજી કરવામાં આવી. જીલ્લા કલેકટરે ચાલુ હિંસાની અટકાયત કરતા એક હુકમ બહાર પાડયા અને આ હિંસામાં ભાગ લેતા લેાંકાને સારી રીતે સમજાવવામાં આ વ્યા, પરિણામે આ વર્ષે આ પ્રકારની સામુદાયિક હત્યા બધ થઇ ગઇ અને અનેક પશુઓને અભયદાન મળ્યું.
આવી
૧૯૩
જ રીતે ગયા વર્ષે સાલાપુર જીલાશાં 2 નિ ગામે કલેકટરના હુકમ મેળવીને લગભગ ૫૦૦૦ બકરાઓનાં બલિાન દેવાતાં અટકાવવામાં આવ્યા હતાં.
વસ્તુતઃ ધર્મના નામે થતી પશુઓની કતલની સરકારી કાયદાથી અટકાયત થવી ઘટે છે. કારણ કે આ પ્રથા 'કેવળ અમાનુષી અને જગલી છે અને તે પાછળ વહેમ અને અજ્ઞાન સિવાય ખીજું કોઈ તત્ત્વ છે જ નહિ, પણ જ્યાં સુધી આવા હિંદવ્યાપી કાયદા ન થાય ત્યાં સુધી જ્યાં જ્યાં આવી પશુદ્ધિ'સા ચાલતી હોય તે તે સ્થળને લગતા ક્લેકટર પાસેથી ઉપર મુજબના હુકમ કઢાવીને તેમ જ તેને લગતુ જરૂરી પ્રચારકાર્ય કરીને તે તે સ્થળના મંદિશ સમક્ષ થતી કતલેા બધ કરાવવા સૌ કાંઈ જીવદયાપ્રેમી બંઘુઓએ ઉદ્યુકત થવાની ખાસ જરૂર છે. પ્રસ્તુત કીસ્સામાં બ્રેડનદીના વધ્યા મંડળીના કાર્ય વાહકોને તેમજ માલેગાંવના આગેવાનાને આવી પહેલ કરવા માટે અને તેમાં ધારી સફળતા મેળવવા માટે, તેમજ નાશિક જીલ્લાના કલેકટર શ્રી. મ. . રાજપાલને ભૂતયાથી પ્રેરાઈને આવું જાહેરનામુ વખતસર બહાર પાડવા માટે સૌ કાઈના ધન્યવાદ ઘટે છે. પશુબલિદાનની અટકાયત કરતુ કલેકટરનુ જાહેરનામુ
“આવી વ્યક્રિત રૂદ્ધ આચાર વિચારનાં બંધનાના કારણે પોતાની શકિતના, જ્ઞાનના તેમજ અનુભવતો વિશાળ જનતાને બહુ જ છે લાભ આપી શકે છે. આ લાભ વધારે વ્યાપક અને એટલા માટે આજના જમાનાને લક્ષ્યમાં રાખીને તેમના આચારની પ્રક્રિયાઓમાં જરૂરી ફેરફારો કરવા જોઇએ અને તેમને જરૂરી છૂટછાટ જૈન સમાજે આપવી જોઇએ એવા મુનિ ચંદ્રપ્રભાસાગરજીના પરિચયથી મારે અભિપ્રાય બધાયા છે અને જૈન સમાજ સમક્ષ એ અભિપ્રાય નમ્ર ભાવે રજુ કરૂ છું. ' ધર્મીના નામે થતાં નિષિ પશુઓનાં અલિદાન હિંદુસ્તાનમાં ધણું ફેંકાણું અને ખાસ કરીને વીના મંદિશ સમક્ષ
ધર્મના નામે અનેક નિર્દોષ પશુઓનાં બલિદાન આપવાની પ્રથા કંઈ કાળથી ચાલી રહી છે. આહાર નિમિત્તે માસ પશુહત્યા કરે એ અસહ્ય હોવા છતાં સમજી સકાય તેવુ' છે, પણ ધમ ના નામે ચાલતી આ હિંસામાદેવની કોઇ અર્થ જ સમજાતા નથી, આવી હિ`સાંથી પુણ્ય થાય અને આવુ: બલિદાન પનાર સ્વર્ગ ભાગી બને આની જેવા ખીજો કાઈ મુર્ખાઇભર્યો વહેમ કલ્પી શકાતા નથી,
આવી રીતે અન્યત્ર પશુ હત્યા અટકાવવા. ચ્છિતા સમાજ પાડેલા સેવકાને ઉપયેગી થાય એ હેતુથી નાશિક જીલ્લાના ક્લેકટરે બહાર
મૂળ મરાઠી જાહેરનામાના નીચે અનુવાદ આપવામાં આવે છે:મારા જાણવામાં આવ્યું છે કે માલવ તાલુકામાં આવેલ
ચંદનપુરીમાં દર વર્ષે પોષ શુદ ૧૫ પૂર્ણિમાને રાજ ઉજવાતી શ્રી ખાંખા દેવની યાત્રામાં શ્રધ્ધાળુ હિન્દુઓ દેવની સામે, એકડા અને બકરાનાં બલિદાન આપે છે. તાજેતરમાં તે યાત્રાને દિવસ તા. ૧૨-૧-પ૨ નજીક આવી રહ્યો છે. ખડાબા દેવના નામે મુગા પ્રાણીની હિંસા કરવા ઇચ્છતા પ્રત્યેક મનુષ્ય ભૂતદયાથી પ્રેરિત થઈને એ કામથી અટકે એ અત્યન્ત આવશ્યક છે. મુગા જાનવરનું અલિદાન આપવાથી દેવ પ્રસન્ન થાય છે એમ નથી, પણ ઊલટું તેમને જીવતદાન દેવાથી દેવ અધિક પ્રસન્ન થવાની શકયતા છે. તેથી ચંદનપુરી જનારા સ યાત્રાળુઓને એવી નમ્ર વિનંતિ કરવામાં આવે છે કે આજ સુધી પૂર્વપરથી ચાલી આવેલી આ દેવ સમક્ષની
પ્રત્યેક તાબડતોબ બંધ કરવી અને દેવની ભક્તિભાવથી
પૂજા અર્ચા કરવી. ભજન કીર્તન જેવા ધામિક કાર્યક્રમ ગોઠવીને યાત્રા ન દપુર્વક સફળ કરવી,
આ મુંગા જાનવરોની હત્યા સબંધમાં અમારી સામે પુષ્કળ જવાબદાર લોકોએ ફરિયાદ કરી છે અને પોતાના વિશેષ રજુ ક છે, અને તેમાં પણ યાત્રાના પ્રસ ંગે આવી હત્યા થતાં પુષ્કળ ભાવિક લોકોનાં અન્ત:કરણ દુ:ખી થાય છે. આમ હાવાથી આવી હત્યા યાત્રાના પ્રસંગે ચંદનપુરીમાં કોઈ પણ સાર્વજનિક સ્થળ છે રસ્તા ઉપર ન થાય એવી ખબરદારી રાખવી. એમ નહિ થાય ત સાર્વજનિક હિતની દષ્ટિએ આવી ઉપદ્રવકારક હત્યા. માધ કરવાની સરકારને ફરજ પડશે. પરંતુ અમને ચેસ ખાત્રી છે કે સપ ઊભો થવા નહિ દે. આ સૌ લોકો જનિક તિની દૃષ્ટિ ધ્યાનમાં રાખીને લોકા વતશે અને તેવા પ્રસંગ
2.
તા. ૩૧-૧૨-૫૧(સહી)મ. દ. રાજપાલ જીલ્લાધિકારી, નાશિક,” શ્રી માહનલાલ દીપચં ચેકશીને અભિનન્દન
-૧૨-૧૧(સી) મંદ. જા જા
ઉમેદવાર તરીકે ઉભા રહેલા શ્રી. મોહનલાલ દીપચ'દ ચાકસી . અન્ય મુંબઈની મ્યુનીસીપલ ચૂંટણીમાં માર્કેટ વિભાગમાં એક કોંગ્રેસી ઉમેદવારાની અપેક્ષાએ સૌથી વધારે મત મેળવીને ચૂંટાયા તે બદલ તેમને જૈન સમાજના અભિનન્દન ઘટે છે. શ્રી મોઢુંનલાલ દીપચંદ ચેકથી જૈન સમાજના શ્વેતાંબર મૂર્તિપૂજક વિભાગના અને ખાસ કરીને એ વિભાગની કાન્ફરન્સના એક જાણીતા કા કર્યાં છે; મુંબઈ
.