________________
પ્રબુદ્ધ જૈન
૧૩૦
સંપ્રદાયના આચાર્ય શ્રી તુલસીરામજીએ સ્થાપેલ અણુવતી, સંધની રૂપરેખા આપવામાં આવી છે. આ સધ મંત્ર પેાતાના અનુયાયીં ૐ માટે અથવા તા જૈન સમાજ માટે જ સ્થાપવામાં નથી આવ્યો, પણ તેને હેતુ આજના સમગ્ર સામાજિક જીવનમાં જે નૈતિક અધાગિત ઊંડે સુધી વ્યાપેલી જોવામાં આવે છે. તે દૂર કરવાનેા અને લાકાતે ધમ માર્ગે, સત્ય અને અહિંસાના માર્ગે પ્રવૃત્ત કરવાને છે અને તે સંધ સૌ કાને માટે ખુલ્લા છે. અણુવતી એ જૈન પરિભાષાના શબ્દ છે, અને તે શબ્દ પચમહાવ્રતધારી સાધુથી અલ્પવ્રતધારી શ્રાવકને માટે વાપરવામાં આવે છે. ગૃહસ્થધમ માં બેઠેલા શ્રાવક ક્રાઇ પણ સંયોગમાં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચ', અપરિગ્રહ એ 'પાંચ મહાવ્રતનું સોંપૂર્ણ પાલન કરી શકતા નથી, કારણ કે તેને આરંભસમારભના અનેક નિમિત્તો હાય છે અને પરિગ્રહધારી હાઇમે તેમ જ અનેક સામાજિક ધનાથી તે સકળાયેલા હાઇને રાગ અને. દ્વેષથી પર થઈ શકતો નથી. આ કારણે જૈન સાધુને મહાવ્રતધારી અથવા તો સવિરતિ કહેવામાં આવે છે અને શ્રાવકને દેશ વિરતિ અથવા તે। આચાય નુલસીરામજીએ જે નવો શબ્દ નિર્માણ કર્યાં છે. તે મુજબ અણુવ્રતી કહેવામાં આવે છે.
'.
આજે જ્યારે ચોતરફ અધમ અને અનૈતિકતા ફેલાયલી - નજરે પડે છે અને હિંસક વૃત્તિએ સારી માનવજાતને ઘેરી લીધી . છે, જકડી લીધી છે ત્યાર એક જૈન આચા` આવી જીવનશુદ્ધિની પ્રવૃત્તિ શરૂ કરે તે ખરેખર આનદજનક છે. તે માટે આચાય તુીામછને જૈન સમાજના ધન્યવાદ ઘટે છે. પણ આવા સંઘમાં નાત જાતના ભેદભાવ સિવાય સૌ કાઈ લેકે જોડાય અને તેમની આ પ્રવૃ-િત જનતાવ્યાપી અને એવી તેમની ભાવનાને : “ સકળતા મળવા હું જ એ સભવ છે. તેનાં કારણે નીચે મુજળ છે.
(૧) આ હીલચાલના આગેવાન પ્રમુખ જૈતેના એક પેટાસંપ્રદાયના મુખ્ય આચાય છે. આ પેટાસંપ્રદાય તેરાપથી સ ંપ્રદાહું યના નામે ઓળખાય છે. અને આ આચાય ની' આજ સુધીની × મુખ્ય પ્રવૃત્તિ પેાતાના સપ્રદાયની પ્રતિષ્ઠા વધારવાની ' અને તેના અને તેટલા પ્રચાર કરવાની રહી છે.
(ર) તે સંપ્રદાયના પાયામાં રહેલા અહિંસાના ખ્યાલાં નકા રાત્મક છે અને વ્યકિતગત મેાક્ષના ખ્યાલ ઉપર રચાયેલા છે.
(૩) અણુવ્રતી સંધના નિયમા અને પ્રતિજ્ઞા જૈન આચારવિચારનું જ પ્રતિબિંબ છે અને તેમાં એવી ઘણી નાખતા છે કે “જે વિશાળ જનસમાજને અપીલ કરે—આકંર્પી શકે તેમ છે જ નહિ.
આ પ્રવૃત્તિ પણ પોતાના સપ્રદાયને પ્રતિષ્ટા આપવાના હેતુથી જ ઉભી કરવામાં આવી હેાય એમ માનવાને આ પ્રવૃત્તિના રૂપરંગ જોતાં કાઇ પણ પ્રેરાય તેમ છે.
(૪) આ પ્રવૃત્તિ તા જ લેાકટ્યાપી બની શકે કે જો તેને મુખ્ય પ્રણેતા સાંપ્રદાયિક ભાવના અને વળગાડથી મુકત હાય, વિશાળ સમાજના અન્ય પ્રતિષ્ઠિત અને ચારિત્ર્યવાન પુષને તેને સક્રિય સાથ હોય, સ’ધની પ્રતિજ્ઞા સાદી, સીધી બને તેટલી થેાડી અને આજના ચોકકસ પ્રશ્નોને સચોટ રીતે સ્પર્શતી હેાય. જે પ્રતિજ્ઞાઓની હારમાળા અણુવ્રતી સંધના બંધારણમાં જોવામાં આવે છે તેમાં અતિ અગત્યની અને અતિ નવી એવી અનેક ખાખાને શ ંભુમેળા રહેલા છે. સધનું નામ પણ જૈન પારિભાષિક છે.
આ બધુ જોતાં આ સંધને વધારે વ્યાપક ફેલાવે થયાને સભવ નથી. એમ છતાં પણ તેમને પોતાને સ ંપ્રદાય મેટા ભાગે જે મારવાડી સમાજને બનેલા છે. તે સમાજની. વ્યકિતએ માટા પ્રમાણમાં આ સંધમાં જોડાય, લીધેલી પ્રતિજ્ઞાખાનું યથા રીતે પાલન કરે અને અન્ય સમાજ માટે અનુકરણીય દાખલા
મેસાડે તા તેથી પશુ વિશાળ જનતાને લાભ Y થવાના છે. એમ. આર.એ. ના એક આગેવાન પ્રચારક કહેતા હતા કે અંગ્રેજ પ્રજા સૌથી વધારે સ્થિતિચુસ્ત અને ભૌતિકવાદને વરેલી ગણાય છે. આ ‘અ ંગ્રેજ પ્રજા ખદલાય તે આખી દુનિયા બદલાય. અને અમને જાહેર કરતાં આનંદ થાય છે કે એમ. આર. એ. ના. અંગ્રેજ પ્રજામાં બહુ જોસ ભેર ફેલાવા થઇ રહેલ છે.’ આપણે પણ મારવાડી સમાજ માટે આવે જ અભિપ્રાય જાહેર કરી શકીએ કે જો મારવાડી સમાજમાં નૈતિક પલટો આવે તે અન્ય સર્વ સમાજનું સદેશ રૂપાન્તર થવા માટે જરૂર. બહુ મોટી આશા બંધાય. આચાય તુલસીરામજીના આ શુભ પ્રયત્નતે આપણા અત્તરની શુભેચ્છા હા, તેમને પુરી સફળતા મળે એવી. આપણી પ્રાથના હા!
પરમાનંદ
સત્ર સમાચાર,
તા. ૧-૧૨-૫૨ના રાજ મળેલી શ્રી. મુંઈ જૈન યુવક સંધુની કાય વાહક સમિતિએ નીચેના એ ઠરાવે! પસાર કર્યાં હતાઃ— સ્વ. પડિત લાલનના અવસાન અગે શાકપ્રસ્તાવ
તા. ૧૫-૧૨-પર
પેાતાની જાતને સદા જુવાન તરીકે ઓળખાવી યુવાનીની ધગશથી અઠ્ઠાણુ વ જેટલુ દીધ જીવન સમભાવપૂર્વક જીવવાને યત્નશીલ, એક સમયના પ્રખર વક્તા, અને જૈન સ ંસ્કૃતિના પ્રચાર માટે પરમ ઉત્સાહી, જૈન સમાજની આવશ્યક ક્રિયાએામાંથી મુખ્ય એક સામાયિકના વાસ્તવિક અર્થમાં ઉપાસક અને પ્રચારક પંડિત લાલનના ગયે અઠવાડિએ જામનગર ખાતે થયેલ અવસાનના આ સભા ભારે હૃદયે નોંધ લે છે. અને તેમના આત્માને ભાવપૂર્ણાંક અંજલિ અર્પે છે.
ઉપરના રાવ સભાએ સદ્ગતના માનમાં ઉભા થઈ પસાર
કર્યાં હતા.
4
મુનિશ્રી જિનવિજયજીને અભિન ંદન માટેના ઠરાવ તે પ્રમુખસ્થાનેથી રજુ કરવામાં આવ્યા હતા અને સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતા. તા. કડવા પ
પ્રાચ્યવિદ્યાવિશારદ મુનિશ્રી જિનવિજયજીને,તેમની અનેકવિધ સાહિત્ય સેવા. અને વિપુલ સ`શાધન વૃત્તિની કદરરૂપે. જમન પ્રાચ્યવિદ્યા પરિષદે પેાતાના સન્માનનીય સભ્યનું વિરલ પદ આપ્યું તે ખુદલ આજ રાજ (તા. ૧-૧૨-૫૨) મળેલી મુંબઇ જૈન યુવક સંધની કાર્યવાહક સમિતિના સભા મુનિજીને હાર્દિક અભિનંદન આપે છે અને તેમના હાથે હજી પણ વિવિધ પ્રકારની સાહિત્ય સેવા થતી રહે એ ભાવના સાથે તેમને દીધ આયુષ્ય અને પૂ આરોગ્ય એ છે.”
વાર્ષિક સભા
શ્રી મુંબઇ, જૈન સુવક સંઘની વાર્ષિક સભા તા. ૧૦-૩-૧૩ શનિવાર ના રાજ સાંજના છ વાગે ધનજી સ્ટ્રીટમાં આવેલા સંઘના કાર્યાલયમાં મળશે, તે દરેક સભ્યને સમયસર પધારવા વિનતિ છે. મંત્રીએ, મુઇ જૈન યુવક સધ
૯૮૪૫ અગાઉ સ્વીકારેલા *૧૦૧ શ્રી હીરાચંદ ધરમસી દાસી ૧૦૧
*
* ૧૧ * ૧૦૧.
૧૦૩૫૧
-27
સ્વ. મણિભાઈ સ્મૃતિ કુંડ
કાંતિલાલ ચંદુલાલ–અમદાવાદ અમીચ દ ખેમચંદ શાહ, સી. જે. પટેલ એન્ડ કું. ખડવા પારેખ ટ્રેડીંગ કુાં. હા. મેાહનલાલ ત્રાક એન્ડ કુટું
*આ નીશાની વાળા પૈસા આવવા બાકી છે.