SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૧૨--પર પ્રભુદ્ર જૈન અણુવ્રતી સઘ છેલ્લા ૧૦ વર્ષના ગાળામાં સધાયેલ વૈજ્ઞાનિક પ્રગતિ, ભૌતિકવાદને સમુ અને એ વિશ્વયુધ્ધના પરિણામે માનવાતના જે નૈતિક અપ થઈ રહેલ છે અને સામાજિક સ ંધ. વધતો રહ્યો છે તે તરફ અનેક સમાજહિતચિન્તાનુ ધ્યાન ખેંચાયું છે. અને અધોગતિને અટકાવવી ક્રમ અને આ સધને ટાળવા કેમ એ દિશાએ અનેક વિચારો અને યાજના રજુ થતી રહી છે અને પ્રવૃત્તિ સંચાલિત થતી રહી છે. પ્રમુદ્ધ જૈનના ગયા અંકમાં યુરોપ અમેરિકામાં ડા. ફ્રાન્ક બુકમેનની પ્રેરણા નીચે Moral Rearmament —નૈતિક પુનથ્થાનની પ્રવૃત્તિ કેટલાંક વર્ષોથી શરૂ થઇ ચુકી છે. આ પ્રત્તિ વિષે કેટલાક ખ્યાલ પ્રમુદ્ઘ જૈનના ગયા અ`કમાં આપવામાં આવ્યા હતા અને તેની વિશેષ ચર્ચા આ અંકમાં પણ કરવામાં આવી છે. આવી જ એક પ્રવૃત્તિ કેટલાક સમયથી શ્રી કેદારનાથજીની પ્રેરણા નીચે વ્યવહારશુદ્ધિ મંડળ દ્વારા મુંબઈ તેમજ આસપાસના પ્રદેશમાં તેમ જ શ્રી કૃષ્ણદાસ જાજીના નેતૃત્વ નીચે વર્ષાં આસપાસના પ્રદેશમાં ચલાવવામાં આવે છે. જે વિષે પ્રમુદ્ધ જૈનના આગળના અમાં વિગતવાર ખ્યાલ આપવામાં આવ્યો છે. જૈન સમાજમાં પણ તેરાપંથી સંપ્રદાયનાં મુખ્ય આચાર્ય શ્રી તુલસીરામજીએ ઇ. સ. ૧૯૪૯ માં અણુવ્રતી સંધની સ્થાપના કરી છે તેને આશય પણુ માનવી જીવનને બને તેટલુ વિશુધ્ધ બનાવવાના છે. આ સંઘનું શું સ્વરૂપ છે અને તેની શું કલ્પના છે તેના તેના નિયમે અને અણુવ્રત-નિરૂપણુ ઉપરથી ખ્યાલ આવી શકે તેમ હાઇને તે ઉભય નીચે પ્રગટ કરવામાં આવે છેઃ અણુવ્રતી સધના નિયમા પડશે. ૧. આ સંગઠનનું નામ ‘ અણુવતી સંધ ’ રહેશે. ૨. ઉદ્દેશ. [ક] જાતિ, વણુ, દેશ, ધના ભેદ ન રાખતાં માનવમાત્રને સયંમના માર્ગે આગળ વધારવા. [ખ] લેાકાને અહિંસા, સત્ય, અગેય બ્રહ્મચય અને અપરિગ્રહનાં વ્રત ધારણ કરાવવા. [ગ] આદ્યાત્મિકતાના પ્રચાર દ્વારા જીવનમાં નૈતિકતાનું ધારણુ ઉચ્ચ કરવું. [] અહિંસાના પ્રચાર દ્વારા વિશ્વભત્વ અને જગત શાંતિને પ્રસરાવવી. ૩. આ સ`ઘમાં જોડાનાર વ્યકિત · અણુવ્રતી' કહેવાશે. ૪. સંધમાં કોઇને લેવાના અધિકાર માત્ર સંધપ્રમુખને રહેશે. ૫. અહિંસામાં શ્રદ્ધા રાખનાર કાઇ પણ ધર્મ, દળ, જાતિ, વણુ અને દેશનાં સ્ત્રી પુરૂષ આ સંધના સભ્ય થઇ શકશે. ૬, અતિને સધના નિયમા અને આજ્ઞાઓનુ પાલન કરવું - છ, સૌ સભ્યો પરસ્પર મૈત્રીભાવ રાખશે. ૮. અણુવતિએ લીધેલી પ્રતિજ્ઞાઓને વ્રતરૂપે પાળવી પડશે. ૯. કાઇ અણુતિ બીજા અણુતિને નિયમ, આજ્ઞા અથવા પ્રતિજ્ઞાા ભંગ કરતાં જોશે તો તે તે વ્યકિતને જાગૃત થવા કહેશે અગર સંધપ્રમુખને જણાવશે. તે સિવાય પ્રચાર કરશે નહિ. ૧૦. દરેક અશ્રુતિ, સધ પ્રત્યે સદ્ભાવ અને વફાદારી રાખશે અને સંધની નિંદા કરશે નહિ અને કાઇએ કરેલી નિંદાને ઉત્તેજન આપશે નહિ. ૧૧, દર વર્ષે મહા સુદ પાંચમ અથવા નિક, કરેલી તીયીએ, નર્કક કરેલા સ્થાને. સંધના સભ્યાનું–અણુવતીઓનુ–સ ંમેલન યો જેમાં ઘણુ ખર દરેક સભ્ય હાજર રહેશે.. ૧૨. દર પખવાડીએ ઓછામાં - આછું એક વાર લીધેલી પ્રતિજ્ઞાઓનુ સ્મરણ અને લાગેલા દેખાતી આંતરસમિક્ષા કરી આત્મશુધ્ધિ કરવી પડશે, 1962 vi ૧૩. સભ્યમાં પરસ્પર, કડવાશ થઇ હોય તે પદર દિવસની અંદર ક્ષમાયાચના કરવી, આ સંભવિત ન બને તે સંધપ્રમુખને જાણુ કરવી રહેશે. ૧૪. કાઈ પણ નિયમમાં સ્પષ્ટિકરણ, સુધારણા, પરિવર્તન અગર ઉમેરવા વિ. સંઘપ્રમુખ કરશે, જે સ` સભ્યોને માન્ય રહેશે. ૧૫. આ સંઘમાં જોડાનાર એક એ નિયમાં ન પાળી શકે તેમ હોય તો તે સ ંધપ્રમુખને જણાવશે અને તેને બદલે ખીજા ખાસ નિયમો સ્વિકારી સંઘમાં જોડાઈ શકશે. : - ། ૧૬. તક દષ્ટિએ યોગ્ય છતાં કદિ કાઈ અનિચ્છનીય કાય કરશે તે તેને પ્રાયશ્ચિત કરવું પડશે. ૧૭. સધના સર્વોપરી સંચાલક અથવા સંધપ્રમુખ તેરાપંથ સમાજના વત માન આચાય રહેશે. ૧૮. યોગ્ય પરિસ્થિતિમાં સંધપ્રમુખ દ્વારા સંઘના નેતૃત્વની બીજી વ્યવસ્થા કરી શકાશે. ૧૯. નિયમ, આજ્ઞા અથવા પ્રતિજ્ઞાભંગનું પ્રાયશ્રિત આપવાનો અધિકાર સધના પ્રમુખને રહેશે. અણુવ્રત નિરૂપણ ગુવતી-સંઘના પહેલા વાર્ષિક અધિવેશનમાં જે પ્રતિજ્ઞા લેવામાં આવી તે નીચે મુજ છેઃ— અહિંસા વ્રત ( ૧ ) અહિંસાના સબંધમાં નીચે જણાવેલી પ્રતિજ્ઞાનું પાલન અણુવતીને માટે અનિવાય છે:-~~ ૧ ચાલતાં-ફરતાં નિરપરાધ પ્રાણીની સંકલ્પ, લક્ષ્ય અથવા વિધિપૂર્વક હિ ંસા કરવી નહિ. ૨. કાઈ ખાસ વ્યકિત કે ખાસ પક્ષની હત્યા કરવાના ઉદ્દેશ રાખનારા મંડળ, પક્ષ કે સૌંસ્થાના સભ્ય બનવું નહિ તથા એમના કાર્યોમાં ભાગ લેવા નહિં. ૩. સ્વદેશની અહાર બનેલા વસ્ત્રો પહેરવાં કાઢવાં નહિ. અપવાદ—ખાસ · સંયોગામાં તથા વિદેશવાસમાં ઉપયુ ક્ત નિયમ લાગુ પડતા નથી. ૪. રેશમી અને તેનાં જેવાં હિ સાજન્ય વસ્ત્રોને પહેરવાં તથા ઓઢવા નહિ. અવાદ——વ્રતમહણુ : પૂર્વેના વસ્ત્રોની વપરાશમાં ઉપરના બન્ને નિયમે બાધક નથી, પ. કાઈ પણ વ્યક્તિને અસ્પૃશ્ય માનીને તેને તિરસ્કાર કરવા નહિ. ૬. મોટાં જમણવાર કરવા નહિ અને રાજકીય નિયમ ન હોય તે તેનું ઉલ્લંઘન કરવું નહિ. 73' નોંધ-જ્યાં પોતાના નજીકના સ’બધીઓ અને ખી∞ આમત્રિંત વ્યકિતએ મળીને ૧૦૦ થી વધારેની સખ્યા એકત્રિત થાય, તેને મોટા જમણવાર ગણવામાં આવશે. ૭. નિયમ નિષિદ્ધ જમણવારમાં ભાજન કરવા જવું નહિ ૮. વિશ્વાસઘાત કરીને કાઇના હૃદયને આઘાત પહોંચાડવે નહિ. ૯. કાયદા અને વ્યવહારિક દષ્ટિથી પશુઓ પર વધારે ભાર ભરવા નહિ. ૧૦. પોતાના આશ્રિત જીવોની ખાદ્ય-પેય વસ્તુઓનો કલુષિત ભાવનાથી વિચ્છેદ્બ કરવા નહિ.
SR No.525937
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1952 Year 13 Ank 17 to 24 and Year 14 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1952
Total Pages204
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size19 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy