SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ આવે. સામાજિક વિદ્યાઓના ઉદેશ જે સાજિક પરિસ્થિતિનું પૃથક્કરણ કરવાના હાય તેા તેમાંથી આપણને આજની પરિસ્થિતિનું નિદાન મળશે, ઉપાય નહિ મળે, ભૌતિક સગવડામાં સતત વધારા કર્યાં કરવા અને તે સગવડા રખેને આપણે ગુમાવી દઈશું' એવા ચાલુ, ભય સેવતા રહેવા—આવી જીવનયાજના આજની દુઃસ્થિતિમાંથી બચવાના ઉપાય હારું ન જ શકે. તેથી તે માણસ વધારે તે વધારે પામરતાને-અસહાયતાને-જ પ્રાપ્ત કરતા રહેવાને. આજે એક એવી માન્યતા ચાલી રહી છે કે જો માત્ર સામાજિક તેમજ આર્થિક પાયા ઉપર અસાંપ્રદાયિક રાજ્યત ત્રની રચના કરવામાં આવે તો તેથી રાષ્ટ્રોની ભૌતિક સુખાંકારી સુરક્ષિત ખતે અને તે વિષે પછી કશી ચિન્તાનું કારણ ન રહે. આ કરતાં અન્ય કાઇ માન્યતા સત્યથી વધારે વેઝુળી ન હોઇ શકે. રાજ્ય એ આખરે એક સામાજિક સંસ્થા છે. તે તે જ સફળતાપૂર્ણાંક ચાલી શકે કે જો તે દ્વારા પાયાની ગામિની શ્રુતિના યોગ્ય ધારણે વડે ભૌતિક સભ્યતા સાથે સુમેળ સાધવામાં આવે. એ ધ્યાનમાં રાખવું ઘટે છે કે અસાંપ્રદાયિક રાજ્ય-Secu lar state-એટલે ઇશ્વરનેા ઇનકાર કરતું રાજ્ય એવા તેના અથ છે જ નહિ. કારણ કે જો એમ હાય તો તે એવું રાજ્ય હોવાનું કે જે ભયમાં જ જીવતું હશે. અને ભય ઉપર જ નભતું હશે. કલ્યાણુકારી રાજ્ય-weifare State-સવ' કેાઈ માટે, ભૌતિક સઙ્ગવા-સાધને પુરાં પાડવાને જરૂર પ્રયત્ન કરતુ હશે; એમ છતાં પણ સાથે સાથે માનવીજીવનની અન્તઃ પ્રકૃતિના સ્વીકાર ઉપર જ-આત્મ-ખામ તત્વના પાયા ઉપર જ-એ રાજ્ય ટકી શકવાનું છે. તેના સમર્થ કાએ પોતાની અંદરના ખળમાંથી જ તેવું રાજ્ય નિર્માણ કરવાનું રહેશે. અશોક કલ્યાણકારી રાજ્યનો ઇશ્વરનો ઇન્કાર કરતા રાજ્યતા નહિ પણ સર્વ ધર્માં પ્રત્યે ઉદાર અભિગમ ધરાવતા રાજ્યતા — મ્નિરી, રાજ્યના-પ્રથમ સંસ્થાપક હતા. તેના શિલાલેખા ઉપરથી માલુમ પડે છે તે મુજબ, તેના આંગ્રહ તે કે સર્વ ધર્મો પ્રત્યે આદર દાખવવા જોઇએ, સવ ધાર્મિક સત્યામાં રહેલી દીવ્યતાના સ્વીકાર કરવા જોઇએ, સર્વ સપ્રદાયના ધર્માંતા અભ્યાસ કરવાં જોઇએ. દુનિયાના ઉદય બાદ આથી વધારે ઉંચે પરમસહિષ્ણુતાતા-સવ ધમ સમભાવના-સંદેશ કર્દિ કાઇએ સુશુાવ્યો અને તેની ઉપેક્ષાથી માનવજાતને જે કાંઈ નુકસાન થયું છે તે કરતાં વધારે નુકસાન અન્ય કાઇ કારણથી થયું નથી, અને એ ઉદાર જાતિનું અનુસરણ કરતાં, જે ખૌદ્ધધર્મની તેના ઉપર ખૂબ છાપ પડી હતી તે ધમ માં ફેલાવો કરવા માટે પણ તેણે એ વખતની સામાજિક વ્યવસ્થા કે ધાર્મિક માન્યતાને ઘવાતા કે પલટાવવાને કદિ પ્રયત્ન કર્યાં નહાતા નથી તેણે ધમ તેા ઉપદેશ આપવા માટે પ્રચારકોનું એક તંત્ર ઉભું કર્યું હતું. તેણે ઉદ્યેષણા કરી હતી કે સૌ કાઇ માનવીએ તેનાં કે ખાળ છે, અને જણાવ્યું હતું કે “જે કાંઇ થોડા ઘણા પ્રયત્ન હું કરી રહ્યો છું તે શાને માટે છે? તે એ માટે છે કે તે વડે હું અહિ કેટલાકને સુખી કરી શકુ અને પરલોકમાં તેમતે સ્વગ પ્રાપ્ત કરાવી રાકુ'' એ રાજાધિરાજ પોતાની જીતને દુનિયાના નૈતિક ... અને પૌદ્ગલિક કલ્યાણનાં જવાબદાર રક્ષક લેખતો હતો. અફઘાનીસ્તાનથી માઇસેર અને યુગ સુધી અને સૌરાષ્ટ્રથી આસામની ભૂંસીમા સુધી ધ ચક્રનુ પ્રવત ન કરવામાં આવ્યું હતું. ધમ મહામાત્રા ધર્માંની સ ંભાળ લેતા હતા; સ્ત્રી-અધ્યક્ષા-મહામાત્ર સ્ત્રીઓની સભાળ લેતી હતી; ખીજા અધિકારીએ . પશુ તથા પુખીઓની સ`ભાળ લેતા હતા. નીતિમત્ત, ઉદ્દારતા અને સૌ કાઇ બુક જૈન તા. ૧-૧૨-પર કરતા વટ– ુકમા કાઢવામાં આવ્યા હતા અને સ’પૂગ્ગુ' રીતે અમલી બનાવવામાં આવ્યા હતા. આ પ્રકારના સર્જક વિચારામાં-ભાવનામાં–હું હંમેશાં શ્રદ્ધા ધરાવતા આવ્યો છું. જ્યારે ઈજીપ્ત અને એખીલાન ઉગતાં બાળરાજ્યાં હતાં. ત્યારે આપણા પૂર્વજોએ આ સર્જક વિચારો શેાધી કાઢયા હતા; આને લીધે હિંદ અનેક યુગ દરમિયાય જાણે કે એકધારે। શકિતને એત વહી રહ્યો ન હાય એમ આજ સુધી ટકી રહ્યું છે. માનવીના વ્યકિતત્વનું એવું સમવાયી સુપ્રથિત સ’ગઠ્ઠન કે જેથી તે અખંડ અને અનાંહત આનંદને સદ્દા વ્યકત કરતુ સાધન ખતી રહે-આવી માનવીપણાની સાધનાને હિદે -જીવનધ્યેય અને હેતુ. તરીકે સ્વીકારેલ છે. બળ અને પ્રતિભાના અભંગ કૈંન્દ્ર તરીકે તે માનવીને સ્વીકારે છે, વિશ્વને રક્ષણ આપતા અને ટકાવી રાખતા અચળ નિમ તરીકે નૈતિક વ્યવસ્થાને સ્વીકારે છે, અનન્ત અને એક એવા દિગ્ધ તત્વને સ્વીકારે છે, તેના હેતુઓને સિદ્ધ કરવા માટે તેના જે સાધન બનવાની તત્પરતાને સ્વીકારે છે, અને કામ, ક્રોધ, અને ભયના પાયાના 'ધનાને તાડીને અને એ રીતે આ જીવનમાં અનન્ત તત્ત્વને પ્રાપ્ત કરીને આત્મનિષ્ટ બનાવતા ખળના અસ્તિત્વને પણ તે સ્વીકારે છે. પ્રત્યે અનુક'પાના પાયા તરીકે કુટુંબજીવનની અગત્ય, વ સપ્ર દાયા પ્રત્યે સમભાવ, જૈવ ભૂતમાત્ર પ્રત્યે મૈત્રી અને સુકેદ્રશાન્તિ જળવાય તે હેતુથી આન્તરરાષ્ટ્રીય સંબંધની સુઘટનાની ઘેાણા આ તત્વા ઉપર-આ જીવનમૂલ્યા ઉપરજ આપણે સ્વતંત્ર અને સ્વત્યવાન માનવીઓના સમાજ ઉમા કરી શકીએ છીએ. આ મૂલ્યેનું મહત્વ. આધુનિક શિક્ષણે આપણા ઉગતા જુવાનોના અન્તરમાં ઉતારવુ જોઇએ. કારણ કે તે સમગ્ર સસ્કૃતિ માટે અને કરીને આપણી પ્રજા માટે પાયાની વસ્તુ છે. આની તાલીમ અદ્યતન શિક્ષણના સમગ્ર તંત્રની પુનર્રચના વડે જ આપી શકાય. આ માટે નીચે જણાવેલ કેટલાક પાયાના વિષયોનું શિક્ષણ વિદ્યર્થી એ માટે અત્યન્ત આવશ્યક છેઃ— (૧) પૂર્વકાલીન-Classical–સાહિત્યના અભ્યાસ. કારણ આવા અભ્યાસ વડે આપણે વ્યાસ, વાલ્મીકી અને કાલીદાસ હૉમર વલ, શેકસપીઅર અને ગેઢે-જેમની ઉબ્ન ગામિની વૃત્તિમાંથી અનેક મહાપુરૂષો અને સુન્દર વસ્તુએ પેદા થયેલ છે એવા સ ંસ્કારસ્વામીના હાર્દને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. (૨) શ્રીકૃષ્ણ અને યુદ્ધ, સોક્રેટીસ અને જંતુ ખ્રીસ્ત અંતે આધુનિક કાળ તરફ નજર કરીએ તે ગાંધીજી, મેઝીની, અબ્રાહામ લીંકન અને રેડીઅમના શેાધક કયુરી પતી-જેમણે ધ્યેય સમર્પિત જીવનમાં જ પોતપોતાની ઉચ્ચતમ આકાંક્ષા સાક્ષાત્કાર કર્યાં . હતા—આવા મહાન અને ઉમદા ઢાટીના પુરૂષોના ચારિત્ર અને જીવનસ દેશને અભ્યાસ. (૩) હિન્દના ઇતિહાસ કે જે યુદ્ધો અને અથડામણેાની વિગતે આપે છે અને આપણા દેશમાં ધમ તત્વ કંઈ રીતે શોધાયું. અને વિકાસ પામ્યું, નૈતિક વ્યવસ્થા માનવી જીવનની ક્રમ પાયારૂપ ખેતી, કાળપરિવતન સામે પણુ, અડગપણે ટકી રહે એવું અધ્યાત્મિક ખળ માણસોએ કેવી રીતે સાધ્યું, કવિઓએ ક્રમ ગાયુ, વીરપુરૂષોએ મૃત્યુને કેવી રીતે અપનાવ્યું અને સન્તાએ હિંદની શી રીતે સેવા કરી, એક ગ્રંથ મહાભારત અને એક ભાષા સંસ્કૃત-આમાંથી પેદા થયેલી પ્રેરણાશકિતએ હિંદને મધ્યકાલીન યુગના જંગલીષણા સામે ટકી રહેવાનુ ખળ અને સાતત્ય કેવી રીતે આપ્યું, અને આજના કાળમાં આપણી આંખ નીચેથી પસાર થયેલા અહિંસક આઝાદી યુદ્ધનું ભવ્ય દ્રશ્ય, જનતાની અનુમતિ ઉપર ઉભું કરવામાં આવેલ અને દુનિયામાં સમાનિત ખનેલ સ્વતંત્ર રાજ્યના ઉદય, અને આજના યુગને શાન્તિ અને સૌંદય ને સંદેશ આપતા સાંસ્કૃતિક પુનર્નિર્માણુના ઉગમ-આ બધુ આપણે કેવી રીતે જોયુ-આવી આ પત્રિત્ર ભૂમિના ઐતિહાસિક ચિત્રપટના આપણને જે પરિચય કરાવે છે એવા હિંદના ઇતિહાસનું. અધ્યયન.
SR No.525937
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1952 Year 13 Ank 17 to 24 and Year 14 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1952
Total Pages204
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size19 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy