SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ': ૧૪ ક: ૧૫ શ્રી મુંબઈ જૈન યુવક સ’ધનુ પાક્ષિક મુખપત્ર પ્રબુદ્ધ જૈન તત્રી : પરમાન ંદ કુંવચ્છ કાપડિયા મુંબઇ : ૧ ડીસેમ્બર ૧૯પર, સોમવાર ભય મુકિત सा विद्या या विमुक्तये ! ખરી રીતે શિક્ષણ માનવીની ઉગામિની વૃત્તિ અને પ્રત્યેક યુગની આધિભૌતિક સભ્યતા વચ્ચે સમન્વય સાધતી એક મહાન પ્રવૃત્તિ હાવી જોઇએ. પહેલુ. તે આ પ્રકારના શિક્ષણ વડે દરેક પે.ના યુવાન યુવતીઓમાં પાયાની ઉધ્ધ ગાર્મિની વૃત્તિ-સતેજ-સક્રિય બને છે અને એ રીતે તે વૃત્તિને દાખવતા સાંસ્કારિક મૂલ્યને નવી ઉત્તેજના અને દિશાસૂચન પ્ર છે. બીજુ આવુ શિક્ષણ એ પ્રકારના મવીન વિચારો અને અસા નીપજાવે છે કે, જે દ્વારા સાંસ્કારિક મૂલ્યાને અનુલક્ષીને પ્રત્યેક યુગની અધિભૌતિક સભ્યતાને અનુકુળ હાય એવી સસ્થા અને હીલચાલ નિર્માણ પામે છે. આનું રહસ્ય સર્જક પ્રાણમયતા ધરાવતા મહાન યુગપુરૂષ આપણી સમક્ષ યુગે યુગે સુશ્લિષ્ટ રીતે પ્રગટ કરતા આવ્યા છે. માનવી માત્ર આત્મસાક્ષાત્કારને પામે અને પેડતામાં વિલીન થઇ જાય કે જેથી તે સર્વ અનિષ્ટથી સુરક્ષિત અને—આવી ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યેક માનવી પાસેથી આશા રાખતા હતા. આ દુનિયામાં સત્ર શાન્તિ પસરે એ હેતુથી ભૂત,માત્ર વિષે સર્વવ્યાપી આન્ત રિક કરૂણા પ્રગટે એવી ભગવાન બુધ્ધે માનવી જાત પાસે માંગણી કરી હતી. સૌ કાઇ ઇશ્વરને પ્રેમમૂર્તિ તરીકે આળખે એવા શુ ખ્રીસ્તે અનુરાધ કર્યાં હતા. આપણી પેઢીના ગાંધીજી ઈચ્છતા હતા કે આપણે ઇશ્ર્વરી ઇચ્છાના વાહક બનીએ અને આન્તગત હિંસાથી દૂર રહેવાની પ્રતિજ્ઞા લઈએ. આ પાધિ હુનિયા રૂપાન્તર પામે, વિશુદ્ધ ખને, ઉન્નત થાય એ માટે ઉર્ધ્વ ચેતનાના પ્રગંટીકરણ દ્વારા શ્વરનું આ જગત ઉપર અવતરશુ. સિદ્ધ કરવાની શ્રી અરવિંદે હામ ભીડ઼ી હતી. આપણે સાથી પહેલાં અન્તઃપ્રદેશમાં કાતી શરૂઆત કરીએ એમ તે સ મહાનુભાવા ઇચ્છતા હતા, આપણતે એવા અનુરાધ કરતા હતા; બહારનું કાય અંદરના ખળમાંથી જ પેદા થવુ જોઇએ, નિર્માંશુ પામવુ જોઇએ. કારણ કે તેમનામાંના દરેક પ્રતિપાદન કર્યું હતું કે મનઃ ધ્રુવ મનુષ્યા વારાં વેંધમોનયોઃ ।મન માનવીના ખ્ધન અને મુકિતનું કારણ છે. આધુનિક શિક્ષણ બહારના કાર્ય ઉપર, બ્રાહ્ય પ્રવૃત્તિ ઉપર જે એકાન્ત ભાર મૂકે છે તેને લીધે આન્તરિક વિકાસની ઉપેક્ષા થાય છે અને માનવીના ભાવીમાં રÌલી શકયતાઓના હ્રાસ થાય છે. માનવી જાણે કે માત્ર પાશની જરૂરિયાતો ધરાવતા એક સામાન્ય પ્રાણી હાય તેવા ખ્યાલ આર્જનું શિક્ષણ ઉભા કરે છે અને પરિામે માણસજાત ઉંચે ચડવાને બદલે નીચે ઉતરતી જાય છે. આ પદ્ધતિને આપણે ‘ઇતિહાસનું આધિભૌતિક નિરૂપણું” એવું તાત્ત્વિક નામ આપીને એક પ્રકારની પ્રતિષ્ટા આપીએ છીએ. આધુનિક જગતતા શિક્ષણશાસ્ત્રી, કેળવણીકારા, જે પદ્ધતિ માત્ર માય તત્ત્વના વિકાસ ઉપર જ આધાર રાખવાની વૃત્તિ ઉપર ભાર મૂકે છે તે પદ્વતિ વિષે, આવી મુગ્ધતા-ઘેલછા-કેમ અનુભવી રહ્યા છે ? રજીસ્ટર્ડ ન’, ખી. ૪૨૬૬ વાર્ષિક લવાજમ રૂપિયા જ ( ગતાંકથી ચાલુ ) આજના ભૌતિક વિજ્ઞાનની પ્રગતિના પરિણામે લાખાતા સહાર કરવાની અથવા તે તેમને અસહાય યત્રામાં પલટી નાંખવાની તાકાત માણસે પ્રાપ્ત કરી છે. પરિણામે સપૂર્ણ સ્વતંત્ર લેખાતા વિશાળ દેશેમાં પણ સ્વતંત્ર વ્યકિતના નાશ થયા છે અને, વિચાર સ્વાતંત્ર્ય ઉપર નિષ્ઠુર પ્રતિબંધ મુકાયા છે. સ્વતંત્ર વિચાર ધરાવતા આદમીને પહેલાં કાઇપણ વખતે ફરજ પડતી હતી તે કરતા વધારે મેટી સખ્યામાં પોતાના દેશ છેડીને અન્યત્ર વસવાની ફરજ પડી છે. આજે દુનિયાના કેટલાક વિભાગે ઝનુની મત્સર અને નિષ્ઠુર સ-તાના મદ વડે પાગલ બન્યા છે અને જે માણસ સ્વતંત્ર રીતે વિચારવા માંગે છે, અંતે એ વિચાર મુજબ જીવન જીવવા માંગે છે તેને પોતાને માર્ગે જવા માટે—પોતાના સ્વત્વને સાક્ષાત્કાર કરવા માટે યુનીવર્સીટીના એકાન્ત ખૂશુાઓમાં પણ-આજે જગ્યા રહી નથી. જે ભાળપણપૂર્વક આજતા બુદ્ધિમાન વર્ગ - સ્વત્વ દાખવવાના સ્વાત ંત્ર્યને જતું કરતા માલુમ પડે છે તે ભેાળપણ માનવીના આત્માની આ કટાકટી સૌથી વધારે પ્રગટ કરે છે. .જેને લીધે તેમનામાં રહેલી પાયાની ઉગામિની વૃતિ અનુસાર વિચારવાની કે વર્તવાની તકલીમાંથી બચી જાય એવા-એક સર્વવ્યાપી વ્યવસ્થા વડે આંચાજિત-યંત્રીકરણ દ્વારા આ દુનિયાને નિયંત્રિત કરવા તેમાં ઝખી રહ્યા છે. સ્વતંત્રતા કે જે હજુ ગઇ કાલ સુધી લાખા માસાના દિલને આરપાર હલાવી રહી હતી અને અપાર પુરૂષાથ ને કેરી રહી હતી તેને પદભ્રષ્ટ કરીને તેના સ્થાને follow the leader-નેતાને અનુસરો--આ એક એવુ સૂત્ર છે કે જે તેમની પેાતાની ભાન્વિત મનોદશાએ ઉભા કરેલાં ભયસ્થાનામાંથી જોખ મામાંથી-ભાગી છુટવાની ગતાનુગતિક વૃતિને ઢાકે છે, છુપાવે છેઆ પ્રકારની નેતાને અનુસરે, તેની આજ્ઞાને શિરસા દ્ય ગણે આવા વ્યાપક લોકનાદે ઘણા પ્રદેશામાં જગ્યા લીધી છે. વિચારવન્ત પુરૂષ અને તેમાં પણ કેળવણીકાર, પડિતા અને શિક્ષા જેમનું કા. અંદરનો ખળ વડે અને પ્રેરક ચારિત્ર્ય વડે ઉગતી પૈઢીનુ જીવન ઘડવાનુ છે અને તેને સમ્યક્ દૃષ્ટિ આપવાનુ છે તે આજે મુંઝાઇ એઠા છે. જેમના હાથમાં પ્રચારના વિપુલ સાધતા છે તે કુશળ પ્રચારકાએ આ વના મનને જકડી લીધાં છે. બુદ્ધિશાળીએમાં વ્યામાહ પેદા કરવાની પ્રવૃ-િતએ એક વિશિષ્ટ કળાનું રૂપ ધારણ કયું છે.' જેઓ આ પકડમાંથી બચવા પામ્યા છે તેમને આ દુનિયામાં સુરક્ષિતપણે ઉભા રહેવાનુ કાઇ ઠેકાણું નથી. આપણે એ બરાબર સમજી લેવું ઘટે છે કે ભૌતિક વિધા સાધન છે, સાધ્ય નથી. કારણ કે જો તે વિદ્યા સાધ્ય હોય તે તેનું પરિણામ આ દુનિયા ઉપર માનવીના ભાષીને ગુંગળાવી દેવામાં જ માત્ર નહિ, પણ માણસજાતને બહુ જદ્ધિથી નાશ થવામાં
SR No.525937
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1952 Year 13 Ank 17 to 24 and Year 14 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1952
Total Pages204
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size19 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy