________________
તા. ૧-૧૦-૧ર
વહીવટ બરાબર થાય તે જોવા માગે છે. તેમ કરવામાં દરેક ધમ વાળાની લાગણીને સરકાર માન આપી કામ લેશે. જો કાઇ ટ્રસ્ટનાં નાણાં જાં કામેા માટે ખર્ચવાના હશે તે કાટ પણ ન્યાયની દૃષ્ટિથી વિચાર કરી દરેક ક્રામ અને ધર્મની લાગણીને માન આપી કામ લેશે.‘’
ના. ચીફ જસ્ટીસે તે પછી આ કાયદા અને તેની કલમા કાયદેસર કરાવી બેઉ અરજીઓ કાઢી નાખી હતી. શ્રી જસ્ટીસ શ્રી. શાહે ના ચીફ જસ્ટીસના ચુકાદા સાથે મળતા થનાર ચુકાè આપ્યા હતા.
હિંદના રાજ્યબંધારણે સુરક્ષિત જાહેર કરેલ ધામિÖક સ્વાતંત્ર્યFreedom of Religion-એ શું છે, એ સ્વાતંત્ર્ય કઇ કંઇ રીતે મર્યાદિત છે અને આખીનસાંપ્રદાયિક લેખાતી રાજ્ય સંસ્થા ધાર્મિ ક ગણાતી કપ્ત બાબતેમાં હસ્તક્ષેપ કરી શકતી નથી અને કઈ આબતામાં હસ્તક્ષેપ કરવાના સપૂર્ણ અધિકાર ધરાવે છે તે સબંધે મુંબઇની હાઈકાના ચીફ્ જસ્ટીસના ચુકાદો પુરા પ્રકાશ પાડે છે. તેમણે કરાવેલું આ માદન સૌ કાઇએ બરાબર ધ્યાનમાં લેવું ધટે છે અને આપણા ચાલુ સામાજિક જીવનને સ્પર્શીતા કાર્ટે પણ કાયા આવ્યા કે ધમ' જોખમમ' એવી ટ્યુમેા પાડવાની આપણી આદત કેટલી બધી અણસમજ અને બેવકુપીથી ભરેલી છે તે આપણે અશખર સમજવું જોઇએ. ભાનુવિજયજીના નિષધ વાણીવ્યાપારને તત્કાળ અંકુશની
આવશ્યક્તા
પ્રબુદ્ધ જૈન
电
ફકરાઓ તા. ૨૨----પુર ના મુંબઇ સમાચારમાં પ્રથઢ થયેલા તેમના વ્યાખ્યાનમાંથી લેવામાં આવ્યા છે. તેમ જણાવે છે “જેના વૈશ સાધુતા છે, પણુ જો તે શાસ્ત્રજ્ઞાને ઝંડાધારી ન હાય તો તેવા સાધુને ચહુવિધ સંધમાં સ્થાન ન હાઇ શકે ઍટલાક સાધુએ બાહ્ય કાટિના ઉદ્દયમાં રાચે છે. તે અશાસ્ત્રીય છૅ. મા કાર્ટિના ઉદય એટલે શું? બાહ્ય માં રાચનારા સાધુએ પેાતાના શરીરની ખેવના બહુ રાખે છે, અને ખીજું તે પૈસા ખ઼ાસે ના રાખવા છતાં બીનમિક સંસ્થાઓ માટે ડાળા ઉશ્વરાવે છે. અને
તે
તેમણે માનેલા સિદ્ધાંતા ફેલાવવામાં આગળ વધે છે. તે એમ પણ માને છે કે તેમના ઉદય થયા. પશુ આ તા પાપને ઉઘ્ન છે, પાપને પ્રચાર છે, અને જયાં સુધી પુણ્ય હોય ત્યાં સુધી પાપને પ્રચાર આગળ ચાલે છે નહિંતર તેઓ ઉખડી પડે છે, એટલે છ શાસ્ત્રકારો કહી ગયા છે કે પુણ્યના ઉદય પર ઝા વિશ્વાસ રાખવું નહિ. આવા સાધુમ્ભે લેાકાને ઉંધુંચતું ભણાવી ભરમાવે છે. પછી એમ માને છે જે ભકતાની સખ્યા વધી એટલે ઉદય ચો.. વ તેએ તેમના નામ પર એ ચાર ઇમારતો ઉભી કરાવે, અને ઇમારતેના નિભાવ માટે કડફાળા ભેગા કરાવે તેા તેએ તેમના ઉદય થયે એમ માને છે. પણ જેમ ગૃહસ્થાશ્રમી ડીગ્રીધારી કુળવણીમાં નૃત્યકળામાં કે સ્ત્રીઓને ગણિકા જેવા વેશ પહેરાવવામાં જેવા ઉદય મળે છે, તેવાજ આ ઉદય છે. પુરૂષો માટે ફેશનેબલ ખર્ચા ભયંકર છે, કારણ કે એ ફ્રેશનેાને લીધે ધર્મના ક્ષેત્ર પષાતાં આછા થઈ ગયાં છે. દાઢ તે–રૂપિયાની સીગારેટ પીનાર મેઢામાંથી ધૂમાડા કાઢવામાંથી ઉંચા આવે સાથે તે દહેસારમાં જઇને એ પૈસાની અગરબત્તી સળગાવે ને જેમ ગૃહસ્થ માટે આ ભયંકર છે, તેમ સાધુઓ માટે પણુશાસ્ત્રજ્ઞાવિધી શ્માચરણ મહાભયંકર છે. ત્યારે સાધુના આદરણીય અભ્યુમ્ કયા? જે પંચાચારનું સ્થિરતાપૂર્વ૰—દ્રઢતાપૂર્વક પાલન કરતા હોય તેમને જ આદરણીય કહેત કલ્યાણકારી અભ્યુદય થયા કહેવાય. સાધુની સામાચારીનું પાલન નહિ કરવા ઉપરાંત પેતાના મન:કહિપત સિધ્ધાંતાની સ્થાપના કરનાર શિચિલાચારી છે. તે વંદન કરવાથી પ્રમાનું, પાખંડનું, અનુમોદન થાય છે. પાપની લીલા એક વાર ફાવટ કરી જાય છે. પણ છેવટે તે પાપ પીપ ચડીને પૂકાર કરે જ છે.
સુસાધુએ સુત્રતાને છેડવી જોઇએ નહિ. તેણે ગહનાં ગઢન પ્રશ્નનું નિરાકરણ ત્રાનુસાર કરવું જોઇએ. સાધુતાના ઉય, આચાર, સંયમ, શ્રદ્ધા, શુદ્ધ દેશના, મૂત્રાનુસારિતા, સરૂમના પાણુમાં છે. સાધુના માઢથી ઉન્માર્ગોને પાષે એવા એક પશુ શબ્દ નીકળ ન બ્લેઇએ.”
મુંબઇ ખાતે છેલ્લાં બે વર્ષથી નિવાસ કરી રહેલ શ્રી વિજય– પ્રેમસૂરિના શિષ્ય મુનિશ્રી ભાનુવિજયજીએ એક પ્રકારના જોદ્વેષથી પ્રેરાઇને આ ચાતુર્માંસ દરમિયાન મુંબઇમાં બિરાજતા વયા આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિના વિધમાં હમણાં હમણું જે કુત્સિત વાણીપ્રચાર શરૂ કર્યાં છે તે અત્યંત દુઃખદ છે અને મુંબઇના જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક વિભાગમાં ભારે ક્ષેાલ, અશાન્તિ અને ક્લેશ પેદા કરી રહ્યો છે. શ્રી વિજયવલ્લભસુરિની ઉમ્મર ૮૨ વર્ષની છે. તે કમનસીબે દેખી શકતા નથી અને વૃધ્ધાવસ્થાના આક્રમણને અંગે ચાલવું પણ તેમના માટે બહુ મુશ્કેલ બન્યું છે. આવા સયોગમાં ભૂતકાળમાં અનેક સાધુએ આયા જેમ કરતા આવ્યા છે તેમ એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે તેમા ડાળાના ઉપયોગ કરે છે. વળી ખીન્ન આચાર્યંતી આપેક્ષાએ તેએ અમુક અંશે નવા વિચાર રના ગણાય છે. જૈન સમાજે ટકવુ હોય અને આગળ વધવું હોય તા સમાજની ઉછરતી પેઢીએ આજની ઉચ્ચ કેળવણીના પુરા લાભ લેવા જોઈએ એમ તેઓ માને છે. અને તેથી સ્થળે સ્થળે જૈન વિદ્યાર્થીઓ માટે છાત્રાલયા, ક્રાઇસ્કુલો તેમ જ કાલેજો ઉભી કરવાના તેઓ ઉપદેશ આપે છે તેમ જ જૈન સમાજને ઉદ્યોગ તરફ વાળવા પ્રેરણા આપે છે. આ હેતુથી તેમની પ્રેરણાના પરિણામે દેશભરમાં છુટી છવાઈ અનેક શિક્ષણસ સ્થાએ નિર્માણ થવા પામી છે. તેમના પ્રત્યે બઢાળ જનસમુદાય ભક્તિભાવ ધરાવે છે અને તેમના ઉપદેશ સભિળવા તુજારા ભાઇ બહેન। આતુર હાય છે. તેમના ઉપદેશ સાધારણ રીતે ઉદાર ભાવનાથી ભરેલા હ્રાય છે, કાની એકતા અને સગડૂતને પાષનારા હૈાય છે અને જે સમાજ સાથે પાતે સકળાયેલા છે તે સમાજ કેમ ઉચે આવે, આગળ વધે એવી તમન્ના તેમના શબ્દેશબ્દમાં તરવરતી હાય છે. તેમનામાં એક સન્ત પુરૂષની પ્રતિભા છે. તેમને સભિળવા એકઠા થતા સે’કડા પુરૂષો સહેલાથી સાંભળી શકે હેતુથી આજે જેને સત્ર ઉપયોગ થઇ રહ્યો છે તે ધ્વનિવ યુત્રને આચાય મહારાજ ઉપયાગ કરે છે. પેાતાની સમાજના અભ્યુદય અર્થે—આ ઉમ્મરે અને આટલી બધી શારિરિક અગવડા હૈાવા છતાં પણુ સદા પ્રવૃત રહેતા આચાર્ય મહારાજ્જી વિષે શ્રી ભાનુવિજયજી શું ખાલી રહ્યા છે તે જાણવા માટે તા. ૨૧–૯–પરના "રાજ લાલબાગના ઉપાશ્રામાં ‘જૈન સંધના અભ્યુદય' એ વિષય ઉપરના તેમના વ્યાખ્યાનમાંના કેટલાક ફકરાએ તપાસીએ. - આ
ડેાળીમાં બેસવા સબંધે તેમણે જણાવ્યું કે સાધુથી ડાળી’ એસીને જ્યાં ત્યાં ન રાય, કાઇ પૂછે કે સાધુ અધ હાય, શક્તિહીન ડ્રાય કે ચલાતું ન હાય તા ડાળમાં પ્રેસે એમાં શું વાંધા છે? શાસ્ત્રકારાએ આના ઉત્તર આપેલા છે. વ્યવહારસૂત્રમાં આથાય પ્રકર ણુમાં લખ્યું છે કે જો આચાય અંધ થઈ ય તે તેણે ગુપ્તપણે રહેવું જોઇએ. એટલે પોતાનું સ્થાન પાતાના શિષ્યને આપી તે અલાયદા સ્થાનમાં રહેવું જોઇએ. એટલે ડળીના પ્રશ્ન ઉપસ્થિત થતા નથી. જ્યારે શાસ્ત્રકારોએ વિહાર દરમ્યાન સાધુને માજે મજુર પાસે ઉપડાવવાને નિષેધ કર્યાં છે, ત્યાં જ્યારે સાધુ ડાળીમાં બેસીને એમજીરાને ત્રાસ આપે તે જોઇને સામાન્ય પ્રજાને એમ લાગે કે આના કરતાં મેાટરમાં એસીને જાય તે શું વાંધો?'
થોડા સમય પહેલાં મુંબઈમાં જૈન શ્વેતાંબર કોન્ફરન્સનું સુવણું અધિવેશન મળ્યું ત્યારે તે અધિવેશનમાં શ્રી વિજયવલ્લભ સૂરિ હાજર રહ્યા હતા, તેમણે ભાગ લીધેા હતેા અને તેમની બળવાન પ્રેરણાને પરિણામે સાધી ભાને મદ કરવા એક મૈથું ડ એકઠું થયું હતું. “તે પ્રસંગને નિર્દેશ કરતાં માટેનું તેઓશ્રીએ જણાવ્યુ હતું કે પતીત સાશ્રુ કે વૈશ્િવક સાધુ