SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૮-૫ર પ્રબુદ્ધ જૈન સ્વ. મણિભાઇને અંજલિપ્રદાન ( સ્વ, મણભાઇના અવસાનને અનુલક્ષીને તેમના અનેક મિત્રા, સ્વજનો. પ્રશ`સકા તરફથી તેમના પુત્ર ભાઇશ્રી રમણીકલાલ ઉપર તેમ જ શ્રી. પરમાનદભાઈ ઉપર રાખ્યાબંધ પત્ર આવ્યા છે, કેટલીએક સસ્થાઓએ તેમના વિષે શેક પ્રદેશક ઠરાવો કર્યાં છે તેમ જ કેટલાએક સામયિકાએ તેમની ગુણપ્રશ'સા કરી છે. તે બધુ' આ અકમાં પ્રગટ કરવું અશકય છે. તેથી તેમાંથી કેટલુંક તારવીને નીચે આપવામાં આવે છે, તંત્રી.) શ્રી કિશોરલાલ ઘ. મશરૂવાળા (વર્ષા) મારે અને એમના અંગત પરિચય થયાનું યાદ નથી. પણ પ્રબુદ્ધ જૈન મારફતે એમના પરિચય તા હતા. એમની ઉંમર આટલી મોટી હશે એમ મારી કલ્પના નહેતી. પણ તેથી જ તમને અને સુધારક જૈનને એમની ભારે ખેાટ સાલશે. પરન્તુ નિસગના ક્રમે જે થાય તે સમતાપૂર્વક સ્વીકારવું જ જોઇએ તેમ જ આશા રાખુ હ્યું કે સૌ મિત્રો આ ઘટનાને શાન્તિથી સહન કરશે, એમના કુટુબીજાતે પણ એ જ કહી શકાય. શ્રી કેદારનાથજી (પૂના) શ્રી મણિભાઇ એક નિષ્ઠાવાન કર્તૃત્વશાળી સાચા સમાજસેવક હતા. તેમનામાં ઉદારતા તથા પ્રામાણિકતા પ્રથમ દરજ્જાની હતી. એવા સદ્ગુણી પુરૂષનુ અનુકરણ આપણે સર્વે એ કરવું કાકાસાહેબ કાલેલકર (ન્યુ દીલ્હી) જોઈએ, મણિભાઇની ખોટ આપણુ સર્વને બહુ કઠે તેવી છે. સ્વામી આનંદ (કૌસાની) અપ છેલ્લાં કેટલાંક વર્ષોથી તે માંદા ચાલ્યા કરતા અને ગવત્ થઈ પડયા હતા, છતાં એ સ્થિતિમાંયે બનતી કાળજી લઈને તે તબિયત જ નહિ પણ પાતાનાં જાહેર કામે પણ એવા જ રસપૂર્વક ચલાવ્યે જતા. તે પોતાની કવ્યપરાયણતાની સુગંધ પાછળ મૂકતા ગયા. તમને, પ્રબુદ્ધ જૈનને તેમ જ તમારા આખા સંધને એમની ભારે ખાટ પડી એમાં શંકા નથી, મને એમના ધણા સારે। પરિચય હતા અને જ્યારે જ્યારે અમે મળતા ત્યારે એમના સૌજન્યના અનુભવ મને તાળ કરી દેતા. એમના કુટુબીએ તેડે હું પરિચિત નથી પણ મારી વતી તેમની આગળ શાક પ્રદર્શિત કરશો અને એમની તેમ જ તમારી સૌની ખાટમાં હું ભાગીદાર એમ ગણજો. P શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ (ન્યુ દીલ્હી.) તેમનું જીવનકાર્ય પુરૂ થયું. અધુરૂ આપણે પુરૂં કરવાનું રહ્યુ તમે તેમની ચાકરી કરવામાં બાકી મૂકી નથી. જૈન સમાજને તેમના જેવા નિસ્પૃહ સેવક મળવા મુસીબત છે. ૬૭ ક મુનિ સ’તમાલજી (ખસ, ધંધુકા તાલુકા) ભાઈ મ ણુભાઈ ગયાની જન્મભૂમિની નોંધ ગઇ કાલે જ વાંચી. તેમની ખેાટ કઠે તેવી છે. માન્યવર શ્રી, શાન્તિલાલ હું, શાહુ (પૂના ) મુંબઇ જૈન યુવક સંઘને, તમને તેમ જ મને પણ આ ઘણી મોટી ખોટ પડી છે. જે ધ્યેયને પેાતાના તરીકે સ્વીકાર્યું તેની ખાતર મરી ફીટનાર આવી વ્યક્તિ મળવી મુશ્કેલ છે. શ્રી, ઉમાશકર જોષી પંડિત સુખલાલજી પાસેથી શ્રી, મણિભાઈના અવસાનના સમાચાર સાંભળી ખેદ થયા. કેવા સેવાભાવી સજ્જત હતા ? એમનાં કામા ખાસ કરીને સંયુક્ત જૈન વિદ્યાથી ગૃહ ચલાવીને જ તેમની સ્મૃતિ તાજી રાખી શકાય. શ્રી રિષભદાસ રાંકા (કાર્યાધ્યક્ષ, ભારત જૈન મહામંડળ, વર્ધા) શ્રી. મણિભાઇના સ્વર્ગવાસના સમાચારથી દુ:ખ થયું. માનવ– જાતને એક સેવક અને અમારા એક એવા સાથી જે હંમેશાં સહુને સહાયતા આપવા તૈયાર રહેતા હતા એવા મહાપુરૂષ ચાલી ગયા. એમ તા બધાંને જવાનું જ છે, પરંતુ આવા મહાન સેવકનુ જીવન અને મરણુ બન્ને પ્રેરણાદાયક હોય છે. ભગવાન એમના આત્માને શાંતિ અને એમના કુંટુખીજતેને ધીરજ આપે એવી પ્રાર્થના છે. શ્રી કીરચંદ જૈન (મંત્રી, ભારત જૈન મહામ`ડળ, વર્ધા) આજના સમાચાર પત્રૌમાં જૈન સમાજના પ્રખર કા કર્તા શ્રી. મણિલાલ મેકમચંદ શાહના સ્વર્ગવાસ થયાના સમાચાર જાણી બહુ દુ:ખ થયું છે. મુંબઇ જૈન યુવક સંધના એ પ્રણેતા હતા. ભારત જૈન મહામંડળનું આગામી અધિવેશન જે મુંબઇમાં યોજવાનુ છે ?માં એમનું માર્ગદત બહુ પ્રેરણાત્મક થઈ શક્યું હેત, પરંતુ ભાવી ખળવાન છે. સારા માણુસા સુગંધ પ્રસરાવી જતા રહે છે. આપણે એમના મારફત ફેલાયેલી સુગંધ શોધવી છે. અને એને આપણા જીવનની આદર્શ આનાવવી છે. એમના કૌટુખીને ધીરજ અને સહાનુભૂતી જણાવશે. ભગવાન સ્વસ્થ આત્માને શાંતિ અર્પે એવી પ્રાથના છે. આપને એક જૂના સાથીની આવી ખાટ સાલે એ સ્વભાવિક છે અમારૂં એવુ જ દુ:ખ અમે પ્રગટ કરીએ છીએ, જૈન સમાજને આવા કાર્યકર્તાઓની ખૂબ જરૂર છે. શ્રી જયભિખ્ખુ (અમદાવાદ) જૈન સમાજના મુંગા સેવક શ્રી મણિભાઇના અવસાનના સમાચાર જાણી હૃદયે દુ:અ અનુભવ્યું. જેએને પ્રસિદ્ધિ ભાગ્યે જ વરે છે, પુલહાર વચિત જ સાંપડે છે, સન્માનની થેલીઓ અને પ્રશ’સાના થેલાઓ ભાગ્યે જ ધરાય છે, એવા જૈન સમાજના ગણ્યા ગાંઠયા સેવકગણુમાંના એક હતા. માણુસમાત્રને મૃત્યુ હાય છે. મૃત્યુના એવા ક’શાકે ય ન હોય, પણુ મણિભાઇ જતાં આ કાલાહલી જમાનામાં, ‘પરસ્પર પ્રશ’સતિ'ના યુગમાં, એક મુગા સેવછુંકની તે ખુદૃ પડદા પાછળ રહીને ખીજાને પ્રેરણા આપનાર સુજનની ખાટ જરૂર પડશે. દિન દિન વૃદ્ધ થતા યુવક સમાજને એક રાહેબરની ખેાટ પડશે. એ ખેાટ હવે ભાગ્યે જ પુરાશે. એટલા શાક થયા કરે છે. એમના સુચરિત આત્માને ચિર શાંતિ મળે!! શ્રી રતીલાલ દીપચંદ દેસાઈ (અમદાવાદ) કેવળ પાયાના પથ્થર બનીને જ બહુવિધ સેવાઓના આસ્વાદ
SR No.525937
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1952 Year 13 Ank 17 to 24 and Year 14 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1952
Total Pages204
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy