________________
(8)
પ્રબુદ્ધ જૈન
તા. ૧૫-૮-પર
દર્શન થયુ હતુ, જેણે છેવટના સમયે, સુવિકસિત વૃક્ષનું સ્વરૂપ ધારણ કર્યું હતું, તેમના અવસાનથી ન માનશે કે તમે જ. વાત્સલ્યપૂણ પિતાને ગુમાવ્યા છે; પર ંતુ સમસ્ત જન યુવક સમાજે પોતાના પિતા ખેાયા છે. સ્વ મણિભાઇ ઍટલે અનુચિત કે અમેગ્ય પ્રવૃત્તિના કટ્ટર દુશ્મન, સેવાના મૂર્તિ મંન્ત દેહ . શ્રી વિનેચંદ્ર જે. શાહ (અમદાવાદ)
.
. ૬૮
માણનાર શ્રી મણિભાઇ ડગલે ને પગલે સાંભરવાના છે. સદ્વિચારને ગુઠ્ઠાણી કે, કલમ દ્વારા પ્રગટ કરવાની ઘડભાંગમાં પડયા વગર, સીધે સીધે અમલ કરનાર બહુ ઓછા નરરત્નામાંના તેઓ એક હતા. ઓલ્યા કરતાં કરવું ભલું–શ્રી મણિભાઇનું આ વનસત્ર આપણે સહુએ જીવનમાં ઉતારવા જેવુ છે. કાઇ પણ નવીન વિચારને સફળ બનાવવાની એ જ ચાવી છે.
શ્રી માણેકલાલ અમુલખરાય મહેતા (સુક્ષ્મ)
મરહુમના સ્વર્ગવાસ થવાથી આપના કુટુંબને જ નહિ પણ “ માખા જૈન સમાજને તેમની ખેાટ પડી છે, જે ધણા વખત સુધી પુરાવી મુશ્કેલ છે.........ધી યુનાઈટેડ જૈન સ્ટુડન્ટસ હેામને વધુ વિકસાવવાના કામમાં તેમણે જે ભેગા આપ્યા છે અને પરિશ્રમ ઉડાવ્યેા છે તે અનહદ છે.
તમારા તે ખરેખર શિરછત્ર ગયા, પણ અમારા જેવા છે ક આજે સાચા અર્થમાં શિરછત્ર ગુમાવ્યા. ......એમનું વત ઉજ્જવળ રીતે જીવી ગયા છે અને અમર થઈ ગયા છે. એમની ખેટ સમાજને ડગલે ને પગલે સાલશે. શ્રી બાબુભાઈ મગનલાલ હુંરજીવનદાસ (અમદાવાદ)
.
જૈનુ. સમાજમાં આવા સ્વતંત્ર વિચારક અને પોતાના વિચારને જીવનમાં આચરણથી પુરેપુરા બતાવનાર વીશ. બહુ જ ઓછા છે. શ્રી. વાડીલાલ ડગલી પ્રેસ-ટ્રસ્ટ ઓફ ઈન્ડીઆ, અમદાવાદ) તેમના અવસાનથી તમારા કુટુંબને તે ખોટ પડી છે, જ, પણ સૌથી મોટી ખાટ' મુંબઇમાં આવતા અનેક અસદ્ધર્મ જૈન વિદ્યાથી ઓને પડી છે. આજે તેમના જેવા ઉદારચિત્ત અને વિશ,ળ
દૃષ્ટિવાળા જૈન આગેવાને આંગળીના વેઢે ગણી શકાય તેટલા છે. જન્મભૂમિ
શ્રી છગનલાલ જીવણલાલ કોઠારી (ભાવનગર)
ફીરકાઓના ભેદભાવ વગર તેમણે આખા સમાજની એકધારી સેવા પેાતાના લાંબા જીવનકાળ દરમિયાન જીંદી જુદી પ્રવૃત્તિએ અને સંસ્થા દ્વારા કરી છે. અને તન મન તથા ધનના ભાગ આપેલ છે. આની અસર છેવટનાં વર્ષોમાં તેમના સ્વાસ્થ્ય ઉપર પણ થયેલી. છતાં સ યુકત જૈન વિદ્યાર્થી ગૃહ માટે સ્થાયી મકાનની રકમ અને વ્યવસ્થા કરી આપવામાં તે ઉદાર 'ફાળા આપી ખૂબ ” મમ્યુનત લઈ પોતાનુ સ્વમ સિધ્ધ કર્યુ.. મુંબઈ જૈન યુવક સંધના તે તે આત્મા હતા અને તેની અનેકવિધ પ્રવૃત્તિ વિકસાવવામાં તેમના ફાળા અજોડ છે. તેમના સેવામય જીવનમાંથી આપણે કાંઈક પ્રેરણા મેળવી બીજાના હિત માટે કાંઇક ઉપયોગી કાર્ય કરીએ તે એ જ તેમનુ” સાચું સ્મરણ છે.
-
“
સ્વ. મણિલાલ મેકમચંદ શાહની પ્રવૃત્તિ મુખ્યત્વે જૈન સમાજ પુરતી' મર્યાદિત હતી. પરંતુ સંકુચિત દષ્ટિ -એમણે કદી રાખી નહાતી. રાષ્ટ્રીય પ્રવૃત્તિમાં તન, મન અને ધનથી એમ ભાગ લીધા હતા જૈન સમાજના જ વિચાર કરીએ તે ઉમ્મરે વૃધ્ધ હોવા છતાં સદાય તે સુધારક રહ્યા હતા. મુંબઇ જૈન યુવક સંધના તેઓ આગેવાન કાર્યકર્તા હતા. સયુક્ત જૈન વિદ્યાર્થીગૃહ સવિશેષ એમનું સર્જન ગણાયું. જૈનામાં સ્થાનકવાસી, દેરાવાસી દિગંબર, શ્વેતાંબરના ભેદ એમણે જાણ્યા નહેાતા, બધા ફિરકાઓને એક કરવાની પ્રત્તિમાં તેઓ સદાય મખરે હતા. આવા સેવાભાવી સજજનના મૃત્યુથી સૌ કાઇને દુઃખ થાય એ સ્વાભાવિક હતું. હિન્દુસ્તાન
શ્રી છેઠાલાલ ત્રીકમલાલ પારેખ (અમદાવાદ)
મારે પણ તેમની સાથે સામાન્ય ઓળખાણ તે ઘણાં વર્ષોથી હતી, પણ વિશેષ નજીકમાં આવવાનું તે પ્રભુધ્ધ જૈનના અંગે તથા નીગાળા કાન્ફરન્સના અંગે થયેલું અને ત્યારથી મને તેમના પ્રત્યે ખૂબ ભાવ અને આદર થયેલાં, તમે જે રીતે તેમને ઉચ્ચ ગુણાવાળા ગૃહસ્થાની પરંપરાની વિભૂતિ તરીકે ઓળખાવ્યા છે. તે મને બહુ જ સાચું લાગે છે. યુવક સત્રને અને તેના અંગે ચાલતી શ્રીજી; પ્રવૃત્તિઓને ન પુરાય એવી ખોટ પડી છે અને પ્રસંગે પ્રસ ંગે તે જણાયા જ કરશે, પણ તેને પૂરવી તે યુવક સધા સભ્યોની પવિત્ર ક્રૂરજ છે અને મણિભાઇ તરફની સાચી વફાદારી છે.
–
શ્રી કમળાબહેન સુતરીઆ (અમદાવાદ)
અને
માનવ પોતાની જીંદગીમાં પણ ધણું બધું કરી શકે છે મુ. મણિકાકા તે બાબતને મેટા પુરાવા છે. મુ. મણિકાકાએ પોતાના જીંવન દરમિયાન થઈ શકે એવાં અનેક લોકકલ્યાણનાં કાર્યો કર્યા, એટલે એમના મૃત્યુ પ્રસંગે આપણે રોાક કરવાના ન હેાય, પરંતુ એમના જીવનમાંથી પ્રેરણા લઇ એમનાં અધુરી કાર્યાં આગળ ધપાવવાના નિણૅય જ કરવાના હોય.
'.
૮ જૈન અગ્રણીનુ અવસાન’ એ મથાળા નીચે જાણાવે છે કે મુંબઈ ગુજરાતના એક અગ્રણી તથા મુંબઈ જૈન યુવક સંધના પિતા સમા। શ્રી મણિલાલ મેકમચંદ શાહનું આજે સવારે અહિ ૭૪ વર્ષની વયે દુ:ખદ અવસાન થયું છે. સ્વ. મણિલાલ શાહ અસલ સાણંદ પાસેના ગેાધાવી ગામના રહેવાસી હતા. છેલ્લાં ૫૦ વર્ષથી તેઓ જૈન સમાજની વિવિધ સેવા કરતા આવ્યા છે. જૈન સપ્રદાયની ત્રણે ફીરકાઓની ભિન્ન ભિન્ન સંસ્થાને એકત્ર કરવાની તેમણે અભિલાષા સેવી હતી. વર્ગસ્થ શિક્ષણું ક્ષેત્રમાં પણ ભારે મહત્વના ભાગ ભજ્યેા હતાં તેમણે કોંગ્રેસની તેમ જ અન્ય સામાજિક પ્રવૃત્તિને પણ સહાય કરીહતી.
શ્રી રતિલાલ શેઠ (જન્મભૂમિવાળા)
...
r
પ્રસિદ્ધિથી સદાએ દુર રહેવા ઈચ્છનાર, દુઃખી માનવીએ માટે સદૈવ હૃદયમાં અનુકં પા સેવનાર અને સક્રિય મદદ કરનાર, વિશાળ હર્દય અને ભાવનાંવાળ, સેવામૂર્તિ અને જે સમાજમાં જન્મ થયે છે તે સમાજને ઉચ્ચ માર્ગે લઇ જવાની અહેનિશ તંમન્નાવાળા મુ. શ્રી મણિભાઇના આત્મા મહાન હતા. જીવનની છેલ્લી પળ સુધી સમાજની ઉન્નતિના જ વિચાર કર્યા અને માખુયે જીવન ગૌરવભર્યું પસાર કર્યુ.
પંડિત માવજી દામજી (મુંબઇ)
સ્વ. મણિભાઈના મને છેલ્લાં સાડા ત્રણ દશમાં વર્ષોના પરિચય હતા. તેમનામાં પ્રથમથી જ સેવાભાવનાં બીજોનુ
જેટલાં
(આ ઉપરાંત ‘જૈન જગતે તથા જેને' શ્રી મણુભાઈના અવસાન સબંધે સવિસ્તર અને સુંદર નેાંધ આપી છે, પણુ જગ્યાના અભાવે અહિ આપી શકાતી નથી,)
હું આ ઉપરાંત મુંબઈ જૈન સ્વયંસેવક મ’ળ; મહાવીર જૈન વિદ્યાલય, અમદાવાદ જૈન યુવક સંધ, વીચંદ દીપચંદ સેકન્ડરી સ્કુલ, ગોધાવી તથા માંડલના નાંગર ક્રાની સભા, સાણું વીરમગામ તાલુકા જૈન મંડળ, સંયુકત જૈન “ વિદ્યાર્થી ગૃહના વિદ્યાર્થી એની સભા આટલી સસ્થાઓ તરફથી પસાર કરવામાં આવેલા શાકપ્રસ્તાવા અમને મળ્યા છે, જે જગ્યાના અભાવે અહિ અમે પ્રગટ કરી શકતા નથી.