SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ પ્રબુદ્ધ જૈન દક્ષિણને પ્રવાસ મારા પરંતુ દક્ષિણ હિંદુસ્તાન પ્રત્યે મને કાયમ આકર્ષણ રહ્યા કર્યું છે અને દક્ષિણ હિંદુસ્તાનને પ્રવાસ મેં ઘણી વખત કર્યાં છે. આ વખતે અમે ભારત જૈન મહા મંડળના પ્રતિનિધિ તરીકે ગયા હતા. એટલે આ પ્રવાસ વિશિષ્ટ પ્રકારના હતા. આ પ્રવાસ પાછળના અમારા ઉદ્દેશ ત્યાંના જૈન સમાજના સંપર્કમાં આવવું અને તેની પરિસ્થિતિથી માહીતગાર થવું એ હતા. મારા મિત્રા સાથે હું લગભગ એક મહિના દક્ષિણમાં રહ્યો. અમેાએ જામનેર, અજન્ટા, લેારા, અહમદનગર, ઘેાડનદી, પુના, અે'ગલેાર થઈ મૈસુર, કાલારગીલ્ડ, મદ્રાસ વગેરે સ્થળાની મુલાકાત લીધી. પ્રવાસમાં મારી સાથે શ્રી કીરચંદજી જૈન [ભુસાવલ] શ્રી. કેસરીમલજી ગુગલિયા [અમરાવતી] શ્રી. દાદા, સા બ્રામણુસ્કર અને ઇશ્વરલાલ રાંકા હતા. ભારત જૈન મહામ`ડળની મૈસુર સ્ટેટ શાખાના કા કર્યાં શ્રી. જે. એમ. કાઠારી પહેલેથી જ અમારી સાથે હતા. એટલે અમારા પ્રવાસ સરળ અન્ય હતા અને મદ્રાસમાં શ્રી. ખુશાલચંદ વાડીવાળે અમારા કાર્યક્રમ ચેન્યા હતા. દક્ષિણ ભારતને મહારાષ્ટ્ર, કર્ણાટક, તામિલ અને તેલુગુ એમ ચાર વિભાગામાં વહેંચી શકાય. હુ મહારાષ્ટ્રમાંજ રહેતા હોવાથી મહારાષ્ટ્રીય ભાષા સમજવામાં મને સ્વાભાવિક સરળતા રહેતી. મહારાષ્ટ્રમાં વેતાંબર, દિગંબર, તેરાપ'થી તથા સ્થાનક્વાસી ભાઈઓ રહે છે તે લોકોને હું મળ્યો, ત્યાંની પરિસ્થિતિ તપાસતાં મારા મન પર એવી છાપ પડી કે મહારાષ્ટ્રના મૂળ વતની દિગમ્બર જૈન ભાઈની આર્થિક સ્થિતિ ખૂબ જ મુશ્કેલ છે. અને બહારથી આવીને વસેલા જૈનાની સ્થિતિ પણ સતકારક કહી શકાય એવી નથી, મરાઠીમાં ‘ખેત ’તે ‘શેત' કહે છે. મહારાષ્ટ્રમાં ચેતવાલ ભાઈના ધર ઘણાં છે. તે માટે ભાગે ગામડાઓમાં જ રહે છે. અને ખેતી કરે છે, તે ખેતી કરતા હોવાથી તેમને ‘ ચેતવાલ ' કહેવામાં આવે છે. ખીજા જૈને પહેલાં તેમની સાથે ખાવા-પીવાના વ્યવહાર રાખતા નહાતા, પરંતુ હવે ખાવા-પીવાનો વ્યવહાર તે શરૂ થયા છે. ઉપરાંત લગ્ન સંબધથી પણ જોડાવા લાગ્યા છે. ખેતવાલ ભાઇઓની સામાન્ય આર્થિક પરિસ્થિતિ તે મુશ્કેલ છે જ, પરંતુ અમુક કુટુંબે તે બીજાને ત્યાં કપડા વાસણ ધોવાનું કામ કરી પોતાની આજીવિકા મેળવે છે. કર્ણાટક અને તેલંગણાના સ્થાનિક રહીશેની ઉપર મુજખ પરિસ્થિતિ છે. રાજસ્થાનના અને ગુજરાતના દિગંબર તથા શ્વેતાંબર જૈને બહારથી આવીને અહીં વસ્યા છે તેમની આર્થિક સ્થિતિ સદ્ધર છે. ત્યાંના મૂળવતની તથા મહારથી આવેલા બન્ને જૈના દાવા છતાં તેમાં ભતૃભાવ કે સંપ્રદાય સેવાભાવ ખીલકુલ નથી અને એક બીજા વચ્ચે પરિચય કે સપના પણ ખીલકુલ અભાવ છે. એની પાછળનુ એક કારણ સંપ્રદાય-ભિન્નતા છે અને ખીજું કારણ જે બહારથી આવી વસેલા છે તેમમાં છૂત-અમૃતના સંસ્કારે એટલા દૃઢ છે કે કોઇ ભ્રષ્ટ કિસ્સામાં તે પોતા સિવાયના ખીજાઓને તેઓ જૈન તરક સ્વીકારવા તૈયાર નથી હાતા, બહારથી આવી વસેલા ભાઇ વ્યાપારી અને સાધનસ ́પન્ન હોવાના કારણે તેમેની આર્થિક પરિસ્થિતિ સધ્ધર હાઇ તે સામાજિક રીતરિવાજ, ધમ તથા સેવાના કાર્યામાં જરૂર ખર્ચ કરે છે, પરંતુ તેનો કોઇ ખાસ લાભ સ્થાનિક જેનેને મળતા નથી. ઉત્તર પ્રદેશમાં જે જે સ્થળે આર્યો હારથી આવવા લાગ્યા તે તે સ્થળેથી મૂળવતની દક્ષિણ તરફ પાછા હઠવા લાગ્યા. આના આગમન પહેલાં અહીંની જે સંસ્કૃતિ હતી તેમાં પુનર્જન્મ કવાદ, અહિંસા અને આત્મનિગ્રહ વિગેરેનું પ્રાધાન્ય હતુ. આ લાકાના આગમનથી અને તેના સંપર્કથી સંસ્કૃતિમાં ડુ ઘણુ પરિવર્તન થયું હોય એમ લાગે, છતાં દ્રવિડ સંસ્કૃતિએ પોતાનુ તા. ૧૫-૭-૫ર અદ્યતન સ્વરૂપ ગુમાવ્યું નથી. તેનુ કારણ એ છે કે મધ્યયુગમાં જૈન સંસ્કૃતિના વિકાસ અને ફેલાવા આ બાજુએ સારા પ્રમાણમાં થયેલે છે. તામીલ, તેલુગુ અને કન્નડ પ્રાન્તના સાહિત્ય અને કળામાં તેના સ્પષ્ટ પ્રભાવ જોવા મળે છે. દક્ષિણમાં પ્રાચીનમાં પ્રાચીન મૂર્તિઓ, તાડપત્રી, ગ્રંથા અને મદિરા જ્યાં ત્યાં જોવા મળે છે. સમ્રાટ ચંદ્રગુપ્ત અને આચાર્ય ભદ્રબાહુના આગમન બાદ દક્ષિણમાં જૈન સંસ્કૃતિને સારે ફેલાવો થયા અને પછી ગંગ, રાષ્ટ્રકુટ, ચાલુકય વિગેરે વ’શના રાજાએએ પણ જૈન સંસ્કૃતિના સારા ફેલાવો કર્યો. પણ ત્યારથી જૈન સંસ્કૃતિના અનુયાયીએમાં સાંકડાપણુ આવ્યુ અને અન્ય લેકે સાથેના વ્યવહારમાં ભેદભાવપણું આવ્યું અને બાહ્ય ક્રિયાકાંડ અને રીતરીવાજ ઉપર વધારે ભાર મૂકાવા લાગ્યા ત્યારથી ત્યાં જૈન ધર્મના હ્રાસ શરૂ થવા માંડયે. દક્ષિણના કાસાર (હંઠેરે), કલાર અને કીસાન ભાઈ, જે પહેલાં અહિ સાધી હતા તે હવે હિંસા તરફ ઢળી રહ્યા છે. આશ્રર્યની વાત તે એ છે કે આ લોકો આ રીતે હિંસા તરફ વળીને જૈન ધથી દૂર જઇ રહ્યા છે, આ બાબતનું ત્યાંના જૈનોને કશું દુઃખ થતુ નથી, પરંતુ એવા-પણ જૈને ત્યાં અમને મળ્યા કે જે આ ઘટનાને ગૌરવરૂપ લેખે છે. તે મેટા મૈસુરમાં સ્થાનિક ભાઈઓને મળવાની ઈચ્છા હતી. પર ંતુ ભાગના જૈનાએ તેને મળવાની જ ના કહી, પરંતુ ઘેડા પ્રયત્ન બાદ એક ભાઇની સાથે જે વાતચીત થઇ તે નીચે પ્રમાણે છે. મેં પૂછ્યું:− આ પ્રાંતમાં જૈન ભાઇએ કેટલા હરો ? ” એણે કહ્યું: ખબર નથી, પણ ઘણા ખેડુતો પણ પેાતાને જૈન માને છે, પણ અમે તેમને કેવી રીતે જૈન માનીએ? કેમકે તેઓના ઘરમાં કેટલાક જૈન ધર્મ પાળે છે અને કેટલાક જૈન ધર્મ નથી પાળતા અને કેટલાક તો ધર્માન્તર કર્યા છે. આવા લોકોને અમે મદિરમાં પૂજા કેમ કરવા દઇએ ? અને એમની સાથે સબંધ પણ રોના રાખીએ ક મેં પૂછ્યું : " કાઇ ભાઈ જૈન ધમ પાળતો હાય અને જૈન તરીકે રહેવા માગતા હોય તે તેની સાથે સદ્ભાવના રાખવામાં તમને શું વાંધો છે?” તેણે કહ્યું:– અમે એવા અધર્મ નહિ કરીએ. અમારા ધર્મગુરૂએ અમેને દૃઢપણે એવી ધાર્મિક શીખામણ આપી છે કે કો ધવિમુખ થાય તે ભલે થાય, પરંતુ તમે તમારા આચાર વિચારને સુદૃઢપણે વળગી રહ્યા અને તે રીતે વર્તે તેને જ જૈન તરીકે સ્વીકારો. મેં પૂછ્યું :- એટલે શું?’’ દક્ષિણની સંસ્કૃતિ શ્રમણ સંસ્કૃતિ છે. વિદ્વાનોએ તેને ‘દ્રવિડ’વિષય સૂચિ સંસ્કૃતિ કહી છે. દ્રવિડ અને શ્રમણ સંસ્કૃતિ એક જ છે એમ કહેવાય છે. દક્ષિણની પ્રજામાં દયાળુતા, સરળતા, કમપર વિશ્વાસ, સાદાઇ, પરિશ્રમશીલતા અને સહિષ્ણુતા વિગેરે ગુણા આજ પણ જોવા મળે છે. સર્વોદયિ કુલિયા પ્રકાણ નોંધ રૂશ્વતખારી સામે રાજાજીની જેહાદ. બહુમુખી વેચાણવેરા અને પ્રજાજનને વિરાધ સમાજવાદીએાને અન્ન સત્યાગ્રહ. શ્રી જયપ્રકાશ નારાયણના મુદતી અનશનની સુખદ પૂર્ણાહુતિ. વર્ષોંગાન મારે દક્ષિણના પ્રવાસ તેણે કહ્યું: “અમારા મૈસુરની જ વાત છે. ત્યાંના રાજા જૈન હતા. ત્યાંના એક રાજા વેતવન લડાઈમાં ગયા હતા ત્યાં તેની કે આંગળીઓ કપાઇ ગઇ. એક દિવસ તેને ત્યાં એક મુનિ આહાર માટે આવ્યા. રાજા, આહાર વહેારાવવા માટે આગળ આવ્યા. મુનિએ તેની આંગળીએ તૂટેલી જોઇને-તેને 'ગવિચ્છેદ્ર ગણીને–આહાર વહા નહિ. આ વાત જ્યારે બૈવેના ગુરૂએ સાંભળી ત્યારે તેમણે તેમના શિષ્યને રાજાની પાસે મોકલીને કહેવરાવ્યું કે જે ધર્મના ગુરૂ તમારા હાથે આહાર લે તે ધર્મના તમે સ્વીકાર કરો. રાજાએ જૈન અને વૈષ્ણવ મુનિઓને એકઠા કર્યાં અને કહ્યું. “ જે મારા હાથના આહાર લેશે તેના ધર્મ'ના હુ. સ્વીકાર કરીશ.” જૈન મુનિએ કહ્યું ક મળવનિસ' પ્રાન ત ગીતા કાપડિયા ષિભદાસ રાંકા Ya ૪૧ ૪૩ ૪૫ 'ર 6
SR No.525937
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1952 Year 13 Ank 17 to 24 and Year 14 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1952
Total Pages204
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy