________________
તા. ૧૫-૭-પર
લાગણી ફેલાઇ છે. કારણ કે શ્રી જયપ્રકાશ નારાયણુ ગમે તે પક્ષના હાય, તેમની રાષ્ટ્રનિટા વિષે હિ'ના પ્રજાજના હંમેશાં ઉંડા આદરની લાગણી ધરાવતા આવ્યા છે.
૪૫
પ્રબુદ્ધ જૈન તાકાત પુન: પ્રાપ્ત કરે અને આપણી વચ્ચે જદ્ધિથી સ્વસ્થતાપૂર્વક ક્રૂરતા હરતા થાય એમ આપણે ઇચ્છીએ અને પ્રાર્થીએ !
પાનદ
આજથી લગભગ ચાર વર્ષ પહેલાં શ્રી કીડવાય વાહન વ્યવહારખાતાના પ્રધાન હતા. તે દરમિયાન પેસ્ટ ખાતાના નોકરોને અમુક હડતાળના દિવસોનો પગાર આપવા ન આપવા સબંધમાં શ્રી ડવાઈ સાથે તેમની વાટાઘાટ ચાલતી હતી. આ પ્રસંગ દરમિયાન બન્ને વચ્ચે ચાલેલી મેઢાની વાતચીતમાં શ્રી જ્યપ્રકાશની અને શ્રી કડવાઇની સમજુતીમાં ફરક પડયો અને તેથી ટપાલ ખાતાના નોકરાને તેમણે જે રાહત મેળવી આપવાની આશા આપેલી તેમાં તેઓ નિષ્ફળ નીવડયા. આ ધટના અંગે તેમને એમ લાગ્યુ` કે એક જવાબદાર નેતા તરીકે જે ચેકકસાઇપૂર્વક કામ લેવું જોઇતું હતું તે ચોકકસાઇપૂર્ણાંક પોતે કામ લીધું નહિ, મેઢાની વાતને તરત જ લખાણુથી પછી કરી લેવી જોઇતી હતી તે કરી નહિ, અને તેનુ પરિણામ તેમની ઉપર વિશ્વાસ રાખી એડેલા ટપાલીઓને આર્થિક નુકશાન થવામાં આવ્યુ. આ બાબત તેમને સતત ખ્યા કરતી હતી અને પોતે કપેલા આ ગાફેલપણાના પ્રાયશ્ચિત તરીકે અને આત્મશુદ્ધિની દૃષ્ટિએ તેમના મનમાં આવા કાઈ લાંબી મુદ્દતના ઉપવાસ કરવાના વિચાર ધાળાયા કરતો હતો. આ મથનમાંથી ઉપર જણાવેલ ૨૧ સિના ઉપવાસ જન્મ પામ્યા હતેા.
આવા કારણે આવે ઉપવાસ કરવા અને તેમાંથી રાજકારણી જે કાંઈ આધાત પ્રત્યાધાતા ઉભા થાય તેનું જોખમ વહોરવું એના ઔચિત્ય–અનૌચિત્ય વિષે વિચારકામાં મતભેદ હાવા સંભવ છે, આવા મતભેદ ગાંધીજીએ આદરેલા અનેક ઉપવાસ સંબંધે પણ પ્રવ ંતા હતા. આવા કીસ્સાઓ કે જ્યારે દિલના ઊંડા દર્દથી કાઇ વ્યકિત આવી આત્મશુધ્ધિના પ્રયોગ કરવા તરફ આકષઁતી હોય ત્યારે તેણે અખત્યાર કરેલ પ્રયાગને વ્યાજખ્ખી ગેરવ્યાજબીના ધેારણે બહુ ચકાસવાને બદલે તેની અન્તઃપ્રેરણાને સન્માનવી, સ્વેચ્છાપ્રેરિત અનશન જેવા પ્રયોગ પ્રત્યે સહાનુભૂતિ દાખવવી અને તેની આત્મશુધ્ધિની ભાવનાનું અભિનન્દન કરવુ એ વધારે યોગ્ય મા લાગે છે.
રાજકારણના ક્ષેત્રમાં ઉપવાસ અને અનશનના વિચારને ગાંધીજીએ આ દેશમાં વહેતો કર્યાં ત્યારબાદ કઇ કઇ લોકોએ ઉપવાસ કર્યાં છે અને લાકવનમાં ક્ષેાલ પેદા કર્યાં છે. આવા ઉપવાસ માટા ભાગે ત્રાગા જેવા માલુમ પડયા છે અને ઉપવાસ કરનાર વ્યકિતમાં ભાગ્યે જ કોઇ ઉદાત્ત માનસના કે આધ્યાત્મિક વૃત્તિના અનુભવ થયો છે, શરૂઆતમાં જ્યારે શ્રી જયપ્રકાશ નારાયણે ઉપર જણાવેલ ૨૧ દિવસના ઉપવાસ કરવાના વિચાર નપુર કરેલા ત્યારે તે ઉપવાસના હેતુ વિષે કંઇ કંઇ પ્રકારના તર્કવિતર્યાં ઉભા થયા કરતા હતા. પેાતા માટે કે પેાતાના પક્ષ માટે કોઈ રાજકારણી લાભ ઉઠાવવાને શું આ અનશન પાછળ હેતુ નહિ હોય એવા પ્રશ્ન ચિત્ત ઉપર અવારનવાર કરકી જતો હતો. પણ જયપ્રકાશે જે રીતે ઉપવાસ શરૂ કર્યો તેમ જ પૂરા કર્યાન કા તેમણે ઉપવાસની મેોટી જાહેરાત કરી, ન કાષ્ઠ છાપા જેગાં નિવેદન મેાકલ્યાં, ન કોઇ શરતા મૂકી કે આમજનતામાં ઉશ્કેરાટ પેદા થાય એવી કોઇ પધ્ધતિ અખત્યાર કરી અને શાન્તિથી સમભાવપૂર્ણાંક નિરવપણે જાણે કે કોઇ એક પ્રકારની યોગસાધના ન હોય એ રીતે તેમણે ૨૧ દિવસ પસાર કર્યાં અને વ્રતની પરિપૂતિ થતાં એવી જ શાન્તિ અને પ્રસન્નતાથી અને કશા પણ ધંધાટ ૬ ધમાલ ઉભી કર્યા સિવાય તેમણે પારણું કર્યું.–આ બધું જોતાં આ કાઇ પક્ષવાદી મુદ્ધિથી પ્રેરાયલા કે રાજકારણી લાભ ઉડાવવાની વૃત્તિથી આદરવામાં આવેલા ઉપવાસ નહેાંતા, પણ શુધ્ધ ગાંધીઢબના ઉપવાસ હતા એવી પ્રતીતિ આપણુ ચિત્તા અનુભવે છે અને શ્રી જયપ્રકાશને આપણું દિલ આદરભાવથી નમે છે તેમ જ આવી એક પ્રકારની નાની સરખી અગ્નિપરીક્ષામાંથી પાર ઉતરવા માટે તેમનું સહર્ષ અભિનદન કરે છે. તેએ ગુમાવેલી
શ્રી પર્યુષણ વ્યાખ્યાનમાળા
દર વષૅ માફક આ વખતે પણ પર્યુષણ વ્યાખ્યાનમાળા તા. ૧૭-૮-૫૨ થી તા. ૨૫-૮-૫૨ સુધી એમ નવ દિવસ માટે ગોઠવાઇ રહી છે. તા, ૨૪-૮-પરની સભા રાક્સી થીએટરમાં અને અન્ય દિવસોની સબા ફ્રેન્ચ બ્રીજ પર આવેલા સેવાટમ્સ્કી હાલમાં ભરવામાં આવશે,
શ્રી અબાલાલ પુરાણીનું વ્યાખ્યાન
તા. ૨૨-૭-૧૨ના રેાજ શ્રી મુંબઈ જૈન યુવક સંધા આ-શ્રય નીચે શ્રી અંબાલાલ પુરાણીનું ‘સાવીત્રી' ઉપર વ્યાખ્યાન રાખવામાં આવનાર છે, આ સંબંધે સ્થળ સમય વગેરેની ચોકકસ માહીતી એ દિવસેાના છાપાઓમાંથી જોઇ લેવી.
વર્ષાગાન
છલ લાલ, છલ છલાઇલ,
વસે છે. આજ વર્ષાનાં જલ, ~હલ લાઇલ....
નાદ મધુરા વાગતા કેવા
‘ટુપૂ...ટુપૂર...ટુપૂર...... .
રણઝણ તા નેવલે એવા
* ૨૬.
પા ય લ કે રા કાણ નાચે જેના તાલમાં મૃદંગ અજવે ઘેરા આભનાં બાદલ ?
-લ લાલ...
• ધિન્નતિન
ગૂંજી ઉઠ્યું -મીન
તિનકધિત
ચિન્નતિન
તાલમાં સહુ લીન
(3)
રીનન્ ઝીનન્ ઝીન્'; ભજવે માદલ વરસી જાયે નભતું કાજલ -લ જીલાલ...
થનગનતા મારલા એલ્યા અધીર ડાલ્યા પ્રાણ, નદીએ એનાં નીર હિલેાળ્યાં ઝીલવાને આસમાન હરખે ધેલી થાય રાધાશી નિરખી નિરખીને ધન શ્યામલ --હલ લાઇલ ...
ધનધેરેલા આભને વિધી
વીજ અમુકી જાય.
ઝુલતા વાધુ ધ્રુજવે લીલી
ધરણી કે રી કાય; મસ્તીમાંહે થાય છે પાગલ !
આજ અહે. રા જડને ચેતન
હલ લાલ... ગીતા કાપડિયા