________________
'૧૮૪
પ્રબુદ્ધ જન
તા. ૧૫–૧–૪૮
સુલતાન :-અબે યે, તુમ બીચમેં ગડબડ મત કરો. ચલે અપના રસ્તા લે.
ગુલામ :- સુલતાન, ને ઠીક કહેતા હૈ. આખિર હમ લેક - ભી ઇન્સાન હૈ. યે ડોકટરને હમારા યા બીગાડા હૈ. ઉન્કા છોડ દેના અરછા હૈ.
મહમદ :-ડોકટર હે યા ડોકટરકા બાપ હો–લેકીન પાકીસ્તાન લેના હૈ તે કિસી ભી હિંદુ કે મારના પડેગા, યે રહમ કરનેકા બખત નહિ .
કાદિર: બે ગુન્હા કે મારને સે પાકીસ્તાન નહિં મિલેંગા ઔર અસા પાકીસ્તાન હંમે ચાહિએ ભી નહિ. યે વો ડોકટર હૈ જીસને જબ એક હિંદુને મેરા પર હમલા કીઆ થા તબી ઉસને મેરી જાન બચાયી થી. મેરી જાન બચાને કે લિયે ઉસને અપના ખુન દિયા થા. આજ ઉસકી જાન બચાને કે લીયે મંય અપના ખુન બહાઉંગા. ચાહે ઉસકો છેડદો અગર મુઝે માર ડાલે લેકિન જબ તક મંય જંદા હે તબ તક તુમ ઉસકે કુછ નહિ કર શકતે. તુમકો ખુન હી મંગતા હૈ તો લેલે...લેલો યે મેરા ખૂન. :
મહમદ :-હમેં તુમ્હારા ખુન નહિ ચાહિએ. તુમ હમારી કેમવાલા હૈ હમ તુહે મારના નહિં ચાહતે બીચમૅસે હટ જાવ.
કાદિર – કભી નહિ હ શકતા. ઉસને ઇસ મહોલ્લે કે કિતને નવજવાન, કિતને બાળબચ્ચાંકી જાન બચાથી હય. આજ ભી વો હમારે એક બીમાર ભાઈ કે લીયે જાતા હૈ. અગર વે ન જ સકેગી તે તુમ્હારે હી એક ભાઈ મર જામે, ઇસને ઇતનાં ઉપકાર કીયા હય ઉસકા બદલા ક્યા યે દેના ચાહતે હય? મંય - ભી એક પાક મુસલમાન હું, મય ભી રાજ નમાઝ પઢતા હું, મય
ભી મજીદમેં જાતા હું, મને ભી કુરાન પઢા હૈ, લેકીન કીસી મજહબમેં યે ન લોખ હૈ, કે બેગુનાહ પર છુરી ચલાવે.
મહમદ :–સુલતાન, શાંચતા કયા હૈ. જલ્દી કર. ઉસ્કો પહેલે ખતમ કર દે. અગર વો જીદ ગયા તે હમ સબ જેલકી - હવા ખાયેંગે-મારો, મારે, અલ્લાહ હ અકબર. ' કાદિર:–નહિં. કભી નહિં-ઓહ ! અબા! પોલીસ !
(બંને જણા પડે છે. અબદુલ્લા આવે છે.) અબ્દુલા :-બેટા, કાદિર યે ક્યા કિયા, એહ ખુદા ! ' મદિર:–અમ્બા મુસલમાનો કી ઈજજત રખી હૈ.
અબદુલા:-ખુદા ! યે તુને ક્યા કી. બોલ, જવાબ દે..જવાબ દે. કર્યું નહિ જવાબ દેતા. તું તે ગુન્હેગાર કે સજા દેતા હૈ ના. તે ફીર આજ એ નિર્દોષ કા ખુન કયું બહાયા. ઉસ લોગને તેરા કયા બીગાડા થા. બેલ જવાબ કેસે બોલેગા. યે ખૂન તે તેરે નામ પર હુઆ હૈ ના. ક્યા તેરે મઝહબમે એ લીખા હૈ કે બેગુનાહ પર છૂરી ચલાએ? તેરા કયા એ ફરમાન હે કે દુસરે , મઝહબવાલેસે ઝધડ કરે. ઉસકા ધર જલાએ, 'ઉન્મી ઔરતકા અપમાન કરે
- હમ તે કંઈ બરસેસે યે દેશમે રહેતે હૈ હમને કભી એ નહિ શોચા થા કે યે હિંદુ હૈ ઔર યે મુસલમાન હૈ- રસીક
ઇતના જાનતે થે કે હમ તે હિન્દી હૈ, એક દુસરે કે ભાઈ‘ભાઈ હિ સમઝતે થે દુસરે મઝહબવાલોંકી ઔરતો કે હમ અપની
હી મા બેટીઓ સમજતે થે. • .. લેકીન તુને આજ આગ કર્યું જલાઈ ? બેલ જવાબ દે... કયા તુઝે શર્મ આતી હૈ ? તેરે બચાએક યે કામ દેખકર આજ જરૂર તુઝે શમે આના ચાહિએ તેરે બચ્ચે આજ અંધ હો ગયે હૈ મેં તેરા યા બીગાડી થા ? ઉસકી અંધી માને કે કાનમાં ઐસા પાપ' કયી થા, ઉસકી બેગુનાહ ઔરતને કેનસી ઐસી કસુર કીંથી જે તું હમ સબકે ઓજ એ સજા દે રહા હૈ. લેકીન
ખુદા હમ સબ તેરે હી બચ્ચે હૈ, તેરે સીવા, હેમ દસર કીસીકે પાસ જાયેગે. તું હમારી ઃ મદદ કર.. મદદ કરી. આજ તેરી યે ધરતી પર એક નિર્દોષ હિંદુ ઔર એક નિર્દોષ મુસલમાનકા અને ગીરા હૈ. લેકીન ઉસમેંસે તું. ઐસા શખું બને કે હમ સબ ભૂલ જાયું કે હમ હિંદુ હૈ યા મુસલમાન , હૈ. સિ હંમે ઈતનાહી માલુમ રહે કે હંમ સબ હિંદી- હૈ ઔર હિંદ હમારા દેશ હૈ. [ સમાસ ]
5 શાન્તિલાલ રાયચંદ શાહ,
(પૃષ્ટ ૧૭૮ થી ચાલુ) રહે; આ પરમ સેવાનું તત્વ, હે રામ, મને સમજાવ. તારી પાસે દાદુ સેવાનું આ રહસ્ય જાણવા માગે છે.)
મારામાં જ તેમને (રામને) આનંદ છે. તેથી જ તેઓ સેવક થયા છે. અખંડિત સેવા તે જ એક રસને પ્રકાશ છે. તેટલા માટે જ તે તેઓ સેવક થયા છે.
दादु जब लग राम है तब लग सेवक होई। . - કલંકિત સેવા પુર રાહુ જ લોટ્ટે '
" આ સેવામાં, આ પ્રેમમાં જે તું ભળી શકે તે તેમનું સાહચર્ય પામશે, અદ્વૈત વેગ સાચે થશે અને સૃષ્ટિના કામમાં તેમની પાસે પાસે તારી સૃષ્ટિ પણ ચાલશે. જ્યારે તું તારી સાધનામાં સકલ પરિવાર સોંપી દઈ સેવક થશે ત્યારે તે મહાસેવક પોતે જ તને વશ થઈને તારા દરબારમાં આવી તારી સામે હોજર રહેશે. તે રસના ક્ષેત્રમાં, સૃષ્ટિના ક્ષેત્રમાં તું કાંઈ દીન નથી. તું ! ત્યાં કશું જ માગતું નથી એટલે જ તારૂં ઐશ્વર્યા રાજાની સમાન અને તારૂં સેવાનું ક્ષેત્ર રાજંદરબાર જેવું ઐશ્વર્યશાળી થશે. .
“ सेवक साइं बस किया मंउपा सब परिवार । ___ तब साहिब सेवा करई सेबकके दरबार ॥
આટલી મોટી વાતની કલ્પના કરતાં પણ તને ભય લાગે છે ? ભય પામીશ નહીં. તારૂં જે હોય તેના વડે જ તું સેવા કર. તારૂં . જે કાંઇ છે તેમાં જ તારૂં રાજ-એશ્વર્યા છે. લયને નાનું કરતે નહીં, પ્રેમને મહાન રાખજે, પિતાનું સર્વસ્વ સમર્પણ કર, તે જ તું તેમને સમાનધર્મા થશે. તેમના “સરીખે (સદશ) થશે. તું બૃહદ્ થઈને તેમના જેવો નહીં થાય, તેમને સમાનધમ, થઈને તેમના જે થશે.
સેવા સેવા રિ સર દુમતે શું ? દોર્યું
तू है तैसी बंदगी करि और न जानई कोई॥ (હ સેવક, ભય લાગે છે ? તારાથી કશું જ ન થાય એમ માને છે ? તું જેટલું અમથે છે તેટલી જ તારી પ્રતિ હે, તારી સત્તાની સરખી જ તારી પ્રકૃતિ પણ છે. બીજું કશું જ જોવાની જરૂર નથી.)
તું જ તેમની સમાન થશે. તેમના સમાન થઈને સેવા ન કરે તે સુખ નથી. તેમના સાથી. થઈને સેવા કરવી એ જ એક પરિપૂર્ણ સંગીત, તેમના સંગી થઈને સેવા કરવી એ જ પરમ આનંદ છે.
- साई सरीखा सुमिरन कीजई, साई सरीखा गावई। ' साई सरीखा, सेवा कोजई, तव सेवक · सुख पावई ॥
(સ્વામીની સાથે સાથે તેમની સમાન થઈ સાધના કર, તે. જ તેમનાં ગાન સાથે તારૂં ગાન ભળશે; તેમની સાથે સાથે તેમની સમાન થઈ સેવા કર, તે જ આનંદ મળશે.)
કારણ કે તેમના સૂર સાથે સૂર મિલાવ એ જ સાધકનું અંતિમ લય, અંતિમ સાધના હોય છે. તે પરમાનંદમાં તમારે આનંદ ત્યારે જે એકરસ થશે કે જ્યારે તું સેવામાં, સૃષ્ટિમાં, , પ્રેમમાં, રસમાં અસીમ થઈને તેમની સાથે એક થઈ શકશે, ત્યારે તું પિતાને પ્રગટ કરવા ઇચ્છશે નહીં, પિતાને તેમની માફક સેવામાં અને પ્રેમમાં એગાળી દેશે. ત્યારે જ સેવામાં, કમમાં નિત્ય નૂતન સૃષ્ટિમાં નિત્ય નિરંતર તારા સ્વામી સાથ પામશે. તે અહીં જ તારૂં પત્ની સહધર્મિણત્વ છે. નહીં તે દાસી થઈને
જરા જરા ટુકડે ટુકડે કામ કરવાથી જરાતરા લાભ થાય ખરો, પરંતુ માનવજન્મનું એવું મોટું અપમાન બીજું એકે નથી.'