________________
પ્રબુદ્ધ
વિશ્વની આ મહાન કટાકટીના સમયે સૌથી વધુ દુ:ખજનક વાત તે એ છે કે લેકે સલામતિ માટે નીતિને ભેગ આપતાં જરાયે અચકાતાં નથી. સલામતિની થ્રેડ-દેડમાં નીતિનિયમેને ‘બિનજરૂરી' સમજી આવા હડસેલી દેવાય છે. મુસોલિની સમયસર ટ્રેઇનેા દોડાવે છે તેા પછી તે થેડાં નારિક ઝુકે છીનવી લે કે કારાગારે। પ્રગતિશીલ નાગરિકાથી ભરી દે તેની આપણે શા માટે માથાકુટ કરવી? ઇ. સ. ૧૯૩૯ ના બેસતા વર્ષે હિટલરના પેાતાના મુખપત્ર વેલેશેર ખાભેશેરે બડાશ હાંકતાં જાહેર કરેલું કે “નાઝી અમલ દરમિયાન માતાને રાહત મળી છે, બાળકાના વીમે ઉતારવામાં આવે, છે, જમન કામદારે ને શાસ્ત્રીય સંગીત સંભળાવામાં આવે છે અને એકારી દૂર કરવામાં આવી છે વગેરે વગેરે.'' આટલુ* કર્યાં પછી સારાએ રાષ્ટ્રને તે ગુલામ બનાવે કે વિશ્વને રક્તસ્નાન કરાવે તેની ચિંતા આપણે શા માટે કરવી ?
વિચિત્ર વાત તે એ છે કે સન્નામતી માટેની શેાધ જ સન્નામતીનું ખૂન કરે છે અને સાથે સાથે સદાચાર અને નતિ પણ વિદાય લે છે, રાષ્ટ્રો સલામતિ શૈધે છે, પણ શોધનારને કદી સલામતિ મળતી નથી. હા, તેએ ચેડી સલામતિ મેળવે છે, પણ તે ખીજા રાષ્ટ્રોની સલામતિના ભાગે. જે રાષ્ટ્રો પેાતાની નબળ;/ના કારણે અસહાય બનીને મોટારાજ્યેની ‘લાગવગના વર્તુળમાં આવે છે તેમના ભાગ લેવાય છે અને પાછળથી આ ‘વર્તુળ’ વચ્ચે ઘણુ ઉભાં થાય છે અને યુદ્ઘના જન્મ થાય છે. આવી જ રીતે, આજની કોઇપણ વ્યક્તિ પણ સપત્તિ પ્રાપ્ત કરવા નીતિનિયમાને અભરાઈએ ચડાવી દે છે, પણ તે માગે તેને સુખ કદી પ્રાપ્ત થતુ ં નથી.
મુખ્યત્વે, આપણા યુગની કટેકટી એ નૈતિક કટોકટી છે. આપણે એક એવા દુષિત જગતમાં જીવીએ છીએ કે જે જગતે કોઇ પણ અન્યાય સામે પેાતાના કેપ પ્રશિત કરવાની શકિત ગુમાવી દીધી છે. શાંતિ સ્થાપવા માટે મુત્સદીએતે મળતી નિષ્ફળ તાનું આ મેટામાં મેટું કારણ છે.
સાર્કા અને વાન્ઝેટ્ટી પર કામ ચલાવવામાં આવ્યું અને દેહાંતદંડની તેમને સજા ફરમાવવામાં આવી ત્યારે અમેરિકા અતે સાથે વિશ્વ ખળભળી ઉઠયું હતુ. ટામમુનના કિસ્સામે પણ એટલી જ અસર કરી હતી. પણ્ સાંજનાં રાજ-બ રાજ થતાં કાયદેસરનાં લાખા ખૂતા વિષે વત માનપત્રોમાં કાં પ્રગટ થતું નથી. ઝારની છુપી પેલિસે સાદબિરિયામાં આચરેલા પાપાચારોએ, બેલ્જિયમ કાંગાના ગુલામાની દુર્દશાએ, યહુદી વિરોધી ઘટનાએએ તથા મિનિયન કતલે આર્ગાણુસમી સદી તથા વીસમી સદીના પ્રરભમાં દૂરદૂરના દેશો ઉપર પણ અત્યંત અસર કરી હતી. પશુ આજે લાખે મનુષ્યા કૅન્સેન્ટ્રેશન કેમ્પ માં સડી રહ્યા છે તે વિષે આપણુને કાઇ નાના સરખે। વિચાર પણ આવતા નથી | ઓછામાં ઓછા, દસ લાખ ઇન્સાને ૧૯૪૨-૪૩ ના ભૂંગળના ભુખમરામાં તરડી તરફડીને ખલાસ થઇ ગયાં; અને આજે પણ ચીન, હિંદુસ્થાન અને યુરોપના લાખા નાગરિકો ભૂખમરામાં સડે છે. મા'લ ટિંટા, ફ્રાન્કા, સાલઝાર, પેરન તથા ી અનેક સરમુખત્યારે એ પ્રજાના અધિકારાનાં દીપક બુઝવી દીધાં છે. રાષ્ટ્રવાદના એઠા હેઠળ ર'ગભેદ ચાતરમ્ પ્રસરી રહ્યો છે.
૧૮૪
સમૃદ્ પ્રગતિશીલ અદ્યતન વિશ્વની વિટ‘બાએ તથા અત્યાચારો આપણને અત્યંત વ્યાપક તથા અનન્ત ભાસે છે. વિશ્વ દિવસે દિવસે નાનું બનતું જાય છે. આથી તેની મુશ્કેલી નિવારવાનુ કાર્યં સુગમ થઇ પડવું જોઇએ. પરંતુ દુષિત તત્ત્વાએ એટલુ વિર ટ સ્વરૂપ ધારણ કર્યુ” છે કે મેાટા ભાગના મનુષ્યોની દૃષ્ટિ ધુંધળી બની ગઇ છે અને લાગણીએ થીજી ગઈ છે કે પછી કદાચ આવા વિચારેને આપણે પેતાના મનની શાન્તિ જાળવવાના હેતુથી મનમાંથી વિદાય આપીએ છીએ ? એવુ વિચરીતે કે જિંદગીમાં એ આ બધું યાદ કરવા બેસીશુ તે જીવવુ જ અશકય થઇ પડશે ? આથી આધુનિક મનુષ્ય અજ્ઞાન, બેદરકારી તથા ઉદાસીનતાને પસંદ કરે છે અને પાતઃના અંગત જીવનની ચિંતામાં ડુબી જાય
જેન
તા. ૧ 15
છે. અંગત જીવનના કોચલાની બહાર પેાતાની કેટલી અશકત અને મર્યાદા છે એની તેને પૂરતી ખાર હોય છે. આ કારણથી જ અસંખ્ય લોકો સક્રીય રાજકીય જાગૃતિ પ્રત્યે ઉદાસીનતા દર્શાવે છે. અને સમાજના દૂષણા દૂર કરતી તથા ગરીબેાના દુઃખ દર્દી હળવાં કરતી સંસ્થાએામાં સંપૂણૅ રીતે કાય કરવા નુજ માણસે આગળ આવે છે. આપણે એકાદ ડેલર કે એકાદ કલાકને ભોગ આપવા તૈયાર થઇએ છીએ. પરંતુ કાય ની વિશાળતા પાસે આ કાળા નજીવા છે.
આપણે જેમ જેમ ઉદાસીનતા બતાવીશું' તેમ તેમ વિશ્વનુ ભાવી અંધકારમય થતું જવાનું. આપણી લચારી વધતી જશે અને ગુંડારાહી સરમુખત્યાર કે રાજકીય તેને પગ જમાવવાની માકળાશ મળતી જશે.
જ્યાં સુધી આ દુનિયાની એક પણ વ્યક્તિ કે રાષ્ટ્ર ગુલાi, બિનસલામત કે દુ:ખી હશે ત્યાં સુધી કાઇ પણ વ્યક્તિ કે રાષ્ટ્ર ખરા અર્થમાં સ્વતંત્ર, સલામત કે સુખી થઇ શકે જ નહિ એ સત્યના જ્ઞાન તથા પ્રચારમાં આજની કટોકટીના ઉકેલ છે. સ્વાથ પોતાના જ ધ્યેયનુ ખૂન કરે છે. આપણી જાતને સુખી કરનાં પહેલાં આપણે બીજાને સુખી કરવાં પડશે. આથી સૌથી ઉત્તમ વ્યવહારવાદ આદર્શવાદ છે.
રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય રાજકારણની ચર્ચા સામાન્ય રીતે, પરિષદે’, સધિઓ, રાત્રે, જાહેરાતા, વ્યાપાર, તેલની છુટછાટ, મતગષ્ણુત્રી કે પક્ષેની પરિભાષામાં થાય છે. અને તે કાંઇ અયેગ્ય છે એમ નથી, પરંતુ મનુષ્યની ભાવના તથા નીતિરીતિને લમક્ષ્યાં લીધા સિવાયની બધી જ ચર્ચા અપૂર્ણ છે. નૈતિક મૂલ્યો ની પ્રતિષ્ઠા કરવાથી જ સમાજમાં સ્થિરતા અને સભ્યતા પ્રવેશ કરી શકશે.
માનવજાતને અત્યારે ખરી જરૂર રાજકારણ અને નીતિના એકીકરણની છે. સામાન્ય રીતે અંતે ભિન્ન તાડાય તેમ દેખાય છે; કયારેક વિરોધી પણ ભાસે છે. મહાત્મા ગાંધીનું જીવન એ રાજકારણી દીર્ધદર્શિતા અને માનવતાના સુમેળતુ' સુંદર ઉદાહરણ છે. ગાંધીજી પેાતાનાં સાધને અને કાર્ય પદ્ધતિની ચેખાઇ માટે ખાસ કાળજી રાખે છે. સાધનની સફાઇ એ લોકશાહીનુ ખરૂ સહ છે. સાધન કે પતિની ચેખ્ખાની પરવા કર્યાં સિવાય ચૈન મૅન પ્રકારેણુ સાધ્ય હાંસલ કરવુ' એ અ-પ્રજાતંત્રની સાક્ નિશાની છે. નૈતિક જાગૃતિ લોકશાહીને આપત્તિમાંથી બચાવી લેશે. આ જાગૃતિના શ્રી ગણેશ વ્યકિતથી ભડાવા જોઇએ. દાનની માફક, શાંતિ અને લોકશાહીની શરૂઆત પોતાના ગૃહજીવનથી થવી જોઇએ. શાંતિ અને લોકશાહીની સ્થાપના પ્રથમ મનુષ્યના હૃદયમાં કરવી પડશે. મૂળ અંગ્રેજી લેખક : શ્રી લુઇ ફીશર, અનુવાદક-વાડીલાલ ડગલી, આફ્રીકાના ગ્રાહકોને વિજ્ઞપ્તિ
આપ સર્વાં ગ્રાહકોનું લવાજમ એપ્રીલ માસના ખીન્ન અક સાથે પુરૂ થાય છે. ગયા સપ્ટ'મ્બર માસથી પ્રબુદ્ધ જૈનનું વાર્ષિક લવાજમ રૂા. ૩ થી વધારીને રૂ।. ૪ કરવામાં આવ્યુ છે અને એ ધોરણે આફ્રીકાના ગ્રાહકૈાનુ વાર્ષિક લવાજમ રૂા. પ ઠરાવવામાં આવ્યું છે, આ પ્રમાણે આપનાંથી જે ગૃહસ્થા પ્રબુદ્ધ જનના ગ્રાહક તરીકે ચાલુ રહેવા ઇચ્છતા હું તેમને નવા વર્ષોંના લવાજમના રૂા. પ મેસર્સ ડી. ડી. મેઘાણી (પાસ્ટ એકસ ન’. ૧૬૩, માંસા) તેત્યાં એપ્રીલની ૧૫ મી પહેલાં ભરી દેવા વિનંતિ કરવામાં આવે છે. અને એ રીતે લવાજમ ભરનાર માટે પ્રભુદ્ર જૈન ચાલુ રાખવામાં આવશે. આ ઉપરાંત આફ્રીકામાં વસતા જે કાઇ બંધુને જ્યારે પણ પ્રમુદ્ધ જૈનના ગ્રાહક થાવા પ્રચ્છા હૈાય ત્યારે ઉપર જણાવેલ ઠેકાણે વાર્ષિક લવાજમના રૂ. ૫ ભરીને અમને લખી જણાવવું અને તે મુજબ તેમને પ્રબુદ્ધ જન મોકલવામાં આવશે. તંત્રી, પ્રબુદ્ધ જૈન