SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ શ્રી. મુખઈ પ્રબુદ્ધ જૈન યુવક સંઘ — વાર્ષિક વૃત્તાન્ત ~~~ વિ. સ. ૨૦૦૨ છે. ૧૯૪ વિ. સ. ૨૦૦૨ નું આખુ વર્ષ એક યા ખીજા પ્રકારના સમગ્ર દેશવ્યાપી સ’ક્ષેભમાંથી પસાર થયુ છે. વર્ષની શરૂઆત આઝાદ હિંદ ફેજના ત્રણ મુખ્ય અમલદારો–કનલ શાહનવાઝ, કેપ્ટન સહગલ અને લેફ્ટેનન્ટ વીલન-ઉપરના દિલ્હી ખાતે ચાલેલા ઐતિહાસિક મુકમાથી થઇ. આ મુક`માગે અને તે દ્વારા પ્રગટ થયેલ આઝાદ હિંદ ફાજના પરાક્રમા અને એ ક઼ાજના સરસેનાપતિ શ્રી. સુભાષચંદ્ર ખેઝની રે;માંચક નેતાગીરીની વિગતાએ આખા દેશમાં એક અવનવી રાષ્ટ્રવ્યાપી ચેતનાની આગ સળગાવી અને નિરાશ અને હતેાસાહુ બનેલી પ્રજાના દિલમાં આશા અને આત્મવિશ્વાસની સીગારી પ્રગટાવી. ત્યારબાદ આવ્યું. હિંદી સાગરસનિકાની હડતાલનું` પ્રકરણ, આ હડતાલે આખા દેશમાં જાણે કે એક નાને સરખા ભૂંકપ થયેા હોય એવા રાજકીય સ'ક્ષેાન પેદા કર્યાં હતેા અને એ ક્ષેભ માત્ર આમજનતાને જ નહિ પણ સરકારી સૈન્યના મમ સ્થાનને પણ સ્પર્શી રહ્યો હતેા. આઝાદ હિંદ ફાજે ઉભી કરેલી ભૂમિકાને સાગર સૈનિકોની હડતાલથી સર્વિશેષ સમર્થન મળ્યું હતું.. દેશના દબાઇ રહેલાં અરાજક તત્વોએ પણ આ જ દિવસે!માં ખુબ જોર પકડયુ હતું, એક પછી એક ખાતાઓના નેકરે હડતાળ ઉપર જઈ રહ્યા હતા. લુંટફાટ અને તે કાનની અનેક ઘટનાઓ બની રહી હતી અને સ્થાપિત જીવનવ્યવસ્થાને હચમચાવી મૂકતી હતી. ત્યાર બાદ આવ્યું બ્રીટીશ પ્રધાન પ્રતિનિધિ મંડળ તેમની સાથેની વાટાધાટો લગભગ ત્રણ મહીના ચાલી. આથી પણ દેશ-ની અસ્વસ્થતામાં ખૂબ વૃદ્ધિ થઇ. ત્યાર પછી આવી તારટપાલની હડતાળ. ત્યારબાદ મુસ્લીમ લીગે કેબીનેટ મીશનની લાંભા માળાની દરખાસ્તને અસ્વીકાર જાહેર કર્યાં અને સીધા પગલાની નીતિ અંગીકાર કરી. તેની પાછળ આવ્યા. આગસ્ટની સેાળમી તારીખનેા કલકત્તાને હત્યાકાંડ. સપ્ટેંબરની પહેલી તારીખથી મુંબ પણ કેમી આંધીમાં સપડાયુ, પૂર્વાંગાળ અને ખીદ્વારના અત્યાચારેએ આખા દેશને હચમચાવી મુકયા, આજે પણ મુંબઇ હજુ આ કોમી અથડામણથી મુકત થયું નથી અને આખા દેશનુ વાતાવરણ પણ હજુ એટલુ' જ તંગ ચાલે છે અને કયારે કયાં શુ થશે એ ચિન્તા સર્વ કાર્યના ચિત્તને રૂંધી રહી છે. આ વિષમકાળ દરમિયાન શ્રી. મુંબ જૈન યુવક સધે પેતાંતુ અઢારસુ વધ પસાર કરીને ઓગણીશમાં વર્ષીમાં પ્રવેશ કર્યો છે. અવસાન નોંધ ગત વર્ષની કાયવાહીની વિગત આપવામાં આવે તે પહેલાં ચાલુ જાન્યુઆરી માસની ૧૦ મી તારીખે નિપજેલ સધના અગ્રગણ્ય સભ્ય શ્રી. વ્રજલાલ ધરમદ મેધાણીના આકસ્મિક અને અકાળ અવસાનની નોંધ લેવી ઘટે છે. શ્રી. વ્રજલાલ ધરમચંદ વ્રજલાલભાઇ જો કે માંડલ નહુતા આવી શકયા, અમે તેમને પ્રત્યક્ષ મળી નહાતા શકયા, પણ આપની ભલામણથી અમે પુત્ર દ્વારા તેમને પરિચય સાધી શકયા હતા. અહીં આવવાનું વચન અને આશા પણ અમે પ્રાપ્ત કરી હતી. તેમનાં પુસ્તક અને લખાણા જ એમની માનવતા, મહત્તા વ્યકત કરે છે. એવા પુરૂષ જે પેાતાની પાછળ સુવાસ અને પ્રેમ કરૂણાનુ ગુંજન મુકતા ગયા છે. તેની સ્મૃતિ વર્ષ સુધી યે નહીં ભૂલાય. તેમના કુટુબીજને ઉપર આવી પડેલ દુઃખમાં અમેા સ’પૂર્ણ ભાગીદારી વ્યકત કરીએ છીએ. અરી વતી આપ તેમનાં કુટુબીજને તે અમારા દિલગીરી વ્યકત કરતા સંદેશા પાઠવીશ એવી અરજ છે. પ્રભુ તેમના આત્માને શાન્તિ અર્પી ! જેન તા. ૧૨-૪૭ મેઘાણીએ સંધના નવસસ્કરણ બાદ પ્રારંભથી ! વર્ષ સુધી એક મ’ત્રી તરીકે સંધની સે બજાવી હતી અને હજી ગયા વર્ષે જ મંત્રી તરીકે ચાલુ રહેવાના સવ સભ્યોને આગ્રહ હેવા છતાં તે જવાબદારીથી તે મુકત થયા હતા. આમ છતાં પણ સધ પ્રત્યેની તેમની મમતા અને સધની સેવા બજાવવાની આતુરતા એક સરખી કાયમ હતી. ગયા વર્ષા દરમિયાન જ સંઘને તેમણે અપણુ કરેલ “ આળાં હૈયાં” નું પુસ્તક પ્રગટ થયું હતુ અને એ પુસ્તક પ્રગટ થયા બાદ થૈડા સમયમાં તેની સ નકલા લગભગ ખપી ગઇ હતી, જેમાંથી સધને અલભ પણ ઠીક પ્રમાણમાં થયેા હતેા. ‘પ્રબુદ્ધ જૈત’નાં લગભગ પ્રારંભકાળથી જ તેમની વાર્તાએ પ્રગટ થઇ રહી હતી અને તે વાર્તાઓ પ્રમુદ્ધ જૈનનું એક અતિ મગત્યનું આકર્ષક અંગ બન્યું હતું. સંધના કાને તેમજ ‘પ્રબુદ્ધ જૈન'ને આગળ ધપાવવા માટે શકય તેટલું કાર્ય તેમણે કર્યું હતુ સ'ધની રાહત પ્રવૃત્તિમાં તેમને ખુબ રસ હતા. સંધના સભ્યો તેમજ ‘પ્રબુદ્ધ જૈન'ના ગ્રહકે વધારવાની તેએ હુંમેશા ખુબ ચિન્તા ધરાવતા હતા. નાના મોટા ધણ પ્રસંગે તેમનું કામ ‘આળાં હૈયાં’ રૂઝવવાનુ અને પરસ્પરની એકતા જાળવવાનું તેમજ વધારવાનુ રહેતું, આવાં અનેક કારણને લીધે શ્રી મુંબઈ જૈન યુવક સંઘને તેમના દુ:ખદ અવસાનથી પડેલી ખે!ટ કાઈ કાળે પણ પુરાય તેમ નથી. આવી જ રીતે ગયા વર્ષના જુલાઇ માસમાં સંધ ! હુ જુના સભ્ય શ્રી. ચંદ્રકાન્ત સુતરીઆના અવસાનની પણ અહિં સખેદ નેધ લેવામાં આવે છે. તેમણે જ્યારે બાળદીક્ષાના પ્રશ્ન ઉપર જૈન સમાજ અન્યન્ત ક્ષુબ્ધ બનેલે હતા તે સમયમાં સધ તરફથી પ્રગટ થતા પ્રબુદ્ધ જન’ના તંત્રી તરીકે કેટલાક સમય સધી બહુ મે!ટી સેવા બજાવી હતી. અને તેમના અવસન સુધી સંધની વિવિધ પ્રવૃત્તિથ્યામાં તે ખુબ રસ લઇ રહ્યા હતા. રાહત પ્રવૃત્તિ 'ધ તરફથી ૧૯૬૩ના એકટાબર માસથી મુંબઈ અને પરાંએમાં વસતા જૈન કુટુબેને આર્થિક રાહત પહોંચાડવાની એક યે જના હાથ ધરવામાં આવી હતી. આ આર્થિક રાહતની પ્રવૃત્તિમાં સમાજ તરફથી ચાલી રહેલુ આર્થિક સીંચન એક બાજુએ ઓસરવા લાગ્યું અને બીજી બાજુએ આ યેાજનાના લાભ જે કુટુંબે કેટલાક સમયથી લઈ રહ્યા હતા તેમાં નવી ઉમેરણી પશુ બહુ કમી થાય છે એમ માલુમ પડયુ'. આ કારણે આ આર્થિક મદદની પ્રવૃત્તિ આ વર્ષથી અધ કરવામાં આવી છે. આ યોજનાના પ્રારંભથી આજ સુધીમાં મેટલે કે સંધતી વાર્ષિક સભા ભરાય છે તે તા. ૨૬-૧-૪૬ સુધીમાં જૈન સમાજ તરફથી સંધને કુલ રૂા. ૨૧૫૦૦, મળ્યા છે જેમાંથી રૂા. ૨૧૩૦૦, રાહતની અપેક્ષા ધરાવતા જૈન કુટુ" એને વહેંચવામાં આવ્યા છે. ગયા વર્ષે દરમિયાન આ ખાતામાં આવક રૂા. ૪૬૬૯, ની થઇ હતી અને રૂ।. ૧૮૪૯, અપાયા હતાં. વર્ષ આખરે બાકી રહેતી રૂ!. ૯૫૦, ની રકમમાંથી દીવાળી બાદ રૂા. ૭૫૦, ચુકવાયા છે. અને આજે સીલક રૂા. ૨૦૦ માછી રહ્યા છે. આ રાહત પ્રવૃત્તિના અંગમાં ગયા વર્ષથી વૈદ્યકીય રાહતની પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી છે. સધતા મંત્રી શ્રી, મણિલાલ મેકમદ શાહે 'ધને કેટલાંક વર્ષો પહેલાં એમ્બે નર્સીંગ એસેસીએશનના ડીપ્લોમા મેળવવા ઇચ્છતી કેાઈ પણ જૈન બહેનને મદદ આપવા માટે રૂ।. ૧૦૦૦, ની રકમ આપી હતી. આ મના લાભ લેવા માટે લાંબા વખત સુધી કાઇ પણ બહેન ઉપસ્થિત નદ્ધિ થવાથી શ્રી. મણિલાલ મેકમચંદ શાહની ચ્છા અને સંમત્તિ અનુસાર તા. ૧૦-૪-૪૬ ના રાજ મળેલી સૌંધની કાર્યવાહુક સમિતિએ જૈન સમાજને વૈદ્યકીય રાહત આપવામાં એ રકમને ઉપયોગ કરવાને ઠરાવ કર્યાં છે. આ રાહત ત્રણ પ્રકારે આપવાની ચે:જના કરવામાં આવી છે. જે કુટુંબમાં માંદગી હૈાય તે કુટુંબને માંદગીના કારણે થતા વધારે ખમાં થોડી સરખી આર્થિક
SR No.525932
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1947 Year 08 Ank 17 to 24 and Year 09 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1947
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy