________________
તા. ૧૫-૧-૪૭
પ્રબુદ્ધ જન
વેશધારીએ. (પૃષ્ટ ૧૫૦ થી ચાલુ )
ously but firmly, with the whole-hearted supp ort of his ministers, the press and the intelligent public, the Shah has succeeded in relegating the priesthood to its legitimate position in the state. Mullah has to prove his innate worth for the sacerdotal service he presumes to offer. Putting on a Mullals' turban without the qualification for it is penalised...
(સૈકા થયાં આ મુલ્લાએધર્મગુરૂઓ-જ ઇરાનના સાચા શાસનકર્તા હતા. અજ્ઞાન અને વ્હેમી પ્રશ્ન ઉપર તે જે પ્રભુત્વ ધરાવતા તેને લીધે તેઓ કાઇ પણ શાસનતંત્રના ભુકકા ઉડાડવાને શકિતમાન હતા. જરા જેટલા સુધારાને તેઓ નિરથ ક બનાવી શકતા, પ્રગતિ માત્ર થંભી ગઇ હતી. રેઝાશાહે પેાતાના અમાયા, બુધ્ધિશાળી વર્ગો અને વર્તમાનપત્રાની મદદથી આ ધ ગુરૂઓની સત્તા ઉપર નિય་ત્રણ મૂકયું'. ધમ'ગુરૂ બનતાં પહેલાં દરેકે પોતાની પાત્રતા પુરવાર કરી આપવી જોઇએ એમ તેણે - કાયદાથી ઠરાખ્યું. ગુરૂપણુાનાં બાહ્ય ચિન્હ ધારણ કરવાથી કાઇ પણ માણસ ધર્મગુરૂ ન બની શકે અને જો કે એ રીતે ગુરૂ બની બેસે તે કાયદાથી તેને સન્ન કરવાનું પણ ઉમેયુ'.)
વડેાદરા–રાજ્યના દીક્ષા–પ્રતિબંધક મુસદ્દાનું આપણને અહીં સ્મરણ થાય છે. આ મુસદ્દાને આશય અયેગ્ય માણસને માથે ધ ગુરૂપણાના બેજો ન આવી પડે અથવા ધમ'ના પવિત્ર ક્ષેત્રમાં ખાટી બાંધલ ન થવા પામે તેટલી . સાવચેતી રાખવાના છે. છતાં
એ મુસદ્દાને અંગે આજ સુધીમાં કેટલે। કાલાહલ મચ્યો છે ? કેટકેટલાં ભભર્યો અભિનય ભજવાયા છે? યોગ્યતાની પરીક્ષા એ જાણે કે પ્રલયકાળનાં ભયંકર ચિન્હ હાય અને દીક્ષાને આખા માગ ઉખડી જતા હાય” એમ બતાવવા કેટકેટલા કાવાદાવા થયા છે? સાધુએ ઉપર નિયં ત્રણ ? સાંસારત્યાગીઓ ઉપર અકુશ ?, અધશ્રદ્ધાના સિંહાસન ઉપર બેસી અજ્ઞાન અને વ્હેમી ભકત ઉપર દેર ચલાવનાંરા ન્હાના—ન્હાના રાજા-મહારાજાએ શું એ બધું મુંગે મ્યુઢે સહન કરી લે?
ઇરાનના આજના શાસક રૅઝા શાહને પણ પ્રારંભમાં એવા જ કડવા અનુભવ થયા હશે. સારા નસીબે એને નિČય, કાબેલ મંત્રીએ મળી ગયા, બુધ્ધિશાળી પુરૂષ અને અગ્રગણ્ય વર્તમાનપત્રે એ એનુ' સમ ન કર્યું”. એટલુ છતાં, ક્ષીણુ બનત-મૃત્યુના છેલ્લા ક્રમ ખેંચતી–અધશ્રધ્ધા અને સાધુસત્તાએ પેાતાના ધારદાર પૂંછડાં નહીં પછાડયાં હોય એમ કાંઇ કહી શકશે?
ટાઈમ્સના ઉપરેત લેખક કહે છે કે “રેઝ શાહની કડક રાજનીતિને લીધે ધમ ગુરૂએના સ્વચ્છ ંદ ઉપર એક સખત ફટકા પડયા. અજ્ઞાનતા-હેમ-રૂઢીવશતા ઓગળતાં ચાલ્યાં. જે થોડા બુદ્ધિશાળી, સમજદાર, વિવેકી ધર્મ ગુરૂ હતા તેમણે રાજકીય સામાજીક ક્ષેત્રમાં માથું મારવાનું મૂકી દીધું. મુલ્લાંઓની નામશેષ બનતી આપખુદી ઉપર પછી તેા કેએ આંખમાંથી આંસુનુ એક પણ ટીપુ* ન ઢાળ્યુ.
રૂઢી, વ્હેમ અને ગતાનુતિકતાના અંકાડા ઢીલાં થતાં, ઇરાનના આત્મા ઉચે ઉડયે; અંદર-અંદરનાવર શમ્યાં; ધર્મના નામે ખેલાતાં પ્રપંચો બધ પડયા; અને હાલમાં જ ઇરાનની મુસાફરીએથી પાછા કરેલા કવિ-સમ્રાટ રવીંદ્રનાથ ટાગર કહે છે કે આજે ઇરાનમાં ઇસ્લામ ધર્મનું પ્રાબલ્ય હેાવા છતાં, હિંદુસ્તાનના જેવા હુલ્લડ કે રમખાણુનું તે કાષ્ઠને સ્વપ્ન સરખું પણ નથી આવતું.
સ્વચ્છંદી દીક્ષા પ્રવૃત્તિ ઉપર ચેગ્ય અંકુશ મુકાવાથી કાઇ દીક્ષા જ નહીં લે એમ આજે આપણને કહેવામાં આવે છે. પણ એ એક ખાટી ભ્રમણા ઉભી કરવામાં આવી છે. ઇરાનના અનુભવી લેખક કહે છે કે “આટલા અંકુશ નીચે પણ ઇરાનમાં સારા,
વિદ્રાન ધમગુરૂઓ મળી આવે છે. તેઓ સુધારણાના વિરોધ કરવાને બદલે પ્રજાકીય પ્રગતિના માર્ગને નિષ્ક ટક નાવવા પેાતાનાથી બનતુ કરે છે” તે ઉમેરે છે:
“ઈરાન મૂળથી જ સ્વતંત્ર વિચારકાની ભૂમિ છે. ધર્મન દુરાગ્રહ અહીં કાઈ જાણતું નથી. તે સ` દેશના અને સર્વ સપ્રદાયના માણસાનુ* સ્વાગત કરે છે. અમારા દેશના અમે જ માલેક છીએ અને અમે જ રહેવાના અમારા દેશની સોંપતિ લૂટવાને કાઇને અધિકાર નથી' એ આદશ હમેશા તેમની નજર આગળ તરે છે.” ધમ ના મતભેદ દૂર થતાં દેશવાસી કેટલે ઉદાર બને છે?
આર્યાંવત' પેાતાની ઉદારતા અને સહિષ્ણુતા માટે વિશ્વવિખ્યાત છે. પણ કમનસીબે તે જ દેશ આજે અનેકવિધ સંપ્રદાયા, દુરાગ્રહે! અને પાખંડને લીધે છિન્નભિન્ન બન્યો છે. અધુરામાં પુરૂ' તેને એવા શાસા સાથે પનારે પડયા છે કે જે આવી ઉપાધિ વિષે સાવ ઉદાસીન રહી. શકે છે. એટલે જ સાચા સાધુઓનાં સ્થાન આજે મ્હાર્ટ ભાગે બનાવટી વેશધારીઓએ કબજે કરી લીધાં છે. પ્રજા પીડાય છે; પણ સરકારનું શાસનતંત્ર પોતાના પુરાણા ચીલે એજ ગતિએ ચાલ્યું જાય છે. સમાજ અને રાષ્ટ્ર પણ નિઃશ્વાસ નાખે છે, પણ અધિકારીએ તેને સાંભળ્યા ન સાંભળ્યા કરી શકે છે. દેશની સ'પત્તિ અને શક્તિના કેટલા દુર્વ્યય થઇ રહ્યો છે તે તે ભવિષ્યને કાઇ ઇતિહાસપ્રેમી ઉકેલશે. ઇરાનની પ્રગતિનુ' આ પ્રકરણ વાંચતાં કાઈને પણ એવા પ્રશ્ન થશે કે ‘હિંદુસ્તાનમાં રેઝ શાહ જેવા કાઇ શાસનધુરધર પાર્ક તે સૌ પહેલાં તે શું કરે? ’
આંધળેા ક્રિયાકાંડ.
પથ્થર ગારા તે ઝાડવાં પૂજ્યાં, પૂજ્યાં પીંપળ પાન, પૂજ્યા ઉદરડા ગાવી પૂછ, શ્વાનને નીયુ" ધાન, હરિજન તરસ્યા જાણી, પાયું નહિ પાવળું પાણી.
ધૃત સુગંધી તે પુષ્પ ચડાવ્યાં, દીધાં કળાનાં દાન, દેવ ! મગાવીને દેગડા મોટા, દ્ધે કરાવ્યાં સ્નાન,
બાલુડાના દૂધમાં પાણી, પીડિતાની ભીડ ના જાણી. !
તારે કાજે મે' તા વાધા સિવાડયા ને સાળ ધર્યાં શણગાર, મહેલ સમા તારા મંદિર ખાંધ્યાં, સાવ સાનાનાં દ્વાર, ફાટયું ભગી ગદડુ... માગે, ખૈરી મારી લડવા લાગે !
તારે કાજે મે કેશ વધાર્યાં તે લીધે અજાને વેશ, ચૂરમાં ચેળાવ્યાં ગેરમારાજોને, ના આપી ગરીએાને વેશ.
એન્ડ્રુ જુઠું માંગવા આવે, નકર મારે। લાત લગાવે.
ઉંટ ગધેડાને પાણી પાવા કાજે બાંધ્યા હવેડાને વાવ, માનવ કુળને ખાસડે માયુ, પૂછ્યો નહિ કંઇ ભાવ. હેરજન ઉતરે આડા, બિચારાના બગડે દહાડા !
પાણામાં પેઠેલા શાધવા તુજને આંખ મીંચી ધરૂ ધ્યાન,. ઉધાડી આંખાની સામે ઉભેલે ભાળું નહિ ભગવાન. છતી આંખે આંધળા જેવે!, મારા જેવા કાણુને કહેવા?
ગંગા નાહ્યો, ગામતી નાહ્યો, નાહ્યો અડસઠ . નીર, હૈયુ મારૂ.. તયે પથ્થર પેઠે પલળ્યું નહિ લગીર.
૧૫૫
પાકા કાળા પાણુકા જેવાં, ન્યા
મહાદેવની જેવેા.
દેવકૃષ્ણ પીતાંખર જોષી.