________________
તા. ૧-૬-૪૬
પ્રભુ
ધોરણ તે તે સ્વીકારે છે. પરસ્પરની સમજૂતીથી તેમાં વધારે ઘટાડા કરવાની અથવા તેને ધરમૂળથી બદલી નાખવાની તેમને છૂટ છે પણ એવી . પરસ્પરની સમજૂતી ન હેાય તે એ મૂળભૂત મુદ્દાઓમાં ફેરફાર કરવાને અધિકાર કાઇ પક્ષને નથી. બન્ને પક્ષને એ મુદ્દા સ્વીકાર્ય ન હાય, તે એકઠા ન થાય અને બધું પડી ભાગે. “
i
આવા છ મુદ્દા મિશને રજુ કર્યાં છે. (૧) બ્રિટિશ હિંન્દ અને દેશી રાજ્યાને એક હિન્દી સધ બનશે જે હિન્દનુ રક્ષણ્, પરદેશના સબધે અને વ્યવહારના સાધને, એ ત્રણ વિષયે, પેાતાને હુસ્તક રાખશે અને તેને માટે જરૂરી નાણાં મેળ- - વવાને અધિકારી રહેશે (૨) આ સ'ધને પોતાની કારોબારી અને ધારાસભા હશે જેમાં બ્રિટિશ હિન્દુ અને દેશી રાજ્યાના પ્રતિનિધિએ હશે. કાષ્ટ મુખ્ય કામી પ્રશ્નના નિર્ણય માટે તે કામના પ્રતિનિધિઓની અને ધારાસભાના સભ્યાની બહુમતિની જરૂર રહેશે. (૩) ઉપરના ત્રણ સિવાયના બધા વિષયા તે બીજી બધી સત્તા પ્રાંતેને વસ્તક રહેશે. (૪) હિન્દી સધને હસ્તક સાંપેલ વિષયમાં સિવાય ખીજા બધા વિષયામાં દેશી રાજ્યોને પોતાની સત્તા રહેશે (૫) પ્રાન્તા પેાતાના સમૂહે રચી, તેની કારેબારી અને ધારાસભા નક્કી કરી શકશે અને પોતાને સામાન્ય (Common) વિષ્ય એવા સમૂહને સોંપી શકશે (૬) હિન્દી સંધ અને પ્રાન્તિક સમૂહેાના બંધારણમાં એવી કલમ રહેશે કે દર દશ વષે' તે બધારણમાં ફેરફાર કરવાની માગણી કોઇ પ્રાન્ત કરી શકે.
ઉપરના મુખ્ય મુદ્દાઓને આધારે હિન્દનુ બંધારણ રચવાની લાક પ્રતિનિધિ સભાને સર્વ સત્તા રહેશે, એવા હિન્દુ બ્રિટિશ સામ્રાજ્યમાં રહેવુ કે નહિ તે તેની ઇચ્છાની વાત છે.
- ‘લેાક પ્રતિનિધિ સભાની રચના માટે મિશને હાલની પ્રાન્તિક ધારાસભાઓના ઉપયોગ કર્યો છે. લોક પ્રતિનિધિ સભામાં વસ્તીના પ્રમાણુમાં પ્રતિનિધિત્વ રહેશે. દર દસ લાખે એક એવી રીતે સભ્ય ચુંટાશે. પ્રાન્તિક ધારાસભામાંના દરેક કામના સભ્યે-અને તે માટે ત્રણ. કામ જ સ્વીકારી છે. મુસ્લીમ, શીખ અને ખીજી બધી કામે ના એક વિભાગપેાતાના પ્રતિનિધિ યુટશે અને તે પ્રતિનિધિએ પ્રાન્તિક ધારાસભાના સભ્યો હોવાની જરૂર નથી. મિશને હિંદના ત્રણ વિભાગ કર્યાં છે- એ’‘બી' ‘સી.’” ‘બી' વિભાગમાં પંજાબ, સરહદ, સિધ, અને બ્રિટિશ બલુચિસ્તાન, ‘સી'માં ભંગાળ અને આસામ અને બાકીના ‘એ.’ વિભાગમાં. તે દરેક વિભાગની પ્રાન્તિક '× ધારાસભાઓની દરેક કામ કેટલા પ્રતિનિધિ સુÝ તે વિગતવાર આપ્યુ' છે. તે મુજબ કુલ ૨૯૨ પ્રતિનિધિએ ચુટાશે, જેમાં ૭૮ મુસલમાનોં શીખ અને બીજા ૨૧૦ સભ્યા છે. તે ઉપરાંત ૯૩ પ્રતિનિધિ દેશી રાજ્યોના હશે જે મળી કુલ ૩૮૫ સભ્યોની લોકપ્રતિનિધિ સભા બનેશે. આ પ્રતિનિધિ સભાની પહેલી બેઠકમાં પ્રાથમિક કા કરી, દરેક સમૂહના બધારણા રચશે અને પછી અવા પ્રાંત અને દેશી રાજ્યા મળી હિંદી સધનું અધારણ ઉપર જણાવેલ ધોરણે રચશે.
આ બધા બધારણા જોડાઇ ગયા પછી કાઈ પ્રાંતને તેના સમૂહમાં રહેવું ન હોય તે તેમાંથી નીકળી જવાની છુટ રહેશે. આ લેાકપ્રતિનિધિ સભા અને બ્રિટિશ સરકાર વચ્ચે રાજ્યસત્તાની ફેરબદલીથી ઉપસ્થિત થતા મુદ્દા સંબંધે એક સંધિ થશે, આવું બધારણ રચાય તે દરમ્યાન વચગાળાના સમયમાં વાઇસરાય હિંદનાં મુખ્ય પક્ષના પ્રતિનિધિઓની બનેલ એક વચગાળાની કારાબારી રચશે. જેને સર્વ વિષયે નાણાં, પોલીસ, લશ્કર વગેરે–સોંપવામાં આવશે.
મિશનની દરખાસ્તાના આ સાર છે. આ દરખાસ્ત સ્વીકારવા મિશને હિંદી પ્રજાને અપીલ કરી છે. તેનો અસ્વીકારના ભય કર
જૈન
પરિણામમાં પ્રત્યે હિન્દી પ્રજાનુ ધ્યાન ખેચ્યુ છે અને પેાતાની કામ ઉપરાંત સમસ્ત હિન્દનું હીત જોવાં વિનતિ કરી છે.
આ દરખાસ્તમાં ધણું અસ્પષ્ટ અને સદિગ્ધ છે; ઘણુ બાકી છે. પણ મિશને સવિસ્તર બધા ધડવા કામ નથી કર્યું. તે કામ લોકપ્રતિનિધિ સભાનુ છે. અત્યારે જોવાનુ એ છે કે હિન્દના ભાવી બંધારણ માટે જે ધારણુ મિશને નક્કી કર્યું છે અને જે પ્રકારે લોકપ્રતિનિધિ સભાની રચના કરી છે તેમાં શું વાંધાભયુ છે. લાકપ્રતિનિધિ સભાની રચનામાં ખાસ વાંધાભયુ કાંઇ જણાતુ નથી. બ્રિટિશ, બલુચીસ્તાન, કુર્યાં, યુરેાપીયતા વગેરેના પ્રતિનિધિત્વ સબધે મહાસભાએ ખુલાસા માંગ્યા છે. જે મિશને આપ્યા છે. યુરોપીયનને પ્રતિનિધિત્વ આપ્યું તે ખોટુ છે. પણ કદાચ તેના ઉપયોગ તેઓ નહિં કરે. મુખ્ય વાંધા કહીએ તે ચાર છે. (૧) પ્રાન્તિક સમુહેની ફરજીયાત રચના. ( ૨ ) હિન્દી સધને સોંપાયેલ વિયે ઘણાં થાડા છે. (૩) દેશીરાજ્યાના હિન્દી સધ સાથેને સબંધ અંતે લેકપ્રતિનિધિ સભામાં તેમના સભ્યાની પસંદગી. (૪) વચગાળાના સરકારની રચના અને તેની સત્તા.
પ્રાન્તિક સમૂહેા સબંધેની મિશનની દરખાસ્તને ગાંધીજી અને મહાસભા એ અથ કરે છે કે કઇ સમૂહમાં જોડાવું કે પ્રાન્ત માટે ક્રૂરજીઆત નથી અને તે અર્થેના સમયનમાં ગાંધીજીએ સબળ કારણો રજુ કર્યાં છે. તેના જવાબમાં મિશને કહ્યું છે કે એ અથ મિશનના ઇરાદા સાથે અધમેસ્તા નથી અને પ્રાન્તિક સમૂહે કયાત છે. આ સામે આસામ, સરહદ અને શીખાને પ્રબળ વિરોધ છે. આ સમૂહા પ્રાન્તિક અને સમૂહના બંધારણો રચે તે આસામ, સરહદ અને શીખાને ભારે અન્યાય થવા સભવ" છે. મિશન કહે છે કે તેમણે રજુ કરેલ દરખાસ્ત પરસ્પર સ’કળાયેલી છે અને તેમાં, મોટા પક્ષાની સંમતિ વિના, ફેરફાર થઇ શકે નહિ. આવા સમૂહ રચવાની દરખાસ્ત જેમ કેટલાક પ્રાન્તાને અન્યાય કરે છે તેમ હિન્દી સધની મધ્યસ્થ સરકારને નિળ બનાવે છે અને પાકીસ્તાનને અસ્વીકાર કરવા છતાં અમલી પાકીસ્તાન ઉભું કરે છે. પાકીસ્તાનની સામે મિશને પોતેજ જે દલીલો કરી છે તે બધી દલીલે। આવા સમૂહની કરછઆંત રચનાને લાગુ પાડે છે. પ્રાન્ત અને મધ્યસ્થ સરકાર વચ્ચે આવા સમૂડા-પોતાની કારોબારી અને ધારાસભા સહિતના ઉભા કરવાને આ નવા જ અખતરા છે. કાશ દેશના બંધારણમાં આવી રચના નથી. મુસ્લીમ લીગને રાજી રાખવા કરેલ આ દરખાસ્ત હિન્દની એકતાને તેડે છે. અને તેના આર્થિક, રાજકારણી અને વહીવટી એકતાના ટુકડા કરે છે.
મધ્યસ્થ સરકારને જે ત્રણ વિષયે સોંપવામાં આવ્યા છે તે બહુ ચે!ડા છે. ઓછામાં ઓછું, દેશનુ ચલણી નાણું, જકાત અને કંઇ પ્રાન્તમાં કટોકટી પરિસ્થિતિ ઉભી થાય તે તે સમયે તેને ખચાવી લેવાની સત્ત, મધ્યસ્થ સરકારને હાવી જોઇએ. આંતરરાષ્ટ્રીય રાજકારણમાં પેાતાના અવાજ અને લાગવગ ધરાવી શકે એવું સબળ રાષ્ટ્રીય હિન્દ હાવું જોઇએ. વળી જે ત્રણ વિષયે મધ્યસ્થ સરકારને સોંપાયા છે તેને માટે જોઇતાં નાણાં મેળવવા સીધા કર નાખવાની સત્તા મધ્યસ્થ સરકારને રહેશે કે નહિ તે સ્પષ્ટ કરવામાં આવ્યું" નથી.
મિશનની દરખાસ્તના સૌથી નબળે ભાગ દેશીરાજ્ય સબંધેના છે.
બટલર કમીટીએ ૧૯૨૮ માં તૂત ઉભું કર્યું" કે રાજાને સબંધ તાજ સાથે સીધા છે અને બ્રિટિશ તાજ, સા`ભૌમ સત્તાં છે-હિંદી સરકાર નહિ. આ તૂતને ૧૯૩૫ ના બંધારણમાં દાખલ કર્યુ અને રાજાના સબંધ તાજનાં પ્રતિનિધિ સાથે રાખ્યું. આ તદ્દન ખાટા ધારણને મિશન વળગી રહે છે. મિશને એટલુ જાહેર કયુ છે કે બ્રિટિશ હિંદ આઝાદ બને એટલે તાજ સાથેના રાજાઆના સંબધતા અને તાજના સાર્વભૌમવને અંત આવે પણ તે