SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ શુદ્ધ જેન શ્રી મુંબઈ જૈન યુવક સધની રાહત પ્રવૃતિ. શ્રી મુંબઇ જૈન યુવક સંધ તરથી મુંબઇ તેમજ પરાંઓમાં વસતા અને રાહતની અપેક્ષા ધરાવતા કોઇ પણ જૈન કુટુંબને નીચે મુજખની મદદ આપવાની ગઠવણ કરવામાં આવી છે. ( ૧ ) રેશનના માસિક ખીન્નેની જે રકમ થાય તેના સાધારણ રીતે ૫૦ ટકા અને અસાધારણ સંયોગામાં ૭પ ટકા સુધીની માસિંક મદદ આપવી, ( ૨ ) ઉપર જણાવેલ રેશન રાહત આપવાનું એક યા બીજા કારણે શકય ન હોય ત્યાં માસિક રૂ. ૧૫ સુધી રોકડ રાહત આપવી, (૩) કાઇ પણ કુટું’બની ખાસ અગવડ કે મુંઝવણના પ્રસંગે રૂ. ૨૫ સુધી તાત્કાલિક આર્થિક મદદ કરવી. (૪) કટુંબની કાઇ માંદગીના પ્રસ`ગે દવાદારૂ વગેરેને પરચુરણ ખ'ને પહોંચી વળવા માટે રૂ. ૨૫] સુધીની રોકડરકમ વૈદ્યકીય રાહત તરીકે આપવી. આ ઉપરાંત જાણીતા છાવાળાએ અને ડાકટર પાસેથી મફત દવા અને ડાકટરી ઉપચાર મળી શકે એવી ગેાણુ કરવી. ( કેટલાક દેવાવાળાઓ તેમજ ડાકટર સાથે આ ગાણુ વિચારાઈ રહી છે, જેને અમલ બહુ ઘેાડા સમયમાં શરૂ કરવામાં આવશે.) આ ઉપરાંત કાઇ પણ અસાધારણ સંગામાં તાત્કાલિક આર્થિક તેમજ ઇંદ્યકીય રાહત માટે જૈન તેમજ જૈનેતર કુટુંબને ૫૦] સુધીની મદદ આપવાની રાહતસમિતિના મંત્રીને સત્તા આપવામાં આવી છે. આ રાહત નીચે જણાવેલ યાદીમાંથી કાઇ પણ વ્યક્તિને મળવાથી મેળવી શકાશે. શ્રી. ચીમનલાલ ચકુભાઈ શાહ, સેાલીસીટર, મલબાર વ્યુ ન’. ૨, ચેાપાટી પાછળ, મુંબઇ છ. પાનંદ કુંવરજી કાપડીઆ, ગંગાદાસ વાડી, બાબુલનાથ રોડ, મુબઈ છે. વેણીબહેન વિનયચંદ કાપડી, મલબાર વ્યુ ન. ૧, ચપટી મુંબઈ છ મેનાબહેન નરોત્તમદાસ, ૨૬૬/૨૭૦, ત્રીભોવન કેશવજીના માળા, ફ્રીયર રોડ, મુંબઇ ૧. "3 5. જસુમતીબહેન મનુભાઈ કાપડીઆ, બ’સીલાલ મેતીલાલ ખીલ્ડીંગ ભી બ્લોક ગીરગામ ટ્રામ ટમીનસ પસે, મુંબઇ ૪. 35 વ્રજલાલ ધર્મચંદ્ર મેધાણી, રામનિવાસ, નવરેાજ લેન, ઘાટકોપર, 33 33 י 35 ચુનીલાલ કલ્યાણજી કામદાર, સેાનાવાળા ખીલ્ડીંગ નં. છ તારદેવ, મુબઇ. ૭ રતિલાલ ચીમનલાલ કોઠારી, યમન્ડ મરચંટ્સ એસોસીએસન, ધનજી સ્ટ્રીટ, મુબઇ ૩ પ્રવીણચ', હેમચ'દ અમરચંદ, સાનાવાળા ખીલ્ડીંગ, ૬૭, મરીન ડ્રાત્ર મુંબઇ ૧. કાળીદાસ હર્જીવનદાસ, ધેાધારી વીશા શ્રીમાળી જૈન દ્વાખાનું, ખસજીદ બંદર રેડ, મુંબઇ ૩. હિરલાલ શંભુલાલ શાહ, ૪૩, નાગદેવી ક્રાસ લેન, મુંબઇ ૩. લખમશી ઘેલાભાઈ, દેરાસર લેખન, ઘાટકેાપર, તા. ૧-૫-૪૬ ', દીપચંદ ત્રીભોવનદાસ શાહ, ડે. મેટ્રો ટ્રેડીંગ કંપની, નાગદેવી ક્રેસ. લેઇન, મુંબઈ ૩. 33 આ રાહત આપવાની પ્રવૃત્તિ અને ખાસ કરીને માસિક રાહત આપવાની યોજના હાલ તુરત આવતી દીવાળી સુધી ચલાવવાનુ નકકી કરવામાં આવ્યુ. છે. ત્યારબાદ સધને જૈન સમાજના સુસ્થિત વગના આ પ્રવૃત્તિમાં જેવે આર્થિક સહકાર મળશે તે મુજબ પ્રવૃત્તિ અથવા તે એમાંના ચેકસ અંગાને આગળ લંબાવવામાં આવશે, ઉપરની જાહેરાત ધ્યાનમાં લને મુંબઇ અને પરાંઓમાં વસતા જે કોઇ જૈન કુટુંબને મદદની અપેક્ષા હાય તે કુટુંબના મુખ્ય માસે ઉપર જણાવેલ વ્યકિતઓમાંથી કાઇને પણ મળવુ' અને પેાતાની જરૂરિયાતની પ્રતીતિ કરાવવી-આવી પ્રતીતિ થયે તે વ્યકિત તરફથી તેને જરૂરી મદદ આપવામાં આવશે. આવી મદદ લેનારાઓને લગતી સ` માહીતી તદ્દન ગુપ્ત રાખવામાં આવશે. માટે કાઇ પણ માણસે આવી મદદ લેતાં જરા પણ સાચ કરવા નહિ. જે કાઇ ભાઇ આવી મદદની આપેક્ષા ધરાવતા જૈન કુટુંબને જાણતા હોય તેણે તે કુટુંબના મુખ્ય માણસને આ રાહત યોજનાની જાણ કરવી અને તેના સકાયને દૂર કરવા એવી અમારી વિનંતિ છે. આજના વિષય સમયમાં એક ઠેકાણે ધનનેા પ્રવાહ વહે છે જ્યારે બીજે ઠેકાણે તંગી અને મુ ંઝવણુને પાર નથી. આજે ભુખમરાના તે આપધાતના અનેક કીસ્સાઓ બને છે. આજની હાડમારીઓ અને મુંઝવણાને પહાંચી વળવાનું કાર્ય અમારી શકિત બહારનુ છે એમ છતાં નાની સરખી પણ રાહત જનતાના નાના સરખાં વિભાગને પહેોંચાડવાના આ અમારા નમ્ર પ્રયાસ છે. આ પ્રયાસને બને તેટલા સહકાર આપવા અને આ ધોરણે સ્થળે સ્થળે રાહતયેાજના શરૂ કરવા જતસમાજને તેમજ બહુ જન સમાજના અગ્રણીઓને અમારી આત્મહ ભરી વિનતિ છે. શ્રી. સુબઈ જૈન યુવક સધ કાર્યાલય ૪૫,/૪૭, ધનજી સ્ટ્રીટ મુંબઈ ૩ તેમણે જેલવાસ ભાગવ્યા હતા. તેમના પહેલાનાં પત્ની આજથી છ વર્ષો પહેલાં સ્વર્ગવાસી થયા બાદ આજ સુધી તે અવિવાહિત જીવન ગાળી રહ્યા હતા. કાષ્ટ 'સમાન વિચાર અને આદશ વાળી વિધવાના સુયોગ થાય તે જ લગ્ન કરવુ એવી તેમની દૃઢ પ્રતિજ્ઞા હતી. સદ્ભાગ્યે તેવે સુયેાગ તેમને પ્રાપ્ત થઇ ગયા અને ઇસ્ટ ઇન્ડીચ્યા રેવેના એક અધિકારી શ્રી. અશરીલાલજીનાં પુત્રી શ્રા. સુશીલાદેવી જે વ્હેન પણ પાંચ વર્ષથી વૈધવ્યુ ભાગવી રહ્યા હતાં અને ત્યારબાદ અભ્યાસ કરતાં કરતાં ઇન્ટર મીડીએટ આર્ય સુધી પહોંચ્યા હતા તેમની સાથે ભાઇશ્રી ભવરમલે બન્ને પક્ષના માતપિતા તેમજ વિલેની સમતિ તથા આશીનંદપૂર્વક ગયા એપ્રીલ માસની ૧૬મી તારીખે લગ્ન કર્યું છે. 'સાધારજી રીતે આપા યુવકા ગમે તેટલા ક્રાન્તિકારી વિચારી દીપચંદ ત્રીભોવનદાસ શાહુ મંત્રી, રાહત સમિતિ ધરાવતા હોય છતાં ખરે વખતે ટકી શકતા નથી અને ગમે તેવા બાંધછોડ કરીને પોતાના સુખસગવડના માર્ગ શોધે છે—આવું આપણુ વ્યાપક આચારદારિદ્રય ધ્યાનમાં લેતાં ભાઇ ભવરમલે જે કરવુ જોઇતુ હતુ તે જ કર્યું છે એમ છતાં પણ તેમનુ આ કાવ અભિનન્દન યોગ્યઅને ધન્યવાદ પાત્ર બને છે અને વિશેષ ધન્યવાદ તે બન્નેના માપતાને ધટે છે કે તેમણે આવા હજી સમાજસન્માનિત નહિ બનેલા વિવાહને સમત કર્યાં છે અને પોતાના આશીર્વાદથી સુભગ બનાવ્યા છે. ભાઇ ભંવરમલ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન છે, બહેન સુશીલા દિગમ્બર જૈન છે. આ રીતે પણ આ લગ્નયોગ વિશેષ આવકારદાયક અને છૅ. આ લગ્નથી ભા ભવરમલની કાર્ય શક્તિ વૃધ્ધિ પામે અને એમનુ લગ્નજીવન અનેક સેવાકાર્યોથી સુઅંકિત બંને એવી તમારા જેવા ભવરમલના એનેક પાદ મિત્રાની શુભેચ્છા છે.
SR No.525931
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1946 Year 07 Ank 17 to 24 and Year 08 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1946
Total Pages220
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy