________________
૧૫
કઃ૨૪
શ્રી મુખઈ જૈન ચુવકસ ધનુ પાક્ષિક મુખપત્ર
પ્રબુધ જૈન
તંત્રી : મણિલાલ માકમચંદ શાહ. મુંબઈ : ૧૫ એપ્રીલ ૧૯૪૬ સામવાર.
ધારાસભાના
તા. ૩૦-૩-૪૬ શનિવાર સાંજના શ્રી. મહાવીર જૈન વિદ્યાલયની વ્યાખ્યાનશાળામાં શ્રી મુબઈ જૈન યુવક સંધ તરફથી મુંબઇની અને ધારાસભાઓના જન સભ્યાના સત્કાર-સમાર ભ ગેવવામાં આવ્યા હતા. આ પ્રસ ંગે સધના સભ્યોને તેમજ જન
સમાજના કેટલાક આગેવાન ગૃહસ્થાને નિમત્રણ આપવામાં આવ્યુ હતુ. આ સમેલનમાં નીચે જણાવેલ ધારાસભા સભ્યોએ સંધના નિમત્રણને માન આપીને પધારવા કૃપા કરી હતી. શ્રી. કુંદનમલજી ફીરાદીચ્યા, અહમદનગર સભ્ય લેજીસ્લેટીવ એસે બલી
એ. વી. લડ઼ે લીલાવતી મુનશી ઈન્દુમતી ચીમનલાલ પોપટલાલ રામચંદ શાહ પુના
બેલગામ
મુઇ
અમદાવાદ
જૈન સભ્યાના સત્કાર–સમાર ભ
Regd. No. B4266
મગનલાલ શાહ
ચદુલાલ ભીખાભાઈ સતી અમદાવાદ લેઝરલેટીવ કાઉન્સીલ લેજીસ્લેટીવ. એસે’અલી. સભ્ય શ્રી ભવાનજી અરજણ ખીમજી અને લેજીસ્લેટીવ ક્રેઉન્સીલના સભ્ય શ્રી. શાન્તિલાલ હરજીવન શાહે અનિવાય કોષોને અંગે આવી શકયા નહાતા. પ્રારંભમાં સધના પ્રમુખ શ્રી. ચીમનલાલ ચકુભાઈ શાહે આગન્તુક અતિથિઓતે આવકાર આપતાં જણાવ્યું
આ મુબઇની ધારાસભામાં જે જૈન ભાઈઓ અને મ્હા ચુરાઇને આવ્યા છે. તેમના પરિચય કરવા અને તેમને અભિનંદન આપવા આપણે એકત્ર થયા છીએ. તેવા સાત ભાઈએ અને એ શ્વેત ચૂંટાયા છે. તેઓ સૌ મહાસભાના સભ્ય । તરીકે ચુંટાયા છે. તેની આપણા સધ તરફથી અને જૈન સમાજ તરફેથી હુ હાર્દિક અભિન ંદન આપુ છું. તેમાંના કોઈ જૈન તરીકે–જૈન છે. ભાટે-ચુટાયા નથી. આપણે તેમને જેન તરીકે ચુંટાયા તે માટે અભિનંદન આપતા પણ નથી. જેનાએ અલગ પ્રતિનિધિત્વ કા દિવસ માંગ્યુ નથી; તેમતે માગવાની જરૂર પણ નથી. રાષ્ટ્રની આઝાદીની લડતમાં જતાએ પાતાના કાળા આપી પોતાની લાયકાત પુરવાર કરી હાય તા તે ચુટાય, નહિ તે નહિ. માત્ર સખ્યાને કારણે પ્રતિનિધિત્વતા કોઇને અધિકાર નથી. આ ધારાસભામાં જૈન ભાઈઅહના ચુંટાયા છે તે તા એક અકસ્માત છે. તેથી વધારે પણ હબ, તેથી આછા પણ હાય. તેમને પસંદ કરનાર અને ચુરનાર કાને તેઓ જન છે તેવા ખ્યાલ પણ નહિ હાથે. આટલી સખ્યામાં જૈન બાબ્વેનો ચુંટાયા છે તે તે જનાએ રાષ્ટ્રની લડતમાં પોતાના કાળાં કેટલે આપ્યો છે તેનું કાંઇક માપ આપે છે. જે ભાજ્જૈને ચુંટાયા છે તે તે પોતાની લાયકાતથી ચુંટાયા છે, જૈન છે તે કારણે હિ તેમણે પોતાના ત્યાગથી અને આત્મભારાથી એ લાયકાત મેળવી છે. આપણને એ વાતનું ગૌરવ છે કે જૈન સમાજમાં આવા ભાઈ
લવાજમ રૂપિયા ૩
ને છે તેથી તેમને અભિનંદન આપીએ છીએ. આપણે ઈચ્છીએ છીયે કે જનના કાળા હજી પણ આથી વિશેષ હોય.
- ‘જૈન યુવક સધ વિષે એ શબ્દો કહીશ. તેનુ નામ કામી છે. પણ તેના ભાવ અને કાય કેમી નથી. એક દ્રષ્ટાંતથી સમજાવું. શહેર સ્વચ્છ`રાખવા જેમ મ્યુનીસીપાલીટી હાય છે છતાં દરેક પોતાનુ ધર બરાબર સ્વચ્છ રાખવું જોઇએ અને તેના કચરા મ્યુનીસીપાલીટીએ નક્કી કરેલ સ્થળે નાખવા જોઇએ કોઇના ધરમાં નહિ—તે જ મ્યુનીસીપાલીટીનુ કાર્ય ખરાબર સફળ થાય, તેમ રાષ્ટ્રીય ઉત્થાનના કાય માં દરેક કામેં કે વગે પોતાનું ધર' સાક રાખવુ જોઇએ અને તેમાં પોતાને કાળા આપવા જોઇએ. રાષ્ટ્રીય મહાસભા એ ભગીરથ કાય કરી રહેલ છે. જૈને તેમાં પેાતાના પુરતા કાળે આપે તે જોવાની આપણી કરજ છે. સમગ્ર પ્રજાના સામુદાયિક કાર્યની સફળતા માટે જુદી જુદી સ'સ્થાઓએ એ કાર્ય ઉપાડી લેવુ જોઇએ. હિંદુસ્તાનની અત્યારની સામાજિક રચના જોતાં અત્યારે જે તેનું બંધારણ છે તેમાં નવરચના ન થાય ત્યાં સુધી, દરેક કામે આ કાય કરવુ રહ્યું. તે ઉપરાંત જૈન સમાજને પોતાના ધાર્મિક અને મામાજીક વિશિષ્ટ પ્રશ્નો છે જેમાં શાસ્ત્ર અને રૂઢિત નામે કાંઇક અનિષ્ટ પેસી ગયા છે તેવા પ્રશ્નોતે પણ જૈન સમાજે ઉકેલવા પડશે. અને પુર પરાગત આચારવિચાર અને ક્રિયાકાંડા કે પ્રણાલિકાઆમાં યુગંધમ ઓળખી ફેરારા કરવા પડશે. એ કાય જેન સમાજ જ કરી શકે અને તે જૈન યુવક સધ કરે છે.
માત્ર માટે
આ સબંધમાં કાંઇ જૈન માત્ર વાર્ષિક લવાજમ આપીને તેના સભ્ય થઈ શકતા નથી. સંધના બંધારણના પાયામાં વિશિષ્ટ માન્યતાએ અને શિસ્તના નિયમા છે. જેને તે સ્વીકાય હાય. તેવાએજ આ સઘના સભ્ય થઇ શકે છે. માત્ર સભ્ય સંખ્યા વધારવાની દૃષ્ટિ નથી, પણ અમુક પ્રાગતિક વિચારે અને માન્યતાઓ ધરાવતા ભાઇઓને આ સધ છે. સંધની વિવિધ પ્રવૃત્તિઓ વિષે પરમાન’દભાઇ વિશેષ પરિચય આપશે.
તેમણે આજન
“ફરીથી આપણા માનવતા મહેમાનને સબ તરફથી અને આપણા સૌ તરફથી હું અભિનદન આપું છુ અને જે મહાન સંસ્થાના તે પ્રતિનિધિ છે તેનાં કાર્યોમાં તે પુરતા કાળા, આપશે અને તેમાં આપણે સૌ અને સમસ્ત જે સમાજ તેમને પુરતે સાથ અને સહકાર આપરશે એવી મારી પ્રાથના છે.”
ત્યાર બાદ સંઘના ઉપપ્રમુખ શ્રી, પરમાનદ વર્જી કાપડીઆએ શ્રી મુબઇ જૈન યુવક સાંધતા પરિચય આપ્યા અને સંધની રચના કેવી વિશળ, રાષ્ટ્રીય અને ક્રાન્તિપ્રેરક પાયા ઉપર કરવામાં આવી છે. તેને સંધના બંધારણની કેટલીક કલમે વાંચી સભળાવીને ખ્યાલ આપ્યો અને મિત્રિત મહેમાનોને ઉદ્દેશીને આગળ વધતાં જણાવ્યું કે “ આવા ઉદ્દાત્ત આદશ ઉપર રચાયેલ અને કામી છતાં કઈ પણ અશમાં કમી નહિ એવા મુંબઇ જૈન યુવક સધ આપ જેવા કશા પણ નાત જાતના ભેદ સિવાયની