________________
તા. ૧-૩-૪૬
કવિ ફિરદૌસી અને સ્વ. મેાહનભાઇ
પૂર્વાધ
આજથી લગભગ એક હજારવષ પહેલાં ઈ. સ. ૯૩૪ માં શાહનામા'ના રચયિતા કવિ કૌસીને જન્મ થયે। અને ૮૬ વષઁની ઉમ્મરે ઇ. સ. ૧૦૨૦માં તેનું અવસાન થયું. તેની કવિત્વશકિતએ ગીઝનીના સુલતાન મહમદશાહના દરબાર તરફ તેને આકર્ષ્યા અને કેટલાંયે વર્ષો સુલતાન મહમદશાહના રાજકવિ તરીકે તેણે ગાળ્યાં. એ અરસામાં કવિ ફ્રિદૌસીએ શાહનામું રચ્યું અને એ થે કવિ ક્રિરદૌસીના નામને જગવિખ્યાત બનાવ્યું. આવા અણુમેલ મહાકાવ્યની કદર તરીકે સુલતાન મહમદશાહે ૬૦૦૦ સેાના મહાર ભેટ આપવાની પાતાની ઈચ્છા જાહેર કરી, પણ તેના વઝીર મૅમ`ડીને બાદશાહની આ ઉડાઉગીરી ખુંચી, આવી મોટી રકમ આપતાં તેને વાર્યાં અને તેની સમજાવટના પરિણામે ૬૦૦૦૦ સેાના મહેરને બદલે ૬૦૦૦૦ રૂપાના સીકકા બાદશાહ તરફથી કવિ ક્રિૌસીને મેકલવામાં આવ્યા. કિરદૌસીને સુલતાનની આવી કૃપણુતા અને વચનભગ પ્રત્યે નુક્ત આવી, ૬૦૦૦૦ રૂ પાનાં સીક્કા પેતે ન રાખતાં આસપાસના લેાકાતે તે તેણે હેંચી આપ્યા અને આવા એકદર સુલતાનના દરબારમાં સ્વમાનભંગ થને રહેવુ. યાગ્ય નથી એમ સમજીને ૬૫ વર્ષની ઉમ્મરે, તેણે ગીઝનીના સદાને માટે ત્યાગ કર્યાં.
પ્રશુદ્ધ જૈન
કાળાન્તરે આસપાસના સરદારા સાથે યુધ્ધ ખેડતાં ખેડતાં અને દેશ ઉપર દેશ સર કરતાં કરતાં સુલતાન મહમદશાહ કોઇ એક અસાધારણુ પરાક્રમી સરદારની અથડામણમાં આવ્યા. ‘કાં તે શરણે આવે અગર લડાઇ માટે તૈયાર થઇ જાએ' એવુ યુદ્ધ કહેણ મેકલવાના સુલતાન તરફથી હુકમ આપવામાં આવતા હતા એના અનુસ ધાનમાં એક દરબારીએ કે એ હુકમની પુરવણીરૂપે ફિરદૌસી કવિતા સુવિખ્યાત શાહનામાની નીચેની કિંડ સંદેશારૂપે મોકલવા નમ્ર વિજ્ઞાપના કરી. એ કડી આ મુજબ હતી.
અગર જીઝ બકામ–એ મન આયદ જવાબ, માએ શુઝ એ મયદાન ફ્રાસિયા.’
(જો મારી ઇચ્છા વિરૂદ્ધ જવાબ આવ્યા છે, તે પછી હું છુ, મારી ગદા છે અને અાસિયાનનુ મેદાન છે.) સુલતાન' આ પંકિતથી એટલા બધા ખુશ થઇ ગયા કે એ પતિના રચનાર કાણુ છે તે પૂછ્યું અને તે ક્રિૌસી હાવાનુ જણાતાં તરત જ તેને ભૂતકાળ યાદ આાગ્યે, આવા કવિને નવાજવામાં પોતે કરેલા વચનભંગ માટે પશ્ચાત્તાપ થયા અને તેના પ્રાયશ્રિત તરીકે તેણે ૬૦૦૦ સાના મહારા ફિરદેસીને તુરત જ માકલી આપવા હુકમ કર્યાં. પણ કિસ્મતના ખેલ કેવા અજમ કે જે વખતે એ મહારો લઇને સુન્નતાનનેા રસાલા જ્યાં ક્રિદૌસી રહેતા હતા તે ‘તુસ’ ગામને એક દરવાજેથી શહેરમાં દાખલ થત હતા તે જ વખતે ફ્રિરદૌસીને જનાજો (સ્મશાન–સરધસ) ખીજે દરવાજેથી બહાર નીકળતા હતા! એ ભેટ કવિની દીકરી આગળ નજર કરવામાં આવી, પણ તેણે હાથ ન અડકાડતાં એવી અદાથી ઉત્તર આપ્યો કે મારી પાસે મને જોઇતુ છે, અને વધુતી મને જરૂર નથી.’ કવિને એક બહેન હતી. તેને ખ્યાલ આવ્યો કે કવિની જીવનભરની મહત્ત્વાકાંક્ષા પોતાના ગામની નહેરને સમરાવવાની હતી. એટલે તેણે સુલતાનની સાગાદના સ્વીકાર કર્યો અને એ આખી રકમ નહેરના બાંધકામ પાછળ ખરચી એના જીવનની મેટી મુરાદ પાર પાડવા સાથે ગામમાં તેનું; ચિર’જીવ સ્મારક ક
ઉત્તરાધ
પોતાની તબિયત વધારે ને વધારે નાદુરસ્ત થતી જવાથી મેહનભાઇ મુ`બઈના કા વર્ષાના ધરવાસ સ`કેલે છે અને પેાતાને વતન રાજ્કોટ જઇને રહે છે. સ્થળફેરથી, હવાફેરથી પણ પણ તેમની તબિયતમાં કશા સુધારા થતા નથી; શરીર શિથિલ બનતુ જાય છે; મન ઢીલુ
પડતુ જાય છે; મગજ ઉપરના કાણુ ઘટતા જાય છે. તેમની • બીમારી એક ચિન્તાના વિષય અને છે.
મુંબઈ તેમની કમઁભૂમિ. જૈન સાહિત્ય તેમની જીવનભરની ઉપાસનાને વિષય, જૈન શ્વે. મૂ. કૅન્સ, અને મહાવીર જૈન વિદ્યા લય તેમની જાહેર સેવાનાં વિશિષ્ટ ક્ષેત્રા. તેમની સાથે કઇ વર્ષીય જાહેરજીવનમાં, સાહિત્ય ઉપાસનામાં જોડાયલા કેટલાક આગેવાન • બધુએના દિલમાં વિચાર આવે છે કે મેહનભાઇની અનેકવિધ સેવાતી “કંદરરૂપે આપણે કાંઈક કરવુ જોઇએ. વે: મૂ. કાન્ફરન્સની સ્થાયી સમિતિમાં એ બાબત ચર્ચાય છે; એક સન્માન સમિતિ નિમાય છે; મેહનભાઇને એક થેલી આપવાના નિણૅય કરવામાં આવે છે; થેલી ભાટે થેંકુ કરવાની તજવીજ શરૂ થાય છે; કાઇ સા, કાઇ ખસ, કાઇ. પાંચસા ભરે છે અને એમ શ. ૬૦૦૦ ઉપર ભરણું થાય છે ખીજી બાજુએ .મેહનભાઇની તબિયત વધારે ને વધારે લથડતી જાય છે. ભાનસાન ગુમાવતા જાય છે. કાને સાંભળે, સમજે કે જવાબ આપે એવી સ્થિતિ રહેતી નથી. ‘સન્માતકાય માડું થાય છે. જર પણ ઢીલ કરવામાં જોખમ છે, મેહનભાના દેહ લાંખા વખત ટકે એમ નથી' એવા સમાચાર ઉપરાઉપરી આવ્યા કરે છે. ઝટપટ માનપત્ર લડાય છે; ચાંદીનુ ભુંગળું ખરીદાય છે; રૂા. ૨૦૦૦ એકઠા કરવામાં આવે છે. માનપત્ર, ચાંદીનું ભુંગળુ અને શ. ૬૦૦૦ ની રોકડ રકમ લઇને શ્રી જૈન શ્વે. મૂ. કોન્ફરસ તરથી નીમાયલી ‘શ્રી. મેહનલાલ દલીચંદ દેસાઇ સન્માન સમિતિ'ના પ્રતિનિધિ તરીકે શ્રી. મેાહનલાલ દીપચંદ ચેકસી રાજકોટ તરફ રવાના થાય છે. તા. ૨ ડીસેમ્બર અને રવિવાર જ્યારે મેહનલાલ દીપચંદ ચાકસી આ બધી સન્માન સામગ્રી લઇને રાજકોટ શહેરમાં પ્રવેશ કરે છે ત્યારે અને તે જ દિવસે મેાહનભાઇના સાક્ષર આત્મા અક્ષરધામમાં પહેોંચી ગયે હાય' છે તેમના ક્ષરદેહ ભસ્મીભૂત થઇ ચુકયા હૈાય છે. કેવી અજબ ઘટન કાળની કેવી ક્રૂર મશ્કરી ! શ્રી. ચોકસી રૂ।. ૬૦૦૦ ની રકમ શ્રી માહનભાઇના સંતાનને સ્વીકારવા વિનંતિ કરે છે. તેમનાં સતાને અમારી પાસે જોતુ છે. અને વધુની જરૂર નથી' એમ કહીને રકમ પાછી વાળે છે. એમના મામા જેમની પાસે મેહનભાઇ ઉઠ્ય હતા તેએ આ રકમ જે કાંઇ કામાં વપરાય તેમાં વાપરવા માં પેતા તરફથી રૂા. ૫૦૦ ઉમેરી આપે છે.
ઉપસંહાર
કયાં કવિ દિૌસી અને કયાં મેહનભાઇ ? કોઇને આ સરખામણી ભારે કઢગી લાગશે, એમ છતાં પણ અક્ષર ઉપાસના એ બંને રહેલા અસાધારણ સમાનગુણુ હતાં. કાવ્યો પણ મેહનભાઇ પેાતાની સેવાની કદર વિષે અને ખેપરવા હતા. સન્માન સંમિતિ માહનભાઇને જીવતાં સન્માની ન શકી એ ખીના ખેદજનક છે. એમ છતાં પણ અભાન અવસ્થામાં પણ પેાતાની સેવાઓના બદલામાં મેહનભાઇએ માનપત્ર અને થેલી સ્વીકારી એમ નોંધાવાને બદલે એમ માનપત્ર અને થેલી વણુઅયા અદૂર રહી ગયાં એ ઘટના માહનભાઈની આજીવન નિષ્કામ સેવાભાવનાને વધારે ઉજ્જવળ અને યશસ્વી બનાવે છે. પેાતાની સેવાના બદલામાં આટલું પણ મેહનભાઇએ .સ્ત્રીકાયુ” હતું. એમ કહેવાપણું ન રહ્યું એ મેહનભાઈના નામને વધારે ગૌરવ આપે છે. આજે એ ' સન્માન ક્રૂડ સ્મારક ક્રૂડમાં ફેરવાયેલુ 'ઉભું છે. મેનનભાઇ પ્રત્યે, તેમની સાહિત્ય ભક્તિ અને સમાજસેવા પ્રત્યે આદર ધરાવનાર સૌ કોઇ બધુ આ કુંડમાં યથાશક્તિ મોટી રકમ આપે, મેહનભાઈ સાથે ખભેખભા મેળવીને, અય તેમજ ભેટીને તેમના જે સાથીદારાએ વર્ષો સુધી કામ કર્યુ છે તેઓ પેાતાના સાથી પ્રત્યેની વાદારી અને સ્નેહધમ તરીકે આ વિસ્તારવાની ચિ'તા. અને જવાબદારી સ્વીકારે અને માનભાઈનો અનેકવિધ સેવાઓ અને અનન્ય સાહિત્ય ઉપાસનાને અનુરૂપ તેમનું સ્મારક ઉભું કરવામાં આવે આવી નમ્ર ભાવે પ્રાય ના છે.
પરમાનન