________________
૧૭૬
કરી છે અને આમ જનતાના માર્ગમાં અંતરાયરૂપ થતી કોઇપણ બાબતને દૂર કરવી જ ઘટે એમ જાહેર કર્યું છે. સમાજના અંકુશ
આ હેતુસર ઘણાં ક્ષેત્રે!માં સામાજિક વિકાસ યોજવાનુ અને સંગઠન કરવાનું, વ્યકિત કે જીયેાના હાથમાં સમૃદ્ધિ અને સત્તા કેન્દ્રિત થતાં અટકાવવાનું, સંમાવિાધી સ્થાપિત હિતેા વધતાં અટકાવધાનુ, ખનિજ દ્રવ્યે, વાહનવ્યવહાર અને દેશમાંના ઉત્પાદન અને વહેંચણીની મુખ્ય પદ્ધતિ, ઉદ્યોગો અને રાષ્ટ્રીય પ્રવૃત્તિની બીજી શાખાઓ પર સામાજિક અ’કુશ સ્થાપવાનું જરૂરી બને છૅ, જેથી આઝાદ હિંદ એક સહકારી પ્રજાસધમાં વિકાસ પામે. આથી કરીને ચાવીરૂપ અને પાયાના ઉદ્યોગૈા પર રાજ્યની માલીકી કે અ‘કુશ હેવા જોઇએ અને જાહેર સેવાઓ, ખનિજ દ્રવ્યાના સાધતે, રેલ્વેએ, જળમાર્યાં, વહાણવટુ વગેરે જાહેર વાહન વ્યવહારો, ચલણી નાણુ, અને હુંડિયામણુ, એન્કા અને વીમા કંપની વગેરેનું નિયમન રાષ્ટ્રના દ્વિતની દૃષ્ટિએ થવુ જોઇએ.
ખેતી સુધારણા અને જમીનના પ્રશ્ન
બ્રિટિશ અમલ ટુટળ હિંદ વધુ ને વધુ ઉજ્જડ થતા ગયા છે; એટલે જમીનના પ્રશ્નને હાય પર લઇ બધી રીતે છવાની પૂરી જરૂર છેઃ ખેતીને અદ્યતન વૈજ્ઞાનિક ઢબે સુધારવાની અને ઉદ્યોગને મેાટા, નાના અને મધ્યમ એમ જુદાં જુદાં ક્ષેત્રમાં ખીલવવાની આવશ્યકતા છે. એ ખીલવણીના હેતુ ફકત વ્યાપાર્જન કરવાને નહી' પણુ દેશમાં વધુ તે વધુ લેાકાને નિભાવવાના હોય. ખાસ કરીને ગ્રામ્યઉદ્યોગને આખા દિવસનું કામ આપે અથવા દિવસના મુકરર ભાગનું કામ આપે એ રીતે તેમને ઉત્તેજવાની વધુ જરૂર છે. આયાજન એવુ હેવું જોઇએ કે તેનાથી વધુમાં વધુ માણસને કામ મળી રહે; કઇ નહી' તે દરેક સશકત માણસાને તે મળી રહેવુ જોઇએ. ખેતીની જમીન વગરના ઉભડ માણસને કામ મળવાને પૂરો આવકાશ રહેવા જોઇએ અને ખેતીકામમાં કે ખીજા કામધંધામાં તેઓ લાગી જવા જોઇએ.
એ ઇચ્છવાજોગ છે કે સહકારી ધોરણે ચાલે એવા ‘ફામ' ' રાજ્યની મદદથી હિંદના જુદા જુદા ભાગોમાં ચલાવવાની અજમાયશ કરવી જોઇએ. આ ઉપરાંત આદશ પ્રયોગાત્મક મેટા પાયા પરનાં ‘કામ’રાજ્ય તરફથી હાવાં જોઇએ જેના નવા નવા પ્રયાગેને લાભ અને ડેા ખીન્ન ખેડુતને મળતા રહે.
વિકેન્દ્રીકરણ
ખેતી અતે ઉદ્યોગની ખીલવણીમાં પણ ગામડાંની અને શહેરાની આર્થિક સ્થિતિનું ઉચિત એકીકરણ અને સમતાલપણું થવું જોઇશે. ભૂતકાળમાં ગામડાંના આર્થિક સ્થિતિ લથડી છે અને શહેરો અને નગરા ગામડાંને ભાગે માલેતુજાર બન્યાં છે. આ બાબત સુધારી લેવાની રહેશે અને તે સાથે શહેરમાં અને ગામડાંમાં રહેનારાઓનાં જીવનનાં ધરણેને યથાશક્તિ સમાન દરજ્જે મુકવા પ્રયાસ કરવાના રહેશે. અમુક પ્રાંતામાં જ ઉદ્યોગાનુ‘ કે’દ્રીકરણ થવું ન જોઈએ. ખેતી ઉદ્યોગની ખીલવણી તેમજ જનહિત અને જનઆરેગ્ય માટે જરૂરી છે કે હિંદની મેટી નદીઓમાં શકિતનેા જે મહાધા વહી રહ્યો છે તેને કામમાં લઇ ઘટતા ઉપયોગમાં વાળવા પડશે.
કેળવણીની ચાજના
વિશાળ આમ જનતા આર્થિક, સાંસ્કારિક અને નૈતિક રીતે ઉચી આવે તેમજ એને મળનારાં જુદાં જુદાં કામકાજ માટે કામયાબ અને એ હેતુને લક્ષમાં રાખી એની કેળવણી માટે યોગ્ય અને પૂરતી ગોઠવણ થવી જોઇશે. પ્રજાના ઉત્થન માટે અનિવાય ગણાય એ જાહેર જનતાના આરેાગ્ય ખાતાની સેવા વ્યાપક વિસ્તારમાં મળતી કરવી જોઇશે, અને બીજી બાબતે જેમ આમાં પણ ગ્રામવિસ્તારની જરૂરતને
પ્રબુદ્ધ જૈન
અગ્રસ્થાન મળવુ જોઇએ. આ જરૂરતામાં સુવાવડ ખાતાની અને બાળઉછેર ખાતાની ખાસ સંગવડ થવી તેએ. આ રીતે એક
તા. ૧-૩-૪૬
એવી પરિસ્થિતિ ઊભી કરવાની છે કે, જેમાં દરેક વ્યક્તિને રાષ્ટ્રીય પ્રવૃત્તિના એકેએક ક્ષેત્રમાં આત્મવિકાસની એકસરખી તક સાંપડે અને સૌને માટે સામાજિક સંરક્ષણ અને સલામતી હેય. વૈજ્ઞાનિક ધોળ એ રાજ્યની આવશ્યક મૂળભૂત બાબત છે એટલે તેની વ્યવસ્થા અને ઉત્તેજન વિસ્તૃત પાયા પર થવું જોઇએ.
મજુરો માટે
મજુરીની બાબતમાં રાજ્ય ઔદ્યોગિક કામદારાના હિંનુ’ રક્ષણ કરશે અને તેમને માટે એછામાં ઓછુ મહેનતાણું, સારૂં જીવનધોરણ, યોગ્ય વસવાટ, કામકાજના કલાકા, મજુરીને લગતી શરતે દેશમાંની આર્થિક સ્થિતિ અનુસાર આંતરરાષ્ટ્રીય ધારણા પ્રમાણે હશે. માલીક અને મજુરા વચ્ચેના ઝબ્રડાના સમાધાન માટે યેગ્ય ત ંત્ર પણ ઉભું કરવામાં આવશે અને વૃદ્ધાવસ્થા, માંદગી, બેકારી સામે રક્ષણુ આપવાની પણ વ્યવસ્થા થશે. પોતાના દ્ધિતના રક્ષણ માટે મજુરોને યુનિયન ઉભા કરવાના હક્ક રહેશે.
ખેડુતની સ્થિતિ
હાલમાં કેટલાંક કારણાને લીધે ગામડાની ખેડુત પ્રજાને દેવામાંથી સ્હેજ રાહત મળી છે, છતાં ભૂતકાળમાં તેા ખેડુત પ્રજા આવા દેવાન ભાર નીચે કચડાઇ હતી. આ ભાર હજી પણ ચાલુ છે એટલે તેના કાંટા કાઢવાને રહ્યો છે. આને દૂર કરવા માટે સહકારી મંડળીઓ દ્વારા ખેડુતને સસ્તા વ્યાજના દરે નાણાં મળી શકે એવી વ્યવસ્થા કરવી જોઇએ.
સરકારી શ્રીનવડત
હિંદના તાકીદના આ પ્રશ્નોના ઉકેલ તમામ મેરચા પર એટલે કે રાજકીય, આર્થિક, ખેતીવાડી, ઔદ્યોગિક, અને સામાજીક મારચા પર સ ંયુકત અને વ્યવસ્થિત હુમલે કરીને જ લાવી શકાય. કેટલીક જરૂરીઆતે અત્યારે ભારે મહત્વની છે. સરકારની નવડત અને ગેરવ્યવસ્થાને કારણે હિંદની પ્રજાને ઘણું સહન કરવું પડયું છે. લાખ્ખા માણસે ભૂખમરાને લીધે મરણ પામ્યા છે. અને હજી પણ અનાજ તથા કાપડની તંગી ચાલુ છે. જીવનની જરૂરીયાતની ચીજોના અ’કુશ· જેમનાં હાથમાં છે એવાં ખાતાઓમાં પશુ લાંચરૂશ્વતને ભારે સડા પેઠે છે અને તે અસહ્ય થઈ પડયો છે.' આ તાકીદના પ્રશ્ન પ્રત્યે તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે.
આંતરરાષ્ટ્રીય પ્રશ્નો
આંતરરાષ્ટ્રીય પ્રશ્નોમાં કૉંગ્રેસ - સ્વતંત્ર રાષ્ટ્રોના બનેલા ‘વિશ્વ સમવાયતંત્ર” ની રચનાની તરફેણ કરે છે. અને આવું તંત્ર ઉભું′ થાય ત્યાં સુધી હિંદે તમામ રાષ્ટ્રા સાથે મિત્રાચારીના સ’બધે વિકસાવવા જોઇએ. અને તેમાં પણ ખાસ કરીને પાડેાશી રાષ્ટ્ર સાથે. દૂરપૂર્વ, અગ્નિ—એશિયા, અને પશ્ચિમ એશિયામાં હજારો વર્ષથી હિંદને વ્યાપારીક અને સાંસ્કૃતિક સંબધ હતા. એથી એ કે અનિવાય છે. કે આઝાદી સહિત હિંદે એ સબંધે ફરી તાજા કરવા અને વિકસાવવા. સલામતીના કારણે। અને વેપારને લગતા ભાવિ પ્રવાહા પણ આ પ્રદેશ સાથે સપર્ક સાધવાની જરૂરીઆત ઉભી કરે છે. ગુલામ રાષ્ટ્રની આઝાદી માટે પણ હિંદુ હિમાયત કરશે, કારણ કે આ આઝાદી અને શાહીવાદની નાબુદીથી જ વિશ્વશાંતિ સ્થાપી શકાય તેમ છે.
આહસીના રાવ
૧૯૪૨ ની આઠમી ઓગસ્ટે મહાસમિતિની બેઠકે ઠરાવ પસાર કર્યાં ત્યારથી તે હિંદના ઈતિહાસમાં પ્રખ્યાત થઈ ગયા છે પરંતુ તેમાં રહેલી માગણી અને પડકારને કોંગ્રેસ હજુ પણ વળગી રહે છે. આ ઠરાવને ધોરણે અને તેની જ રહાક સહિત કાંગ્રેસ ચુટણીઓને સામના કરશે.
મતદારોને વિનતિ
આથી કોંગ્રેસ દેશભરના મતદારાને આગામી ચુંટણીમાં કૉંગ્રેસ