________________
શુદ્ધ જૈન
અજ્ઞાન લાકાને આફતમાં ઉતારનાર પહેલા બે દૃ ુકમાની
લડાઈ દરમ્યાન લાંચ, રૂશ્વત, કાળા અંજાર અને ઇન્કમટેક્ષની અવગણનામાંથી લેકમાં અનીતિનું ધન એકઠું' થવા ને હવે સરકારે સમાજનુ' સમુદ્ર–મથન કરી તે ઝેર ચુસી લેવાના પ્રયાસ આદર્યાં છે. આવા સમુદ્રમંથન માટે સરકારને વિદેશોમાંથી ખાસ વિશારદા મેલા--- વવા પડયા છે અને મહિના સુધી તેમને કામે લગાડવા પડયા છે..
તે
પણ વિદેશી વિશારદે હિંદની તળપદી યુક્તિ-પ્રયુક્તિઓથી કેટલા પરિચિત છે અને તે યુક્તિ-પ્રયુક્તિઓને પકડવા માટે કેવી સફળ જાળ બીછાવી શકયા છે તે સંબંધી અત્યારથી નિશ્ચિત મત બાંધવા તે ઘણા વહેલે કહેવાય. ખાસ કરીને એન્કાને લગતા વટહુકમના' અમલ ચવે અને આપણને તેના અનુભવ થવે સદંતર બાકી છે.
વિદેશી વિશારદોએ મદ્ઘિનાએાની મહેનત પછી તૈયાર કરેલી યાજના સમાજ ઉપર વિજળી પડી હાય તેવા સ્વરૂપે અચાનક આવી પણ તેને પ્રથમ આધાત સમાયા પછી તરત જ હિંદી પ્રજાએ ટુંકી મુદતમાં તે યાજનાની છટકબારીએ શેાધી હાલ તુરત તેને લાભ લઈ લીધે છે તે વિષે શંકા નથી.
મોટી કિંમતની નેટની ગણતરી
હિંદુસ્થાનમાં લાંચ, રૂશ્વત, કાળાબજાર અને ઇન્કમટેક્ષની અવગણનામાંથી ઉભી થયેલી મુડી ત્રણથી પાંચ અબજની હાવાના અ ંદાજ છે, જ્યારે હિંદુસ્થાનમાં અત્યારે ચલણી નાણું લગભગ તેર અબજ - જેટલુ છે તેમાંથી દશ ટકા જેટલી એટલે લગભગ સવા અબજ જેટલી જ હજારની નોટો ચલણમાં છે, ઉપરાંત પાંચસો અને શ -હજારની નાટા ગણતા આવી મેટી કિંમતની નેટ રૂા. ૧૬૦ લાખની કડાવાના અંદાજ છે. આમાંથી પચાશી કરાડની નેટે બ્રિટીશ હિંદમાં
બદલાઇ ગયાના અંદાજ છે. તે પછી રિયાસતે।માં ખીરુ વધુ નેટ બદલાશે. તેમ છતાં ત્રીશ કરોડની નેટા બદલાશે નહિ અને ચલણમાંથી ૨૬ જશે તેવા સરકારી અંદાજ ડાવાતું જણાય છે. ઉપરાંત બદલાયેલ નાટાવાળા પાસેથી સરકાર અમુક પ્રમાણમાં ઇન્કમટેક્ષ વસુલ કરી શકશે તેવી સરકારની ધારણા છે.
કેટલી ને નિરર્થક જશે?
આ વટ્ટહુકમે! બહાર પડયા તેની શરૂઆતના દિવસમાં નેટાના કાળા બજારમાં હજારની નેાટા છસેમાં વટાવાતી હતી તે છેલ્લા દિવસેામાં સાડા આઠસેાના ભાવે વટાવાતી હતી. તે બતાવે છે કે હજારની નોટા બહુ જુજ પ્રમાણમાં જ નિરર્થક જશે. વટાવમાં અંદરોઅંદર પ્રજાના એક ભાગને લાભ અને ખીજા ભાગને નુકસાન ભલે થયું, પણ તેથી સરકારી જાળમાં ફસાનાર વર્ગને છટકબારી જરૂર મળી ગઇ છે. ઉપરાંત ટ્ટહુકમને પહેલે દિવસે આવા લોકોએ મળ્યું તેટલુ સેનુ ખરીદી લીધું હતું. અને દેશી રાજ્યોની બાત પહેલેથી ગન રાખ્યા છતાં અત્યાર સુધી બન્યું છે તેમ તેજ ખરી છટકબારી નીવડી હશે તેમ માનવામાં ભુલ ખાવા જેવુ નથી.
આ બધા સોગાને સમગ્રપણે વિચાર કરતાં પાંચસેાની કિમત ઉપરની માટેનું ચલણુ અટકાવીને સરકાર ખાસ કાંઇ ખાટી જાય તેમ લાગતું નથી. એટલું' જ નહિં પણ તેથી ફુગાવા અટકાવવાના સરકારને આશય પણ સરવાના નથી. કારણ કે આ વટ્ટહુકમેાથી બહુ જી જ સંખ્યામાં હજારની નોટા નિરથ ક જશે. પણ તેથી લાકોમાં તટે પ્રત્યેના જે અવિશ્વાસ પેદા થયા છે તેથી તેમજ એક યા ખીજા માગે કાળા બજારની નાટ સફેદ બજારમાં આવી, તેથી લેકે વસ્તુઓમાં નાણા રોકવાનું પસંદ કરશે અને વટહુકમેાના અમલતા એ અવાડીયા રમ્યાન પણ ફુગાવા ઘટવાને બદલે લગભગ બાવીશ કરાડના ગાત્રા દિયા છે તેથી આ જાતની લેાકમનત્તિને ઉત્તેજન મળશે.
તા. ૧-૨-૪૬
સરિયામ નિષ્ફળતા
સરકારનું હવેનું પગલું"
હું પણ સરકાર આટલેથી અટકશે ? કે પોતાની આ ચેજનાનુ નિરાશાજનક પરીણામ તેને આ દિશામાં વધુ આગળ વધવાનું ઉતેજન આપશે ? હિંદી સરકાર બ્રિટીશ સરકારની આર્થિક નીતિના એછાયે ચાલે છે તે જાણીતી વાત છે. બ્રિટિશ સરકારે ૧૯૪૫ માં દશ પૌન્ડ અને તે ઉપરની નેટાનું ચલણ રદ કર્યુ હતુ. હિંદી સરકારે અત્યારે તેમ કર્યું. ગયા અઠવાડીયે બ્રિટિશ સરકારે પાંચ પૌન્ડની નેટનુ ચલણ રદ કર્યુ છે. હિંદી સરકારે એકસેની કિંમતની નેટાને સ્પર્શે નહિ કરવાનું વચન આપ્યું છે, છતાં પહેલી યોજનાના નિષ્ફળ પરિણામ પછી વચન ગળી જવું પડે તે સરકાર તેમ કરવામાં જરાયે આંચક ખાય તેવી નથી.. હાર કબુલ કરે તે તે હિંદી સરકાર નહિ. પ્રજાનુ ગમે તે થાય, પણ પોતાની હારને જીત મનાવવા આકાશ પાતાળ એક કરે નહિ તે તે હિંદની નેકરશાહી નહિ.
આમપ્રજાની શું સ્થિતિ ?
તેર અબજ રૂપીયાના ચલણમાંથી ત્રણથી પાંચ અમજ જેટલી મુડી કાળાબજાર અને લાંચ રૂશ્ર્વતમાંથો કમાણી કરનારાઓમાં સંગ્રહાયેલી હાવાના સામાન્ય અંદાજ છે. તેમાંથી સરકારી અંદાજ પ્રમાણે પુરા ત્રીશ કરોડ નિરક જાય તે પણ તેની તેમેને કી કિમત નથી. પણ તે ત્રીશ કરોડ તેવી કમાણી કરનારના જ નિરયંક જશે કે સાચા માણસાના પણ નિરક જશે તેની ચિન્તા સરકારે સેવી છે?
વિદેશી વિશારદેએ મહિનાઓ સુધી લખેાના પગારો ખાઇને આ યોજના તૈયાર કરી, તે યેાજનાતે ખાનગી રાખવા માટે તેઓશ્રીને વાથે લખવું પડયું. અગર જાતે ટાઇપ કરવું પડયું, છેલ્લી ઘડીએ વાઇસરાયની સહી મેળવવા માટે વિમાને ઉડાડવા પડયા વિગેરે આ યેાજનાની રામાંચક કથાએ આપણે ધણી સાંભળી. પણ તે યેજનાને અમલ હિંદની અજ્ઞાન અને ગરીબ પ્રજાને ભુલાવામાં નાંખી તેએતે આત રૂપ ન નીવડે તેની કેઇએ ચિન્તા સેવી હોય તેવી એક પણ હકીકત બહાર પડી છે? કે કેાઇએ પૂછી છે ?
અમલમાં અક્ષમ્ય ક્ષતિ
આ
વહુકમના અમલ ટુંકી મુદ્દતમાં થવાના હાઇને તેની જાહેરાત દેશના ખુણે ખુણે તરત જ થાય તેવા માર્યાં યોજાવા જોતા હતા. જે ખતમાં વિગત ભરવાની હતી તે ખતની અંગ્રેજી નક પણ મળતી નહતી તેા હિંદુસ્થાનની દરેક ભાષામાં તે ખત તૈયાર હાવા જોઇએ તેમ કહેવું શું કામનુ છે ? વિગતે લખવાની બાબતમાં પ્રશ્નને શું સમજ પડે ? ઉલટુ જે. પી, પેલિસ અધિકારી અને ખત સ્વીકારનાર એ-કે બીનજરૂરી વિગતે માંગે અને ખેત ભરનારને છડાવે ? તેની રાડ ક્રીયાદ કયાં થાય ? અને છેવટે નેટા વટાવવા માટે કલાક સુધી ભુખ્યાં, તરસ્યા અને કુદરતી હાજત પતાવ્યા સિવાય લાંબી કતારમાં ઉભા રહેવું અગર અનેકની એશીયાળ કરવી ! આવે સખ્ત અને સર્વવ્યાપી વ‰હુકમ બહાર પાડયા પછી એકસામટા અનેક કારકુના રેાકીને ઝડપથી નાણા વટાવવાની સગવડ સરકાર ન કરી શકે તે સ્વતંત્ર દેશમાં આવી
સરકારને નસીયત મળે.
લાંચ-રૂસ્વત અને કાળાબજારમાંથી નાણાં ભેગા કરનારાઓમાંથી ધણા ખરા બુદ્ધિપૂર્વક અને આગમચેતીથી બચી જ શકે છે. પણ અજ્ઞાન અને ગરીબ પ્રજા જેને ઉપર લખ્યું તેવી વિડ્ડા ભે ગવવી પડી છે તેઓ જ તે.આક્તને સમજી શકે તેમ છે. અને હિં’દુસ્થાન જેવા ગરીબ દેશમાં દૂર દૂરના ગામડામાં હજારની તેટા સંગ્રહનારા થે।ડા જ હશે, છતાં તેમાંથી સારા એવા વર્ગને આ ટ્ટહુકમે આક્તમાં મુકયા હશે તે વિષે શંકા નથી.
( અનુસંધાન પૃષ્ઠ ૧૬૨ જીઆ)