SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૧૧-૪૬ પ્રબુદ્ધ જન્ ‘સાહિત્યસર્જન એટલે આત્મસતૃપ્તિ’ રખે દેવતા જ ખાવાય પોતે જ ખાવાઇ જાય. વાઙમયીની પણીમાં પડેલી છેલ્લી અને સરમણા તે દેવી વાણી જ હેવી ધર્ટ. આ અને આવાં પર્યાં જે કાષ ઊર્જા, તે સ ́ને અરજ માત્ર એટલી, કે સધને રીઝવશે, દાતાઓને વિભૂષિત કરશે, અગ્રેસરને ગ્રુપદે પૂજશે, અભિનદના, આભારવચને અને રંજન-કાર્યક્રમોનો ધમધમાટ મચાવશેા, તેની વચ્ચે, એક જ ખૂણે, એકાદ નાનકડા ખરડ એવા રાખો, કે જ્યાં ટાળુ ન પ્રવેશે, ને પ્રવેશે તે અદબ રાખી ઉભું' રહે, જ્યાં સ-પચાસ ગરવા ગુરૂવા જ ખેસે, અને તે પોતાની સમક્ષ રજૂ થતા શબ્દશ્રાની ઉપાસનાના નમૂનાઓને નિહાળે, મૂલવે, આશાસ્પદ રચનારાની પીઠે થાબડે, ઉતાવળિયાને આશ્વાસે, ભ્રાંતને સભાન કરે, શરમાળાને એની ગુપ્ત રતિ અતાવી સતેજ કરે, અને ઢાંગીએના મિથ્યાવેશ ઉતરાવે. નજીકનું ઉજળું ભાવિ પાંચ દસ વર્ષો પછી તે તમારા માંહેના પચાસ-સેતુ” સાંકડું કુંડાળુ" કાઢવાની જરૂર નહિ રહે. જેને આજે ટાળા રૂપે જોઇએ છીએ તે સારે। યે સંધ ગંભીર જ્ઞાનપિપાસુ શ્રોતાજનાથી રચાયેલા હશે. યુનિવર્સિ ટીમાં માતૃભાષાને હજી જે અલ્પ સ્થાન મળ્યુ. તેણે ય જો આટલાં ફૈડાં વર્ષોમાં ગુજરાતી સાહિત્યમાં કસુંબલ લાલી લાવી દીધી છે. તે। એ હિસાબે જ્યારે તળેથી ટાંચ સુધી સમગ્ર ભણુતરનું માધ્યમ માતૃભાષા બની જશે, ત્યારે આપણી સિધ્ધિ કેટલી ગણુનાપાત્ર, કેટલી ઊજળી હશે ? તે સમયે, . બેશક જે માતૃભાષાનું પ્રાણ ભરીને પયપાન કરવા આડે રાષ્ટ્રભાષાને નામે કાઇ બનાવટી હિન્દુસ્તાની ડંડા વીંઝતી ને ડાળા ફાડતી આપણા પર ખડી નહિ થઇ ગઇ હાય તે, અને આપણી પયદાત્રી પ્રાંતભાષાની - નિગૂઢ શકયતાને આ કે તે કૃત્રિમ રાજકારણી ખંધનથી મુકત સ્થિતિમાં ઝરી ઉછરી યૌવન ધરી મેદાને મહાલવા દેવામાં આવશે તે, મને ખાતરી છે, કે ગહન ગંભીર જ્ઞાનપ્રેમ અને લલિત મધુર રસાનંદ, એ ખેઉને સમન્વય સાધીને ગુજરાતી પ્રજા એક જ દાયકામાં એક પરિપુષ્ટ સાહિત્યના મણિમંડપ નીચે રમણ કરતી હશે. અને લેખકે પોતપોતાની વલ્લભા 'લેખિનીને કેયુરે કંકણે શણુગારી રહ્યા હશે. કૃતિમ રાષ્ટ્રભાષાના ભેય (ગતાંકથી ચાલુ ) સૌ સાચાને ભેાકતા જડશે આ પ્રસન્નતાનું તત્ત્વ જ સાહિત્યમાં કર્તા તેમજ ભાતા ઉભય પક્ષાને સચૈાજી શકશે, અધિકારભેદે ભકતાસમૂહ જુદી જુદી શ્રેણીએમાં વહેંચાઇ ગયેા હાય તે તે સહજ છે. વાર્તાઓને ભેગી વગ માટે શે, તે પણ વાર્તાએ પ્રત્યે નજરે ય ન નાખનારા ભેકતાએની અછત નથી. વાર્તામાં જો મુનશીની કલમના વસ્તુવેધ અને પાત્રપ્રભાવ પાછળ ઘેલા થયેલા બ્રા હશે, રમણલાલની સુંવાળી કરસી પ્રેમવાર્તાના મુગ્ધા ખીન્ન ધા હશે, તે ત્રીજો વગ એ ખેઉને ત્યજી 'સરસ્વતીચંદ્ર' સમી કુલીનતાપ્રધાન કાદમ્બરીની નિતમ્નિની શૈલીમાં જ રાયતે। હશે. નિબંધક્ષેત્રે પણ્ ન્હાનાલાલના, ઠાકારના તેમજ ગાંધીજીના, પરસ્પરથી ધણા વેગળા પડેલા ગઘ પ્રકારાને એના પાતપેાતાના જુદા ભાકતા છે. સાચા પીરસનારને ભકતાઓના તેટા નથી. જેના પર સ્વત્વની-નિજત્વની છાપ છે, તેવી કે પણ શૈલી પેાતાના માગ કરશે. પશુ અગાઉ કહેવાયુ છે તેમ શૈલી એ તે શીલ શબ્દ પરથી ઉતરી આવેલે શબ્દ છે. સર્જકનું શીલ જેમાં વિક્ષસી રહે એવી નિજશૈલી લઇને આવશે.? ભકતાઓની પ્રસન્નતાને તે તમે સર કરી શકશે. ભકતાનુ રૂચિતત્ર ભેકતા શબ્દ ભ્રામક છે એ ખરી વાત. આજે જેએ વધુમાં વધુ વાંચે છે તેઓને ભેાકતા કહી શકીશું? નાનાં મેટાં પુસ્તકાલયમાં જઇ એનાં પત્રકામાં ડેાકીઉ' કરે. ચે।માસુ લીલાં ધાસ પર તૂટી પડતી ગાયેા એ ધાસની સાથે અંદર જે કાઇ જીવડુ આવ્યુ’ તેને ચકરડી જઇ રેગ તાતરે છે. પુસ્તકાલયેામાં પ્રજાજનોની વાચનભૂખ પ્રથમવાર ઉઘડી હાવાથી વાચકોની અભિરૂચિના એવા તુવાલ છે. આ વાસુ, ના તે વાયુ, અરે પેલી મજા પડે તેવી છે, એવા કૂદકા મારતું નવુ વાચક-મન એકેયમાં હરતુ' નથી. લૂછ લૂછ વાંચી કાઢે, વાંચ્યુ· તેને સામા ભાગ પણ ધારણશક્તિ પર ટકે નહિ, વિચારની તે વેગળી વાત, પ્રસન્નતાથી પણ એ મેનસીબ રહે. જે મત્ત્વશાળી કૃતિ ત્રણ વાર ન વ‘ચાય તેને વાચક સાચે ભેકતા નથી. અથવા મૂળ દોષ તે કૃતિમાં તે હશે જ, પણ ભોકતાનુંરૂચિન’ત્ર નથી ઘડાયું એ દોષ સૌથી મોટા છે. સમેલનાની ફરજ એનું કારણ કદાચ એ પણ હાય, કે વાચકોની રૂચિમાં વાચનરસે પેદા થાય તેની પૂર્વે જ વાચનના મિઠાઇ–ઢગલા થવા માંડયા - છે. થોડાં પુસ્તકાનું એક કરતાં વધુ વાર સેત્રન થાય એ સ્થિતિને, ઘણી ચેાડીઓ વગર વિવેકે લૂંછ લૂછ વહેંચાય અને દૂર ફેંકાય તે સ્થિતિના કરતાં સારી સમજો છે? તે સજ્જને ! તમારાં આવાં સમેલને એ સ્થિતિ આણવામાં ઉપકારક બની શકે. અહીં જે ટાળાં ઊમટે છે, તેની રૂચિમાં રાગતત્ત્વ નથી તેની 'તકેદારી રાખજો, અહીં જે વ્યાખ્યાને વચાય. તે જે નિબંધે! રજૂ થાય, તેની રસ-નિરસતાને સ્વરિત કે સલાં ટોળાંને હાથે ન થવા દેશો. રસ અને સુરૂચિ એ પણ ઉત્પન્ન કરવાની વસ્તુ છે. જ્ઞાનકાષા પુરાયા વિના રસ જન્મે કયાંથી ? પચીસ પચાસ સમાનધર્મીજને જેની કૃતિને કલાક અધ-કલાક કાને ધરવા પણ ન સાંપડે, પાંચ પચીસ પંડિતા પણ એ વંચાયેલી કૃતિના ગુણુદાન વિવેચન કરવા જે બાપડાને અહીં ન લાધે, થેડા કંટાળે કાબુમાં રાખીને પણ પલાંઠી ભીડી રાખનાર ડઝત બે ડઝન ગરવા ગુક્ષે જેને અહીં ન ભેટે, તે રચનારા પછી ખીજે કર્યાં જ ઉભા રહેશે ? એની દુનિયા નુગરી બનશે એમાં નવાઈ શી? એને તેજોવધ થશે. મેળા સુખેથી ભરે. સમિલનને સ‘વિની—સ્પશ સદાકાળ જરૂરી છે. સામાન્યામાં સંધદશ નથી વિદ્યુત્સંચાર થાય છે. પણ પ ઉત્સવ! આખરે તે દેવને કાજે છે. ઉત્સવના ધાંધલમાં રખે દેવતા ૧૧૭ કૃત્રિમ હિંદુસ્તાની વિષેના ઉપર કરેલા ભયદર્શક ઉલ્લેખ દેશના સંખ્યાબંધ વિચારકોનાં હૃદયમાં ધેળાઇ રહેલી ચિંતાના પડધા પાડે છે. અંગ્રેજી ભાષાના માધ્યમનું સ્થાન બનતી તાકીદે—પણુ અણુધટતી ઉતાવળે નહિ-રાષ્ટ્રભાષાએ રેકી લેવુ' જોઈએ એ વિષેના મતભેદ તે પાતળા પડી ગયા છે. પણ એ સ્થાને વિરાજતાર રાષ્ટ્રભાષા તે ક આ મુદ્દા પરના સક્ષેાભ શમ્યા નથી, વધારે ઉત્કાં ન્યું છે. શબ્દોના જથ્થા વડે જ કોઈ ભાષા નીપજી શકતી નથી; ભાષાનું માળખું પણ નર્યાં શબ્દોથી નહિ બધાય. ભાષા તા જનહૃદયના ઉચ્છ્વાસ છે, એ તે આપણા જ્ઞાનના, રસના, મયતાના સમુચ્ચય છે. . સે'ડે! હજારા વર્ષોંનાં માનવ-જીવનની કેટકેટલી ચડતી પડતી, ઉન્નતિ અધાતિ, વિચાર તે ચિ'તવન, લાગણી તે કલ્પનાએ, શ્વાસ ઉચ્છ્વાસ, હર્ષ અશ્રુ, અરે કેટકેટલું અમૂ અને અવ્યક્ત, તેને ભૂત અને વ્યક્ત કરતાં કરતાં વાણીને વિકાસ થયે! હાય છે. એક વાકય પડે તે સાથે તે ખેલનારી જાતિનાં જીવનરહસ્યા છેક તળીએથી ટહૂકી ઊઠે, એવી પ્રાણુજન્ય ભાષાના ખારીક વળાંકા, મરેડા, લાધવ, વ્ય જનાશક્તિ, વાચ્યાર્થના કરતાં ભાવધ્વનિને મુખરિત કરી મુકવાની તાકાત, એ શુ' હિંદી-ઉર્દુ બંનેના નર્યાં શબ્દોને વીણી લઇ તે તે ભાષાભાષી સમૂહનાં મન મનવવાની પૅરિટી પેદા કરવાની બાબત છે? રાષ્ટ્રભાષાની સાચી રચનાક્રિયા રાષ્ટ્રભાષા-નિર્માણના આજના સૂત્રધારા આ બધી સમજણુવ છે અને તે રાજપુરૂષો હાવા કરતાં તેા સસ્કૃતિકારા સવિશેષ All vi
SR No.525931
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1946 Year 07 Ank 17 to 24 and Year 08 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1946
Total Pages220
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy