________________
પ્રબુદ્ધ જૈન
એક આશ્વાસન પત્ર
આવે છે.
(આપણા જીવનમાં અતિ નિકટના સ્વજનનું અવસાન નીપજતાં આપણે શાવિહ્વળ બની જયંએ છીએ અને આપણામાંના કોઇ કોઇ તા આપધાત કરવાના તરંગ સુધી પણ ઘસડાઇ જાય છે. આવા પ્રસંગે એવી જ એક શાકદ્દાક્ષ્ણ ઘટના પરત્વે નજીકના સ્વજનતે આશ્વાસન આપવાના હેતુથી લખાયલા–ગુમાવેલ ચિત્તધૈય ને પાછું મેળવવામાં માગદર્શક થઇ પડે તે-એક પત્ર નીચે પ્રગટ કરવામાં પરમાન) અનુભવ્યાં હરો તે સિનેમાના દેખાવની માફક તેની નજર આગળ આવી ચાલ્યા જાય. બંગાળના દુકાળનાં હૃદયને ભેદી નાખે તેવા બનાવે! પણ તે જુએ, એવી એવી અનેક બાબતાવી સાથે પેાતાની આસપાસ પોતાને લગતા બનતા અનેલા બનાવે પણ જુએ. · તે ચિત્રમાળાઓમાં પેાતાનુ ચિત્ર ગમે તેટલુ કરૂષ્ણુ હોય તે પણ તેને પ્રમાણમાં ધણુ' ઓછું કરૂણ લાગે,
તા. ૧૫-૧૦-૪૬
તમારી તા. ૨૫મીને પત્ર આજે બપોરે મળ્યે, તમને બે દિવસથી યાદ કરતા હતા, અને આજે તમને કાગળ લખવાને હતા ત્યાં તમારા પત્ર મળ્યા.
તમારા પત્ર વાંચી તમારી અનેની માનસિક અને શારીરિક સ્થિતિ કલ્પી મને ઘણું દુઃખ થાય છે એમ લખવું એ ધણું અપુરતુ છે. ભાઇ ચમનલાલ ગુજરી ગયા તેથી તમારા ભૂ-તેના ખળતા હૃદયમાં ધી હામાયુ હશે એ સહેજે કલ્પી શકાય તેવુ છે. તમારા ઉપર કુદરતે કરેલા કપ અને પ્રહારથી ભારૂ" દિલ ખૂબ દુભાય એ સ્વાભાવિક છે. અને બહારથી હિંમત ભુતાવતી પણ અંદરથી સાવ હિં`મત દ્વારી જઈ તદ્દન નિરાશામય એવી તમારી માનસિક સ્થિતિ જાણી મારા ખેદમાં વધારા થયા છે. કોઇ પણ સંયોગે માં હિંમત ન જ હારી જવી જોઇએ એવા મારા મકકમ અભિપ્રાય છે. એ અભિપ્રાય આપવા સહેલા છે, પણ આચારમાં મૂકવે મુશ્કેલ છે એ પણ હું જાણું છું, છતાં ધણી મુશ્કેલ વસ્તુએ માનવીઓ કરી રહ્યાં છે-અને તેમાં જ તેમની માનવતા રહેલી છે.
દુઃખતા ઉભરા આવતે તે કાઇક જ રોકી શકે છે. પણ આવ્યા પછી જાણ્યે અજાણ્યે તેને વશ ન થતાં તેની સામે ટ રહી તેને મ્હાત કરવાવાળાની સંખ્યા બહુ નાની નથી. તમારે પણ જે સયેગામાં જગત દુ:ખ માને છે તે સયેાગેામાં દુઃખ નથી અથવા ધારવા કરતાં ઘણું આધુ એમ ઝીણુવટથી સમજી જીવનનું નાવ હંકાર્યાં કરવું જોઇએ એમ હું માનું છું.
તત્વની દ્રષ્ટિએ, મનુષ્ય-વ્યક્તિ પોતાને જગતનું કેન્દ્ર સમજી વર્તે છે, સાક્ષ અને પ્રચલિત શબ્દો ( કે જે સાદા અને પ્રચલિત છે તેથી તેને અ બરાબર સમજાતા નથી ) માં અદ્ભુતાથી વર્તે છે અને પોતાની ઈચ્છા અનિચ્છાથી બનાવાનુ માપ કાઢે છે, તેથી જ જગતનાં કહેવાતાં સુખ દુઃખ છે. ‘મ’ એટલે ‘માર’ અને ‘મમતા' એટલે • મારાપણૢ ' એ પણું ‘ અહ’' એટલે હુ‘ અને અદ્ભુતા' એટલે ‘હું પણુ' એમાંથી જન્મે છે, એટલે પેાતાની જાતને વ્યક્તિએ-મનુષ્ય વ્યક્તિએ વિશ્વના— સમષ્ટિના એક નાના, અમુક દૃષ્ટિએ ઘણા અગત્યનાં પશુ ખીજી રીતે ઘણા નજીવા ભાગ તરીકે હંમેશાં જોવી જોએ. અહતા અને મમતાથી દૂર રહી મનુષ્ય જગતના બનાવનું નિરીક્ષણ કરે તે તેનું દુ.ખ ઘણું ઓછું થાય અથવા બિલકુલ ન રહે એવેશ સંભવ છે. એ પ્રમાણે સુખ પણ સુખ ન લાગે. તેથી જેને સુખ માનવામાં આવે છે તેમાં તેને રાચવાપણું પણ રહે નહિ “સમ સુખ દુઃખ”જેને સુખ દુ:ખ સરખા છે. ન દૂષ્ટિ ન કાંક્ષતિ” જે કાઇ વસ્તુને દ્રેષ કરતા નથી અથવા કઇ વસ્તુને ઋતે નથી એવી સ્થિતિ તે। દરેક મનુષ્ય પ્રાપ્ત કરી શકતા નથી. છતાં તે બાબતની સાચી ઝાંખી પ્રાપ્ત થાય તેા કહેવાતા દુ:ખનું માપ નીકળી જાય છે, અને તેની અસર ધણી ઓછી થઇ જાય છે—મતલબ કે મનુષ્ય દુઃખને વશ થઈ આશાહીન બની જતા નથી
જ્યારે વ્યક્તિ પોતાને સમષ્ટિના દૃષ્ટિબિંદુથી જુએ છે ત્યારે જગતમાં બનતી ઘણી વસ્તુએ તેની નજર હેઠળ નીકળી જાય છે. દાખલા તરીકે લડાઇમાં અનેકાનેક મનુષ્યએ એટલે કેટલાકનાં માતાપિતાએ, કેટલાકનાં સાસુ સસરાએએ જે અસહ્ય ગણાય તેવાં દુઃખ-તેમના પુત્ર પુત્રીઓના ત્રાસદાયક જીવન કે મરણને લીધે, કે તેમનાં વહુ કે જમાઈઓના પણ તેવા જ જીવન કે મરણને લીધે
૯૯
જીવનના અનેકાનેક અગા તેને જરૂર નજરે પડે કે જેમાં તે અનેકાનેક માનવીએ કરતાં વ્યકિતની દૃષ્ટિએ પણ ધણા વધારે ભાગ્યવાન-સુખી છે તે તેને જરૂર દેખાય. આવા અનેકાનેક અંગે હજુ તમારા જીવનમાં છે. પતિપત્નીના નિર્દેળ અબાધિત પ્રેમ (આ ધણી માટી વસ્તુ છે), લાગણીવાળા (ભલે કેટલીક બાબતે'માં મતભેદ હાય) કુટુંબીજને, સુખી-પ્રજા અને સાધન સપત્તિવાળી - દીકરી, ઘેાડા પણ સારા લાગણીવાળા મિત્રા, કાંઇ નહિ તે સ્વતંત્ર આર્થિક સ્થિતિ, આપણને છેડી ગયેલાં પુત્ર, પુત્રી, જમાઇ એ પાછળ મૂકેલી સુવાસ અને જીવેલુ સારૂં જીવન (વિહુ છતાં આપ્તજનાને આમાં દિલાસા ઉપરાંત આનંદ જેવી લાગણી પશુ સાંપડે છે) એવી એવી ઘણી વસ્તુઓ હજુ અવશેષ રહેલા તમારા જીવન સાથે સકળાયેલી છે. તે ખરેાબર સમજી તેની યોગ્ય કિંમત આંકવી અને તેની ઉપેક્ષા ન કરવી એ તમારા ધર્મ છે. તેવાં અંગે વિનાના અને છતાં બીજી રીતે તમારી માક અથવા તેથી વધારે દુ:ખી એવા મનુષ્યા પ્રત્યે તમારી સહાનુભૂતિ રાખી ખને– તેટલું તેમને માટે કરી છૂટવું-કરી છૂટવાની શકિત કે પ્રસંગ ન હોય તે સહાનુભૂતિ તે! રાખવી જ~એ પણ તમારા ધમ છે. એ વિચાર માર્ગે ચાલતાં સમાજનાં અનેક પ્રકારનાં દુઃખા જોઇ તે દુઃખ દૂર. કરવામાં પોતાના કાળા હરકાઇ ભેગે આપવાનું મન જ્યારે થાય છે ત્યારે જ ખરી સમાજ સેવા જન્મે છે. અને તેથી જ ધણા ધણા માણસા પોતાની જાત, પોતાનું કુટુંબ, પોતાની મિલ્કત, ક્રૂના કરી સમાજ કે દેશના હિતની પ્રવૃત્તિઓમાં ઝંપલાવે છે, જગત જેને .. દુ:ખ કહે છે તેને જાણી જોઇને ઉધાડી આંખે તેાતરે છે, પેાતાના આપ્ત જતેને મરણ શરણ થતાં જુએ છે, પોતે ભરણુ શરણુ ચાય છે. પ્લેગ કે કાલેરાને વા ચાલતા હાય ત્યારે પોતાનાં પત્ની બાળકો સાથે સેવાકાર્ય ઉપાડી, તેમ કરવા જતાં તે દર્દમાં સપડાઇ પોતાનાંમાંથી કોઇને કે બધાને ભરણુ શરણુ થવા દેનાર જગતના કાઈ એક ખુણામાં પોતાનું કાય મેટામાં મેાટા માણસની માક અજાણ્યે જાય છે. તેા ખીજી બાજુ સમાજ, ધમ', કે રાજદ્વારી સુધારા કે ક્રાંતિ માટે ફ્રાંસીને લાકડે ચઢનાર કે બીજી અનેક યાતના ભગવનાર માશુસેની સેવાઓ વધારે માણસેા જાણુતા હાય તે પણ તેઓ પણ એ જ પ્રકારની સેવા બજાવતા હેાય છે. તેવાને લીધે સમાજ વ્યવસ્થા ટકી રહે છે, માનવજાતિ ટકી રહે છે. આ બધાંને વિચાર કરતાં વ્યકિતત્વ ગળી જવું જોઇએ-એટલે કે અહંતા ગળી જવી જોઇએ-એટલે કે દુઃખ સુખ ગળી જવાં જોઇએ,
અને આપણે કેવા જમાનામાં જીવીએ છીએ? માનવ ઈતિહાસના કદાચ આજ સુધીના સૌથી કટોકટીના અને અગત્યના જમાનામાં આપણે જીવીએ છીએ. એક ખાજી સ્થૂળ બાબતે માં મનુષ્યની શકિત એટલી વધતી જાય છે કે તે શકિત જ કદાચ મનુષ્ય જાતને કે પૃથ્વીના અંત લાવે. હીરેશીમા અને નાગાસાકી ( ત્યાંના શહેરીએના પાછળ રહેલાં આપ્ત જનાનાં દુ:ખની અધિ હશે ?.) તેા માત્ર નજીવી શરૂઆત છે. આ શકિતને ચેગ્ય ઉપ