________________
તા. ૧-૧૦-૪૬
ગેરવર્તાવની ફરિયાદ અને તેમાંથી ધૃણા અને પ્રતિઘણાની પર પરા ચાલ્યાજ કરવાની. આ રીતે પાકીસ્તાનની કલ્પના એક તા પાયામાંજ ખાટી અને દેશની એક અને અખંડ એવી સ્વાભાવિક રચનાના સ્થાને વિભક્ત અને આસ્વાભાવિક રચના ઉભી કરનારી છે. ખીજું એની પાછળ સુસલમાનેાનુ' અન્ય વર્ગો ઉપર ઉત્તરેત્તર વસ્વ અને આધિપત્ય વધારવાની ભાવના રહેલી છે. ત્રીજી આ પાકીસ્તાન સ’બધી કશી ચર્ચા, સમજાવટ, કે વાટાધાટને અવકાશ જ હાઇ ન શકે, કાયદે આઝમ અને મેસ્લેમ લીગ જે અને જેવું પાકીસ્તાન માંગે છે તેવું તેમને મળવુ જ જોઈએ, સીધી રીતે નહિ તા ખળજોરીથી લેવામાં આવશે—આવુ. કેવળ નિષ્ઠુર અને દુરાગ્રહભયુ" વળણું પાકીસ્તાનવાદી। તરથી અખત્યાર કરવામાં આવ્યું છે. આ આખા ઝગડે આપણે કોઇ તટસ્થ સરપંચને સાંપીએ–એ દરખાસ્તને પણ તેમણે નકારી છે. આમ તેએ કેવળ ગુડાગીરીના માર્ગે જઇ રહ્યા છે. પોતાના હેતુ સિધ્ધ કરવા માટે કાઇ પણ ઉપાય, સાધન કે માગ હાથ ધરવાને તેમને બાધ નથી કે સફ્રેંચ નથી. પશુબળ એટલે હિંસાને તે કશી પણ શરમ કે સાચ વિના આગળ ધરી રહ્યા છે અને પરિણામે તેમના તરફથી પ્રગટ થતાં નિવેદને પણ પોતાના અનુયાયી એ માં કેવળ હિં'માવૃત્તિને ઉત્તેજનારાં અને ભારેાભાર અસત્યથી ભરેલાં જોવામાં આવ છે. આમ અસત્ય અને અસ્વાભાવિકતા ઉપર નિર્ભર બનેલી પાકીસ્તાનની કલ્પનાને હિંસા અને અસત્યની મદદ વડે મૂર્ત કરવાના તે પ્રયાસ આદરી બેઠા છે. મુસલમાન પ્રજા માટે ભાગે અજ્ઞાન, ગરીબ અને ધમ પરાયણ છે. આ પ્રજાને ધમ જોખમમાં આવી પડયે છે એવા લેાકનાદ નીચે ભરમાવવામાં, ઉશ્કેરવામાં અને એક્ામ હિંસાના ભાગે ગતિમાન કરવામાં આવે છે. આ દોરવણીએ કેવુ જ માનસ પેદા કર્યુ છે, તે આપણે પહેલી વાર કલકત્તામાં જોયુ. કલકત્તાના હત્યાકાંડા દરમિયાન એક કામને આધાત અને તેને બીજી કામે કરેલા પ્રત્યાઘાત–આ બન્ને આપણે નગ્ન સ્વરૂપે નિહાળ્યા, આપણુ આજ સુધીનું જીવન બહુ ઉચા પ્રકારનું હતુ, આપણે અહિં‘સાના ઉપાસક બની ગયા હતા અને સત્યના માર્ગે જ આપણે વળી ચુકયા હતા એવી કઇ લેકવ્યાપી જીવનશુદ્ધિને આપણે દાવા કરી શકીએ તેમ નથી. એમ છતાં પણ આપણી દૃષ્ટિ અહિઁ’સા તરફ વળી હતી, કાવાદાવા, કુડકપટ અને અસત્ય-હિંસા પ્રત્યે આપણા દિલમાં એક પ્રકારના અણુગમા પેદા થયા હતા, જે રીતે આપણે પરદેશી સત્તાને દૂર કરવામાં સફળતા મેળવી રહ્યા હતા તે રીતે જોતાં અહિંસા વિષેની આપણી શ્રદ્ધા વધી રહી હતી એટલું તે આપણા વિષે આપણે જરૂર કહી શકીએ એમ છે. આજે મુસ્લીમ લીગના આગેવાને એ પાતાની ભીષણુ અને હિંસાપરાયણ નીતિ વડે મુસલમાન જનતાને હિંસા, અસત્ય અને અત્યાચાર તરફ વાળી છે અને તેની પાછળ હિંદુ જનતા પણ એજ માગે ઘસડાઇ રહી છે. આ રીતે આજે આપણી સની અત્યન્ત શાયનીય અવનતિ થઇ રહી છે. આમાંથી આપણે તે જ બચીએ કે જો મુસલમાન જનતાને પાકીસ્તાન પોતાની કામ માટે પણ અવ્યવહારૂ અને અશ્રેયસ્કર છે. એનું સ્પષ્ટ ભાન થાય, હિંદુ તેમ જ અન્ય કામ સાથે કાઇ પણુ સ’યેગમાં આખરે હળી મળીને રહેવા સિવાય છુટકા જ નથી એવી તેમને દૃઢ પ્રતીતિ થાય અને એકમેકના ગળાં કાપ્યું તે કાપણુ બાબતની સિદ્ધિ થવાની જ નથી એવી તેમનામાં સદ્દબુધ્ધિ જાગ્રત થાય. આ સિવાય આજના પ્રવાહને વાળવા કે ખાળવા કાપણું રીતે શકય ૐ સભવિત નથી. આજે તે જે થાય તે જોયા કરવુ, એક અને અખડ હિંદુસ્થાન અને તેના સાધનરૂપ હિંદુમુસલમાન-એકતાને લક્ષ્યરૂપે જાગ્રત રાખવું, અને આપણા અને અન્ય સર્વના અહિતથી ભરેલી, અસત્યના પાયા ઉપર ટકાવાયેલી પાકીસ્તાનની કલ્પના અને તે કારણે પોષવામાં અને સતત ઉત્તેજવામાં આવતી કામી ખેદીલી વર્ષાતુના વાદળાની માફક કાળાન્તરે જરૂર વિખેરાઇ જશે એવી શ્રદ્ધા રાખવી અને એ ભાવના અને શ્રદ્ધાને સત્ર પ્રકારે અનુરૂપ હાય એવુજ આચરણ કરવું એ આપણુ સવ રાષ્ટ્રનિષ્ટ અને આઝાદી– આશક ભાઇ બહેનનુ’ એક અને એકાન્ત કષ્ય બને છે. પદ્માનંદ
યુદ્ધ જૈન
પાકીસ્તાનની પર્યાલાચના
નામદાર ઝીણા ‘પાકીસ્તાન’ના નામ ઉપર આજે જેહાદ ચલાવી રહ્યા છે અને પાકીસ્તાનના વિરેધી સૌ કાઇને પેાતાના અને મુસલમાન કામના દુશ્મન તરીકે વર્ણવી રહ્યા છે. આ પાકીસ્તાન પાછળ એવી કલ્પના રહેલી છે કે આ દેશમાં અથવા તે ઝીણા સાહેબની ભાષામાં જષ્ણુાવીએ તે આ ‘ઉપખંડ'માં હિંદુ અને મુસલમાન કઇ રીતે સાથે રહી શકે તેમ નથી અને તેથી આ ઉપખ’ડના એ ભાગલા કરવા જોઇએ-એક પાકીસ્તાન જ્યાં મુસલમાને સુખે રહી શકે, અને પેાતાના વર્ચસ્વવાળી સરકાર સ્થાપી શકે અને અન્ય હિ ંદુસ્થાન કે જ્યાં હિંદુએ સુખે રહી શકે, અને પોતાના વર્ચસ્વવાળી સરકાર સ્થાપી શકે. ઉપર ઉપરથી દેખાતા આ એક પ્રકારને સરળ સાદો ઉકેલ ગેરરસ્તે દેરવતી વિકૃત માન્યતાઓ અને અસત્ય કલ્પના ઉપર રચાયલા છે અને તેથી જ કઇ પણ કાળે અવ્યવહારૂ છે, જે દેશમાં એક પણ એવા અગત્યને ખુણા નહિ મળે કે જ્યાં હિંદુની અથવા તે મુસલમાનની ખીલકુલ વસ્તી જ ન હેાય એવી રીતે આ દેશમાં ચોતરફ હિંદુ અને મુસલમાને વાણા અને તાણા માફક પથરાયલા પડયા છે અને સૈકાઓથી એકમેક સાથે હળી મળીને રહેતા આવ્યા છે તે દેશના હિંદુ મુસલમાના એકમેક સાથે રહી શકે એમ નથી કહેવુ એ નરી વાસ્તવિકતાના વિપર્યાંસ કરવા બરાબર છે. હિંદુસ્થાનના ગમે તેટલા ભાગલા પડે તે પણ હિંદુ મુસલમાનની મિશ્ર વસ્તી વાળી આખા દેશની પરિસ્થિતિ કાયમ રહેવાની છે અને સુખે કે દુઃખે, હળી મળીને કે પરસ્પર અથડાતા રહીને હિં'દુઆએ અને મુસલમાને એ સાથે રહેવાનું, જીવવાનું અને મરવાનુ' છે. જો હિંદુસ્થાનની ભૌગોલિક રચના એવી હોત કે અમુક મેટાવિભાગમાં ણે મોટે ભાગે મુસલમાને જ વસતા હેાત અને અન્ય વિભાગામાં હિંદુ જ હિંદુ હતા, તે સમગ્ર દેશના વ્યાપક કલ્યાણના ભાગે પણ હિંદુસ્થાનના આવા એ રાજકીય ભાગલા કાંઇક વ્યવહારૂ લેખાત અને ગણ્યા ગાંઠયા મુસલમાનાને કે હિંદુઓને અન્ય વસ્તીને અધીન બનીને રહેવાનું અથવા તે પાતપેાતાના વિભાગમાં સ્થળાન્તર કરવાનું કહી શકાત. પશુ આજની ભૌગોલિક અને વસ્તીવિષયક પરિસ્થિતિમાં આવી કાઇ ગાઢવણુ શક્ય જ નથી અને તેથી પાકીસ્તાન એ કાયદે આઝમ ઝીણા જણાવે છે તેમ હિંદુ-મુસલમાન પ્રશ્નને ઉકેલ નથી, પણ અન્ને વચ્ચેના અટસને સદાને માટે જીવતે અને જાગતે રાખવાની એક તરકીબ છે. આમ છતાં પણ પાકીસ્તાનવાદીએને સતાવા ખાતર જે પ્રાન્ત અથવા તે તેના વિભાગમાં મુસલમાનેમાંની બહુ મેટી વસ્તી હાય તે પ્રાન્ત યા પ્રાન્તવિભાગની વસતીને આ પ્રશ્ન ઉપર મત એકઠા કરવા અને તેને જે બહુમતી નિણૅય આવે તે મુજબ તે પ્રાન્ત અથવા તે પ્રાન્તવિભાગને હિંદુસ્થાનની સાથે રાખવાની અથવા તે અલગ કરી આપવાની ગાંધીજી અને ઢાંગ્રેસે તૈયારી બતાવી. પણ આવે ઉકેલ નામદાર ઝીણાને માન્ય ન બન્યા, તેમની કલ્પના તે માત્ર મુસલમાનાની બહુ વસ્તીવાળા જ પ્રદેશને જ નહિ, પણ શીખા અને હિંદુએથી લગભગ અરધાઅરધ ભરેલા પંજાબને હિંદુ મુસલમાનથી લગભગ સરખા ભાગે વહેંચાયલા અગાળાને તેમ જ હિંદુઓની બહુ જ માટી વસ્તીથી ભરેલા આસામને સીંધ તથા સરહદી પ્રાન્ત સાથે મેળવીને એક પાકીસ્તાન ઉભું કરવાની છે અને એ રીતે લાખે શિખા અને હિંદુઓ ઉપર શુદ્ઘ મુસલમાની હકુમત સ્થાપવાની તેમની ચેાજના છે. પાકીસ્તાનની આજે રજુ કરવામાં આવતી મર્યાદા આ છે, પણ ઉત્તરાત્તર પહેાળું થતુ જતુ' પાકીસ્તાન આટલી મર્યાદાથી સ'તેષ માની બેસે એમ માની લેવાને કશું જ કારણુ નથી. આ તે માત્ર તેમની પહેલી મજલની સીમા છે. આટલી વાત પાકી થયે તેમની આજ સુધીની રીતરસમ મુજબ નવી માંગણી રજ્જુ થયાજ કરવાની અને પાકીસ્તાનના સીમાડાએ પહેાળા થયાજ કરવાના. વળી હિંદની. આવી સ્વતંત્ર વિભાગી રચના થવા બાદ મુસલમાના પ્રત્યે હિં...દુએના અને હિં’દુએ પ્રત્યે મુસલમાનના