________________
તા. ૧૫-૯ ૪૬
પ્રભુ ન
ઝુપડીમાં સતદર્શન
બંગાળના કાઇ એક ગામડામાં રાત્રે એ બા આવી પહોંચ્યા. વરસાદ ધોધમાર પડી રહ્યો તો. ધનધાર અધારૂં ચેમેરે વીટાઈ રહ્યું હતું. અથડાતા અથડાતા આ ખે ભાઇ ગામમાં રાતવાસા રહેવા માટે કાઇક હિન્દુનુ ધર શોધી રહ્યા હતા.
ગામની વસ્તી મુખ્યતઃ મુસલમાનની હતી. પ્રવાસીએ હિન્દુ
તારી, પ્રથામિક શાળાનું નિરીક્ષણ કરવા તેઓ આવ્યા હતા.
વરસાદમાં ભીંજાતા એ પ્રવાસીઓ અંધારામાં ચાલ્યા જતા હતા, ત્યાં દૂર એક ઝુંપડામાં ટમટમ થતા નાનકડા દીવા દેખાયા. ૐ ભાઈઓને કઇંક આશા આવતા ઝડપથી એ ઝુંપડા તરફ જવા માંડ્યું
ઝુપડાંનુ ભારણું ખખડાવતા એક વૃદ્ધ મુસલમાન બદ્યાર્
આવ્યા.
‘તમારે શુ‘ કામ છે! કાનુ' ધર તમે શેયે છે! ભાઇઓએ જવાબ આપ્યો. અમે હિન્દુ પ્રવાસીએ છીએ અને રાતવાસો કરવા કાષ્ટક હિન્દુનુ ધર શેાધી રહ્યા છીએ.
ભાઇ આ ગામમાં તે હિન્દુઓના ધર ગણ્યા ગાંઠયા છે, પરં'તુ ' તમને કંઈ વાંધો ન ઢાય તે મારી ઝુંપડીમાં તમે રાતવાસે। કી.’
વર્ષાદ અને અધકારથી કટાળેલા અને મુસફીથી ચાકેલા એ પ્રવાસીઓએ કંઇક વિચાર કરી જળુક્યું'. .
‘ભલે અમે તમારી ઝુંપડીમાં રાતવાસો કરીશું ”
વૃદ્ધે મુસલમાન પ્રસન્ન થયા અને તરત જ અન્ને ભાઇઓને માટે પાયરણાં પાથરી દીધાં. હાથ પગ ધોવાન પાણી આપી એ મુસલમાને સ્વચ્છ લોટામાં પીવાનું પાણી પણ હિન્દુ પ્રવાસીઓને આપ્યું.
“અમે હિન્દુ તમારા મુસલમાન ધરતું પાણી પીવા માટે ન લઇએ તા અમેને માક્ કરશે!: ! ”
નૃદ્ધ મુસલમાન કંઇક દુ:ખી થયા, પરંતુ હિન્દુઓની ધનનિષ્ટા. સમજી લને શાંત રહ્યો.
હિન્દુ પ્રવાસીઓ થાકેલા હતા એટલે થે ડાજ વખતમાં
ઘસઘસાટ ઉંઘવા લાગ્યા.
'રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે આશકાએ અને ભયની ગાઢી દિવાલે આવી રહી છે, ત્યારે દરેકની વાણી અને વનમાં, છાપાં અને લખાણામાં, સ્યાદ્વાદમાંથી નિષ્પન્ન થતી મતભતાંતર-સહિષ્ણુતા અને સમતા પ્રકટે, અને સવ` પક્ષને સહાનુભૂતિપૂર્વક યથાર્થ સમજીને તેમને આદર કરવા અહિંસા અને સયમથી આપણે પ્રેરાઇએ, તે આખુ માનવજીવન સત્ર કેવુ સુમધુર અને કૃતાર્થ બને ? પયુ ષષ્ણુનુ આ જીવાતુભૂત તત્વ, રોચક અને વ્યાપક બનાવવાની જવાબદારી, બધાજ ધર્માંની છે. જ્યારે એ તત્વ વ્યાપક બનશે, ત્યારે અમુક સંસ્કૃતિ પૂર્વની છે કે પશ્ચિમની છે, હિન્દુ, મુસ્લીમ કે ચીની છે, એવા ભેદા કરવાનું આપણે ભૂલી જશુ. મનુષ્ય વિવિધ ધમી” ભલે રહે, અર્થાત પરમ ત-વના અનુસન્ધાન માટે, અધિકારભેદથી વ્યકિતઓના જીવનમાં નાના પથ” ભલે રહે, છતાં મનુષ્ય મનુષ્ય વચ્ચેના વ્યવહારમાં એક બીજાને માટે સમભાવપૂર્વકના આદર, અથવા મારા ભાવ વધારે સારી રીતે વ્યકત કરી શકે એવી વાણી વાપરૂ . તે Christian Charity આવે, તેમજ સ્થળ કે જાતિના સંકુચિત વિચાર આણ્યા વિના જ્યાં જ્યાં ‘વિભૂતિમત્, શ્રીમત્ત, અને ઉર્જિત સલ' હાય ત્યાં ત્યાં નમ્રતાપૂર્વક તેની કદર કરી તેનું રહસ્ય સ્વીકારાય, એના કરતાં વધારે ઉદાત્ત તત્વા કાઇ પણ સંસ્કૃતિનાં શાં હાઇ શકે? વ્યાપક પર્યુષણના આ મા જગતની સંસ્કૃતિમાં સાચા અંતઃપ્રવેશ થાય એજ આપણ્ સની આકાંક્ષા હાવી જોઇએ. સરલાદેવી સારાભાઇ
Gu
રાત્રે ૨-૩ વાગ્યા હશે. એક ભાષની પ્રથમ ઉંધ પુરી થઇ એટલે એ જાગી ઉઠયા. ઝુપડી બહાર એ પિશાબ કરવા ગયા. પાછા આવતા કઇંક દૂર મધરાત્રે થોડેક દૂર દીવા દેખાયા. થોડાક માણસે દેખાયા. આ બધુ શુ હશે એના વિચાર કરતા એ પાછા સુઇ ગયા.
સવાર પડી. બને ભાઈ ઉઠયા. વૃદ્ધ મુસલમાને એમને દાતણું પાણી આપ્યા. દાતણ પાણી પુરા થતાં હતાં એટલામાં એક હિન્દુ માકર સાથે વૃદ્ધ મુસલમાન પાહે આવ્યો. 'હિંદુ નાકર પાસે સ્વચ્છ લેાટામાં પાણી હતું.
“ભાઇએ ! તમે આખી રાત પાણી વિના ગાળી છે. તમે મારી ઝુંપડીમાં મહેમાન તરીકે રાત્રે આવ્યા. હું મુસલમાન હાવાથી તમે મારા ધરતું પાણી ન લીધું. મહેમાને તરસ્યા રહે એ મારાથી કેમ ખમી શકાય ? રાત્રે જ મેં ગામમાંથી હિંદુ મજુરને ખેલાવી એમની પાસે જ આ પેલેા કુવા ખાદાવ્યા છે. અમારે અહિ... ચેડા જ પુટ ખેાતાં મીઠું પાણી મળી આવે છે. આ મીઠું પાણી આ હિંદુ મજુરા જ લઇ આવ્યા છે. હવે તે તમને એ પાણી લેતાં કશા વાંધા નહિં આવેને?
વૃદ્ધ મુસલમાનના આ માયાળુ શબ્દો સાંભળી હિંદુ પ્રવાસીઓ તે સ્તબ્ધ થઇ ગયા. હિંંદુ ભાઈએની મહેમાનગીરી કરવાની આ મુસલમાન વૃધ્ધની આટલી બધી લાગણીભરી કાળજી ! અને અમે કેવા રૂઢિચુરત હિન્દુએ કે આવા પવિત્ર સાધુપુશ્યના ધરનુ પાણી પીતા અબડાઇ જઇએ !......સૌજન્ય અને પવિત્રતામાં ક’ હિન્દુ મુસલમાનના ભેદ ઓછા રહેલા છે ?
“તમે અમારે માટે કેટલી બધી તસ્દી લીધી? તમે વસે છે ઝુંપડીમાં, પણ સંત પુરૂષ જેવા અમને લાગે છે. તમે મુસલમાન, છે તેથી કંઇ તમારી સાધુતા કંઇ ઢંકાઇ નથી જતી. આવા સંતપુરૂષના ધરનું પાણી અમારા જેવા રૂઢિચુસ્ત હિન્દુઓ માટે પણ ગ’ગાજળ જેટલું પવિત્ર છે. તમે જ તમારા હાથે અમેને તમારા ધરતુ' જ પાણી આપે!, એટલું જ નહિં, આજે તે અમારી એવી વિનતિ છે કે તમારા ધરની રસે પણ અમારે તમારી સાથે ખેસીને ખાવી છે. એટલે ચાલે! આપણે સાથે મળીને ભાજન કરીએ'’
વૃદ્ધ મુસલમાનને ઘેર એ બન્ને હિન્દુભાઇઓએ સાથે મળીને ભેજન તૈયાર કર્યુ અને સાથે એસીને ભેજન કર્યું".
એ ઝુપડીએ મુસલમાનની હતી, પરંતુ હિન્દુભાઇએ એ ઝુ ંપડીમાં સંત દન કર્યું દિલ ખુશ દીવાનજી.
* ૧૯૨૪ ના વર્ષના ચ’ગઇન્ડોચામાં પ્રગટ થયેલ “Angles unswares'' એમાં મથાળાના દીનબ' એન્ડ્ઝના એક સત્ય ‘ઘટના'ના આધાર લખાયેલા લેખ પરથી,
મહાબળેશ્વર–પંચગનીના ગરીમાને કાપડ મેકલાયુ.
આ પત્રના આગળના એક અંકમાં મહાબળેશ્વર ખાતે આ ઉનાળામાં એકત્ર થયેલા ગુજરાતીઓએ ત્યાં અને આસપાસ વસતા ગરીમાને કપડા વહેંચવા માટે એક ઉધરાણું કર્યું" હતું. આ ઉધરાણું એકઠું કરવામાં શ્રી. મુ`બઈ જૈન યુવક સધના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે અને સધના મંત્રી શ્રી મણિલાલ મકમચંદ શાહે સારે। પરિશ્રમ ઉઠાવ્યા હતા અને રૂા. ૫૯૧૯ જેટલી રકમ એકઠી કરવામાં આવી હતી. આ રકમમાંથી રૂા. ૪૮૦૦ લગભગની કીંમતની ૬ કાપડની ગાંસડીએ અને ખાકી વધેલી રકમ આજથી એક માસ પહેલાં પંચગીનીમાં સ્થાયીપણે રહેતા શ્રી વછરાજભાઈને મેકલી આપેલ છે. આ કાપડ પચગીની-મહાબળેશ્વર આસપાસ વસતા ગરીબેને વહેંચી આપવામાં આવશે તેમજ આફ્રીની રકમમાંથી એઢવાનું કાપડ ખરીદીને તે પણ ઉપર મુજબ શ્રી વછરાજભાઈ દ્વારા વહેંચી આપવામાં આવશે.