SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ " . ( તા. ૧૫-૮-૪૬ છે. આ પ્રભુ જેન પર્યુષણ વ્યાખ્યાનમાળા. - શ્રી મુંબઈ જન યુવક સંધ તરફથી આગામી પર્યુષણ વર્ષ દરમ્યાન તા. ૨૩-૮-૪૬ શુક્રવારથી તા. ૩૧-૮-૪૬ - શનિવાર સુધીની નવ દિવસની વ્યાખ્યાનમાળા ગોઠવવામાં આવી છે. તા. ૩૦-૮-૪૬ શુક્રવાર સિવાય બાકીના આઠ દિવસ હંમેશા સવાર ૮ થી ૧૦ સુધી વીલભાઈ પટેલ રોડ ઉપર આવેલ આનંદ ભુવનની વ્યાખ્યાનશાળામાં વ્યાખ્યાનસભા ભરાશે. તા. ૩૦-૮-૪૬; શુક્રવારની - ' વ્યાખ્યાનસમાં કાલબાદેવી રોડ ઉપર આવેલા ભાંગવાડી થીયેટરમાં સવારના ૮ વાગે શરૂ કરવામાં આવશે. આ વ્યાખ્યાનમાળાને કાર્યક્રમો નીચે મુજબ નકકી કરવામાં આવ્યું છે. દિવસ વ્યાખ્યાતા - - - - - વ્યાખ્યાન વિષય - તા. ૨૩-૮-૪૬ શુક્રવાર જસ્ટીસ હરસિદ્ધભાઈ દીવેટીઆ હિંદુ ધર્મ અને જૈન ધર્મના સિદ્ધાન્ત. પંડિત દરબારીલાલજી . સંસ્કૃતિની બીમારી - તા. ૨૪-૮-૪૬ શનિવાર શ્રીમતી સરલાબહેન સારાભાઈ પંડિત દરબારીલાલજી - ' તા. રપ-૪-૪૬ રવિવાર શ્રી. કનૈયાલાલ મા. મુનશી . ભારતીય સંસ્કૃતિ , ચીમનલાલ ચકુભાઈ શાહ શ્રી રામકૃષ્ણ પરમહંસ તા. ૨૬-૮-૪૬ સેમષાર - શ્રીમતી ઇન્દુમતીબહેન મહેતા શ્રી ગોપાળરાવ કુલકર્ણી ગાંધીજીની અહિંસા તા. ૨૭-૮-૪૬ મંગળવાર શ્રી. મેતીચંદ ગીરધરલાલ કાપડીઆ ચાર ભાવના ' , " શ્રી રામનારાયણ વિ. પાઠક સાહિત્ય અને જીવન તા ૨૮-૮-૪૬ બુધવાર શ્રીમતી ઇન્દુમતીબહેન મહેતા , કમળાબહેન ઠક્કર , ભગવાન બુદ્ધ વિષે કીર્તન *, તા. ૨૯-૮-૪૬ ગુરૂવાર ' , ઇન્દુમતીબેન ચીમનલાલ નયી તાલીમનાં મૂળ તત્વે , કાકાસાહેબ કાલેલકર શ્રમણ સંસ્કૃતિ : તા. ૩૦-૮-૪૬ શુક્રવાર, છે. બુલચંદજી ભગવાન મહાવીર શ્રીમતી કમળાબહેન ઠક્કર ભગવાન મહાવીર વિષે કીર્તન . . તા. ૩૧-૮-૪૬ શનિવાર શ્રીમતી વેણીબહેન કાપડીઆ સંત તુલસીદાસ અને સુરદાસ .. » , શ્રી. સીતારામ ચતુર્વેદી ' કળા અને સંસ્કૃતિ તારટપાલની હડતાળ અને અવ્યવસ્થાને લીધે આ વખતે કેટલાક વ્યાખ્યાતાઓનાં વ્યાખ્યાનવિષયે હજુ નકકી થઈ શક્યો નથી. ઉપર પ્રગટ કરવામાં આવેલા કાર્યક્રમમાં વકતાઓની અગવડ સગવડના કારણે અનેક ફેરફાર થતાં રહેવાને પણ પુરે સંભવ છે. * આ બાબતને લગતી જાહેરાને વ્યાખ્યાન સભાએ દરમિયાન વખતોવખત કરવામાં આવશે. આ વ્યાખ્યાને નિયત કરેલા સમયે વખતસર શરૂ કરવામાં આવશે. વ્યાખ્યાન દરમિયાન પુરી શાન્તિ, શિસ્ત અને વ્યવસ્થા જાળવવા સૌ કોઈ ભાઈ બહેને વિનંતિ કરવામાં આવે છે. - મણિલાલ મેકમચંદ શાહ . * તા. ૩૦-૮-૪૬ શુક્રવારની સભા સવારના દીપચંદ ત્રીવનદાસ શાહ - નવ વાગે ભાંગવાડી થીયેટરમાં ભરાશે વેણીબહેન વિનયચંદ કાપઢિઆ મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંધ કાકાસાહેબ–ષષ્ટીપૂર્તિ સન્માન સમારંભ | શ્રી. મુંબઈ જૈન યુવક સંધ તેમજ નીચે જણાવેલ મુંબઇની કેટલીક જાહેર સંસ્થાઓના ઉપક્રમે કાકાસાહેબ કાલેલકરે સાઠ : વર્ષ પુરાં કર્યા એ પ્રસંગને અનુલક્ષીને તા. ૨૮-૮-૪૬ બુધવારના રોજ સાંજના છ વાગે મુંબઈ યુનીવર્સીટીના કન્વેકેશન હોલમાં મુંબઈના વડા પ્રધાન શ્રી. બાળા સાહેબ ખેરના પ્રમુખપણા નીચે વણી પૂર્તિ સન્માન સમારંભ યોજવામાં આવ્યું છે. આ પ્રસંગે સાહિત્ય, શિક્ષણ, લલિતકળા, વગેરે ક્ષેત્રમાં અગ્રસ્થાન ધરાવતા વિદ્વાને અને વિવેચકે કાકાસાહેબની અનેકવિધ સેવાઓ વિષે વિવેચને કરશે. સાહિત્ય- ' પ્રેમી, શિક્ષણપ્રેમી તેમજ 'કળાપ્રેમી સર્વે ભાઈ બહેને આ પ્રસંગે હાજર રહેવા અને કાકાસાહેબ પ્રત્યે આદર વ્યકત કરવા વિનતિ કરવામાં આવે છે. • ' , ચીમનલાલ ચકુભાઈ શાહ . ( પ્રમુખ, મુંબઈ જૈન યુવક સંઘ પ્રસ્તુત ષષ્ટીપૂર્તિ સમારંભમાં જોડાયેલી સંસ્થાઓની યાદી મુંબઈ જૈન યુવક સંધ સાહિત્ય સંસદુ. ભગિની સમાજ " લેખક મીલન. . જૈન મહિલા સમાજ ગુજરાત કળા સંધ - '. આમ ઈન્ડીયન લેંજીઝ એસોસીએશન ગુજરાત રીસર્ચ સેવાયટી પારસી લેખક મંડળ કલમ મંડળ. બે ફીલ્ડ કલબ ગઝલ મંડળ
SR No.525931
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1946 Year 07 Ank 17 to 24 and Year 08 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1946
Total Pages220
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy