________________
૫૬.
પ્રભુદ્ધ જૈન
સન્માન સભા.
તા. ૩-૮-૪૬ શનિવારનાં રાજ શ્રી મુંબઇ જૈન યુવક સંધની કાર્યવાહક સમિતિએ. સધના પ્રમુખશ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ મુંબઇની કારપેારેશનમાં કૉંગ્રેસની ભલામણ ઉપર ચુંટાયા અને સધની કાર્ય વાઢક સમિતિના એક સભ્ય શ્રી. શાન્તિલાલ
હરજીવન શાહ હિંદનું ભાવી રાજ્યબંધારણ ઘડવા માટે ઉપસ્થિત કરવામાં આવેલી લોકપ્રતિનિધિ સભામાં ચુંટાયા તે તે કારણે ઉભય બધુઓનું સન્માન કરવા માટે એક સભા મેલાવી હતી, જે પ્રસંગે કાર્ય વાહક સમિતિની બહારના કેટલાક ગૃહુસ્થાને પણ નિભ'ત્રણ આપ'વામાં આવ્યું' હતું. શરૂઆતમાં શ્રી. પરમાનંદકુંવરજી કાંપડીઆએ શ્રી. ચીમનભાઇ તથા શ્રી. શાન્તિભાઈ સાથેના પોતાના અંગત સંબંધને ઉલ્લેખ કરીને સધના આ બે અગ્રગણ્ય સભ્યો મુંબઇ શહેર તેમજ વિશાળ રાષ્ટ્રની સેવા થઇ શકે એવા વિશાળ ક્ષેત્રમાં વિશિષ્ટ અધિકારા પ્રાપ્ત કરે એ બીના સધના ગૌરવમાં ખુબ વધારો કરનારી છે એમ જણાવીને સધને કામની સેવા સાથે રાષ્ટ્રસેવાના માર્ગે આગળ અને આગળ લઈ જવા બન્ને ભાઇઓને વિનતિ કરી હતી અને ખાસ કરીને આજના સામાન્ય સ્થિતિના સંયુકત જૈન વિદ્યાર્થી ગૃહને આગળ વધારવા માટે અને સમસ્ત જૈન સમાજની કેળવણીનું એક સાધનસંપન્ન વિશિષ્ટ કેંદ્ર બનાવવા માટે જરૂરી નાણાં એકઠાં કરવાની દિશાએ સંધના મંત્રી શ્રી. . મણિલાલ માકમચંદ શાહે જે પ્રયાસ આદર્યાં છે તેને પુરેપુરા સફળ બનાવવા માટે પેાતપાતાની લાગવગતે પુરા ઉપયેગ આપવા બન્ને બધુઓને ખાસ અનુરોધ કર્યો હતો. ત્યારબાદ શ્રી. મે।તીચંદ ગીરધરલાલ કાપડીઆએ શ્રી. ચીમનભાઇ કાર્પેારેશનની જે સભામાં તે પહેલી વાર હાજર થયા તે સભામાં પેાતાના પહેલી વખતના જ ભાષણથી તેમણે સૌ કે!ના દિલ ઉપર કેવી છાપ પાડી હતી અને એ રીતે પોતાની યેાગ્યતા પુરવાર કરી આપી હતી તે વિષે તેમજ કૉંગ્રેસ પાર્લામેન્ટરી કમીટીના મંત્રી તરીકે શાન્તિભાઇએ દાખવેલી કુશળતા વિશે કેટલુ'ક વિવેચન કયુ" હતું. ત્યાર બાદ શ્રી, ખીમચંદ મગનલાલ વેરા, શ્રી. ટી. જી. શાહુ, શ્રીં. મણિલાલ મેકમચંદ શાહ અતે શ્રી. ચુનીલાલ કામદારે પ્રસંગે ચિત વિવેચને કર્યાં હતાં અને ઉત્તર રૂપે શ્રી. શાન્તિલાલ શાહે કોંગ્રેસ સરકારને વહીવટ, લાક પ્રતિનિધિ સભા, આજની રાજકારણી પરિસ્થિતિ વિગેરે બાબતેની ચર્ચા કરી હતી. અને શ્રી. ચીમનલાલ ચકુભાઈ શાહે પોતાને જે કાઈ યોગ્ય કાર્યક્ષેત્ર દેખાય તે કાર્ય ક્ષેત્ર સેવા કરવાની ઇચ્છા ધરાવનારે ઝડપીને પોતાની શકિતને પુરવાર કરવી જોઇએ અને એ રીતે દેશકાયતે આગળ વધારવામાં પેાતાની કિતને ઉપયેગ આપવા તત્પર રહેવુ જોઈએ; કામ પુષ્કળ છે, કામ કરનારા થેડા છે. ચેગ્ય માસા પાછળ પડી રહે અને એછી યોગ્યતાવાળા કે લાયકાત વિનાના માણસે અધિકારી સ્થાન ઉપર આવી ખેસે એથી નથી પેાતાને લાભ કે નથી દેશને લાભ-આ મુદ્દા ઉપર કેટલું વિવેચન કર્યું હતું અને બન્ને બધુઓએ સંયુકત જૈન વિદ્યાર્થીગૃહના ફાળાને પુરો કરવા પોતાથી બનતુ કરવાની ખાત્રી આપી હતી અને આવું સ્નેહસમેલન યેાજવા માટે સધની કાય વાહક સમિતિને ઉપકાર માન્યા ન હતા અને પુલપાન સમ`ણુ અને અપાર બદ સભા વિસર્જન થઈ હતી.
મંત્રીઓ, મુંબઈ જૈન યુવકૅસ’ધ.
તા. ૧૫-૮-૪૬
ઉજળા વર્ગના ગુંગળામણ અને આપધાતના કીસ્સાઓ
ચાલુ વપરાશતી ચીજોના હબહાર વધતા જતા ભાવેાએ મર્યાદિત આવકવાળા તેમજ નાકરિયાત મધ્યમ વર્ગના કુટુંાના જીવનનિર્વાહના પ્રશ્ન અત્યંત વિકટ બનાવી દીધે છે. શું ખાવુ
શું પહેરવું અને કેમ ટકવુ' એ સમસ્યા અનેક કુટુખાતે આજે પારાવાર ગુંગળાવી રહેલ છે. આજના સમાજને મે વર્ગોમાં વહેંચી શકાય. એક સુસ્થિત વ અને બીજો એકદમ મુઝાયલા વગ, સુસ્થિત વ ́માં માત્ર નિકે જ નહિં પણ મજુરવતા પણ મેક્રટે ભાગે સમાવેશ થઇ શકે તેમ છે, કારણુ કે મજુરવના મજુરી દરા પુરતા પ્રમાણમાં વધેલા છે અને મજુર વર્ગના કુટુંખીજામાંના ઘણા ખરા રળતા હોય છે, જ્યારે મુંઝાયલા વર્ગમાં ઉજળા દેખાતા અનેક કુટુમ્બેના સમાવેશ કરવા રહ્યો, કારણ કે આ કુટુંબમાં એક કમાનાર પાછળ સાધારણ રીતે ચાર પાંચ નાના મેટા માણુસા નભતા હૈાય છે. એટલે પરિણામે વ્યક્તિગત રીતે ઠીક લેખાતી કમાણીવાળા અથવા પગાર મેળવતા અનેક માસા આજે પોતાના કુટુબતે કેમ ટકાવવુ' એની ચેવીશે કલાક મુઝવણ અનુભવતા હોય છે. ધનના પ્રવાહ વહે છે ત્યાં ધનના ઢગલા થતા હાય છે. ખીજી બાજુએ અનેક કુટુમેની આવક જાવકના એ છેડા કઇ રીતે એકત્ર થતા જ નથી. મુડી ખવાતી જાય છે; ઘરેણા ગાંઠા ખલાસ થાય છે અને પછી હવે શું કરવુ એ ખીહામણેા પ્રશ્ન તેની સામે આવીને ઉભા રહે છે. શરમના માર્યાં તે હાથ લંબાવી શકતે નથી અને હાથ લખાવે છે તે ઘણુ ખરૂં જ્યાં જાય છે ત્યાં જાકારા અને અપમાન પામે છે. આ મુંઝવણુમાંથી આપધાત-કુટુ ંબીધાત–સિવાય ઉગરબાન બીજો કોઇ ઉપાય નથી એમ તેને ભાસે છે. આપઘાતના વિચારે તેના ચિત્તને ઘેરી વળે છે અને આ રીતે આપણા સમાજમાં આજે આપધાતના અનેક ફીસ્સા બંનતા સાંભળવામાં આવે છે. આવી આજની પરિસ્થિતિમાં જેએ સદભાગ્યે નિશ્ચિન્તતાના ખેલે સુતા છે, જેના ધનભંડાર ધનવર્ડ ઠીક ઠીક છલકતા હાય છૅ તે મને એક જ ધૃત વ્ય પ્રાપ્ત થાય છે કે પેાતાને પ્રાપ્ત થયેલી નિશ્ચિન્તતા પેાતાના કાઇ પરમ પુરૂષાર્યનું નહિ પણ આજની વિષમ સમાજરચનાનું આકસ્મિક પરિણામ છે એ દ્રવ્ય સપત્તિને માણુવાના કે એ વિષે મલકાવાના પેાતાને જરા પણ વધારે હકક નથી. એમ સમજીને તેણે ચોતરફ નજર ફેરવતા રહેવુ જોઇએ અને જ્યાં જ્યાં આજની આર્થિક મુંઝવણ જે કાઇ કુટુંબને ગુ ંગળા વતી—આપધાત તરફ્ ધકકેલતી-નજર ઉપર આવે ત્યાં ત્યાં તે કુટુંબને જરૂરી રાહત તેમ જ શક્ય હેાય ત્યાં અર્થોંપાદક કોઇને કોઈ વ્યવસાય સુલભ કરીને તે તે કુટુબને વિનાશના ગતમાં વિલીન થતુ અટકાવવું, ચાતરફ નજર ફેરવતાં રહેવુ, ખાનગી તપામ કરતા રહેવું, જ્યાં જેટલી જરૂર હાય ત્યાં તેટલુ દ્રવ્ય વેરતાં રહેવુ અને એ રીતે અન્યના ભાગે પેાતાને પ્રાપ્ત થયેલી સુખમય સ્થિતિનુ’ પ્રશ્ચિત કર્યાં કરવું-એ આજના સત્તપ્રધાન વતા એક અને અનન્ય ધર્મ બને છે. એ વાતાને આ ધમ ચૂકશે તે આજને સમાજ ભાંગી જશે, માણસો મર્યાદા ગુમાવશે, નીતિ, વ્યવહાર, સભ્યતાના ખ્યાલો ભુલાઇ જશે અને ‘જીભુક્ષિત: કિન કરાતિ પાપ’” એ કથન અનુસાર આજના ધનવાનની સુખ સંપત્તિ આવતી કાલે ભૂતકાળના સ્વપ્ના જેવી હતી ન હતી થઇ જશે. આ સામુખી વિનાશમાંથી બચવાને એક જ માગ છે કે જ્યાં તગી અને ગુગળામણુ નજરે પડે ત્યાં જરૂરી રાહત વિનાવિલ'એ પેહાંચતી કરીને દરેક સુખી કહેવાતેા માણુસ સાચું સુખ અને સારી નિરાંત પ્રાપ્ત કરે, અને એ રીતે પેાતાને ત્યાં ઉતરેલી દૈવત્કૃપાને સા’ક કરે.
પાન.