________________
૪૮
શુદ્ધ જૈન
આચાય`` ડા. ખુલચંદજીને આવકાર આપવા માટે જંતાની એક • જાહેર સભા ` મેલાવવામાં આવી હતી. શ્રી પરમાનંદકુંવરજી કાપડીઆએ પ્રમુખ સ્થાનેથી ડૉ. મુલચંડજીનુ બહુમાન કર્યું હતું. અને તેમની સાથેના પરિચયનાં કેટલાંક સ્મરણે રન્તુ કર્યાં હતાં. અધેરીની કૉલેજમાં તેમની નીમણુ ક થયા પહેલાં ડૉ ખુલચ‘દળ : હિંદુ યુનીવર્સીટીમાં રાજકારણ અને અકારણના અધ્યાપક હતા અને પેતાના વિષયને લગતા અધ્યાપન કાર્ય ઉપરાંત હિંદુ યુનીવર્સીટીમાં કેટલાંક વર્ષોંથી જૈન ચેર સ્થાપવામાં આવી છે તેનું સત્ર હિત જાળવવાની જવાબદારી તે સભાળતા હતા અને જૈન દર્શનના અભ્યાસી જૈન વિદ્યાથી - એને મંદદ કરવા પાછળ અને જૈન સંસ્કૃતિ કેન્દ્રને વિકસાવવા પાછળ તેઓ ખુબ શ્રમ લઇ રહ્યા હતા. તેમના મુંબઇ આવવા સાથે બનારસ હિંદુ યુનીવર્સીટી ખાતે ખાસ કરીને જૈન ચેર, જૈન સસ્કૃતિ કેન્દ્ર અને જૈન વિદ્યાર્થીઓની પુરી ધગશ અને ખત પૂવક સંભાળ લેવાર વ્યકિતની જલ્દિ ન પુરાય એવી ખેાટ પડી છે; પણ સાથે સાથે અધેરી કાલેજના આચાય તરીકે તેમના મુંબઇ ખાતે થયેલા આગમનથી મુખષ્ટના જૈન સમાજને એક શક્તિશાળી અને પ્રતિભાસ પન્ન વ્યકિતની સેવાના સુયોગ પ્રાપ્ત થયા છે. અને તેથી મુંબઇને જૈન સમાજ તેમને પુરા પ્રેમ અને આ દરભાવથી આવકાર આપે છે. આ મતલબનાં વિવેચને જુદા જુદા વકતાઓએ કર્યાં હતાં. ડા. ખુલચ છએ આવે પ્રસગ ઉપસ્થિત કરવા માટે શ્રી મુબઈ જૈન યુવક સંધને ઉપકાર માન્યા હતા, સધના સદસ્ય તરીકે સધમાં જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને ડૉ. ખુલચ’છ પ્રથમ ભારતીય છે અને પછી જૈન છે એ આશયના એક વકતાના વિધાનને અનુલક્ષીને તેમણે જણાવ્યુ' હતુ` કે “ સંસ્કૃતિની દૃષ્ટિએ ભારતીય અને જૈનમાં કોઈ પણ પ્રકારના વિરોધ છે જ નહિ. જૈન દર્શનનું વિશિષ્ટ તત્ત્વ ગુણગ્રાહકતા છે. આ તત્ત્વનું ભારતીય સંસ્કૃતિએ શર. લાધા સિવાય ચાલે તેમ છે જ નહિ. જૈન સંસ્કૃતિ એ સમગ્ર ભારતીય સંસ્કૃતિનું એક વિશિષ્ટ સ્વરૂપ છે, આ રીતે ભારતીય સંસ્કૃતિ અને જૈન સંસ્કૃતિ વચ્ચે કરશે! પણ વિસંવાદ સંભવતા નથી.
બીજી રીતે વિચારીએ તે શરૂઆતમાં હમેશાં ધમ'ના વિશાળ પાયા ઉપર ધમ સમાજની રચના થાય છે. કાળાન્તરે આ ધમ સાજનુ જેમ જેમ વ્યક્તિત્વ ધાતુ જાય છે તેમ તેમ ધતુ વિશાળ મૂળ સ્વરૂપ ગૌણુ બનતું જાય છે અને વિશિષ્ટ આચાર અને ક્રિયાકાંડના ખ્યાલેાયી ભરેલા સ્વધર્મનું તત્ત્વ પ્રાધાન્ય પામે છે. જેમ સમાજનુ તેમ જ તે સમાજના અ‘ગભૂત વ્યકિતનુ’ અને છે. આ રીતે ધમમાંથી સ્વધમ તરફ ગતિ કરતા માનવીનું માનસ સંકીણું બને છે અને રાષ્ટ્રીય ભાવનાથી પરાઙમુખ ખનીને ચાલે છે. આજ ગતિ ઉલટાવવામાં આવે અને સ્વધર્મ તરફથી ધ તરફ મનને વાળવામાં આવે તે તેના માટે ભારતીયતા પહેલી કે પછી એ પ્રશ્ન જ રહેવા પામતા નથી. ભારતીયતા તેના ધર્મનું જ એક અંગ બને છે. આવા માણસ માટે ધાર્મિકતા એટલે કેવળ કતવ્યપરાયણતા જ અશિષ્ટ રહે છે. આ રીતે વિચારતાં રાષ્ટ્ર અને ધમાઁ વચ્ચે મને કદિ પણ વિરાધ જેવું લાગ્યું' જ નથી. મારા માટે રાષ્ટ્ર પહેલા અને ધમ પછી એવા કેાઇ પ્રશ્ન જ સૌનવતા નથી. રાષ્ટ્ર અને ધર્માં જાણે કે "પર્યાયવાચી હોય એમ હું માનું છું અને અનુભવુ' છુ.” ત્યારબાદ શ્રી મુંબઈ જૈન યુવક સંના મંત્રી શ્રી વેણીમ્હેન કાપડીયાએ ડેા, ખુલ’દજીના ઉપકાર માન્યા અને સભા વિસર્જન કરવામાં આવી.
તા. ૧૫-૭-૪૬
હાવાથી આ વખતે પણ. તા. ૨૩ મી એગસ્ટથી તા. ૩૧ મી ઓગસ્ટ સુધી એટલે કે નવ દિવસ માટે સવારના ભાગમાં ખ્મે વ્યાખ્યાને ગોઠવવામાં આવશે. તા. ૨૩ મીથી ૨૯ મી સુધી અને તા. ૩૧ મીના રાજ વીલભાઇ પટેલ રોડ ઉપર આવેલ આનંદ જીવનમાં સવારના ૮૧ થી ૧૦૫ સુધી વ્યાખ્યાના થશે અને તા. ૩૦ મીના રેજ એથી પણ વધારે વિશાળ સ્થળમાં વ્યાખ્યાતાની ગઢવણુ કરવામાં આવશે. આ વખતે પણ આ વ્યાખ્યાનમાળામાં જાણીતા વિદ્વાને, વિચારકા અને કાય કર્તાએ ભાગ લેશે. વિશેષ વિગતે હવે પછીના અંકમાં પ્રગટ કરવામાં આવશે.
કાકાસાહેબ કાલેલકરના ષષ્ટીપૂતિ સમાર્ંભ.
આગામી પર્યુષણ વ્યાખ્યાનમાળા,
દર વર્ષે માર્ક આ વર્ષે` પણ શ્રી મુંબઇ જૈન યુવક સંધ તરફથી પર્યુષણ વ્યાખ્યાન માળા ચેોજાઇ રહી છે. શ્વેતાંબર મૂર્તિપૂજક વિભાગ અને સ્થાનકવાસી વિભાગની સવાસિરમાં ક્રૂક
કેટલાય સમય પહેલાં નક્કી કર્યા મુજબ શ્રી કાકા સાહેબ કાલેલકરે સાઠ વર્ષ પુરાં કર્યાં તે કાળટનાને અનુલક્ષીને તેમની અનેક અનેક ક્ષેત્રમાં આજસુધીની અનેકવિધ સેવાઓ બદલ તેમનું જાહેર અભિનંદન કરવા માટે શ્રી. મુબઇ જૈન યુવક સંધના આશ્રય નીચે તા. ૨૮-૮-૪૬ બુધવારના રાજ મુબઇ પ્રાન્તના મુખ્ય પ્રધાન શ્રી. બાળાસાહેબ ખેરના પ્રમુખપણા નીચે સન્માન સમારંભ ગાઠવવામાં આવનાર છે. આ પ્રસંગને લગતા સ્થળ અને સમયની વિશેષ જાહેરાત હવે પછી કરવામાં આવશે.
*
તા. ૨૬-૭--૪૬ ના રાજ મળેલી શ્રી મુબઇ જૈન યુવક સંધની કાર્ય વાહક સમિતિએ નીચે મુજબના હરાવા કર્યા હતાઃ સદ્ગુગત ચન્દ્રકાન્ત સુતરીઆના અવસાન વિષે શાક પ્રદર્શન
市
荣
આજની સભા શ્રી ચંદ્રકાન્ત સુતરીઆના અકાળ અવસાન બદલ અત્યંત શોક પ્રદર્શિત કરે છે. તેઓ શ્રી. મુબઇ જૈન યુવક સંધના ધણા વર્ષોંથી સભ્ય હતા અને પ્રારંભના વર્ષોંમાં સધના મુખપત્ર પ્રબુદ્ધ જૈન તથા તરૂણુ જૈનના તંત્રી તરીકે કેટલાક સમય સુધી સધની ખુમ્ભ સેવા બજાવી હતી. તેમજ સંધની કાર્યવાહક સમિતિના કેટલાંક વર્ષ સુધી સભ્ય હતા અને યુવક પ્રવૃત્તિના એક પ્રખર સચાલક હતા. આ બાબતખી આ સભા નોંધ લે છે અને તેમના આત્માને પરમ શાન્તિ ઇચ્છે છે.
શ્રી ચીમનલાલ ચકુભાઇ શાહને અભિનંદન
શ્રી મુંબઇ જૈન યુવક સધના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઇ શાહુડાંગ્રેસ ટીકીટ ઉપર મુબઇની મ્યુનીસીપલ કારપેરેશનના સભ્ય તરીકે ચુંટાયા તે માટે આજની સમા તેમને ધન્યવાદ આપે છે અને આ નવા નવા અધિકાર દ્વારા મુંબઈ શહેરને તે ખુબ સેવા આપે એમ ઇચ્છે છે.
શ્રી શાન્તિલાલ હરજીવન શાહને અભિનંદન
શ્રી મુંબઈ જૈન યુવક સંઘની કાર્યવાહક સમિતિના સભ્ય શ્રી શાન્તિલાલ હરજીવન શાહે મુબઇની ધારાસભાદ્રારા સમસ્ત હિંદનું રાજ્ય બંધારણ ઘડવા માટે સરકાર તરફથી ઉપસ્થિત કરવામાં આવેલી લોકપ્રતિનિધિ સભામાં ચુંટાયા તે માટે આજની સભા તેમનુ અંતઃકરણપૂર્ણાંક અભિનંદન કરે છે. રાષ્ટ્રીય મહાસભાના પાર્લામેન્ટરી મંત્રી તરીકેની તેમની સતાષકારક કામગીરીએ તેમને મળેલા અધિકાર માટેની તેમની યોગ્યતા પુરવાર કરી આપી છે. નવા રાજ્ય અધારણના ધડતરમાં તે ધણા મહત્વનો ફાળો આપશે એવી સધને પુરી પ્રતીતિ છે. સત્રના એક સભ્ય. આવુ સ્થાન પ્રાપ્ત કરે એ સંધના ગૌરવમાં વધારા કરે છે.
J
શ્રી મ. મે. સાનિક વાચનાલય પુસ્તકાલયને મળેલી રૂ. ૫૦૦૦ ની રકમ.
શ્રી. મુબઇ જૈન યુવક સંધના મંત્રી શ્રી મણિલાલ માકમચંદ શાહ જેમણે સંધનાં વાંચનાલયને એ વષ પહેલાં રૂ।. ૧૦૦૦૦] ની રકમ આપી હતી તેમણે જરૂર પડે ત્યારે પુસ્તકાલયમાં પુસ્તકે વસાવવા માટે શ. ૫૦૦૦૩ ની રકમ શ્રી મુબઇ જૈન યુવક સધતે અપણુ કરી છે, જે રકમના સંધે સ્વીકાર કર્યાં છે અને આવી ઉદાર મદદ આપવા માટે સંધની કાર્યવાહક સમિતિની તા. ૩-૮-૪૬ ના રાજ મળેલી સભાએ શ્રી. મણિભાઇને આભાર માન્ય છે.