________________
તા. ૧૫-૬-૪૬
પ્રશ્ન
as a man with a prophetic message which was not eonfined to India but was for himanity and the world........ Very few persons in Inlia accept in its entirety his doctrine of non-Violence or his economic theories, yet very many have been influenced by them in some way or other. * ગાંધીજીને પણ અખૂટ ધીરજ છે. એથ્લે, હિન્દમાં પણ, તેમને અહિંસાના સિધ્ધાંત-માનવ વ્યવહાર પૂરતા પશુ-અને તેના અમલ માટેના રચનાત્મક કાર્યક્રમ, બહુ થોડા લોકો સ્વીકારે છે છતાં મનુષ્ય સ્વભાવની અને આપણી નબળાઇ અને સજોગા લક્ષમાં લઈ, કાઇક વખત સિધ્ધાંત અંગે બહુજ મકકમ રહે છે તે ધણી વખત નમતુ મૂકે છે અને વચલા માર્ગો કાઢે છે. જવાહરલાલ કહે છે. “ Gandhi for all his rock-like adherence to certain principles, has shown a great capacity to adapt himself to others and to changing circumstances, to take into consideration the strength and weakness of those others and especially of the mass of the people and how far they were capable of acting upto the truth as he sow it. But from time to time he pulls himself up as if he were afraid that he had gone too far in his compromising and returns to his moorings. In the midst of action, he seems to be in tune with the mass mind, responsive to its capacity and therefore adapting himself to it to some extent; at other times, le becomes more theoretical and apparently less adaptable. There is also the same difference observable in his action and his writings. This is confusing to his own people, more to others who are ignorant of the back-ground in India. “
SO
લડાઈ દરમ્યાન ઘણુા મેકકા એવા આવ્યા કે જ્યારે મહા સભાને પેાતાનું અહિંસા સબંધેનુ વલણ સ્પષ્ટ કરવાની જરૂર પડી. બ્રીટન હિન્દની સ્વતંત્રતા સ્વીકારે તે હિન્દ શ્રીટનને યુદ્ધમાં સશસ્ત્ર મદદ કરે. કે નહિ ? જાપાન સ્વતંત્ર હિન્દ ઉપર આક્રમણ કરે તેા હિન્દ સશસ્ત્ર સામને કરે કે ન ? મહાસભા અને કરવા તૈયાર હતી; ગાંધીજીને એકેય માન્ય ન હતું. પણ, જવાહરલાલ કહે છે,
“ In later months, leading up to August 1942, Gandhiji's nationalism and intense desire for freedom, made him even agree to congress participation in the war if India could function as a free country. For him, this was a remarkable aud astonishing change, involving suffering of the mind and pain of the spirit. In the conflict between that principle of non-violence I which was his very life-blood and meaning of existence, and India's freedom whieh dominating and consuming passion for him the scales inclined towards the latter. That did not mean of course, that he weakned in his faith
was a
in non-violance. But it did mean that he was prepared to agree to the congress not applying it in this war. The practical statesman took precedence over the uncompromising prophet."
૩૧
એક તરફ હિન્દની આઝાદી અને ખીજી તરફ અહિંસાના સિદ્ધાંત, એક તરફ અગ્નિ"સાને પયગમ્બર ગાંધી અને ખીજી તરક હિન્દની રાષ્ટ્રીય આઝાદીની લડતને નેતા, ગાંધી, તેમાં પંડીત જવાહરલાલ કહે છે, The Practical statesman took precedence over the uncompromising prophet. કાના વિજય થયે? ગાંધીજી માટે આ વિષય કે હાર ?
અહિંસાના સિદ્ધાંતમાં આવી માંડછાંડને અવકાશ છે -હકીકત એમ છે કે સિધ્ધાંત અને તેનેા અમલ, નિશ્ચય અને વ્યવહાર, એના મેળ બહુ અધરો છે. પયગમ્બરે સિધ્ધાંતમાં કોઇ અપવાદ રાખતા નથી. સ્મૃતિકારે તેના અમલના નિયમે ઘડે છે ત્યારે મનુષ્ય સ્વભાવ. અને પરિસ્થિતિ લક્ષમાં લે છે. ગાંધીજી પયગમ્બર છે અને સ્મૃતિકાર પણ છે. .આ યુગધર્મની નવી સ્મૃતિ રચી રહ્યા છે.
જૈનધર્મ અહિંસાને સિદ્ધાંત બતાવ્યે. તેની સ્મૃતિ નથી રચી. તેણે તે। કહ્યું, આ ધર્મ છે, તેથી જેટલું એલ્લું કરો તેટલું એછું', કેટલુ ઓછુ' કરવુ' તે તમે જાણે. ગાંધીજી માત્ર સિદ્ધાંત બતાવતા નથી; તેનો અમલ કેમ થાય તેને માત્ર બતાવે છે એટલે તેમણે સિદ્ધાંતની મર્યાદાએ. બતાવવી જ રહી. તે મર્યાદા વ્યક્તિએ વ્યક્તિએ અને યુગે યુગે બદલાય. તેમણે બતાવેલ મર્યાદાઓ ભૂલ ભરેલી પણું હાય.
માનવ વ્યવહારમાં સંપૂર્ણ અહિં'સા તેમણે સ્વીકારી છે તે શકય છે? ટેલ્ટાયે આ વસ્તુ ખૂબ વિચારી છે. તેના લખાણા બતાવે છે કે માનવ વ્યવહારમાં પણ સંપૂર્ણ અહિંસાને અમલ કરવા હાય તે, ન હેાય રાજ્ય કે યુ, ન હેાય કાર્ટ કે કાયદે,
ન
હાય મીલ્કત કે પરિંગ. બાહ્ય કાઇ પણ બંધનને સ્થાન નથીં. પણ તેનુ પરિણામ Spiritual Anarey. ટાત્સ્યાયે આ logical પરિણામ સ્વીકાયુ . પણ આ ધેારણે સમાજ ટકે નિહ. This is & completely rationalistic ereed. ગાંધીજીને તે અહિંસક સમાજ રચવા છે; સમાજ રચનામાં કાંઇક અધન જોઇએ. માણસ ન્યાયથી ન વર્તે તે તેને તેમ કરવાની કરજ પાડવાનું શસ્ત્ર જોઇએ. ગાંધીજીએ તે શત્રુ શોધ્યુ-અસહકાર અને સત્યાગ્રહ. જગતના ઇતિહાસમાં વ્યકિતઓએ આ શસ્ત્રના ઉપયોગ કર્યાં છે. રાજકીય અને સામાજીક ક્ષેત્રે એને પ્રયાગ નવા છે. જગતની નવી સંસ્કૃતિની રચનામાં ગાંધીજીને આ કાળા છે. તે પ્રયોગ સફળ થાય તે એક નવી સસ્કૃતિના જન્મ થાય. આપણુંને શ્રદ્ધા છે ? તેમ કરવાની શક્તિ છે? અહિંસા ધર્મ શુરવીરને છે,.. કાયરને નથી, એ ગાંધીજી કહે છે તેનું આ રહસ્ય છે.
સમસ્ત માનવ વ્યવહાર પ્રેમ અને અહિં`સા ઉપર સ્થાપવાના અને અહિંસક સમાજ રચવાનો આ અપૂર્વ પ્રયાગ છે. માનવ વ્યવહારમાં પણ પ્રેમ કે અહિંસા ન ાય તે મનુષ્યેતર પ્રાણી સુષ્ટિ પ્રત્યેની દયાની વાતે પોકળ છે. ગાંધીજી આ પ્રથમ પગથિયાનુ ભાન કરાવે છે. માનવ વ્યવહારમાં પ્રેમ અને અહિંસાનુ’ સપૂર્ણ પણે પાલન કરનારમાં આપેઆપ સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ આવે અને સાચી જીવદયા-ભૂતયા પ્રકટે. તેના અભાવે જીવદયા એ જીવદયા નહિ પણ તેની વિકૃતિ જ હોય. ચીમનલાલ શાહ,
નોંધ : જવાહરલાલના લખાણના ઉપરના ફકરાઓ તેમના છેલ્લા પુસ્તક Discovery of India માંથી છે. શ્રી. મુંબઈ જૈન ચુવક સધની રાહત પ્રવૃત્તિને મદદ ૬] શ્રી. પી. ખી. શાહની કુાં.
( દિવાળી સુધીનાં છ માસનાં ) ૫૦], ;, ઘેલાભાઈ હાથીભાઇ ઝવેરી ૧૧], વસુમતી કેશવલાલ નગીનદાસ