________________
પ્રબુદ્ધ જૈન
ગાંધીજીની અહિંસા
મનુષ્યેતર પ્રાણીસૃષ્ટિ પ્રત્યેની મનુષ્યની વર્તણુંક સબંધેડા ગાંધીજીના તાજેતરના નિવેદનોએ ભારે ખળભળાટ મચાવ્યા છે. ખારાકની ત’ગીને પહેાંચી વળવા એક ભાઇએ કેટલીક સુચનાઓ કરી છે તેમાં એક સુચના એવી છે કે હરણાં, સસલાં ભુંડ, ઝુકર જેવા જાનવરાતે ગેળીથી મારી, માંસાહારીને માંસ પહોંચાડવું. આથી અન્ન બચશે અને સાથે સાથે આ બધાં જનાવરને મેટા પ્રમાણમાં નાશ કરવાથી ખેતરેામાં ઉભેલા પાકને જે નુકશાન થાય છે, તે એન્ડ્રુ' થઇ જશે. આ સુચનામાં કબુતર તથા ચકલાં જેવાં પખી, જે પાકને બેસુમાર નુકશાન કરે છે તેમને પણ મારવાની સુચના છે. આ સુચના સબંધે લખતાં ગાંધીજી કહે છે કે તે વાદગ્રસ્ત છે અને જીવમાત્રને પવિત્ર માની તેને કશી ઇજા ન કરવાનું પેાતાનુ વલણ અત્ય ́ત દૃઢ હોવા છતાં, માંસાહારી બાહુને પત્ર લખનાર ભ ના ડહાપણમાંથી નીપજેલી આ સુચના સ્વીકારવાની ભલામણ કરવામાં ગાંધીજીને કાઇ કાચ કે મુશ્કેલી નથી લાગતી.
પત્ર લખનાર ભાઇની સૂચનામાં કેટલું ડહાપણુ છે તે તે કહેવુ •મુશ્કેલ છે પણ ગાંધીજીનું આ વિધાન અત્યંત ચોંકાવનારૂ છે.તેમાં શકા નથી. આ સૂચનાને અમલ થાય તે કેટલા વેની હિંસા થાય ? એમ કહેવાય કે એવી `િસા તે થાય જ છે અને આ સૂચનાથી વધી જવાની નથી. પણ આ સૂચના ડહાપણ ભરી છે અને ગાંધીજીનુ તેન અનુમેદન છે એમ જણાય ત્યારે તેના પરિણામે ધ્રુવ આવે તે કલ્પવુ મુશ્કેલ નથી. પણ આ બાબતની વિશેષ ચર્ચામાં અત્યારે ઉતરતા નથી. તેમાં તે એ પ્રશ્ન પણ રહે છે કે આવી સૂચના કરનાર અને તેને અનુમોદન આપનારને તેને પરિણામે થતી હિં་સાને કાંઇ દોષ લાગતા હશે ? હિંસાને માટે આદેશ કે સૂચના આપવાની જરૂર હાય ?' જેને જેટલી હિંસા કરવી હોય એટલી કરે. આવે આદેશ કે સૂચના આપવી પડે એવી પરિસ્થિતિમાં શા માટે મુકાવું ? પણ આ બધાં ગહન પ્રશ્નોની ચર્ચામાં અત્યારે ન ઉત. અત્યારે તે ગાંધીજીની અહિંસા સમજવાનાજ પ્રયત્ન છે. તેને બચાવ કે ટીકા કરવાને નહિ.
- ગાંધીજી અહિં સાતે પરમ ધર્મ માને છે. કેા જીવની હિંસા કરવી તે પાપ છે તે વિષે મતભેદ નથી. સંપૂર્ણ અહિંસા શરીરધારી માટે અશકય છે. શરીરધારી માત્ર થાડામાં ઘેાડી, પશુ હિંસા ઉપર જ નભે છે, તેણે કર્યાં હદ બાંધવી, એ સવાલ છૅ. ગાંધીજીએ પોતાની હૃદ બાંધી છે. “ હું જે અહિંસાને પૂજારી છું, તે કેવળ જીવદયા નથી, જૈન શાસ્ત્રોમાં તેને (જીવદયાને ) મહત્ત્વ અપાયુ' છે; તે સમજી શકાય છે. પણ તેના અર્થ કદી એ નથી કે, મનુષ્ય જીવને હાડીને બીજા જીવાની દયા ખાવાની છે. આવા લખણેમાં તે દયા (મનુષ્યની યા) માની લેવાયેલી છે. એમ ધારૂ' છું. તેમ કરતાં (મનુષ્ય જીવને છેાડી બીજા છત્રાની દયા ખાતાં) અતિશયતા • આવી ગઇ છે. આચારમાં તે જીવદયાએ કેવળ વક્રરૂપ લીધુ છે અને તેને નામે અનથ થઇ રહ્યો છે. ઘણાં તે કાર્ડિઆરાં પૂરી સ'તેષ માને છે. અત્યારની જીવદયામાં જીવ જ નથી રહ્યો એમ દેખાય છે, ધમ'ને નામે અધમ ચાલી રહ્યો છે, પાખંડ વર્તી રહ્યું છે.” કૌસમાં મૂકેંલા શબ્દો મારા છે
અનિવાય` હિંસા એ પ્રકારની છે. એક, જેમાં હિંસા કરવાનો ઇરાદો નથી પણ હિંસા થાય છે. દા. ત. શ્વાસ લેતાં, હાલતાં ચાલતાં વગેરે. તેમાં પણ બેદરકારી હાય. બીજી, ઇરાદાપૂર્વકની જીવહિંસા, એમ માનીને કે તે કર્યા વિના છૂટકો નથી. ભાવહિંસા અને દ્રવ્ય હિં’સા, પ્રમત્ત યાગ અને પ્રાણ વ્યપરાપણુ, બીજા પ્રકા રની હિંસામાં સ્વાય છે અને તે ત્રિકાળ હિંસા છે.
તા. ૧૫-૬-૪૬
માનવ
'
સેમાજી ટકાવવા માટે જરૂરી મનુષ્યેતર પ્રાણુની હિંસાને તે અનિવાર્ય માનતા જણાય છે. એ 'િસા તે છે જ તેમ તેઓ પોતે કહે છે પણ માનવ જીવન અને સમાજ ટકાવવા હાય તે। તે અનિવાર્ય છે. એવી હિંસા એછામાં ઓછી થવી જોઈએ તે વિષે મતભેદ નથી. એવી હિંસા આજે થાય જ છે. તેને ખુલ્લી રીતે સ્વીકારીએ કે તે તરફ દુર્લક્ષ કરીએ તેથી કાંઇ ફેર પડતો નથી.
ગાંધીજીની અહિંસાને અમલ મુખ્યત્વે મનુષ્ય મનુષ્ય વચ્ચેના વ્યવહાર પૂરતો મર્યાદિત લાગે છે. માનવજીવન અને
જગતની સંસ્કૃતિમાં ગાંધીજીને અપૂર્વ અને મહાન કાળા એ છે કે મનુષ્ય મનુષ્ય વચ્ચેના વ્યવહારમાં તે સંપૂર્ણ અહિંસા–મન, વચન કાયાથી-ના અમલને આગ્રહ રાખે છે અને તે શકય માને છે. છવદ્યાને નામે મનુષ્યદયા આપણે ભૂલી ગયા છીએ તેના ઇનકાર થ શકે તેમ નથી. માનવ વ્યવહારમાં ભયંકર હિંસાએ સ્થાન લીધું' છે, તે પ્રત્યે આપણે આંધળા છીએ ગાંધીજી તે પ્રત્યે આપણી • આંખેા ખાલે છે.
ગાંધીજીના એ દૃઢ વિશ્વાસ છે કે માનવ વ્યવહારમાં હિં'સાને કાઇ સ્થાન નથી. તે વિશ્વાસના પાયે એ છે . માણસમાં ઇશ્વરને વાસ છે અને દુષ્ટમાં દુષ્ટ મનુષ્યને પણ હૃદય પલટા થઇ શકે છે. તેને બુદ્ધિ છે અને તેને સમજાવી શકાય છે. પશુ માણુસમાં બુદ્ધિ ઉપરાંત, તેની વાસનાએ, રવાથ અને Trrational part of his nature રહ્યો છે. માત્ર દલીલથી, તેને સમજાવી શકાતું નથી. ન સમજે ત્યાં શું કરવું? ત્યાં, આજ સુધી જગતે હિંસાના મા લીધે છે. માણસના ઉપર દબાણ લાવવાની આ એક જ રીત જગતે જાણી છે. ગાંધીજી પ્રેમની રીત શીખવે છે, દબાણ લાવવાની જરૂરીઆત ગાંધીજી સ્વીકારે છે. પણ તે પ્રેમનું દાણુ-અસહકાર અને સત્યાગ્રહથી. જગતના ઇતિહાસમાં અહિંસાના અમલનું આ નવું સ્વરૂપ છે. માનવ વ્યવહારમાં સપૂર્ણ અહિંસાને અવકાશ મળે તે માટે સમાજ રચનામાં ધરમૂળના ફેરફાર થવા જોઇએ. અહિં સક સમાજ રચાવે જોઇએ. ગાંધીજી એવા સમાજ રચવાના સ્વપ્નો સેવે છે અને તેને મૂર્તિમંત કરવા આપણુને આમંત્રે છે.
માનવ વ્યવહારમાં સપૂર્ણ અહિંસા હાવી જોઇએ એ સ’દેશ જગતને આપવા એ ગાંધીજીનું જીવન ધ્યેય છે. એવી અહિંસા શકય છે એ હકીકત હિંદની આઝાદી અહિંસાથી પ્રાપ્ત કરી ગાંધીજી સિદ્ધ કરવા ઇચ્છે છે. સાચી સ્વત ંત્રતા અહિંસાથી જ મળે અને અહિંસાથી જ ટકાવી શકાય એ વસ્તુ ગાંધીજી હિંદ મારફત જગતને શીખવી રહ્યા છે. એટલે અહિંસાને પેગામ જગતને આપવામાં હિંદની આઝાદીની લડત સાધન છે. તેવી જ રીતે રચનાત્મક કાય ક્રમ-ખાદી, અને અહિંસાને પ્રતીક રેંટીયા વગેરે–દ્વારા અહિંસક સમાજ । હાય તે બતાવે છે. હિંદની આઝાદી પ્રાપ્ત કરવાની ગાંધીજીને જેટલી તમન્ના છે તેટલી જ–તેથી વિશેષ–આ અહિંસા ધર્મ હિંદને અને જગતને શીખવવાની છે.
મહાસભાએ બ્રીટીશ સરકાર સાથેની લડત પૂરતી અહિંસા સ્વીકારી છે. તે પણ ગાંધીજી કહે છે તેવી, મન, વચન કાયાથી, સિદ્ધાંત તરીકે નહિ પણ અત્યારના સ’જોગામાં એકનીતિ તરીકે, આ હકીકતની કસોટી, મહાસભાએ પ્રધાનપદે સ્વીકાર્યાં ત્યારે અને હિંદ ઉપર આક્રમતા ભય થયા ત્યારે થઇ. દેશની આંતરિક ગેરવ્યવસ્થા કે તેકાને અને બાહ્ય આક્રમણ સમયે, પેાલીસ અને લશ્કરના ઉપયોગ છેડવા મહાસભા તૈયાર ન હતી. ગાંધીજી પોતાના સિદ્ધાંત છેાડવા તૈયાર ન હતા, ૧૯૩૮ થી ૧૯૪૨ સુધી આ સંબંધે મહાસભા અને ગાંધીજી વચ્ચે ખૂબ અથડામણુ રહી. ગાંધીજી અહિંસાના પયગંબર છે તે સાથે હિંદની રાષ્ટ્રીય આઝાદીની લડતના નેતા છે. પ`ડીત જવાહરલાલ કહે છે તેમ Always there has been, that inner con" flict within him and in our national politics, between Gandhi as a national leader and Gandhi