SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જેન ૧૪:૨ સ્થિતિ તે હાજર રહી શકે તેવી નડ્ડાતી એવી જુબાનીએ પડેલી છે. હું એવી રજુઆત કરૂ છું ૐ; આ બનાવ બન્યો જ નથી. આ જાતને કેસ જો કોઇ ફાજદારી કાટ આગળ હાય તે કાઇપણું જીરી, ". એક આરોપી કે જે, તેણે ગેળીબાર કરવાનો હુકમ આપ્યાનું કહેવાતું હોય તે દિવસે જ આટલે બિમાર કે અશકત હોય તેા તેને સજા કરવાનુ" કદી પણ સાહસ કરે જ નહિ. આ કેસમાં આપ લશ્કરી અદાલતના ન્યાયાધીશે છે. એની હું ના પાડતા નથી. પરંતુ આપની સમક્ષ જે મુદ્દા પડયા હૈાય તેના ન્યાયાધીશ થવાની વિનંતિ કરૂ અને હું એમ કહેવા માગુ છું કે ગોળીએ દેવામાં આવ્યા હતા, એ આરેપ પૂરવાર થયા નથી. લાન્સનાયક સરદાર મહમદની સાક્ષીમાંથે જે સૌથી વધારે અગત્યના મુદ્દો તરી આવે છે; તે એ છે કે મહમદહુસેનને ગાળીએ દેવામાં તેની સાથે જે ખીજા બે શખ્સોએ ભાગ લીધા હતા તે અયાસીંઘ અને ખાઝી શાહ અને હયાત છે.. એ ખાસ કાયમાં સાચા તે ચગ્ય સાક્ષીએ 'એ જ ગણી શકાય. એ એમાંથી એકેયને રજૂ કરવામાં આવ્યા નથી. સહગલને મુકત કરવા જોઈએ ફ્રી એ પછી શ્રી.. દેસાઇએ કોટ તે જણાવ્યુ કે કર્નલ ફીટસન સમક્ષ કૅપ્ટન સહગલે યુધ્ધ કેદીઓ, તરીકે શરણે થવાની જે શરતે આગળ કરી હતી તે સ્વીકારવામાં આવી હતી અને તેથી કરીને કેપ્ટનને યુધ્ધ કેદી તરીકેની છૂટછાટાંના હુક છે અને તેથી તેમને છૂટા કરી દેવા જોઇએ. સુનાવણી ગેરકાયદે છે જી” કહ્રાંચ એમ ધારી લઈએ કે ગાળીબાર કરવામાં આવ્યા હતા તે એવું સૂચન કરવામાં નથી આવ્યું કે તે કોઇ ખાનગી વ્યકિતગત રીતે કરવામાં આવ્યા હતા. એ વ્વસ્થિત સૈન્યાના સભ્યા જે કાર્ય કરે તેના એક ભાગ તરીકે એ કરવામાં આવ્યા હતા. આમ છતાં પણ જો કાટ ના અભિપ્રાય ઉલટા હોય તે પણ ખૂન અને ખૂન કરવામાં સહાયના આરાપા એ સ્વતંત્ર આપા છે અને આ કાટ સમક્ષ કામ ચલાવવાના ધારાધેારણની ૨૪ મી કલમ હેળ ત્રણે આરોપીઓના કેસની સંયુકત સુનાવણી સપૂણ રીતે ગેરકાયદેસર છે. થા. માહનલાલ દલીલચદ દેસાઈના નક અવસાન વિષે ઠરાવેા. (ગતાંકમાં પ્રગટ થતાં રહી ગયેલ ) શ્રી મુંબ જૈન યુવક સંધની કાર્યાં.હક સમિતિએ સદ્ગત શ્રી મહનલાલ દલીચ'દ દેસાઇના અવસાન સબંધે તા. ૩-૧૨-૪૫ ના રાજ મળેલી સભામાં નીચે મુજબ ઠરાવ કર્યો હતો. શ્રી. મેાહનલાલ દલીચંદ દેશાના અકાળ અવસાન બદલ શ્રી; મુ. જે. યુ. સ`ધની કાર્યવાહક સમિતિ શાક પ્રર્દશત કરે છે. અને તેમણે જૈન સમાજની સાહિત્યદ્વારા તેમજ અનેક જૈન સંસ્થાઓ દ્વારા -કરેલી અનેક વિધ સેવાઓની સખેદ નોંધ લે છે અને તેમના સ્વજન સંબધીઓ પ્રત્યે આ સભા શાકજનક પ્રસંગે 'પેાતાની સહાનુભૂતિ પાઠવે છે. તેમના અવસાનથી જૈન સમાજમાં એક સાહિત્યનિષ્ઠ સેવકની મોટી ખોટ પડી છે એમ આ સભા જાહેર કરે છે અને તેમના પવિત્ર આત્માને પરમ શાન્તિ છે એવી પરમાત્માને પ્રાથના કરે છે.” હું આ, ઉપરાંત તા. ૬-૧૨-૪૫ નાં જ મળેલી શ્રી, જેન શ્વેતાંબર મૂતિ પૂજક કાન્સ, શ્રી મુબઇ જા યુવક સંધ તેજ અન્ય ૧૭ જૈન સંસ્થાઓના આશ્રય નીચે જૈન શ્વે. મૂ. કાન્ફરન્સનાં એકાર્યાલયમાં શ્રી. પરમાનંદ કુંવરજી કાપડીયાના પ્રમુખપણા નચે મળેલી જાહેર સભામાં ઉપરની, મતલબંને ઠરાવ પસાર કર્યાં હતા અને એ પ્રસંગે શ્રી મતીયદ ગીરધરલાલ કાપડીયાએ પડિત સુખલાલજીએ, મણુિલાલ પાદરા રે, ચદુલાલ વધ માને, મિષ્ણુલાલ જેમલ શે તેમજ અન્ય વકતાએ લાગણીભર્યું નિવેદન કર્યાં હતા.. તા. ૧-૧-૪૬ ઇમી નિભંધ. જળગાંવવાળા શ્રી શિવરાજ નુગરાજે ની ધે. મુજાની જાહેરાત ‘પ્રબુદ્ધ જૈન’માં પ્રગટ કરવા માકલી છે. તંત્રી. વિષય:-જૈન સમાજમાં મુખ્ય શીકા કેટલા અને કયા કયા છે ? એમાં અંતગત થયેલા ઉપપ્તપ્રદાયામાં કયા કયા સૈદ્ધાન્તિક મતભેદ છે? એ સર્વને કેવી રીતે એક કરી શકાય ? એકતાની આધારભૂત ભૂમિકા કેવી હોવી જોઇ મે ? અખિલ જૈન સંધના સુદૃઢ સગઠ્ઠન માટે કયા પીરકાએ અને કયા સંપ્રદાયે કઈ કઈ બક્ષતાના પરિત્યાગ કરવા જોઇએ અને કઇ કઇ બાબતે ગ્રળુ કરવી જોઇએ ? આ વિષય ઉપર હિંદી ભાષામાં નિષ્પક્ષ અને સંશાધનપૂ' નિધ લખનારાગ્મામાંથી સૌથી પહેલા, ખીજા અને ત્રીજા નંબરે આવનાર લેખકે.ને અનુક્રમે રૂ. ૧૦૦, ૭૫ અને ૫૦ નુ નામ આપવામાં આવશે. 7 આ હરીફાઇમાં સામેલ થવું યા ન થવું એ લેખકની મરજી ઉપર નિ ́ર રહે છે, પરંતુ આ અગત્યના પ્રશ્ન ઉપર સાધુએ, સાધ્વીએ તેમજ વિદ્વાનાના વિચારો અવશ્ય પ્રકાશમાં આવવા જોઇએ એવી અમારી અને સમાજની ઈચ્છા છે. તેથી સાધુએ, સાધ્વીએ અને વિદ્વાનોને આ વિષય ઉપર પોતાના વિચારો પ્રગટ કરવાની અમારી પ્રાર્થના છે. સમય મર્યાદા: આ નિબંધ હરિફાઇની સમય મર્યાદા પહેલાં ૧૯૪૫ ના ડીસેમ્બરની ૧૫ મી તારીખ મુકરર કરવામાં આવી હતી જે હવે ફેબ્રુઆરી માસની ૧૫ મી તારીખ સુધી લંબાવવામાં આવી છે. કદ મર્યાદા: આ નિધિ એછામાં ઓછા ૧૫ અને વધારેમાં વધારે ૨૫' પુસ્કેપ પૃષ્ટના હાવા જોઇએ. આવી રીતે એકઠા થયેલા નિબધામાંથી કેટલાક નિબધા ચુટી કાઢીને પુસ્તકાકારે પ્રગટ કરવા અમારી દચ્છા છે. 1 પરીક્ષક સમિતિ: આ નિબંધોની પરીક્ષા કરવા માટે નીચે મુજબ પરીક્ષક સમિતિ નીમવામાં આવી છે. મુનિશ્રી ન્યાયવિજયજી, મુનિશ્રી સતબાલજી, ખાધ્યુ સાહેબ અજિતપ્રસાદજી જૈન, પડિત રોભાચુદ્રજી ભારેિલ, શ્રી. ચદનમલજી જૈન, આ સંબધમાં નીચના સરનામે પત્રવ્યવાર કરવું. શ્રી. શિવરાજે જીગરાજ લુકડ જલગાંવ (ઇસ્ટ ખાનદેશ ) શ્રી મણિલાલ મેાકલચંદ શાહ સાવજનિક વાંચનાલય-પુસ્તકાલય સંધ હસ્તક ચાલતા આ વાંચનાલયને તેમજ પુસ્તકાલયના આસપાસ વસતી જનતા બહુ મોટી સખ્યામાં લાભ લે છે. વાચનાલયમાં હુંમેશા સાથી સવાસે ભાએ વાંચવા માટે આવે છે. આ વાંચનાલયમાં અગત્યના સવ કોઇ દૈનિક, સાપ્તાહિક, પાક્ષિક અને માનિકા ગુજરતી, અંગ્રેજી તેમજ હિંદી મૂકવામાં આવે છે. આવીજ રીતે પુસ્તકાલય ઉપર પણ. વાંચન–અભિલાષીઓનુ પ્રુષ્ઠ દબાણ રહે છે. અને તેમની જરૂરિયાતને પહેાંચી વળવુ ઘણી વખત બહુ મુશ્કેલ પડે છે. આ પુસ્તકાલયના આજે ૭૦૦ વાંચકો ચાલુ લાભ લે છે. આ પ્રવૃત્તિના આખી આર્થિ ક જવાબદારી શ્રી મુંબઇ જૈન યુવક સંઘને માથે છે. આને લગતા ટ્રસ્ટની આવક બાદ કરતાં આ પ્રવૃત્તિનો વહીવટી વિષે ક ખાટ લગભગ રૂા. ૨૦૦૦ ની આવે છે અને તે ઉપરાંત દર વર્ષે રૂા. ૫૦૦ થી ૧૦૦૦ સુધીની રકમનાં પુસ્તકા ખરીદાય છે. આ વાચનાલય તેમજ પુસ્તકાલયના કશા પણ લવાજમ સિવાય અને નાત જાતના કશા પણ ભેદભાવ સિવાય સૌ કોઇને લાભ આપવામાં આવ છે. આમજનતા માટે આ એક જ્ઞાનની પર્મ છે. સંઘની આ એક મુંગી છતાં અતિ ઉપયોગી જાહેર જનતાની સેવા છે. આ દિશાએ સંધના આર્થિક ભાર હળવા કરવા પ્રબુદ્ધ જૈનના વાંચકાને વિજ્ઞપ્તિ કરવામાં આવે છે. સાર્વજનિક સેવાના અને જ્ઞાન પ્રચારના આ કાર્યમાં કોઇ પણ શ્રેયાર્થી ચાલુ ખર્ચ માં પુરવણી કરી શકે છે, પુસ્તકાલયના પુસ્તક સંચય વધારવ ની દિશાએ પણ આર્થિક સહાય આપી શકે છે. આ અમારી વિજ્ઞાપના પ્રબુદ્ધ જૈનના વાંચકોને પ્રસ્તુત વાંચનાલય પુસ્તકાલયને લાભ લેાર બાઓને જરૂર પરો અને અમને મદદરૂપ થવા જરૂર પ્રેરાશે. એવી અમે આશા રાખીએ છીએ. તારાચંદ લક્ષ્મીચંદ કાઠારી મંત્રી વાંચનાલય પુસ્તકાલય સમિતિ.
SR No.525931
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1946 Year 07 Ank 17 to 24 and Year 08 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1946
Total Pages220
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy